જય જવાન મંદ બુદ્ધિ ની તાકાત કીર્તિ દાન ને ભુલવાડી દે એવી બુધ્ધિ છે જીવણ જી વાલુ ચાલતું તુ ને રેલ્વે લાઈન બદલી નાખે એમ કિર્તી દાન એટલે કીરતન દાન સંગીત સાથે પીરસાતું ગનાન છે હું તારી ચાલ ને શુ તારી અદા હું તારો હનુમાન ને તુ મારી ગદા ના ગમા હોય તેને ગમા કીર્તિ દાન ગઢવી હા ભગુડા વાલી ભેલી હાલ જે...
અત્યાર સુધી મા કોઈ કલાકાર ને આવા વ્યક્તિ પર આટલો પ્રેમ અને આટલુ મોટુ સન્માન વ્યક્ત કરતા જોયા નથી વાહ ભાઈ વાહ કીર્તિદાન આનુ ફળ અવશ્ય ઉપર વાળો આપે છે ભાઇ 💐💐💐
વાહ વાહ કમાભાઈ તમને તો આજે કિર્તીદાન ગઢવી સહિતના અનેક કલાકારો સાથે કામ કરી રહ્યા છો તે તમારા જીવનમાં ખુબજ સરસ મજાની વાત છે માં મોગલ અને ઉમિયા ખોડલ તમારો આવતો જનમ કોઈ સારા કલાકાર તરીકે khayti પામે એવી મારી શુભેચ્છા
mai banswara rajasthan se hu aur yah Bhajan din mai ek baar jarur sunta hu aur mere parivaar mai kama bhai ko bahut pasand karte hai khass kar ke meri 5 saal ki dikri ohi wo bolti hai papa wo kama bhai wala Bhajan sunaao must gayan hai kirti dhan bhai ka dil se dhanywaad
વાહ કિતીૅદાન ગઢવી વાહ આવુ તો કોઈક જ કરી શકે ૨૦૦૦ ની નોટ આપતા જીવ ચાલો ખુબ મોટી વાત છે , અદભુત અમારા ગુજરાત નું ગૌરવ એટલે શાયર કો સુફી , કે ગરબા ,મોગલ માઁ નો ભાવ , દ્રારીકાધીશના ભજન .,શ્રી સોમનાથ મહાદેવ તમારા કંઠ માં સરસ્વતીમાઁ સાક્સાત બિરાજે છે ,ને આવુ જ સરસ ગાયા કરો ,જય મોગલમાઁ ,જય દ્રારીકાધીશ , જય સોમનાથ ,મહાદેવ હરરર.....👍🤘🙏
ખરેખર બવજ સારું કામ કર્યું છે 🙏 કિર્તી દાન ગઢવી એટલે કે સાક્ષાત માં મોગલ ના પગલાં એ આપણા અરવલ્લી માં જય મા મોગલ 🙏 કિર્તી દાન ગઢવી ના આવાજ માં એક એક શબ્દ માં 🙏માં મોગલ નો વાસ છે એક એક ગરબાની કડી ગવાય ત્યારે માં મોગલ હાજર હોય છે આપણી ધરતી પાવન થીઈ ગઈ
કીર્તી ભાઇ માતા પીતાની સેવા છોકરાઓ કરે છે જ્યારે મંદબુદ્ધિ માણની જે માતા પીતાજી સેવા કરે છે તે આપણા ગરે ભગવાન આવે છે ક્ષાકક્ષાત તમે પણ આવુ આજે કરેયુ છે ભાઇ તમને મારા લાખ લાખ સલામ છે
વાહ કીર્તિભાઈ વાહ શુ તમારો સ્વભાવ વાહ .આટલા મોટા કલાકાર હોવા છતાં આ રીતે જાહેરમાં બોલવું અને આવા કમલેશભાઈ જેવા વ્યક્તિને પ્રોત્સાહન આપવું એટલે માં મોગલની દયા હોય તોજ થાય મારા વાલા.જય મોગલ .જય શ્રી રામ.જય સંતવાણી
મારા મત મુજબ કમા ભાઇ દિવ્યાંગની વ્યાખ્યા મા નથી આવતા..કારણ કે સંગીત ની જે સમજ અને સાચી દાદ આપવાની કળા જે તે દાખવે છે તે મોટા મોટા બુધ્ધિજીવીઓમાં જોવા નથી મળતી..જય શ્રી કૃષ્ણ.. Love From NYC❤
ભગવાન નો માણસ કમા ભાઈ ❤️❤️❤️
સીધો પરમાત્મા સાથે સંવાદ રાખનાર વ્યક્તિ એટલે કમા ભાઈ,
કેટલા સહમત છે મારી સાથે....
