બ્રહ્માંડ 03 : ગ્રહો | All Planets information | Solar System | General Science | સામાન્ય વિજ્ઞાન

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 53

  • @teachingkishan
    @teachingkishan  Год назад +37

    મિત્રો બે વસ્તુ નોધ કરી લેજો
    1) હાલમાં આવેલ ન્યૂજ પ્રમાણે ગુરુ ના નવા 12 ઉપગ્રહો શોધાયા જે પ્રમાણે હવે ગુરુ ને સૌથી વધુ "92" ઉપગ્રહ થઈ ગયા.
    2) સૌરમંડળ નો સૌથી ઠંડો ગ્રહ "યુરેનસ" આવશે નેપચ્યુન નહીં આવે .

    • @Kathiyavadi_kitchen
      @Kathiyavadi_kitchen Год назад +1

      Thank you sir

    • @rchaudhary976
      @rchaudhary976 Год назад

      Sir aa badha lecture ni pdf muko plz

    • @parmarhiren2604
      @parmarhiren2604 5 месяцев назад +1

      Sir mari pase 2024 ni book se yuva upnishad ni jema 95 batave che to chu yaad rakhu typing date 1 August 2024

    • @Scratch-z4x
      @Scratch-z4x 5 месяцев назад +1

      @@parmarhiren2604 bro you are right jupiter ne 95 moon che

    • @Scratch-z4x
      @Scratch-z4x 5 месяцев назад +1

      @@parmarhiren2604 hii bro mare pan yuva ni science ni book levi che kishan sir bhanave te che tema mane replay karje bhai

  • @vadodaracansersocietyforch8106
    @vadodaracansersocietyforch8106 6 дней назад

    ખુબ સરસ રીતે સમજાયું સર.

  • @architpatel9974
    @architpatel9974 Год назад +4

    Paisa ape pan avu content nai madtu great work 🙏🙏

  • @arvinddelwadiya3959
    @arvinddelwadiya3959 Год назад +1

    ખુબ ખુબ આભાર સાહેબ શ્રી આપનો

  • @jayeshsolanki3479
    @jayeshsolanki3479 Год назад +2

    Good sir keep it up
    Well done. 👍👍👍

  • @rutisharajput7688
    @rutisharajput7688 Год назад +2

    Thank you very much sir 😊......

  • @Natural_Star_Jignesh_018
    @Natural_Star_Jignesh_018 Год назад +4

    I am waiting

  • @ManishParmar-qj4bo
    @ManishParmar-qj4bo 2 месяца назад +1

    સર વિનંતી છે 2023 /24 માં લેવાયે ક્લાસ 3 ની બધી એક્ઝામ ના ગણિત અને રિસનિંગ ના દાખલા કરવો

  • @HareshDabhi-c5c
    @HareshDabhi-c5c 8 месяцев назад

    આભાર સાહેબ

  • @BKstudy783
    @BKstudy783 Год назад +2

    ગ્રહ યાદ રાખવા ની રીત. બુશુપ્ર્રુમગુશયૂનેપ્લુ.

  • @teachingkishan
    @teachingkishan  Год назад +1

    સામાન્ય વિજ્ઞાન E Book Demo Page : bit.ly/3ND3PsZ
    સંપૂર્ણ સામાન્ય વિજ્ઞાન (BIOLOGY + PHYSICS + CHEMISTRY + UNIVERSE) ની 🟢EBOOK📚 લેવા માટે આપડી "TEACHING KISHAN" Application Play Store માથી Download કરો
    Duration : આ બુક એક વાર ખરીદ્યા પછી આજીવન તેનો ઉપયોગ Applicationમાં કરી શકશો
    🔴 Android Application link : bit.ly/teaching_kishan
    📱 Application ને લઈને કઈ પણ Problem આવે તો : 8200756882 પર Whatsapp Message 💬 કરી દો હું 6 કલાક ની અંદર તમને જવાબ આપી દઇશ.

  • @kamaljadhav472
    @kamaljadhav472 Год назад +1

    Thank you sir 🙏🙏🙏

  • @gamitanita8032
    @gamitanita8032 Год назад

    Tx sir art's students mate...ghno upyogi nivdyo che..mne...

  • @RakeshTheVlogventures
    @RakeshTheVlogventures Год назад +1

    Good

  • @nishapatel978
    @nishapatel978 Год назад +1

    Thank you sir

  • @ankitpatel2832
    @ankitpatel2832 Год назад +1

    Sir jldi jldi navo part lavo

  • @madhurishah3173
    @madhurishah3173 Год назад +2

    38:00 વરસો પહેલાં એક લેખ વાંચ્યો હતો ક્યાંક કે હવે ઓઝોન વાયુના લેયરમાં ગાબડું પડ્યું છે...🥺🥺
    આપણે માનવીઓ જે અતિ પ્રદૂષણ ફેલાવીએ છીએ તેના કારણે.... 😔

  • @devsuthar4329
    @devsuthar4329 Год назад

    Awesome bro...

