આટલી માહીતી માટે તો google પર કલાકો સુધી વાચવુ 🤓🤓🤓પડે તેમાં પણ કેટલુ સાચું ઇ તો રામ જાણે, મગજ ના આટા ફરે ઇ જુદું😵😵😵 તમે આ માહિતી આપી અને સારી, સાચી તેમજ ટુકમા માહિતી આપી માટે આભાર.
Video dekhkar bahut achcha Laga bahut khush hua bahut kuchh janne Ko Mila bahut achcha video banaya Apne bhai aur aage bhi Aisa Hi video banate rahana bahut achcha Laga aapka video dekhkar main daudne bol raha hun main Allah se Dua karta hun Allah aapko salamat rakhe aur badi badi jindagi acchi jindagi nibhai aapka video dekhkar bahut khush hua Mera Dil mujhe bhi yahi problem hai jo aapka video mein aapane bataya bilkul sahi baat Kahi aapane
J BP NO HOW UBHO KARYO CHHE TE AA SAMBHALYA PACHHI OCHHO THAYO, KHUB SARAS RITE TAME SAMJAVYU. TAMARO MOBILE NO MALE, SARP GANDHA KEVIRITE LEVAY. SUPERB.
Namste 🙏 , Really, Tame Aa Video Banavine Loko ne Sachi Mahiti Aapine je Loko ne Dar mathi Kadhvani Vat kari chhe, Te Vat ne Jaher ma Sachu Bolvani Himat Bahu Ochha Loko ma Hoy chhe. TE MATE TAMARO KHUB KHUB AABHAR. Tame je kahyu chhe, te bahu Ochha Doctor Sachu Kahe Chhe,. Aa Vat Jaja Doctor ne HAJAM Thati Nathi. Aa Samay ma Jaja Aeva DAVAKHANA Chhe, Ke Te DAVAKHANA Nahi KATALKHANA Chale Chhe, Te Loko ne BHiKHARi Banavinej Chhode Chhe. Aagal Pan Aava SAHSiK Video Banavta Rahesho, Tevi Aasha Chhe. "KHUB KHUB AABHAR " 👍👌
વિડિઓને તેના મૂળ હેતુ સાથે માણવા બદલ અને વિસ્તારથી પ્રતિસાદ આપવા બદલ આભાર અર્જુનભાઈ. આરોગ્ય ક્ષેત્રે દુરાચાર થઇ રહ્યો છે તેની સામે કોઈકે તો અવાજ ઉપાડવો જોઈએ.
@@DidarHemani ખરેખર, તમારા જેવા વધારે લોકો ની આજના સમય મા બહુ જ જરૂરિયાત છે, તમે લોકો ને જે સાચી માહીતી આપીને, ભય મુકત કરવાનુ કામ કરો છો, તે બહુ વંદનીય છે. તે કામને, જે કામ કરતા હોય, તેનેજ ખબર હોય છે, કે આ કામ કેટલુ Complicated છે, બાકિ બીજા લોકો ને કામ આસાન લાઞતુ હોય છે, પણ જયારે તે કામ પોતાને કરવાનુ આવે તૈયારે જ ખબર પડે કે, તે કામ કેટલુ અઘરૂ હોય છે, તૈયારે જ કામ ની કદર કરતા થાય છે. તમારી મહેનત ને ધનયવાદ છે. "Long Life God Bless you & your team." 👍👌 Me Pan Aek Health mate ni Nani Book Lakhi chhe, Te Mahiti ni Nani Book badha loko Ne Free ma Apva magu 6u, Tene Lonch karva ( Publis) mate Koi Sari vyakti (Doctor) Gotu chhu, ke Mari Book nu te kam Aagal Chalavi sake, Me Dr.Biswaroop Roy Chowdhury Ne, E Mail karel chhe, Pan tene Corona ni Moti Jung khedel chhe, Aetle temne Time Malto Nahi hoy, Tevu maru Manvu chhe. Teno mane Haji javab malel nathi.hu teni Rah jov 6u. Mari pase jaju Education nathi, pan Samji saku 6u. 🇮🇳 JAY BHARAT 🇮🇳
bhai ek video jovani icha che.... koy vrudh jene india pakistan partition joyu hoy ajadi no divs joyo hoy ane srs gujarati ma vrnan kre, aavo kaik video jovani icha che... a pn a juni pedhi na modhe thi sambhadvu che... jai hind...
