ગુરુજી આપને ખૂબ ખૂબ વંદન... તમારાં જેટલાં વખાણ કરીએ ઓછાં છે. હું ૨૦ નો હતો. દુઃખી થતો તમને સાંભાળતો. આજે ૫૦ નો થયો દુઃખી થાઉં એટલે તમને સાંભાળી હળવો ફૂલ થઈ જવાય. ઈશ્વર તમને સદાય ચુસ્ત તંદુરસ્ત રાખે. જય માતા જી ❤
ભગવાન ના કરે પણ તમને ૧૦૦ વર્ષ પૂરા થશે એટલે જો ઉપર સ્વર્ગ કે જન્નત હસે તો સ્વર્ગ ના દૂતો અને જન્નતના ફરિશ્તાઓ તમને લેવા માટે ખેચમ-તાણા કરશે. તમારું ઉમદા વ્યક્તિત્વ અને સર્વ ધર્મ સમભાવ ની ભાવના ખરેખર વંદનીય છે, ઈશ્વર તમને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય પ્રદાન કરે એવી પ્રભુને પ્રાર્થના. ઈદ મુબારક માસ્તર
Very very nice😂😂😂😂😂
વાહ વાહ શાહબુદ્દીન રાઠોડ સાહેબ 🙏 ભગવાન તમને સારી તંદુરસ્તી આપે
ગુરુજી આપને ખૂબ ખૂબ વંદન... તમારાં જેટલાં વખાણ કરીએ ઓછાં છે. હું ૨૦ નો હતો. દુઃખી થતો તમને સાંભાળતો. આજે ૫૦ નો થયો દુઃખી થાઉં એટલે તમને સાંભાળી હળવો ફૂલ થઈ જવાય. ઈશ્વર તમને સદાય ચુસ્ત તંદુરસ્ત રાખે. જય માતા જી ❤
God bless you
Best ramugy jokes
Goodjokes
આ અમારું સૌભાગ્ય છે શહાબુદ્દીન સાહેબ કે અમે તમારા યુગ માં જન્મ્યા છીએ....આપ મહાન છો.... ખુદા ને વિનંતી કે આપ ઘણું ઘણું જીવો....
🙏
❤😂❤
Ram
ભગવાન ના કરે પણ તમને ૧૦૦ વર્ષ પૂરા થશે એટલે જો ઉપર સ્વર્ગ કે જન્નત હસે તો સ્વર્ગ ના દૂતો અને જન્નતના ફરિશ્તાઓ તમને લેવા માટે ખેચમ-તાણા કરશે. તમારું ઉમદા વ્યક્તિત્વ અને સર્વ ધર્મ સમભાવ ની ભાવના ખરેખર વંદનીય છે,
ઈશ્વર તમને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય પ્રદાન કરે એવી પ્રભુને પ્રાર્થના.
ઈદ મુબારક માસ્તર
🙏
🙏🙏🙏
Vah sir
😂