KHABAR AMDAVAD
KHABAR AMDAVAD
  • Видео 148
  • Просмотров 545 733
ભગવાન સ્વામીનારાયણે બનાવેલું મંદિર/ તેઓ સૌથી વધુ સમય રોકાયા તે ધામ/ગઢડા GADHDA SWAMINARAYAN MANDIR
ભગવાન સ્વામીનારાયણે બનાવેલું મંદિર/ તેઓ સૌથી વધુ સમય રોકાયા તે ધામ/ગઢડા GADHDA SWAMINARAYAN MANDIR
#સ્વામીનારાયણ #મંદિર # ગઢડા #swaminarayan #swaminarayanbhagwan #gadhda #gopinathtemple
સ્વામીનારાયણ ભગવાને પોતે જે છ મંદિર બનાવ્યા તેમાંનું એક છે આ ગઢડા ગામનું સ્વામી નારાયણ મંદિર..તેમણે ગઢડા મુકામે સૌથી વધુ નિવાસ કર્યો હતો એટલું જ ન હીં,તેમના દેહાવસાન પછી તેમની અંતિમ ક્રિયા પણ અહીંની જ લક્ષ્મીવાડીમા કરવામાં આવી હતી. આ બધી જ વિગતો આ વીડિયોમાં દર્શાવાઈ છે.
LOCATION LINK : www.google.com/maps/search/gadhpur+swaminarayan+mandir/@21.9655449,71.5714909,17z/data=!3m1!4b1?entry=ttu&g_ep=EgoyMDI0MTIxMS4wIKXMDSoASAFQAw%3D%3D
INSTAGRAM LINK : khabar_amdavad?hl=en
FACEBOOK LINK : faceboo...
Просмотров: 5 242