અરે વાહ સરસ માહિતી આપી
આપને માહિતી ગમી અને ઉપયોગી જણાય એથી આનંદ થયો. આભાર
Thanks sir your video GOOD
Most welcome
વાહ ખૂબ જ સરસ માહિતી આવી ની આવી માહિતી આપતા રહો
જરૂર
Best comentry
Thank you for your kind words
ખુબ સાચી... સત્ય વાત નિર્ભયતા સાથે કહેવા માટે... 🙏🙏🙏...
કોઈકે તો અવાજ ઉઠાવો જ પડશે
ખૂબ સરસ રજૂઆત,આભાર,ધન્યવાદ.
માયાળુ લાગણી બદલ આભાર
Bahu saras vidio banavo cho tame maja padi gai
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે.
Great explain video sir,, thanks u so much sir for video
So nice of you. Thank you for liking
આભાર કાકા બહુ સરસ માહિતી આપી
માયાળુ લાગણી બદલ આભાર
Sir તમેય શુધ્ધ અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડો છો ભગવાન તમને હંમેશા સ્વસ્થ અને ખુશ રાખે અને આવી અવનવી માહિતી લોકો સુધી પહોંચાડતા રહો આભાર....
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@@DidarHemani sabb tamaro contact mali sake se khara malavu che tamane
Khub saras maru 160rahese
ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
vrey good 👌👌👌
Thank you! Cheers!
Thanks sir for very useful information 👌
Most welcome
@@DidarHemani😊❤kr
@@DidarHemani😊🎉
Jbrdst drs nice vanderfull knowledge
Thank you for your kind words
સરસ માહિતી માટે શુભેચ્છાઓ💐💐💐💐💐🎂🎂
આપને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો.
Excellent! Thanks for sharing!
Thank you! Cheers!
આટલી માહીતી માટે તો google પર કલાકો સુધી વાચવુ 🤓🤓🤓પડે તેમાં પણ કેટલુ સાચું ઇ તો રામ જાણે, મગજ ના આટા ફરે ઇ જુદું😵😵😵 તમે આ માહિતી આપી અને સારી, સાચી તેમજ ટુકમા માહિતી આપી માટે આભાર.
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
ખૂબ સરસ સારી મહિતી આપવા માટે
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Wah "B P " Ni jabardast jankari...hasta hasta halvash thi apelu knowledge loko ne upyogi banshe..
Thank you for your kind words.
Khub saras mahiti aapi ....chal jivi laiye filam pan saras che..... 😊😊
લાગણી બદલ આભાર
Mast banayo che.......nice work sir
પ્રેમભાવ અને સહકાર બદલ આભાર
Video dekhkar bahut achcha Laga bahut khush hua bahut kuchh janne Ko Mila bahut achcha video banaya Apne bhai aur aage bhi Aisa Hi video banate rahana bahut achcha Laga aapka video dekhkar main daudne bol raha hun main Allah se Dua karta hun Allah aapko salamat rakhe aur badi badi jindagi acchi jindagi nibhai aapka video dekhkar bahut khush hua Mera Dil mujhe bhi yahi problem hai jo aapka video mein aapane bataya bilkul sahi baat Kahi aapane
आमीन और बहोत बहोत शुक्रिया।
bapu khub khub aabhar aa mahiti aapva khub j upyogi mahiti aapi tme 😇
સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. લાગણી બદલ આભાર
ખૂબ ખૂબ અભિનંદન આપનો આભાર,
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર.
