પહેલીવાર યુવરાજસિંહ અને એમના પત્ની બિંદિયાબા સાથે વાત...

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 623

  • @jigneshchavda2544
    @jigneshchavda2544 2 года назад +395

    આજે બને સત્યવાદી સાથે જોઈ બહુજ ખુશ થઈ ગયો હું........👌👌👌👌👌

  • @mahipatel568
    @mahipatel568 2 года назад +17

    યુવરાજસિંહમાં આજે ભગતસિંહના દર્શન થયા.ખૂબ ખૂબ આભાર દેવાંસીબેન.

  • @Kapillsanghani
    @Kapillsanghani 2 года назад +142

    દેવાનશી બેન ખૂબ સારું કામ કરી રહ્યા છો🙏🙏 યુવરાજ સિંહ વિધાર્થી ના હીરો છે

  • @rajeshchavda2628
    @rajeshchavda2628 2 года назад +65

    યુરાજસિંહ તમે ગુજરાતના એક આદર્શ છો
    આજના સમયમાં તમારા જેવા માણસો ની કમી છે .I respect you, thanks Devanshi Ben for meeting.

  • @rajeshchavda2628
    @rajeshchavda2628 2 года назад +83

    Devanshi Ben સત્ય ને વાચા આપવા બદલ આપનો આભાર.

  • @ravidesai6299
    @ravidesai6299 2 года назад +250

    અદ્ભૂત......ક્રાંતિકારી યુવા નેતા અને કાળ ની સામે બાથુ ભીડે એવી બળુકી ક્ષત્રિયાણી ને જોઈ આનંદ થયો બેનબા આભાર આપનો...👏👏

  • @miteshparmar9004
    @miteshparmar9004 2 года назад +29

    આજે ખબર પડી આટઆટલા પડકારો સામે પણ આપડા ભાઈશ્રી યુવરાજસિંહ નીડર અને બાહોશ કેમ છે એ.. એમને એમની જીવનસાથી બેનશ્રી બિંદિયાબાનો જબદસ્ત સાથ મળે છે 🙏બન્ને વિભૂતિઓને salute 🙏
    Thanks devanshi ben અવાજ બનવા 🙏

  • @vanaliyamansukhbhaishanbhu1917
    @vanaliyamansukhbhaishanbhu1917 2 года назад +8

    ખુબ ખુબ ખુબ અભીનંદન દેવાંશીબેન યુવરાજસીહ ને શિક્ષણ મંત્રી બનાવવા જોઈએ કોમેન્ટમાં જવાબ આપો

  • @niharikathakor9787
    @niharikathakor9787 2 года назад +110

    યુવરાજસિંહના સ્વતંત્ર વિચારો જાણતા જ હતા,પરંતુ (બિંદીયાબા)જીવનસાથીનું દરેક વાતમાં સહમત થવુ તે પણ સ્ત્રીહઠ વગર એ અહોભાગ્યની વાત અહી તે બંનેના વિચારો દશૉવે છે... Thank u Devanshi di 4 this

  • @milankalavadiya8511
    @milankalavadiya8511 2 года назад +62

    વાહ જોરદાર ક્રાંતિ ની શરૂઆત થઈ ગય છે..🇮🇳🦁♥️

  • @rajdipsinhvadher924
    @rajdipsinhvadher924 2 года назад +8

    ખૂબ સરસ દેવાંશીબેન આ અમારા ભાણિબા એક સિંહણ છે....

  • @Shaktisinh_Jadav
    @Shaktisinh_Jadav 2 года назад +79

    હવે એવું લાગી રહ્યું છે કે સત્ય ના સાથ આપવા વાળા વધી જશે અને ભ્રષ્ટાચાર જળ મૂળ માંથી થશે.....
    ખૂબ ખૂબ આભાર તમારો🙏

    • @raja-op9re
      @raja-op9re 2 года назад

      હા ભાઈ કેમકે કોઇ જગ્યા એ આગ લગાવવા ચિનગારી જ કાફી હોય છે જે યુવરાજ સિંહ એ આપણા બધાં માં જગાવી દીધી છે.. ભવિષ્ય માં યુવાનો ના હાથ માં શાસન હસે એવા એંધાણ દેખાય છે......