Видео

આ મંદિરે અજબ ચીજનો ચઢાવો ચઢાવાય છે/ધોળકાનું DILLAGI MANDIR #khabar_amdavad #shashikantvaghela
Просмотров 619День назад
આ મંદિરે અજબ ચીજનો ચઢાવો ચઢાવાય છે/ધોળકાનું DILLAGI MANDIR #khabar_amdavad #shashikantvaghela ધોળકા પંથકમાં નાનું સરખું આ મંદિર છે પણ તેના ઇતિહાસમાં એક દૂ:ખદ ઘટના છે.મંદિર માં ચઢાવો પણ એક વિશિષ્ટ વસ્તુનો ચઢાવવામાં આવે છે. મંદિર બનવાનું કારણ અને ચઢાવાની વસ્તુની વિશેષતાના કારણે આ મંદિર ધોળકા અને આસપાસના વિસ્તારમાં ખૂબ જાણીતું છે. LOCATION LINK : INSTAGRAM LINK : khabar_amdavad?hl=e...
Youth ને વાંચન અભિમુખ કરવા ખુલેલો બુકસ્ટોર #સાહિત્ય #બુકસ્ટોર #khabar_amdavad #shashikantvaghela
Просмотров 6 тыс.14 дней назад
Youth ને વાંચન અભિમુ કરવા ખુલેલો બુકસ્ટોર #સાહિત્ય #બુકસ્ટોર #literature #books #bookstore #youth #khabar_amdavad #shashikantvaghela મોબાઇલના જમાનામાં જ્યારે લોકોનું પુસ્તકોનું વાંચન ઘટી ગયું છે અથવાતો મોબાઇલના કે ટેબલેટના સ્ક્રીન પર જ વાંચન થાય છે એવા સંજોગોમાં અમદાવાદમાં એક નવો બુકસ્ટોર ખુલ્યો છે.લોકોને પુસ્તકો વાંચતા કરવાની નેમ સાથે ખુલેલાં આ બુકસ્ટોરમાં સંલગ્ન અન્ય પ્રવૃત્તિઓનો લાભ પણ નિઃશુ...
ધોળકાના જામફળની તોલે કોઈ ના આવે/શિયાળામાં જામો પાડી દે,એ જામફળ #khabar_amdavad #shashikantvaghela
Просмотров 66114 дней назад
ધોળકા જામફળની તોલે કંઇ ના આવે/શિયાળામાં જામો પાડી દે એ જામફળ #khabar_amdavad #shashikantvaghela #જામફળ #ધોળકા શિયાળો આવતાવેંત મીઠું-મરચું ભભરાવેલા મધમીઠા જામફળ ખાવાનું મન થાય ત્યારે ધોળકાના જામફળની તોલે બીજું કાંઇ ના આવે.ગુજરાતભરમાં જામફળ એટલે ધોળકા.આ વીડિયોમાં ધોળકાની જામફળની મુલાકાત સાથે છે જામફળ વિશે જાણવા જેવી ઘણી અતરંગી વાતો. INSTAGRAM LINK : khabar_amdavad?hl=en FACEBOOK LI...
તલના કચરિયા માટે Dholkaનું ખૂબ જાણીતું નામ/નજર સામે બનતું જુઓ/ #કચરીયું #ધોળકા #શિયાળો #વસાણાં
Просмотров 1,4 тыс.21 день назад
તલના કચરિયા માટે Dholkaનું ખૂબ જાણીતું નામ/નજર સામે બનતું જુઓ/ #કચરીયું #ધોળકા #શિયાળો #વસાણાં શિયાળો આવે ને તરત કાળા અને સફેદ તલનું કચરીયું ખાવા લોકો તૈયાર હોય છે ત્યારે શુધ્ધ,સાત્વિક અને વિશ્વાસુ સ્થળે,નજર સામે બનતું કચરીયું લેવા માટે ધોળકાનું આ સ્થળ તમારી પરફેક્ટ ચોઇસ બની રહેશે.વીડિયોમાં કચરીયું બનાવવાની આખી પ્રોસેસ જૂઓ. YAKUB BHAI DEPOTI : (M) 96246 67336 ZUBER DEPOTI : (M) 98981 60849 LOCA...
ભમ્મરીયો કૂવો/સૂમસામ સ્થળે વેરાન પડેલી વિરાસત/ BHAMMARIYO KUVO #khabar_amdavad #shashikantvaghela
Просмотров 20 тыс.21 день назад
