માલધારીઓ માટે કોઈ સરકારી યોજનાઓ લાભ મળ્યો નથી ગિર ક્ષેત્રમા વસતા ભોળા માણસોની દુનિયા અને ભીતર ગીર છે અસ્મિતા જંગલ ખાતા અધિકારીઓ પરેશાન કરે દુઃખ ની વાત છે નેતાઓ સુખી લોકો ફાર્મહાઉસ મન ફાવે ત્યાં બનાવી રહ્યા છે આ માલધારીઓ પેઢીઓ થી રહીયા છે સરકાર ફોરેસ્ટ મા ભરતી બહાર ના લોકો ની કરે છે ગીર મા માલધારીઓ છે તો જ સોહામણું છે યાદ રાખજો કે આ પ્રશ્નનો નિર્ણય લાવવો જોઈએ પ્રોત્સાહીત સન્માન કરવું જોઇએ જય ગીર માલધારીઓ ની
ગીર માલધારીઓ સાથે થયેલા અન્યાય ને સરકાર વિચાર કરી ફરી પાછા ગીર મા વસવાટ આપવો જોઈએ કારણકે માલધારી સમાજ છે તો ગીર છે અને તો હાવજ છે જય શ્રી વિહત માં જય શ્રી કૃષ્ણ 🙏
માલધારી છે તો ગીર છે હાવજ અને માલધારી ની મિત્રતા ને લીધે જ ગીર ટકી રહ્યું હતું માલધારી ના નેસ પાસે સાવજ આવતા એટલે એમને એમ લાગતું કે આપણો પરિવાર છે હવે માલધારી નથી તો હાવજ ક્યાંથી આકડા આકડા આકડા છે સાવજો ભેંસુ ગાયુ અને jk માલધારી નો નાનો માલ સાસણગીરમાં ચડતો ફરતો એટલે વૃક્ષો આવતા વૃક્ષોનું જતન થાતુ વૃક્ષો પ્રત્યે માલધારીઓને પ્રેમ હતો ઇસ ગાડી ગીર ને છોડ યા પછી માલધારી ઓ ને જંગલખાતા વારાય બા ર મોકલવાનો નિર્ણય લીધો ત્યારે માલધારીઓ રોતા રોતા ગયા છે હો ભાઇ એટલે જંગલ માટે પ્રકૃતિ ને બચાવવા માટે જેટલા વૃક્ષો સિંહ અને જંગલખાતું જરૂરી છે એટલા જ માલધારીઓ પણ જરૂરી છે ખમા ગીરને ખમા
Bhai jaya jivan ni hajaro rat divas joya hoy ane koek majburi ne karne aapde aapna hathe ghar ne kaymi tala marava pade te vatan chodvo pade te aa malthari na raday j kari sake
Jangal khatu, ane ena aava, amanusi sahebo ne jovu joy,, ka to gujrat tourism ma thi, aa badha Sean kadhi muko,, maldhari no hak etle j che,, jetli sinh no che, gir ma
માલધારીઓ માટે કોઈ સરકારી યોજનાઓ
લાભ મળ્યો નથી
ગિર ક્ષેત્રમા વસતા ભોળા માણસોની દુનિયા અને ભીતર ગીર છે અસ્મિતા
જંગલ ખાતા અધિકારીઓ પરેશાન કરે દુઃખ ની વાત છે
નેતાઓ સુખી લોકો ફાર્મહાઉસ મન ફાવે ત્યાં બનાવી રહ્યા છે
આ માલધારીઓ પેઢીઓ થી રહીયા છે
સરકાર ફોરેસ્ટ મા ભરતી બહાર ના લોકો ની કરે છે ગીર મા માલધારીઓ છે તો જ સોહામણું છે યાદ રાખજો કે આ પ્રશ્નનો નિર્ણય લાવવો જોઈએ પ્રોત્સાહીત સન્માન કરવું જોઇએ
જય ગીર માલધારીઓ ની
Jay ho
ગીર ની ગોદ માં
ને માલઘારી ની મોજ મા...
રોજ રહૂ છું
મારા રાયકા ની ફોજ મા...
ગીર માલધારીઓ સાથે થયેલા અન્યાય ને સરકાર વિચાર કરી ફરી પાછા ગીર મા વસવાટ આપવો જોઈએ કારણકે માલધારી સમાજ છે તો ગીર છે અને તો હાવજ છે
જય શ્રી વિહત માં
જય શ્રી કૃષ્ણ 🙏
ખમ્મા ગીર ના માલધારી 🙏🏻🙏🏻🙏🏻👑
માલધારી છે તો ગીર છે હાવજ અને માલધારી ની મિત્રતા ને લીધે જ ગીર ટકી રહ્યું હતું માલધારી ના નેસ પાસે સાવજ આવતા એટલે એમને એમ લાગતું કે આપણો પરિવાર છે હવે માલધારી નથી તો હાવજ ક્યાંથી આકડા આકડા આકડા છે સાવજો ભેંસુ ગાયુ અને jk માલધારી નો નાનો માલ સાસણગીરમાં ચડતો ફરતો એટલે વૃક્ષો આવતા વૃક્ષોનું જતન થાતુ વૃક્ષો પ્રત્યે માલધારીઓને પ્રેમ હતો ઇસ ગાડી ગીર ને છોડ યા પછી માલધારી ઓ ને જંગલખાતા વારાય બા ર મોકલવાનો નિર્ણય લીધો ત્યારે માલધારીઓ રોતા રોતા ગયા છે હો ભાઇ એટલે જંગલ માટે પ્રકૃતિ ને બચાવવા માટે જેટલા વૃક્ષો સિંહ અને જંગલખાતું જરૂરી છે એટલા જ માલધારીઓ પણ જરૂરી છે ખમા ગીરને ખમા
જય હો ગીર 🙏🙏🙏
Jay maldhari
Jay murlidhar 😭😭
Khamma gir ne .... Ha Maru garvi Gujarat
માલધારી વગર ગીર અધૂરું જ છે
Jay ho maldhari👳👳
ગીર માં માલધારી યુગો થી રહે છે
I suppport him
જય માતાજી
Gir ne ghani Khamaaaa....