  • @vkelectricals927
    @vkelectricals927 2 года назад +9

    બીંદીયા બા ની એક વાત ખૂબ ગમી.
    ભવિષ્યમાં એક એવું શાસન આવે જે યુવાનો અને આવનારા ભારતના ભવિષ્ય એટલે કે બાળકોના સર્વાગી વિકાસને ન્યાય આપે.
    ખરેખર ક્રાંતીનો સમય થઈ ગયો છે.
    મુદ્વાની રાજનીતી કરવાનો સમય આવી ગયો છે.
    વ્યક્તિનું તમામ જીવન સરકારના દરેક નિર્ણય સાથે જોડાયેલું છે.એટલે સામાન્ય માણસના પ્રશ્નોને વાચા આપતા અને સરકારને સવાલ કરતા યુવરાજસિંહ અને બીજા તમામ આગેવાનોને યુવાનો અને આમ સામાન્ય જનતા ખૂબ મોટા પ્રમાણમાં સહકાર આપે. પીઠબળ પૂરું પાડે🙏

  • @vishvarajsinhkher1331
    @vishvarajsinhkher1331 2 года назад +58

    એક સાચી ક્ષત્રિયાની ને સાજે એવું વ્યક્તિત્વ એટલે બેન બિંદિયાબા જાડેજા....🙏🙏🙏

  • @babaankitdas
    @babaankitdas 2 года назад +107

    બંને વિભૂતિઓ જોઈ ને અનહદ આનંદ થયો તથા આપ શ્રી સત્ય ના સાથે રહેતા આપને સંદેશ માં જોઈ ને આનંદ થતો હતો હવે અહીંયા થયો...

    • @shashikantsolanki5853
      @shashikantsolanki5853 2 года назад

      ભાઈ,કેમ સંદેશ છોડી દીધું આ બેને?

  • @surbhisolanki4850
    @surbhisolanki4850 2 года назад +39

    ખરેખર ગુજરાત ને આવા નેતા અને ધારાસભ્યોની જરૂર છે. 💐

    • @chavdakano6696
      @chavdakano6696 2 года назад

      Right bov good vat kari tame 👏👏👏 have badlaav ni jarur che

  • @ankitpranami5944
    @ankitpranami5944 2 года назад +41

    ધન્ય છે દેવાંશીબેન તમને અને ધન્ય છે અમારા યુવાનોના દિલમાં રાજ કરનારા મારા ગુરુજીને યુવરાજસિંહ જાડેજા બાપુને🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻...ખૂબ ખૂબ આભાર તમારો દેવાંશીબેન તમારા થકી આજે બે અદ્ભુત વ્યક્તિત્વને સાંભળવાનો લ્હાવો મળ્યો બેન🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @875middleclass7
    @875middleclass7 2 года назад +15

    આ બંને જ દેશ બદલશે.. ભગતસિંહ અને લક્ષ્મીબાઈ .. ખૂબ ખૂબ આભાર .. માં અંબા તમારા પર કૃપા બનાવી રાખે ...

  • @shravanjoshi14
    @shravanjoshi14 2 года назад +103

    તમે બંને ગુજરાત ના યુવાનો ,ગરીબો, વંચિતો અને ખેડૂતો નો બુલંદ અવાજ બનો એવી અનંત શુભકામનાઓ 🙏🙏

    • @bharatdesai2132
      @bharatdesai2132 2 года назад +3

      તમેય બની શકો છો ભાઈ ,પ્રખર બનો

  • @pihu5995
    @pihu5995 2 года назад +28

    ખૂબ સરસ ....ભાભીસા ને મળવાની ખૂબ ઇચ્છા હતી કે જેમણે અમારા ભાઈ ને ખૂબજ સપોર્ટ કર્યો અને કરતાં રહસે.. જેથી ભાઈ સત્ય માટે નીશ્છીત્ રીતે લડેછે..ખુબ ખુબ...આભાર ભાભીસા...

  • @vipulchaudhary5123
    @vipulchaudhary5123 2 года назад +39

    અદ્ભુત વ્યક્તિત્વ અને અદ્ભુત વિચારોને નતમસ્તક વંદન... મને અત્યારથી એવું લાગે છે કે દેવાંશી બેન, યુવરાજસિંહ અને તેમના પત્ની નું ભવિષ્ય બહુ ઉજવળ છે.