ભમ્મરીયો કૂવો.સૂમસામ સ્થળે વેરાન પડેલી વિરાસત/ BHAMMARIYO KUVO #khabar_amdavad #shashikantvaghela #ભમ્મરીયો_કૂવો #મહંમદ_બેગડો #મહેમદાવાદ #mahemdavad અમદાવાદથી ફક્ત પચાસેક કિમી દૂર આવેલું છે આ ઐતિહાસિક સ્થળ.આ છે ભમ્મરીયો કૂવો,જેનું બાંધકામ મહંમદ બેગડાએ કરાવ્યું હતું.બહુ રોચક વાર્તા છે આના બાંધકામ પાછળની અને કૂવાના બાંધકામની પણ વિશેષતાઓ છે જેનું વિગતવાર વર્ણન આ વીડિયોમાં કરવામાં આવ્યું છે. LOCATI...
સાહિત્ય અને સંસ્કૄતિનું ખબરી વ્હૉટ્સ એપ ગૄપ/CGCA Group #khabar_amdavad #shashikantvaghela
Просмотров 53228 дней назад
સાહિત્ય અને સંસ્કૄતિનું ખબરી વ્હૉટ્સ એપ ગૄપ/CGCA Group #khabar_amdavad #shashikantvaghela આજે આ વીડિયોમાં એવા વ્હૉટ્સ એપ ગૄપ વિશે વાત છે કે જે તમારા શહેરમાં થતી દરેક સાહિત્યીક અને સાંસ્કૄતિક કાર્યક્રમો બાબતે તમને અગાઉથી જાણ કરીને તમને એમાં સહભાગી થવાનો મોકો આપે છે.કલા,સાહિત્ય,સંગીત,પુસ્તક વિમોચન વગેરે ઘણાં બધા કાર્યક્રમોની વિગતો હવે આપના મોબાઈલમાં એકદમ સમયસર મળી જશે ! #whatsapp #whatsappgroups ...
ગુરુ નાનકદેવના 555માં જન્મદિવસની ધામધૂમથી ઉજવણી ગુરુદ્વારા ગોબિંદધામ,અમદાવાદમાં #khabar_amdavad
Просмотров 92Месяц назад
ગુરુ નાનકદેવના 555માં જન્મદિવસની ધામધૂમથી ઉજવણી ગુરુદ્વારા ગોબિંદધામ,અમદાવાદમાં #khabar_amdavad શીખધર્મના સ્થાપક ગુરુ નાનક દેવ સાહેબના ૫૫૫ માં જન્મ દિવસની ઉજવણી ૨૦૨૪ ની દેવદિવાળીના દિવસે થઇ.આ દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં ગુરુદ્વારા ગોબિંદધામમાં ભક્તિમય માહોલમાં ધામધૂમથી ઉત્સવ ઉજવાયો તેના વિવિધતા સભર દ્રશ્યો તેમજ શી ધર્મની વિશેષતાઓ આ વીડિયોમાં જોવા મળશે. #sikh #sikhism #sikhismੴ #gurudwara #...
છઠ પૂજા ધામધૂમથી ઉજવાય છે અમદાવાદમાં/Chhatth Puja in Ahmedabad #khabar_amdavad #shashikantvaghela
Просмотров 236Месяц назад
છઠ પૂજા ધામધૂમથી ઉજવાય છે અમદાવાદમાં/Chhatth Puja in Ahmedabad છઠ પૂજા એ બિહારી પ્રજાનો મોટો અને મુખ્ય તહેવાર છે.અમદાવાદમાં રહેતી બિહારી પ્રજા પણ અમદાવાદમાં આ તહેવાર ધામધૂમથી ઉજવે છે.હાંસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રીજ નીચે છઠ ની સાંજે જઇને જુઓ તો અમદાવાદની એક અલગ જ તસવીર જોવા મળે.આ તહેવારની વિશેષતા,રીત-રિવાજ અને ખાનપાનની બધી રસપ્રદ વિગતો આ વીડિયોમાં સામેલ છે. #khabar_amdavad #shashikantvaghela #bi...
સાહિત્યકારોના નામે અમદાવાદનું એક વિશિષ્ટ દવાખાનું, નર્મદ-મેઘાણી ક્લિનીક,
Просмотров 4872 месяца назад
સાહિત્યકારોના નામે અમદાવાદનું એક વિશિષ્ટ દવાખાનું, નર્મદ-મેઘાણી ક્લિનીક, ગુજરાતી સાહિત્યકારોના નામે કોઈ ડોક્ટર પોતે રાહતદરે દવાખાનું ચલાવતો હોય એવું તમે ક્યારેય સાંભળ્યું છે ‌? તો અમદાવાદમાં એક તબીબ સેવાના ધોરણે શનિવારે બે કલાક માટે "નર્મદ મેઘાણી રાહતદરનું દવાખાનું" ચલાવે છે.સેવા અને સાહિત્યના સરનામા વાળી એ જગ્યા વિશે આ એપિસોડ છે. #khabar_amdavad #ગુજરાત #અમદાવાદ #અમદાવાદી #સેવા #સાહિત્ય #ઝવેરચ...
માંડવીનો આ બીચ તમે કદાચ નહીં જોયો હોય ! અને માંડવીની પ્રખ્યાત જોશીની દાબેલી ખાધા વગર ફેરો નક્કામો !