Right
સોટટકા સત્ય,
સાચી
Saro maras che. Aaje badhej kamo kamo ha moj
Sure
राजस्थान से हूं पर इसको 50 बार सुन लिया और हमेशा एक बार तो जरूर सुनता हूं 🥰
આ ઝાલાવાડ ની ધરતી છે બાપ અહીંના લોકો ગાંડા નથી હોતાં પણ સૂર સંગીતની પાછળ પાગલ હોય છે.... વાહ કમાભાઈ...
અને કીર્તિ ભાઈ ને માતાજી જાજું આપે...
ઓડ ઓડ. ગ અને ટ છે ઠટૈઐક
જય માતાજી મિત્રો જોરદાર કોમેડી વિડિઓ છે તો.બધા ભાઈ ઓ સપોર્ટ કરજો
तीन दिन से आंसु नहीं रुक रहें हैं यह देख कर
@@sachinbhaiadvaliya1207 aaàa
ઝાલાવાડ ની જય હો
કીર્તિદાન નો ખુબ ખુબ આભાર જેમને એક વિકલાંગ ની જીંદગી બદલી નાખી મા ભગવતી તમારી મનોકામના પૂર્ણ કરે 🚩🙏
Azgggf
વજા ભગત નું કોઠારીયા છે બાપ આ તો
અહીં દિવ્યાંગ ને પણ માન હોય 👌🏻👌🏻♥️♥️
👈👌👍✌✌🚰🍮🐦🦆🦩🦜🕊🐧🐤🐿🙏
Jay ho
હા મંગળ રબારી ની મોજ હા...
વજા ભગત ને મારાં દંડવત પ્રણામ...🙏
Ha bhai
𝐉𝐚𝐲 𝐡𝐨...
કમલેશભાઈ (કમાભાઈ) ને બાબા રામદેવ પીર કાયમ સ્વસ્થ રાખે અને આના કરતા વધુ ખ્યાતિ અપાવે એવી શુભેચ્છા
કિર્તીદાન ગઢવી ને સલામ 🙏
જય માં મોગલ 🙏
જય જવાન મંદ બુદ્ધિ ની તાકાત કીર્તિ દાન ને ભુલવાડી દે એવી બુધ્ધિ છે જીવણ જી વાલુ ચાલતું તુ ને રેલ્વે લાઈન બદલી નાખે એમ કિર્તી દાન એટલે કીરતન દાન સંગીત સાથે પીરસાતું ગનાન છે હું તારી ચાલ ને શુ તારી અદા હું તારો હનુમાન ને તુ મારી ગદા ના ગમા હોય તેને ગમા કીર્તિ દાન ગઢવી હા ભગુડા વાલી ભેલી હાલ જે...
Jay vaja bapa
વાહ કિર્તીદાન ગઢવી સાહેબ વાહ મોજ પોતાના ચાહક પ્રત્યે નો પ્રેમ કેવો હોય વાહ ભાઈ 👌👍
Good
@@diporamstudio4531 nnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
પ❤@@diporamstudio4531
વાહ કિર્તીદાન ગઢવી તમને સલામ સે કે કમા જેવા દિવ્યાંગ ને તમારા હાથે સન્માન થયું જય દ્વારકાધીશ 🙏🙏તમને અને કમાને સદાય ભગવાન ભેળા રાખે 🙏જય મોગલ 🙏👍👍👍
Dhany dhany. Kirtidan bapu. Kma nu jivan bnavyu
વાકમા
Lock down ma ketla badha loko ne sahay kari chhe
વાહ કિર્તીદાન ગઢવી વાહ ખુબ સરસ તમે મંદબુદ્ધિ વાળા વ્યક્તિ ને ખુબજ સારી કદર કરી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન 👍👌🤝🙏🙏
Mandbuddie taro baap. Call Divyang
🥰
5xy
Please don't use mandbuddhi word for this person please 🙏
સરસ
પૈસો તો બધા કલાકાર પાસે છે પણ કીર્તિદાન જેવું ઉદાર દિલ કોઈ નું નથી always most favourite one and only kirtidan gathvi....🖤❤️
Naa bhai emne paisa bhega kari didha se have ke bau nathi karva😁
🙏🙏🙏✌✌👌
Ya
Ena khicha na nthi apya bhai bija jode mangya e to 5. Rs. B lai ne nai aya hoy
Khajubhai na pohche
કર્ણપ્રિય અવાજ હોય તો સીધો દીલ સાથે ઝણકાર થાય છે જેમ કમાને થયો..