Super.. Information....👌👌👍
Thank you so much 🙂
ખુબજ સરસ માહીતી ધન્યવાદ
તમને માહિતી ગમી એ જાણીને આનંદ થયો. આભાર
તમારા બધા વીડિયો આયુર્વેદ જેવા લાગે છે જોવામા સરળ અને સાંભળવા મા કડક
તમારી કમેન્ટ પણ વાંચવામાં સરળ અને સમજવામાં કડક !! સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
GMD...વાહ ભાઈ જોરદાર કોમેન્ટ 👍
તમારી સ્પિચ બહુ સરસ છે મજા આવે છે...❤
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
Supper moj aavi gai dhanya wad
આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
Wah ! Absolutely informative!
Thanks for liking
સરસ માહિતી આપી સર તમે...🙏🙏🙏
લાગણી બદલ આભાર
informative, factual, & entertaining.
This shows your generosity. Thanks a lot Sajjadbhai
😍😍😎😎superb story
Thank you for your kind words.
Thnx for this needed info
Always welcome
Saras mahiti api abhar
આપને માહિતી ગમી એ જાણીને આનંદ થયો.
Jordar sar jio hajaro sal
સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
ખૂબ ખૂબ આભાર સર
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
superb information sir 💯
So nice of you
ખુબ સરસ
માયાળુ લાગણી બદલ આભાર
ખૂબ સરસ હાહા
લાગણી બદલ આભાર
Vah bhai vah
Thank you.
ખૂબ સરસ મજાની વાત
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે. આભાર
Very nice information
Thank you for your kind words.
Very nice 👍🏼
Thank you 👍
આભાર આભાર
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
5:20 😂😂😂 Moj ho Bhai Moj 😆
તમે ખુશ તો અમે ખુશ. પંચિંગ લાઈન સમજવા બદલ આભાર
ખૂબ સરસ માહિતી છે
તમને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો
Good video
Mahesh konodiya Ane Naresh kanodiya na jivan upar ek video banavo
સૂચન અને લાગણી બદલ આભાર
હું તમારા બધા જ વિડિયો સાંભળું છું મને બહુ જ ગમે છે
ભાવભીની લાગણી, સહકાર અને પ્રેમ બદલ આભાર. આપના જેવા દર્શકો અમારી સાથે હોવાનો આનંદ છે.
Vah mere lal vah
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
માહિતી આપવા બદલ આભાર
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
J BP NO HOW UBHO KARYO CHHE TE AA SAMBHALYA PACHHI OCHHO THAYO, KHUB SARAS RITE TAME SAMJAVYU. TAMARO MOBILE NO MALE, SARP GANDHA KEVIRITE LEVAY. SUPERB.
સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર. આપ નીચેના ઈમેલ આઈડી ઉપર અમારો સંપર્ક કરી શકો છો
e4g.helpline@gmail.com
@@DidarHemani
Thanks
Very very true bhai ☺️ koi mane aeva Nathi sugar ane b p Dr ane dava bizness Thai gayu che 👍👌 🙏🌹
હા બહેન ! ડોક્ટરી લાઈનમાં હવે પહેલા જેવી પ્રામાણિકતા નથી રહી
વાહ ભાઈ વાહ
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.
Ati uttam
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Namste 🙏 ,
Really,
Tame Aa Video Banavine Loko ne Sachi Mahiti Aapine je Loko ne Dar mathi Kadhvani Vat kari chhe, Te Vat ne Jaher ma Sachu Bolvani Himat Bahu Ochha Loko ma Hoy chhe.
TE MATE TAMARO KHUB KHUB AABHAR.
Tame je kahyu chhe, te bahu Ochha Doctor Sachu Kahe Chhe,. Aa Vat Jaja Doctor ne HAJAM Thati Nathi.