Просмотров 8462 месяца назад
માંડવી-ભુજના આ વીડિયોના બે ભાગ છે.પહેલાં ભાગમાં ઓછો જાણીતો કાશીવિશ્વનાથ બીચ છે જે નાનો,શાંત,સ્વચ્છ અને કોલાહલમુક્ત છે. તે બીચના ડ્રોન શોટ્સ જોવા મળશે. બીજા ભાગમાં માંડવીની પ્રખ્યાત જોશીની દાબેલીની મુલાકાત છે.કચ્છમાં આવો ત્યારે ડબલ રોટી અર્થાત દાબેલી ખાવાની વાત માંડવીમાં જોશીની દાબેલી પર જઇને અટકે છે.ત્યાંની સીંગદાણાં,મસાલાથી ભરપૂર,ચટાકેદાર દાબેલીની મજા ચુકવા જેવી નથી. #માંડવી #ક્ચ્છ #દાબેલી #ku...
ભુજમાં હરતાં ફરતાં જોયેલી-અનુભવેલી વાતોનો વ્લોગ| Bhuj Vlog #khabar_amdavad #shashikantvaghela
Просмотров 5152 месяца назад
ભુજમાં રોકાવાનું થયું ત્યારે હમીરસર તળાવની આસપાસ છએક જગ્યાઓ પગપાળાં ફરવાની મોજ લીધી.મારી આ પૈદલ યાત્રામાં મેં જે દ્રષ્ટીથી એક અલગ જ રીતે ભુજને જોયું,માણ્યું,અનુભવ્યું એ રસપ્રદ બાબતો મેં આ વ્લોગમાં વણી લીધી છે. આપને પણ ઘણી નવી બાબતો જોવા-જાણવા મળશે. #ભુજ #ક્ચ્છ #ગુજરાત #ગુજરાતી #હમીરસર #સ્મૄતિવન #vlog #gujarativlog #gujarativlogger #bhuj #kutch #gujaratilanguage #travelogues #travel #traveling #...
ભુજની ભાગોળે આવેલું એક અફલાતુન લોકેશન/HANUMAN TEKRI/ડ્રોન શોટ/ #khabar_amdavad #shashikantvaghela
Просмотров 9192 месяца назад
ભુજની ભાગોળે આવેલું એક અફલાતુન લોકેશન/HANUMAN TEKRI/ડ્રોન શોટ/ #khabar_amdavad #shashikantvaghela
આશાપુરા માનું મંદિર/ભુજના સ્થાપના સમયથી છે આ ASHAPURA મંદિર/ MA/#khabar_amdavad #shashikantvaghela
Просмотров 3473 месяца назад
આશાપુરા માનું મંદિર/ભુજના સ્થાપના સમયથી છે આ ASHAPURA મંદિર/ MA/#khabar_amdavad #shashikantvaghela
સફેદ આરસથી બનેલું વિશાળ અને ભવ્ય સ્વામીનારાયણ મંદિર,ભુજ/ BHUJ SWAMINARAYAN TEMPLE #khabar_amdavad
Просмотров 3 тыс.3 месяца назад
સફેદ આરસથી બનેલું વિશાળ અને ભવ્ય સ્વામીનારાયણ મંદિર,ભુજ/ BHUJ SWAMINARAYAN TEMPLE #khabar_amdavad
લાકડાનું ઉત્કૃષ્ટ કોતરણીકામ ધરાવતું મંદિર/SWAMI NARAYAN TEMPLE,BHUJ #khabar_amdavad
Просмотров 20 тыс.3 месяца назад
લાકડાનું ઉત્કૃષ્ટ કોતરણીકામ ધરાવતું મંદિર/SWAMI NARAYAN TEMPLE,BHUJ #khabar_amdavad
કચ્છી સંસ્કૄતિનું વિશિષ્ટ સંગ્રહાલય/ Bhartiya Sanskruti Darshan Museum,Bhuj / #khabar_amdavad
Просмотров 6263 месяца назад
કચ્છી સંસ્કૄતિનું વિશિષ્ટ સંગ્રહાલય/ Bhartiya Sanskruti Darshan Museum,Bhuj / #khabar_amdavad
વાંચકો ભેગા મળીને બનાવશે ચંદ્રકાંત બક્ષી મેમોરિયલ ! #khabar_amdavad #chandrakantbakshi #baxi
Просмотров 8894 месяца назад
વાંચકો ભેગા મળીને બનાવશે ચંદ્રકાંત બક્ષી મેમોરિયલ ! #khabar_amdavad #chandrakantbakshi #baxi
ગાયક મો.રફીના તમામ ગીતો,પુસ્તકો,વીડિયોનું ગજબ કલેક્શન ધરાવતા જબરા ફેન/RAFI FAN VASANTKUMAR SINDHAV
Просмотров 1 тыс.5 месяцев назад