  • @manthangosai4584
    @manthangosai4584 2 года назад +15

    ખરેખર બવ મજા આવી તમારી વાસ્તવિક વાત સાંભળી ને ...અને આવા સાથ આપવા વાળા અર્ધાંગિની મળ્યા છે ખુબ નસીબદાર છો તમે યુવરાજસિંહ...ને દેવાંશી બેન તમારા માટે શબ્દો નથી🙏🙌🙌🙏 ...બસ એટલું જ કહીશ કે...hattss of u🙌🙌....

  • @mahipalsinh01
    @mahipalsinh01 2 года назад +49

    એક યુવા અને એક યુવાઓ નો અવાજ.
    ખૂબ સરસ.

  • @kaushikraval2172
    @kaushikraval2172 2 года назад +71

    આપ બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ.. અભિનંદન.. શુભકામના.. મહાદેવ હર 🙏🏻💐

  • @limbachiyabharatkumar8924
    @limbachiyabharatkumar8924 2 года назад +4

    અભિનંદન બેન આપ ને લાખ લાખ વંદન...બીજા લોકો માટે લડવા વાળા દુનિયામાં ખૂબ જ ઓછા હોય છે. જય નારી..તું નારાયણી .હાચા પુરુષ ની પાછળ વિરાગના નો હાથ હોય છે. જય ભારત માં.

  • @parmarbharatkumarbabuji7327
    @parmarbharatkumarbabuji7327 2 года назад +5

    યુવાનો માટે અવાજ ઉઠાવવા બદલ આભાર. Gujrat ના યુવાનો ne લઈને નીચિંત રહેજો સાહેબ. તમે યુવાનો નો કાયમ અવાજ બની રહેજો. યુવાનો તમારી કાયમ માટેની તાકાત બની રહેવા તત્પર છે. જય હિન્દ.

  • @zalavimalsinh8592
    @zalavimalsinh8592 2 года назад +17

    બંનેનું જોરદાર વ્યતિત્વ છે દેવાંશીબેન અને યુવરાજસિંહ👌👌

  • @SONI.DIVYANG
    @SONI.DIVYANG 2 года назад +32

    ખુબ સરસ વર્તમાન પરિસ્થિતિ ની વાસ્તવિક ચિત્ર...
    વંદન છે આપશ્રીઓ ને...
    નમસ્તે

  • @ajgujarat9576
    @ajgujarat9576 2 года назад +7

    ગુજરાત ના બંને શેર કોઇ દિવસ ઝુકશે નહીં ખુબ સરસ દેવાંશીબેન.

  • @DevBharwad8182
    @DevBharwad8182 2 года назад +48

    બાપુ અને બા ને ધન્ય છે.

    • @harikapadia8457
      @harikapadia8457 2 года назад

      Amm.admima. ..babapunahoy......only.komanjanta🌹🌹

  • @raja-op9re
    @raja-op9re 2 года назад +26

    દેવાંશી બેન ના ચેનલ ના માધ્યમ થી હુ એક વિદ્યાર્થી બધાં ગુજરાતી ઓ ને એટલું કહેવા માંગુ છુ કે આ સરકાર વર્ષો થી શાસન પર છે એટ્લે હવે શાસન નો નશો ઊંડો થયગ્યો છે, અને લોકશાહી ને બાજુ માં મૂકી તાનાશાહી એ આવી છે, અને આવાજ ઉઠાવવાની વાત આવે તો આપણા આવાજ ને કંઈ રીતે દબાવવો એ સરકાર ખૂબ સારી રીતે જાણે છે, સરકાર ને એ વસ્તુ ભૂલાય ગય છે કે લોકશાહી અમને ચુંટણી આપે છે અને અમે અમારાં મત થી આ વખતે સરકાર ને લોકશાહી નો જીવંત દાખલો પૂરો પાડશું આ સરકાર અમને બધી રીતે રોકી શકશે પણ અમારો મત એ અમારો જ છે ...... માટે આ વખતે આ લોકો ને લોકશાહી નો અર્થ સમજાવીએ બાકી ફરી ૫ વર્ષ સહન કરવા તૈયાર રેયે બીજો કોઇ વિકલ્પ નથી...... # સરકાર બદલાવીએ ગુજરાત બચાવીએ #

  • @aspiring_gpsc5152
    @aspiring_gpsc5152 2 года назад +34

    Thank you Bhabhi, God bless Yuvrajsinh and Best of luck Devanshi ma'am.