વાહ કિર્તીદાન મોજ કરાવી કમા સાથે..
કય નો ઘટે બાકી કમાની મોજ..
કમલેશભાઈ ને મારી માં બહુચર સુખી રાખે તથા ભગવાન વડવાળા ની કૃપા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મંદબુદ્ધિ શબ્દ કરતા દિવ્યાંગ શબ્દ વાપરો ભાઈ એ માણસ ને પણ સનમાન મળશે 🙏🙏🙏
હા ભાઇ સાચી વાત
💯 taka bhai
વાહ... કમાભાઈ વાહ...તમારુ નર્દોષ મન અને ભાવ ની કિર્તિદાનભાઈ ગઢવિ જેવા નામી કલાકારના હાથે સન્માન થયુ તમારા ભાવની કદર થઈ ...
👍
@@gogadigital0072 टटंकक
@@pallavibhatiya0072 :,,.
आप को भी प्रणाम जी
@@gogadigital0072 super
સાહેબ કિર્તી..તમારી લાલ નોટ..કમાં ને..❤❤❤
ગોકુળ ના ગિરધારી ગીત નો તાલ અને કિર્તીદાન ગઢવી નો અવાજ..👌👌
ભાઈ કમાભાઈ જેવા આપડા દેશ માં બહુ બધા દિવ્યબુદ્ધી લોકો છે ભગવાન અમને સદાય સુખી અને સમૃદ્ધ રાખે એવી શુભકામનાઓ ❤❤❤❤🎉🎉
જોરદાર કમાભાઈ તમારો પ્રેમ ભજન પ્રત્ચે વાહ વાહ 🙏🙏🙏
વાહ કમા ભાઈ વાહ મોજલી કરાવી દીધી 👌👏👏👍👍😍😍😍હો નિર્દોષ નૃત્ય નહીં કે વ્યભિચારી 🙏🙏🙏
વાહ કિર્તી ભાઈ આવા દિવ્યાંગ ભાઈ નું સન્માન કર્યું તમને ખુબ અભિનંદન🙏🙏🙏👌👍
આટલુ નીદોષ મન હોય તો સાયદ ભગવાન પણ મળે ભાવ તો જોવો વાહ મજા આવી ગઈ.
⭐ha starDan gadhvi ⭐ કલાકાર પાસે પૈસા ઘણા પડયા છે પણ ચાહકો પ્રત્યે ની લાગણી અને ખુબ જ મોટુ દિલ
સુપર
Saachhu chhe bhai
आपकी आवाज ❤ को छू जाती है ओर आपकी मुस्कान😊 सारी दुनिया से अलग है गजब 👌Love From Uttrakhand 🙏
ચ
आपको दिल से शुक्रिया अदा करता है
Love from Gujarat
❤❤
મારો બાબો જ્યાં સુધી આ ભજન ના સાંભળે ત્યાં સુધી સૂતો જ નથી.ખૂબ સરસ કીર્તિદાન ભાઈ .
અત્યાર સુધી મા કોઈ કલાકાર ને આવા વ્યક્તિ પર આટલો પ્રેમ અને આટલુ મોટુ સન્માન વ્યક્ત કરતા જોયા નથી વાહ ભાઈ વાહ કીર્તિદાન આનુ ફળ અવશ્ય ઉપર વાળો આપે છે ભાઇ 💐💐💐
કિર્તીદાન ગઢવી ભાઈ તમને ખુબ ખુબ આભાર આ કમલેશને લાવવા માટે ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ha Kamani Moj 👌👌👌
Vahhhhhhhhhhhhhj saras kirti dan vah dhany che tamne hooo
ભગવાન કમાભાઈ અને તમને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના.