ગાયક મો.રફીના તમામ ગીતો,પુસ્તકો,વીડિયોનું ગજબ કલેક્શન ધરાવતા જબરા ફેન/RAFI FAN VASANTKUMAR SINDHAV
અમદાવાદની સૌથી સુંદર કોતરણીવાળી મસ્જિદ/RANI SIPRI'S MASJID #khabar_amdavad #shashikantvaghela
Просмотров 8805 месяцев назад
અમદાવાદની સૌથી સુંદર કોતરણીવાળી મસ્જિદ/RANI SIPRI'S MASJID #khabar_amdavad #shashikantvaghela
અબોલ,ઘાયલ,અશક્ત પશુપંખીઓની જીવની જેમ સેવા કરતી સંસ્થા/BEZUBAN TRUST
Просмотров 2605 месяцев назад
અબોલ,ઘાયલ,અશક્ત પશુપંખીઓની જીવની જેમ સેવા કરતી સંસ્થા/BEZUBAN TRUST
નવી અને જુની પેઢીને સાંકળતું અનોખું વૃક્ષારોપણ/વૃક્ષમિત્ર/#khabar_amdavad #shashikantvaghela
Просмотров 3045 месяцев назад
નવી અને જુની પેઢીને સાંકળતું અનોખું વૃક્ષારોપણ/વૃક્ષમિત્ર/#khabar_amdavad #shashikantvaghela
સૂકા પાંદડામાંથી કંપોસ્ટ ખાતર બનાવી કુદરતને મદદરૂપ થતી સોસાયટી #khabar_amdavad
Просмотров 3,7 тыс.5 месяцев назад
સૂકા પાંદડામાંથી કંપોસ્ટ ખાતર બનાવી કુદરતને મદદરૂપ થતી સોસાયટી #khabar_amdavad
સાઠ કરોડની મિલકતના સખાવતી શિલ્પકાર,સાદગીપ્રિય અને ગાંધીવાદી સ્વ.કાંતિભાઇ પટેલ.#khabar_amdavad
Просмотров 1,1 тыс.6 месяцев назад
સાઠ કરોડની મિલકતના સખાવતી શિલ્પકાર,સાદગીપ્રિય અને ગાંધીવાદી સ્વ.કાંતિભાઇ પટેલ.#khabar_amdavad
દેશવિદેશમાં નામ રોશન કરતી ગુજરાતની બેનમૂન કાપડ ચિત્રકારી -માતાની પછેડી #khabar_amdavad
Просмотров 1636 месяцев назад
દેશવિદેશમાં નામ રોશન કરતી ગુજરાતની બેનમૂન કાપડ ચિત્રકારી -માતાની પછેડી #khabar_amdavad
માટીમાં દટાઇ ગયેલાં મરાઠાકાળના પ્રાચિન મંદિરોને બચાવી લો. #khabar_amdavad
Просмотров 3876 месяцев назад
માટીમાં દટાઇ ગયેલાં મરાઠાકાળના પ્રાચિન મંદિરોને બચાવી લો. #khabar_amdavad
ADVANCE TRAINING(HORSE RIDING) સઘન તાલીમ અને ઘોડાની માવજતની વિગતો #khabar_amdavad #shashikantvaghela
Просмотров 3687 месяцев назад
ADVANCE TRAINING(HORSE RIDING) સઘન તાલીમ અને ઘોડાની માવજતની વિગતો #khabar_amdavad #shashikantvaghela
ઘોડેસવારીની તાલીમ માટેનું પરફેક્ટ સ્થળ/Horse Riding Training #khabar_amdavad #shashikantvaghela
Просмотров 9317 месяцев назад
ઘોડેસવારીની તાલીમ માટેનું પરફેક્ટ સ્થળ/Horse Riding Training #khabar_amdavad #shashikantvaghela
સાબરમતી રિવરફ્રન્ટ પર બાબા લવલવીની સુંદર મસ્જિદ તમે જોઇ છે ? #baba LAVLAVI #masjid on #riverfront
Просмотров 1,2 тыс.7 месяцев назад
સાબરમતી રિવરફ્રન્ટ પર બાબા લવલવીની સુંદર મસ્જિદ તમે જોઇ છે ? #baba LAVLAVI #masjid on #riverfront
કડક ચા ની ચુસ્કી સાથે મસ્કા બનની મોજ । શેખાદમ આબુવાલા અને બેગમ અખ્તરનું આ સ્થળ સાથેનું કનેક્શન.
Просмотров 5378 месяцев назад
કડક ચા ની ચુસ્કી સાથે મસ્કા બનની મોજ । શેખાદમ આબુવાલા અને બેગમ અખ્તરનું આ સ્થળ સાથેનું કનેક્શન.