  • @hinadhameliya1652
    @hinadhameliya1652 2 года назад +4

    હવે જે પરિવર્તન આવશે એ સત્ય સાથે આવશે....એવુ સ્પષ્ટ દેખાય છે....અહી સત્ય સત્ય સત્ય જ છે......સત્ય મેવ જયતે.....ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન...

  • @pravin-16824
    @pravin-16824 2 года назад +27

    બેન તમે સત્ય માણસ ની સાથે છો અને તમે ખુદ સત્ય વક્તા છો વંદન

  • @gohilmahavirsinh4828
    @gohilmahavirsinh4828 2 года назад

    Devanshi Ben teme pan no - 1 anchor 👍Khub saras

  • @ashishbhatt1432
    @ashishbhatt1432 2 года назад +2

    વાહ બાપુ લગેરહો અમે તમારી સાથે છીએ
    જયમાતાજી જયજય ગરવી ગુજરાત

  • @atulvasava4181
    @atulvasava4181 2 года назад +4

    ખૂબ સરસ કામ છે તમારૂ દેવાંશીબેન આમ જ આગળ વધતા રહો...જ્યારે પણ તમે કોઈ પણ કામ કરો ત્યારે આપણી સાથે રહેનારા ઘરના લોકોનો સાથ મળવો આ ખૂબ જ જરૂરી હોય છે...યુવરાજભાઈ તમને તમારી જીવનસંગીનીનો પૂરો સાથ છે આ જ બધી વસ્તુઓ આપણી અંદર નવી ઉર્જાનો સંચાર કરતી હોય છે.... જ્યાંરે જ્યાંરે પણ સમાજમા અન્યાય થશે ત્યારે ત્યારે આવા ભગતસિંહ આવતા જ રહેશે..ભગતસિંહ એક વ્યક્તિ નથી પણ એક ક્રાંતિકારી વિચારધારા છે....

  • @virajpalas8919
    @virajpalas8919 2 года назад +47

    Simplicity level💥.. Natural interview 👏🏻💙💙.. Satyata..🔝👏🏻👏🏻👏🏻💥

  • @harirambhainayi6192
    @harirambhainayi6192 2 года назад +1

    દેવાંશી બેન આપ ની પત્રકારીતા પ્રત્યે ખુબ જ માન સન્માન ને આપ હજું પણ ખુબ આગળ વધો એવી શુભેચ્છા ને પ્રાર્થના

  • @pankajgoswami9411
    @pankajgoswami9411 2 года назад +3

    દેવાંશી બેન એક નિષ્પક્ષ પત્રકાર
    આપનું ખુબ જ સરસ કામ છે, આમજ આપ આપનું કાર્ય કરતાં રહેશો🙏

  • @JoJo-us9un
    @JoJo-us9un 2 года назад +22

    Salute to ભાઈ અને ભાભી👏👏

  • @sukunvyas5984
    @sukunvyas5984 2 года назад +1

    સુંદર ઇન્ટરવ્યુ બેન .. યુવરાજ ભાઈ તમારી બહુ જરૂર છે ગુજરાત રાજ્ય ને ખૂબ આગળ વધો .. બધા વિદ્યાર્થી ને તમારા જેવા માણસો ની જરૂર છે🙏🙏

  • @pravinthakor1307-pd
    @pravinthakor1307-pd 2 года назад +6

    આટલા સમય પછી એવુ લાગી રહ્યું છે કે હવે મહેનતનુ ફળ મળસે

  • @rjjadeja14
    @rjjadeja14 2 года назад +6

    યુવરાજસિંહ અમારા ગામના છે એ જાણીને જ ખૂબ ગર્વ અનુભવું છું 🙏🙏🙏 ગામ-સાતોદડ તાલુકા-જામકંડોરણા જીલ્લો-રાજકોટ 🙏🙏🙏 ગામ-સાતોદડ

  • @rajendrasinhrzala8994
    @rajendrasinhrzala8994 2 года назад

    ધન્યવાદ છે બહેનબા તમને ક્ષત્રિયાણીના વિચારો આવા જ હોવા જોઈએ હજુ સંકટો આવશે પણ તમો બંને હિંમત રાખજો લોકો તમારા સાથે જ છે