Love uuuu Kama
વાહ કિરતી ભાઈ વાહ આવા નાના માણસ ની કદર કરી સન્માન કરયુ
1:56 kirtidanbhai ne thenk you kama bhai ni tellent Bahar gujarat nahi desh videsh sudhi Batavi love you so much 😍 😘 💖
ભાઈ સતયુગ માં ક્રિષ્ના સુદામા વિશે સાંભળ્યું હતું. કળયુગ માં જોઈ લીધું. ધન્યવાદ કિર્તીદાન sir.🙏🙏🙏🙏
🙏 Ha moj ..... 🙏
ભાઇ મારો ફેવરિટ કલાકાર છે મારે ને કીર્તિ ભાઇ ને માલધારી ભાઇ નો નાતો છે ભલે ભગવાન તમે આ મનુષ્ય અવતાર આયા જય વડવાળો ભગવાન તને મોજ કરાવે મારા વાલિડા
ભરવાડ રબારી આહીર ચારણ ધન્ય હો માલધારી,
હું પણ ચારણ છું વસરામ ભાઈ
Y .
Jay thakar
ruclips.net/video/VfeYQe2CaaQ/видео.html
@@dagshayari8201 Jay MOgal jay Murlidhar
કિર્તીભાઇ ને પહેલી વખત સાંભળ્યા અને જેટલી વિનમ્રતા સાથે તેમણે કમાં વાહ કમાં કીધું અને એની જિંદગી બદલાઈ ગઈ એ story Gazab 👌👌
કલાકારો ખાશ વિનંતી આવા લોકો ને ઊજડા કરવા વિનંતી ખુબ શુભેચ્છાઓ ભાઈ કિરતિદાન
Me West Bengal se Dil Ko Na Jane kiu achcha lagne laga me roj sunta hu gadvi g ka song
વાહ કમા. . એક જ જિંદગી છે. જીવાય એટલું જીવી લેવું. સલામ કીર્તિદાન ભાઈ.
જય માતાજી મિત્રો જોરદાર કોમેડી વિડિઓ છે તો.બધા ભાઈ ઓ સપોર્ટ કરજો
Super dance kamlesh bhai nu koy na aavo dance na kari sake kama sivay papblic bhai super
કમાંભાઈ એ ખરેખર મોજ કરાવી🙏
કિર્તીદાનભાઈ ને ધન્યવાદ કે કમાભાઈ ને આટલા ફેમસ કરવા બદલ, વાહ કમા વાહ 👍
MADHAV STUDIO NU PAN KHUB KHUB ABHAR...🙏🙏🙏🙏🙏
કલાકાર પાસે પૈસા ઘણા પડયા છે પણ ચાહકો પ્રત્યે ની લાગણી અને ખુબ જ મોટુ દિલ
જય સિધ્ધનાથ મહાદેવ
વાહ વાહ કમાભાઈ તમને તો આજે કિર્તીદાન ગઢવી સહિતના અનેક કલાકારો સાથે કામ કરી રહ્યા છો તે તમારા જીવનમાં ખુબજ સરસ મજાની વાત છે માં મોગલ અને ઉમિયા ખોડલ તમારો આવતો જનમ કોઈ સારા કલાકાર તરીકે khayti પામે એવી મારી શુભેચ્છા
કમાં ને આગળ લાવ્યા એ બદલ ખુબ ભાવ થી અભિનંદન પાઠવું છુ . કિર્તીદાન ભાઈ તમારા ગીતો ની મોજ માણીરહ્યાં
mai banswara rajasthan se hu aur yah Bhajan din mai ek baar jarur sunta hu aur mere parivaar mai kama bhai ko bahut pasand karte hai khass kar ke meri 5 saal ki dikri ohi wo bolti hai papa wo kama bhai wala Bhajan sunaao must gayan hai kirti dhan bhai ka dil se dhanywaad
Aa manash ma bhagvan khud ramva aavyo chhe jay dwarikadhish bhai
mujhe gujrati bilkul samajh nahi aati lekin main inke saare bhajan sunta hu ❤ loads of blessings
ભાઈ મંદ બુદ્ધિ લખ્યું એ હટાવી દો પ્લીઝ 🙏
Right se
💯☑️ સાચી વાત ભાઈ
જેને લોકો મંદબુદ્ધ કહે છે એની સાથે ભગવાન છે
હોશિયાર માણસ કરતા આવા માણસ સારા
Kirti bhai tamane mataji bhagvan khub safad ta aape 🙏
Jane duniya jode lava dava nahi ane monje karavi khamma ghathavi 🙏🙏🙏
કોણ જોવે છે કોણ હસતું હસે કોઈ ચિંતા વગર મન મૂકી ને આનંદ લેછે
Ene j jindagi jivi em kevay ❤️❤️❤️❤️❤️
@@Anil-os2yu 0
Va kama va
Moj ho moj
જય માં સોનલ જય માં મોગલ માતાજી તમને લાંબુ આયુષ્ય આપે 🙏🙏🙏🙏🙏🙏🤳
Super dancer 👌👌👌
Aava vyaktinu sanmaan karvu te motu kaam chhe. Kirtibhaine Dhanyawaad. Jay ma Mogal.