Aa Samay ma Jaja Aeva DAVAKHANA Chhe, Ke Te DAVAKHANA Nahi KATALKHANA Chale Chhe,
Te Loko ne BHiKHARi Banavinej Chhode Chhe.
Aagal Pan Aava SAHSiK Video Banavta Rahesho, Tevi Aasha Chhe.
"KHUB KHUB AABHAR "
👍👌
વિડિઓને તેના મૂળ હેતુ સાથે માણવા બદલ અને વિસ્તારથી પ્રતિસાદ આપવા બદલ આભાર અર્જુનભાઈ. આરોગ્ય ક્ષેત્રે દુરાચાર થઇ રહ્યો છે તેની સામે કોઈકે તો અવાજ ઉપાડવો જોઈએ.
@@DidarHemani
ખરેખર, તમારા જેવા વધારે લોકો ની આજના સમય મા બહુ જ જરૂરિયાત છે, તમે લોકો ને જે સાચી માહીતી આપીને, ભય મુકત કરવાનુ કામ કરો છો, તે બહુ વંદનીય છે.
તે કામને, જે કામ કરતા હોય, તેનેજ ખબર હોય છે, કે આ કામ કેટલુ Complicated છે, બાકિ બીજા લોકો ને કામ આસાન લાઞતુ હોય છે, પણ જયારે તે કામ પોતાને કરવાનુ આવે તૈયારે જ ખબર પડે કે, તે કામ કેટલુ અઘરૂ હોય છે, તૈયારે જ કામ ની કદર કરતા થાય છે.
તમારી મહેનત ને ધનયવાદ છે.
"Long Life God Bless you & your team." 👍👌
Me Pan Aek Health mate ni Nani Book Lakhi chhe, Te Mahiti ni Nani Book badha loko Ne Free ma Apva magu 6u, Tene Lonch karva ( Publis) mate Koi Sari vyakti (Doctor) Gotu chhu, ke Mari Book nu te kam Aagal Chalavi sake, Me Dr.Biswaroop Roy Chowdhury Ne, E Mail karel chhe, Pan tene Corona ni Moti Jung khedel chhe, Aetle temne Time Malto Nahi hoy, Tevu maru Manvu chhe. Teno mane Haji javab malel nathi.hu teni Rah jov 6u.
Mari pase jaju Education nathi, pan Samji saku 6u.
🇮🇳 JAY BHARAT 🇮🇳
Dhanyawad
વિડિઓ જોવા બદલ આપને પણ ધન્યવાદ
વાહ........
લાગણી બદલ આભાર
નાઇસ વિડીયો
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
Excellent
Thank you! Cheers!
નમસ્કાર ✋
ન..મ..સ્કા...ર
GOOD.....
Thank you
Thank you so much sirji
Most welcome
અત્યાર સુધી માં આ વિડિઓ 16 ડોક્ટરોએ જોઈ લીધો..😁
😁😁😁
આપની બોલવાની સ્ટાઈલ મને ખૂબ ગમે છે.ભાઈષ શ્રી?😂
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
Right 💯
થેન્ક યુ
Ha sir you are right
Pan badhe to 80-120 sachu key che.
Google,dr.
Hve sachu su manvu????
જાણકારો કદી કોઈને ખોટી માહિતી નહિ આપે. ગુગલની બધી જ માહિતીઓ દુધે ધોયેલી નથી હોતી.
@@DidarHemani ok sir
100 to 160 done ne?
Mare sir 100 t0 160 che
ડરવાની જરૂર નથી પણ બોર્ડર ઉપર કહેવાય. ધ્યાન રાખવું
@@DidarHemani ok ty sir.
Bus aek aapnaj swarma "BP" vare vare sambhdi ne mann ma yogy vichar aave chhe ;-)
😂😂😂😂
Sachi vat ne jaher ma like apai yogy karso :-)
Jordar
લાગણી બદલ આભાર
Mast.