Maldhari wagar gir ni sobhaj nathi Bhai maldhari 6e toj gir ma badhu 6e
Khamma Gir Ne save forest save lion
Save maldhari's ,
Shepherd is a important part of the wild life 🙏🙏 tnx
Ha maru geer ha
ખમ્મા ગીર ને
Khamma Gir. Gujarat nu Gaurav Gir.
ખમા ગીર ને... ખમા માલધારી ને... 🙏😔
Maldhari ni pachhad sinh pan gir ni bahar nikdi gaya chhe
Gir MALDHARI riyo nu gar chhe bhai
👌👌👌✌
Vedna maldhari na man ni ek Gir ne j hamajase baki ola Adhikari oto case study maj j samay vedfse
👌👌👌
❤❤❤❤
Bhai jaya jivan ni hajaro rat divas joya hoy ane koek majburi ne karne aapde aapna hathe ghar ne kaymi tala marava pade te vatan chodvo pade te aa malthari na raday j kari sake
🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
👌🏻👌🏻👌🏻👌🏻
He mara wala anu solution su ?...
Su karvu joiye.Plz Reply.....
માલધારી ચારણ ગીર
Save gir traibal
sadiyo thi kon rehtu aave che gir ma? Maldhari. To pachi jungle upar haq kono kevay?
Maldhari vagar gir adhuri che
Gir Gujarat nu rady se
𝚊𝚖𝚞𝚔 𝚙𝚛𝚊𝚔𝚊𝚛 𝚗𝚘 𝚏𝚎𝚕𝚊𝚟𝚘 𝚙𝚊𝚔𝚜𝚑𝚒𝚘 𝚍𝚠𝚊𝚛𝚊 𝚙𝚊𝚗 𝚝𝚑𝚊𝚢 𝚜𝚎 𝚊𝚗𝚎 𝚖𝚊𝚕𝚍𝚑𝚊𝚛𝚒 𝚝𝚘 𝚝𝚢𝚊 𝚟𝚊𝚛𝚜𝚘 𝚝𝚑𝚒 𝚛𝚎𝚝𝚊 𝚊𝚊𝚟𝚎 𝚜𝚎 𝚊𝚗𝚎 𝚖𝚊𝚕𝚍𝚑𝚊𝚛𝚒 𝚋𝚑𝚞𝚖𝚒𝚓 𝚐𝚊𝚗𝚍𝚒 𝚐𝚒𝚛 𝚜𝚎 𝚊𝚗𝚎 𝚊𝚎𝚗𝚎 𝚏𝚘𝚛𝚎𝚜𝚝 𝚟𝚊𝚕𝚊 𝚜𝚘𝚍𝚊𝚟𝚎 𝚝𝚎 𝚔𝚖 𝚜𝚊𝚕𝚎 𝚊𝚎𝚝𝚕𝚎 𝚖𝚊𝚕𝚍𝚑𝚊𝚛𝚒 𝚗𝚎 𝚗𝚢𝚊 𝚖𝚊𝚕𝚟𝚘𝚓 𝚓𝚘𝚢𝚒𝚊𝚎
આ ગીત કોનુ લખેલુ છે રાજભા ? જવાબ આપજો જય સિયારામ
😢😢
Savajni bhumi se
Mugi Sarkar 6a any sambhale
Maal rakhnar kya y sukhi nathi
Gir ma to kya maal koi ne mar kut kare chhe
Jivi khava do
Ame maal ma parvari gaya 😢😢😢😭
Gujarat atale gir
Gujarat nu ratan maldhari chee.
❤️❤️ગીરમાદરવરસે❤️❤️જોવાપધારીયેસીએ❤️❤️તા❤️૭❤️૪❤️૨૦૨૩❤️❤️
Khama gir ne
Jangal khatu, ane ena aava, amanusi sahebo ne jovu joy,, ka to gujrat tourism ma thi, aa badha Sean kadhi muko,, maldhari no hak etle j che,, jetli sinh no che, gir ma
Hare re aani hay bov lagse ho aa dogli sarkar na amuk chamcha ne maldhari no pran se gir
કાઠીભાયુ ના પણ નેહડા હતા એક દેવરાજ ભાઈ વાળા હતા એને પણ ૧૫૦ ભેહુ હતી
@@कट्टरहिंन्दुभरवाड ha bhai
Mujay che