  • @artiprajapati5065
    @artiprajapati5065 Год назад

    Thank uhh so much sir....

  • @patelkrupa3249
    @patelkrupa3249 Год назад +1

    Thanks sir AAP J study kravo 60 ae bau Kam Lage 6 exam mate

  • @Manii-d7o
    @Manii-d7o Год назад

    Sir bav mast chalavo so

  • @titaniumsquad5800
    @titaniumsquad5800 Год назад +1

    Sir.upsor na roj pruthvi sun ni najik hoy to ae samaye garami vadhare jovi joie but ae date to 4 jan che tyare to winter seasons hoy che .

  • @thakoratulkumar841
    @thakoratulkumar841 Год назад

    👌👌👌

  • @hrofficial9064
    @hrofficial9064 Год назад +1

    👍

  • @VikasJeeladiya
    @VikasJeeladiya 5 месяцев назад

  • @KHORAJIYA.
    @KHORAJIYA. Год назад

    Nice sar

  • @vijayokhai1006
    @vijayokhai1006 Год назад

    Hve સોથી વધુ ઉપ ગ્રહ ગુરુ ના થઈ ગિયા થોડા દિવસ પેહલા કરન્ટ હતું

  • @AM12i2
    @AM12i2 4 месяца назад

    નેપ્ચ્યુન ના ઉપગ્રહો ૧૩ છે

  • @rahulthakor8266
    @rahulthakor8266 Год назад +1

    ગ્રહો ના નામ કોને આપ્યા? 🤔🤔🤔

  • @BharatThakor-xz1bx
    @BharatThakor-xz1bx 2 месяца назад

    2 Garh vachie distance katalu hse ???

  • @JayShreeRam7776
    @JayShreeRam7776 Год назад +1

    સિર થોડુક હસી કરી લઈએ એક લેક્ચર મુકજોને કે પૃથ્વી નો વિનાશ ક્યારે થવાનો આમજે હવે નવું ને નવું જોવા મળે છે ભૂકંપ આવ્યો કોરોનો આવ્યો ભારત બંધ થયું ઉનાળા માં અને શિયાળા માં પણ વરસાદ એટલે હવે લોકો ભગવાન ને ભૂલ્યા છે એટલે ભગવાન આપડા ને ભૂલ્યો છે એટલે હવે પૃથ્વી નો વિનાશ થવાનો એવું લાગે

    • @VRajput_
      @VRajput_ Год назад

      Getsflay since ma malijahe

  • @sanjaygodham231
    @sanjaygodham231 2 месяца назад

    Sir purvathi pachim, ane pachimthi purva ma kay farak nathi
    Purvathi utartaraf ke purvathi daksin taraf Batavia?

  • @kishanparmar4021
    @kishanparmar4021 10 месяцев назад

    Short form બુ શું પુ મંગુ શ યું નેપ્લું ગ્રહના નામ ક્રમમાં

  • @DHAVALSINH83
    @DHAVALSINH83 Год назад +1

    Sir, Gcert( સરકાર માન્ય તમામ બૂક)માં CO2 નું પ્રમાણ 0.03% બતાવેલ છે, તો exam માં શું લખવું? Reality માં તો વધારે જ છે,

  • @paribarad3736
    @paribarad3736 Год назад

    Sir English na video banavo ne please 😔

  • @vasavameghav6882
    @vasavameghav6882 3 месяца назад

    Sir Sani na upgraho 146 che

  • @daydreamer3375
    @daydreamer3375 Год назад +1

    Sir bdha karta vdhare upgrah to jupitar ne nathii...hal news ma htuu ...

    • @parmarhiren2604
      @parmarhiren2604 5 месяцев назад

      Are bhai Saturn ne sauthi vadhu upgrah se hal book ma to aevu che

  • @nofarmersnofood4839
    @nofarmersnofood4839 Год назад

    સર ચંદ્ર 15 દિવસ દેખાય છે ,અને 15 દિવસ કેમ નહી દેખા તો?

  • @ghoyalmahesh1140
    @ghoyalmahesh1140 Год назад

    સર તમે ભણાવવા મા આવેલ ગણિત ‌ નો એક mega lekshar ma mukajo

  • @ankitpatel2832
    @ankitpatel2832 Год назад

    Sir atyre present ma Jupiter na 92 thaya 6e nava sodhaya 6e.

  • @kheteshparmar123
    @kheteshparmar123 Год назад

    Sir, વલયો એટલે શું હોય ??

  • @onlinestudybysanjay9160
    @onlinestudybysanjay9160 Год назад

    Kya grahane vaccum cleaner tarike olkhay chhe ?

    • @Scratch-z4x
      @Scratch-z4x 5 месяцев назад

      jupiter ( guru ) grahh ne

  • @ChetnaPindariya
    @ChetnaPindariya Год назад

    Apde earth ni andar nathi reta 😃😃😃

  • @haniket18
    @haniket18 Год назад

    Hi sir tame kai book ma thi bhanavo so plz answer? I m purchase this book ??