ખુબ જ સરસ વીડીયો બનાવ્યો છે માનનીય શ્રી માંધાતા સિંહ જી ની વીનરમ વાણી ખુબ સરસ છે સાથોસાથ આવા સમયે જે ફાલતુ મ્યુઝિક મુકયુ તે સારું નહિં,,,, રાજકોટ રાજા ખૂબ ખૂબ સરસ છે,,
અમારા રાજકોટ ના રાજા સાહેબ માનનીય શ્રી માંધાતા શિહજી ખુબજ વિનમ્ર રાજા છે પ્રજા નું ખાસ ખ્યાલ રાખનાર છે અને આદરણીય શ્રી રાણી સાહેબા કાદમ્બરી બા નું તો મૂલ્ય ન થાય સ્ત્રી ના માન ની વાત, હોય સ્ત્રીને પ્રોત્સાહન કરવાનું હોય, કે સ્ત્રી નું સન્માન કરવાનું હોય, તો રાણી સાહેબા પોતાના જરૂરી કામ મૂકીને પણ હાજરી આપે છે ખૂબ પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા આ જોડી નું સર્જન ભગવાને ખૂબ કાળજી પૂર્વક કર્યું છે. આટલી મોટી પ્રતિભા પ્રોપર્ટી અને ઠાઠ હોવા છતાં અભિનમાન જરાય નથી તેઓમાં પ્રજા પ્રત્યે પ્રેમ લાગણી અપાર છે મને ગર્વ છે કે રાજા સાહેબ ના રાજતિલક માં હું હુ પણ હાજર હતી
Rajkot na raja saheb ma Mane bhagvan ram jevu charitrra dekhanu Avda mota raja saheb chhe Pan jara pan abhiman nathi Ptrakar uskervani ghani kosis kare chhe pan 1 % pan gussa no bhav saheb na mukh par nathi ... Jay rajkot na raja saheb
ખુબ જ સરસ વીડીયો બનાવ્યો છે માનનીય શ્રી માંધાતા સિંહ જી ની વીનરમ વાણી ખુબ સરસ છે સાથોસાથ આવા સમયે જે ફાલતુ મ્યુઝિક મુકયુ તે સારું નહિં,,,, રાજકોટ રાજા ખૂબ ખૂબ સરસ છે,,
જય રાજપુતાના 🙏🏻🚩
Jay maharana pratap singh vir madhta sih jageja saheb sara manas se jay hind jay Swaminarayan jay mataji
જય રાજપુતાના
Jay mataji.... Bapu
Jay Rajputana 🙏🙏🙏🙏🙏
Nice interaction with H.H. of Rajkot Thank s
રાણી સાહેબા ખુબ સાગાઈ થી વાત કરી
સુપર્બ ઓસમ નજારો તમારું welcome SAHI welcome
અમારા રાજકોટ ના રાજા સાહેબ માનનીય શ્રી માંધાતા શિહજી ખુબજ વિનમ્ર રાજા છે પ્રજા નું ખાસ ખ્યાલ રાખનાર છે અને આદરણીય શ્રી રાણી સાહેબા કાદમ્બરી બા નું તો મૂલ્ય ન થાય સ્ત્રી ના માન ની વાત, હોય સ્ત્રીને પ્રોત્સાહન કરવાનું હોય, કે સ્ત્રી નું સન્માન કરવાનું હોય, તો રાણી સાહેબા પોતાના જરૂરી કામ મૂકીને પણ હાજરી આપે છે ખૂબ પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા આ જોડી નું સર્જન ભગવાને ખૂબ કાળજી પૂર્વક કર્યું છે. આટલી મોટી પ્રતિભા પ્રોપર્ટી અને ઠાઠ હોવા છતાં અભિનમાન જરાય નથી તેઓમાં પ્રજા પ્રત્યે પ્રેમ લાગણી અપાર છે
મને ગર્વ છે કે રાજા સાહેબ ના રાજતિલક માં હું હુ પણ હાજર હતી
Jay Rajputana
Jay rajputana
Rajkot.thakorsaheb.ni.jay.
મહત્વ પૂર્ણ વીડીયો છે અને જેમાં સંગીત ના હોય
Rajkot na raja saheb ma
Mane bhagvan ram jevu charitrra dekhanu
Avda mota raja saheb chhe
Pan jara pan abhiman nathi
Ptrakar uskervani ghani kosis kare chhe pan 1 % pan gussa no bhav saheb na mukh par nathi ... Jay rajkot na raja saheb