Manjiravaadak from Mombasa Kenya Africa.
આ કોઠારીયા નાં કમાં ની ક્લિપ કિર્તીદાન ભાઈ ને કાયમ યાદ રહેશે ને આ પોગ્રામ ખુબ જ યાદગાર બની જશે,જય માતાજી,
દ્રારકા વાળો સૌને ખુશ રાખે 🙏🏻
Jay ho
વાહ કમાં વાહ
ગઢવી શાહેબ ખુબ ખુબ અભિનંદન 🙏🙏👌👌👌👌☑️☑️☑️☑️☑️☑️
vah kamabhai
લય લે કામા લય ને આ વાક્ય પણ સુર માં બોલ્યા .
કલાકાર છે બોલે તોય છે સુર રેલાય્..🙏🏻🙏🏻🙏🏻
વાહ કિતીૅદાન ગઢવી વાહ આવુ તો કોઈક જ કરી શકે ૨૦૦૦ ની નોટ આપતા જીવ ચાલો ખુબ મોટી વાત છે , અદભુત અમારા ગુજરાત નું ગૌરવ એટલે શાયર કો સુફી , કે ગરબા ,મોગલ માઁ નો ભાવ , દ્રારીકાધીશના ભજન .,શ્રી સોમનાથ મહાદેવ તમારા કંઠ માં સરસ્વતીમાઁ સાક્સાત બિરાજે છે ,ને આવુ જ સરસ ગાયા કરો ,જય મોગલમાઁ ,જય દ્રારીકાધીશ , જય સોમનાથ ,મહાદેવ હરરર.....👍🤘🙏
નિર્દોસ મન અને ભાવ
ભોળામનનોમાણસભગવાનનેગમેછે
Aama bhagvan chhe m kevay
Bhai Bhai Bhai
Sauthti Suki aava loko lage che Mane koi kaipan kahe ae loko amni Masti maj rahe.
@@gajendrahareshbhaipatel524 83866
❤❤❤❤🎉
कृति दान जी आप बहुत बड़े कलाकार हैं।आपके गाने की शैली बहुत अच्छी है...
जय श्री राम जय हिंद
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳
M
👌👌👌👌👌
ખરેખર બવજ સારું કામ કર્યું છે 🙏 કિર્તી દાન ગઢવી એટલે કે સાક્ષાત માં મોગલ ના પગલાં એ આપણા અરવલ્લી માં જય મા મોગલ 🙏 કિર્તી દાન ગઢવી ના આવાજ માં એક એક શબ્દ માં 🙏માં મોગલ નો વાસ છે એક એક ગરબાની કડી ગવાય ત્યારે માં મોગલ હાજર હોય છે આપણી ધરતી પાવન થીઈ ગઈ
भै भक्ति नो रंग kaik अलगज होय.. 🙏🙏👍👍
એટલે જ કીર્તિ ની કીર્તિ છે ...જય હો ..👏
Satya h
Vry god performance 🙏🙏❤️❤️ I love all . ASSAM tribal boro cast 🙏🙏🙏
કીર્તી ભાઇ માતા પીતાની સેવા છોકરાઓ કરે
છે જ્યારે મંદબુદ્ધિ માણની જે માતા પીતાજી સેવા કરે છે તે આપણા ગરે ભગવાન આવે છે ક્ષાકક્ષાત તમે પણ આવુ આજે કરેયુ છે ભાઇ તમને મારા લાખ લાખ સલામ છે
વાહ મારા કીર્તિદાન ભાઈ ખૂબ અભિનંદન અને જય શ્રી કૃષ્ણ
Kok grib mate duaa kr bhay taru pn bhlu krse bhodiyo aato krodpti se
વાહ કીર્તિભાઈ વાહ શુ તમારો સ્વભાવ વાહ .આટલા મોટા કલાકાર હોવા છતાં આ રીતે જાહેરમાં બોલવું અને આવા કમલેશભાઈ જેવા વ્યક્તિને પ્રોત્સાહન આપવું એટલે માં મોગલની દયા હોય તોજ થાય મારા વાલા.જય મોગલ .જય શ્રી રામ.જય સંતવાણી
હા મારા દિવ્યાંગ ભાઈ ની મોજ નો પાર નથી ❤️🙏
I can't understand a single word of this song but I listened it 💯 time now.Love it from Odisha. No need to understand but to feel it.
