શશીભાઈ ખરેખર અદભુત હૈ અદભુત છે આટલા બધા ટ્રાફિકની વચ્ચે આવી હેરિટેજ વાવ હોવી એ ખરેખર લાજવાબ છે અને તમે માહિતી આપી એના બદલ ખુબ ખુબ ધન્યવાદ અમે જ્યારે અમદાવાદ આવીશું ત્યારે અમે ચોક્કસ ત્યાં જઈશું
Good information video. Your shirt color exactly matches with the atmosphere. Beige tone of video playing from yellow tint to greyish is worth enjoyable. Warm tones to cool tones 👌👌👌 another fantastic piece of art by u.
અદ્ભુત
આભાર.
Oh good information thanks hu jova jis
Thanks...Share your experience here after visiting it.😊
👌👌👌👌
😊👍🏻
Good morning
Omg this is beautiful I have to see this
Indeed, It's a beautiful heritage place...Do visit for sure 😊
ખુબ જ સરસ માહિતી આપી સર .
આભાર 🙏🏻
👍👍👍👍👍
😊🙏🏻
Nice information 👍🙏
Thanks
અદભૂત,,, ક્યાં ક્યાં થી શોધી કાઢ્યું.... Amazing 👍
અરે,આ વાવ વિશે તો મને દશકોથી માહિતી છે.હવે લાગ્યું કે "ખબર અમદાવાદ"માં આના વિશે એપિસોડ બનવો જોઈએ.એટલે આ માહિતી શેર કરી.
શશીભાઈ ખરેખર અદભુત હૈ અદભુત છે આટલા બધા ટ્રાફિકની વચ્ચે આવી હેરિટેજ વાવ હોવી એ ખરેખર લાજવાબ છે અને તમે માહિતી આપી એના બદલ ખુબ ખુબ ધન્યવાદ અમે જ્યારે અમદાવાદ આવીશું ત્યારે અમે ચોક્કસ ત્યાં જઈશું
ખૂબ ખૂબ આભાર! 🙏🏻 😊
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤️🙏🏻
ઘણીવાર નીકળ્યો છું ત્યાંથી પણ હવે જરૂર ત્યાં જઈશ...
આપનો આભાર શેર કરવા બદલ
ભૂલ્યા વગર વહેલી તકે જોઈ લેજે... ખૂબ સરસ અનુભવ થશે ! 😊
ખુબ જ સરસ માહિતી આપી વાઘેલા સાહેબ તમારી સ્પીચ ઘણી સારી છે આપને સમજાવવાની રીત ઘણી યોગ્ય હતી
ખૂબ ખૂબ આભાર 🌸 😊
Good information video. Your shirt color exactly matches with the atmosphere. Beige tone of video playing from yellow tint to greyish is worth enjoyable. Warm tones to cool tones 👌👌👌 another fantastic piece of art by u.
You got it ! 👍🏻..I purposefully selected that shirt because I, myself wanted to be a part of whole scenario....Other colour may disturb visual impact.
To see this do we have to take permission? Or just u go directly
It remains open on weekdays.If it is closed,Do as I said in this video.
ચોકશ આવી શુ
ભીડભાડ અને અજાણતામાં ખોવાઈ ગયેલાં આવા ઐતિહાસિક સ્થળોની આપણે મુલાકાત જરૂર લેવી જોઈએ.
લાજવાબ......
આભાર.
Apno mobile number આપશોજી
Please mention your number & I will call you back...or contact me on shasheekantvaghela@gmail.com