  • @mahendrapatel3257
    @mahendrapatel3257 2 года назад

    દેવાંશી ને પ્રથમ પછી યુવરાજસિંહ બન્ને ને અભિનંદન ધન્યવાદ

  • @anssagbaraofficial9207
    @anssagbaraofficial9207 2 года назад +6

    દેવાંશી બેન, આપ ખુબ નિષ્ઠાથી દેશહિત માટે પત્રકાર ધર્મ નિભાવો છો તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. યુવરજસિંહ ભાઈ તમારો રસ્તો ખૂબ કંટાળો છે પણ હા સત્યનો છે. જેમાં આપની જીત અવશ્ય થશે અને એક દિવસ તમે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ જરૂર કરશો. બસ રસ્તો બદલતા નહિ. આપની સાથે બધાના આશીર્વાદ અને સાથ છે. સત્યમેવ જયતે.🙏🙏🙏 મનોજ સોંદરવા

  • @niyazuddinfarooqui455
    @niyazuddinfarooqui455 2 года назад

    Har kamyab aadmi ke pichhe aisi hi aurton ka hath aur sath hota hai salam aisi aurton ko

  • @rajeshmakwana962
    @rajeshmakwana962 2 года назад

    ખુબ સરસ,
    જમાવટ શ્રેણી.

  • @gujaratkishan7018
    @gujaratkishan7018 2 года назад +13

    હું છુ યુવરાજસિંહ ,
    આજે હજારો યુવરાજ છે . એક યુવરાજ સાથે, હું તો યુવરાજસિંહ ગુરુ માનું છું.

  • @9mayurpatel9
    @9mayurpatel9 2 года назад +19

    Supported wife always life line .of person...All THREEE are very polite, humble and strongest 👌👌🙏👌👌

  • @desaisanjaykumar3503
    @desaisanjaykumar3503 2 года назад +8

    બિન્દયા બા ના વિચાર અદભુત છે વંદન છે બેન તમને
    🙏🙏

  • @rabarirabari279
    @rabarirabari279 2 года назад +15

    બહુ સરસ વાત કરી કે જીતુ વાઘાણી કોણ છે
    બીજુ કે બધીએ સમાજે આવેદનપત્ર આપયુ તે બદલ આભાર વ્યક્ત કર્યો 👌👌

  • @chauhanbhartsinh9922
    @chauhanbhartsinh9922 2 года назад

    દેવાશી બેન આપની દરેક વાત સાચી હોય છે આપની જરૂર આમ આદમી પાર્ટીમા જરૂર છે

  • @namratashuklavyasrockstar7599
    @namratashuklavyasrockstar7599 2 года назад

    Devanshi tme mara all time favourite cho tmaro voice na sambhdu ne every day debet hoy news hoy ke interview hoy mne Chen na pde mja na aave bcoz you are my ideal tme ak dam simple sapshta truth je hoy te reality same Lavo cho Ane koi na fear vagar badhu same Lavo cho bolo cho bav j nidar rite e j vadhare pasand che Ane aaje tme Ane yuvraj sinh bhai e bav mast rite aaje badha ne janavyu top most interview 👌👌👌👌👌🎉🎉🎉👏👏👏👏👏🥳💐

  • @gohilnarendrasinh184
    @gohilnarendrasinh184 2 года назад +29

    Its road that lead to change .....credits goes to both of you

  • @mjvankar007
    @mjvankar007 2 года назад +25

    Great to see both in one frame tnx devanshi,You are also great human being.

  • @hemantsinhrao5068
    @hemantsinhrao5068 2 года назад +25

    Really Heart of Youngsters ❤️🔥❤️🔥❤️🔥❤️

  • @jaydeeppatel2605
    @jaydeeppatel2605 2 года назад

    Tamne joi ne khub Anand thayo.....
    Tamara nidar patrakaritva ne Madam salaam 6e .......🙏

  • @motivationvideo-xz6sx
    @motivationvideo-xz6sx 2 года назад +3

    Yuvrajsinh jadeja sir ne bhagavan hamesh khush rake te mani family ne pan sadha khush rakhe yuvaraj sinh jadeja sir garib vidhyarthiyo mate bhagavan che🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dharmendrasinhchauhan2184
    @dharmendrasinhchauhan2184 2 года назад +5

    Yuvrajsinh and Devanshiben are two gem of Gujarat. I hope we will see them shining in upcoming future.

  • @mr_annu_06
    @mr_annu_06 2 года назад +9

    Next Education Minister of Gujarat :- Yuvrajsinh Jadeja💙💓

  • @vipulvasavaofficial..7366
    @vipulvasavaofficial..7366 2 года назад +19

    Both of You follow the path of eternal truth...Both of you are inspiration for the youth...Cling to the truth..