Thank you
Same here bro.
Its power of Gujarati folk songs !
it's gujrati language song
👌👌👌👌👌સુપર
કમાં જેવી મોજ હોવી જોઇએ જીંદગીમાં.. હા મોજ હા ... વાહ કવિદાન વાહ....
શ્રીવલી કો બોલો પુષ્પારાજ કો લે જાયે🥰🥰
I’m from Uttarakhand but don’t understand Gujarati language but I like this song
Love from Uttarakhand 🙏
This is traditional God songs..
It's about Shree krishna bhagwan ji.
Wc to gujrati language bro 😂
@@moxitpatel276 મમમમમ
Thanks to appreciate our folk song n folk people
Jai Jai Shree sitaram sabko
*❤️🙏વાહ કિર્તીદાન ગઢવી વાહ ભાઈ 🙏*
Superb moment of gadhvi Saheb 🙏 god bless you ☺️
મારા મત મુજબ કમા ભાઇ દિવ્યાંગની વ્યાખ્યા મા નથી આવતા..કારણ કે સંગીત ની જે સમજ અને સાચી દાદ આપવાની કળા જે તે દાખવે છે તે મોટા મોટા બુધ્ધિજીવીઓમાં જોવા નથી મળતી..જય શ્રી કૃષ્ણ.. Love From NYC❤
એક દિવ્યાંગ ચાહક ને માન આપી તમે એક ઉમદા કાર્યકરી સમાજ માં એક નવો દાખલો બેસાડ્યો સે...
😊
Vah kama
મારા દિલોજાન જેવા કમાને દિલથી સલામ છે..
કમા તારા જેવી જ શકલ સુરત અને સીરતના મારા ગામ ગોધરામાંય અનેક મારા વ્હાલા છે.. જે હુબહુ તારા જેવા જ લાગે છે..
અસલ આનંદ ની અનુભૂતિ કોને કેવાય... કમા ને જોઈ લો.... વાહ કમા વાહ....
ખરેખર આજ નીજાનંદ અનુભુતી છે....હા મોજ હા કમાભાઈ
To ahi thi Sharuat theyli aa Star ni jene sabit Kari didhu ke nasib ane sadbhavna sadvichar kyarek mehnat par pan bhari pade che. Khub aanand thayo🙏♥️
ખુબ ખુબ અભિનંદન સાહેબ શ્રી કીરતીદાન ગઢવી સમાજ નું અનમોલ રતન હા મોજ હા કમાભાઇ ની મોજ
Gaana samaj nahi aaya par sur bohot mitha hai ❤
કિર્તીદાન ભાઈ જેવા મહાન કલાકાર ને સો સો સલામ કમા ભાઈ આ આગળ લાવવા બદલ
Love you Kirti bhai Kama ane aakhi teem 👌🙏🏻❤️❤️👏👏
ઈસુ.દાન.ભાઈ.સાવ.સાજો.માણસ.તો.તમારા.દાયરામા.રાજી.થાઈ.પણ.આવા.મદબુધી.ના.રાજી.થાઈ.તે.થી.હુ.ખુબ.આનદ.થયો.ઈસુ.દાન.ભાઈ.આપને.અભિનદન
આ ઈસુદાન નથી, કિર્તીદાન છે
V.t.v.valo.nathi.a
Vah kirtidanbhai vah ghani khamma tame ne ne kama ne
વાહ શું નિઃસ્વાર્થી મોજ છે. આહા !❤ અદભુત ..🙌
Good work kirtidan bhai
વાહ ધન્યવાદ છે બાપ કિર્તીદાન આપની જનેતાને
Wah kirtidan wah ❤❤
એ મંદબુદ્ધિ નથી પરંતુ એક નિર્દોષ ભાવ વારુ મગજ છે એને સામાન્ય માણસ જેમ કોઈ જ મતલબ તથા સ્વાર્થ નથી.
dhruv patel સાવ સાચી વાત છે ભાઈ
હોશિયાર માણસ કરતા આવા માણસો
સો ગણા સારા જેને લોકો મંદ બુદ્ધ કહે છે
sachi vat chhe bhai