Thanks a lot
Saras
લાગણી બદલ આભાર
સરસ
લાગણી બદલ આભાર
સરસ જાણકારી આપી ભાઈ......ચૉકન રહોસો તમે.....એટલુ જણાવસો
તમને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો
I am bhikhubhai butani from USA California. I am 60 years old. My gfr 15 and creatinine chhe to help karo
શું હેલ્પ કરી શકીએ અમે ?
ડાયઝબિટીસ ઉપર પણ વિડિઓ બનાવજો સાહેબ 🙏
સૂચન બદલ આભાર
તમે આ બીપી ની માહીતી આપો એ તો સૈથી સારૂ પણ આ ભેળસેળ કરીને બીપી વધારે એ નુ શુ કરવુ મન પંસદ થાઇ તો લાઇક કરશો...?
❤❤❤❤❤❤❤❤❤
લાઈક કરી દીધું છે
હા મોજ હા.
હા સવાણીભાઈ હા
Who is Warren Buffet.
Temni story par ek video banavo
સૂચન બદલ આભાર
👍👌
માયાળુ લાગણી બદલ આભાર
જય.જોગણી માં
જય જોગણીમા
Nice video uncle
ધ્રુવભાઈ તમારો આભાર. નિયમિત દર્શક મળવા બદલ આનંદ થાય છે.
જય.હો
જય હો
Dr.chintan vaishanav Adhikari no video banavo Ane puchine
વિગત મોકલાવો નીચેના ઈમેલ આઈડી ઉપર
e4g.helpline@gmail.com
👌👌👌
આપના પ્રતિસાદમાં આપનો અમારા પ્રત્યેનો પ્રેમ ઝલકે છે. આભાર.
Tme morbi na ak bachubapa che a bdha ne 20 rupaiya ma full diss jamade che ani vise video banavao........plz🙏🙏🙏🙏🙏👍👍👍👍
સૂચન બદલ આભાર
Nice sir
Thanks and welcome
જય.ભગવાન
જય ભગવાન
Super 👌
Glad you like it. Thank you.
તમારી બધી વાત તો સાચી છે ભાઈ
ઉત્સાહભેર અનુમોદન અને વિષયમાં સુર પુરાવા બદલ આભાર
Nice video
Glad you like it. Thank you.
સારી માહિતી આપો છો અમને ખૂબ ગમ્યુ તમારો ખુબજ આભાર સર્સક્રાઈબ કરી છે
અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. માયાળુ લાગણી બદલ આભાર
હા મોજ હા આપડી ગુજરાતી ની કેવત
હા મોજ હા. બહુ સરસ કહેવત છે.
જીવનમાં હમેશાં સ્વસ્થ રહેવું હોય તો એક વાર રાજીવ ભાઈ દીક્ષીત ના વ્યાખ્યાન જરુર સાંભળવા
હા હો ઈ વાત સાચી
Ha moj
મોજે મોજ
@@DidarHemani કયા ગોમ ના સાહેબ તમે?
Sugar upar vidio bnavo
સૂચન બદલ આભાર
તમારો વિડિયો જોઈને અાનંદ થયો
આપનો પ્રતિભાવ જાણીને અમને પણ આનંદ થયો.
@@DidarHemani આભાર માન્યો
પેલા તમારી સ્પીચ સુધારો પછી સલાહ આપો પાઠ વાચતા હોય એમ બોલો છો
સુચન બદલ આભાર
super
Thank you
Thanks
Welcome
bhai ek video jovani icha che....
koy vrudh jene india pakistan partition joyu hoy ajadi no divs joyo hoy
ane srs gujarati ma vrnan kre, aavo kaik video jovani icha che... a pn a juni pedhi na modhe thi sambhadvu che...
jai hind...
પ્રયત્ન કરીશું
@@DidarHemani reply badal aabhar... 😊