  • @जयभवानी-ज4र
    @जयभवानी-ज4र 2 года назад +3

    હિટલર શાહી સામે આવાજ ઉઠાવ્યો તે બદલ અભિનંદન

  • @siddharajsinhsaavaj
    @siddharajsinhsaavaj 2 года назад +9

    Yuvrajsinh+devanshi= deadly combinations. Bin sachivalay movement na sauthi mota 2 face.

  • @desaivaasu5052
    @desaivaasu5052 2 года назад +9

    દરેક સમાજના yuvano Yuvraj Singh ની સાથે છે ,

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 2 года назад +2

    આભાર..દેવાંશીબેન,યુવરાજસિંહજી અને બિંદિયાબા..

  • @himanshumakwana4700
    @himanshumakwana4700 2 года назад +5

    ખૂબ સરહનીય કામ કરો છો આપ ... વિદ્યાર્થી મિત્રો જાગો ... યુવરાજસિંહ જે કરે છે એ આપડા માટે કરે છે કઈ એમનો સ્વાર્થ નથી plzz જાગો વિદ્યાર્થી મિત્રો

  • @ravindrasinhchauhan3652
    @ravindrasinhchauhan3652 2 года назад +35

    દેશ હવે ખરેખર બદલાઈ રહ્યો છે 🙂🙂🙂💖

    • @raja-op9re
      @raja-op9re 2 года назад

      આપણા જેવા યુવાનો ના દબાયેલા આવાજ હવે નીકળી રહ્યા છે એટ્લે હવે બદલાવ દેખાઈ રહ્યો છે.....

  • @niravprajapati5286
    @niravprajapati5286 2 года назад +20

    સત્યની સાથે #દેવાંશીબેન 👍👌👌👌

  • @ktrgamer8
    @ktrgamer8 2 года назад +2

    Yuvrajshih yuvano nu dil chhe devanshi mem yuvanona dil ni dhadkan chhe

  • @maleknasirmiya9198
    @maleknasirmiya9198 2 года назад +31

    😍yuvrajsinh such a inspiration of youngsters 🙏🔥🔥

  • @j.d321
    @j.d321 2 года назад +3

    ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન 🙏🙏🙏

  • @shobhanachauhan7043
    @shobhanachauhan7043 2 года назад +37

    Salute his wife👌👌👌👌

  • @gohilbharat1122
    @gohilbharat1122 2 года назад +8

    આપણે ત્યાં એક જૂની કહેવત છે ને કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ આજે સાર્થક થતી દેખાય છે.🙏👍

  • @ahirkanu6440
    @ahirkanu6440 2 года назад

    Good bhai Gujrat na Loko yuva ane shiksis sarkar jova mage se

  • @Pinso_STD
    @Pinso_STD 2 года назад +3

    Wah devanshi ben and yuvrajsinh
    Yuvano ma navo hosh aavse

  • @zalatruptibaashoksinh2020
    @zalatruptibaashoksinh2020 2 года назад +21

    Very healthy discussion 👍

  • @sipairazzak5116
    @sipairazzak5116 2 года назад +5

    Thanks you ..devanshi ben ..
    શિક્ષણ સિંહણનું દૂધ છે ...

  • @kuldeepsinhjadeja2228
    @kuldeepsinhjadeja2228 2 года назад +2

    જમાવટ જમાવટ 👌👌🙏🙏

  • @jaydeepjayswal8251
    @jaydeepjayswal8251 2 года назад +8

    ગુજરાતના એકમાત્ર સાચા પત્રકાર...

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official 2 года назад +3

    બન્ને સત્યવાદી માણસ ને જોઈ ને ખુશ થઈ ગયો💐💐💐💐

  • @jaydevgadhvi7899
    @jaydevgadhvi7899 2 года назад +2

    Jay mataji devanshiben and yuvrajbhai me aa video joyo to maru hayu bharay avyu shalam che yuvrajbhai tamara aa pratano ane chahas ne ane devanshiben ne pan salam che ane aje video joya pachi mane em thayu ke chu comment karu ke bhai ne chu dau kadas jiv apu ne to pan ochu pade tyare mari maa sonal ne dill thi prathana kari ke maa duniya yuvraj bhai ane devanchi ben jeva niswarth ladta vyakti no sath ape ke no appe pan maa tu sathe raje ... Ane mane mari maa sonal upar vishvash che ke kyare tamne banne bhai ben ne kyare ekala nai padava dey bus last ma etaluj kais ek charan tarike ke maa sonal tamne banne bhai ben ne khub shakti appe
    Jay maa sonal
    Jay maa mogal
    Jay maa ravray ravechi

  • @hiralpatel440
    @hiralpatel440 2 года назад

    Saheb tame jordar chho🙏🙏

  • @jahal_ahir_08
    @jahal_ahir_08 2 года назад +2

    બિંદિયા બા અમારા ભાવનગરી 👏👏👏👏👏strong woman

  • @selfmotivation2053
    @selfmotivation2053 2 года назад +3

    Aa interview ma 2 nai pn 3 legends che yuvrajsinh nd bindiyaba pn devansiben pn bhu bhu support kryo che

  • @sumaniyadharmeshbhainanjib1173
    @sumaniyadharmeshbhainanjib1173 2 года назад +6

    Yuvrajsinh jindabad 🙏🙏🙏🙏🙏🙏🙏 hu yek yuvan su hu sathe hu Sar 👍👍👍
    Sar tamane jitad va mate sar amare rat diwas jo mahenat karvi pade to pan hu tayar su sar
    Amaru sapnu se ke tame Gujarat na cm banso aa Mane visvas se ye diwas dur ny hoy Sar
    👍👍👍👍👍Yuvrajsinh cm of Gujarat 👍👍👍👍👍👍👍jay ma mogal 🙏🙏🙏🙏🙏🙏

  • @punitbapupunitbapu6959
    @punitbapupunitbapu6959 2 года назад +1

    Really I'm very excited this interview , Bhai ne to bdha odkhata j hata, but ek Rajputani na thought me je aasha rakhi hti eva j 6, bhabhisa na thought so very proud both of you, Bhai, bhabhisa & thanks dear davimem

  • @thakorashvin1645
    @thakorashvin1645 2 года назад +7

    Proude of you yuvrajsinh and drvanshi medam

  • @rameshchaudhary4852
    @rameshchaudhary4852 2 года назад +3

    બન્ને માણસો દેશ મા કઇક સારુ કરશે એવુ દેખાય છે.સત્ય નો સાથ આપજો દરેક ભાઇઓ અને બહેનો.

  • @rajput2701
    @rajput2701 2 года назад +2

    યુરાજસિંહન cm બનવાની જરૂર છે

  • @rajeshchavda2628
    @rajeshchavda2628 2 года назад +9

    Yuvraj sinh Jadeja I wish,you win election and do something for young
    Generation.

  • @nareshkumarjgohil4280
    @nareshkumarjgohil4280 2 года назад +3

    Most welcome saheb તમારી જરૂર છે.. Politics ma

  • @krushnbhagvan8071
    @krushnbhagvan8071 2 года назад +10

    સર નો વિદ્યાર્થી ઓ પ્રત્યે નો પ્રેમ જ સર ને બહાર લ્યાવ્યા છે

  • @herbhaanil5552
    @herbhaanil5552 2 года назад +15

    Incredible ...... two legend...

  • @bhavupatel7248
    @bhavupatel7248 2 года назад +2

    ben no pn khubj saport so...bindya ben bhai ne amaj saport apta rejo....

  • @sachinpanchal2911
    @sachinpanchal2911 2 года назад +1

    vaah bindiyaa baa..... અદ્ભુત mindset.....

  • @mahipalsinhgohil2165
    @mahipalsinhgohil2165 2 года назад

    Ha ben only support yuvrajsinh

  • @divusvlog639
    @divusvlog639 2 года назад +2

    Wahh... Tame satya sathe cho joi ne khub j khushi thai

  • @DharmeshSirGuidance
    @DharmeshSirGuidance 2 года назад +15

    આપણે એક બદલાવ તરફ જઈ રહ્યા છીએ.
    સ્પર્ધાત્મક પરીક્ષાના એક માર્ગદર્શક તરીકે ભવિષ્યમાં શું થશે એ જોવું રહ્યું.
    આશા રાખું છું કે કંઈક સારું થાય જેમાં વિદ્યાર્થીઓનું ભલું થાય.
    ખૂબ સરસ વાતચીત દેવાંશી મેડમ. આ વીડીઓ માટે આભાર.🙏🏼