Комментарии

  • @khodubhazala6912
    @khodubhazala6912 21 минуту назад

    બહુ જ સારો વિડીયો છે 🙏🙏જય હો દયાળુ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન કી 🙏🙏

  • @hanshabenlad
    @hanshabenlad 28 минут назад

    Jaysamínarayan

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 21 минуту назад

      🌺🌸 Jay Swaminarayan 🌸🌺

  • @beenadhandhaliya4234
    @beenadhandhaliya4234 Час назад

    Veri..good.libado.dada..khachhra.na.aorada.....jay..sawaminarayana

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 30 минут назад

      બધી જગ્યાઓ ખૂબ ધરાઈને જોવા જેવી છે.આભાર ! જય શ્રી સ્વામિનારાયણ 🌸

  • @varnilodaliya2120
    @varnilodaliya2120 Час назад

    Jay Swaminarayan 🙏

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD Час назад

      🌹 જય સ્વામિનારાયણ 🌹

  • @chauhanbharatsinh2023
    @chauhanbharatsinh2023 3 часа назад

    જય સ્વામિનારાયણ ભગવાન

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 3 часа назад

      🌺 જય સ્વામિનારાયણ 🌺

  • @jayswaminarayan6155
    @jayswaminarayan6155 7 часов назад

    સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં નવ મંદિર સત્સંગમાં બંધા છે

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 6 часов назад

      ઓકે...જય સ્વામિનારાયણ 🌸🙏🏻

  • @swaminarayansarvopari
    @swaminarayansarvopari 11 часов назад

    Khub adbhut video banayo che 🙏 Jai Swaminarayan 🙏

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 6 часов назад

      ખૂબ ખૂબ આભાર.જય સ્વામિનારાયણ 🌸🙏🏻🌺

  • @swaminarayansarvopari
    @swaminarayansarvopari 11 часов назад

    Vasudev narayan e Swaminarayan bhagwan nu swarup che. Te murti krushna bhagwan na pita nathi. 🙏 Jai Swaminarayan 🙏

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 5 часов назад

      🌺🌹🌸🙃 જયશ્રી સ્વામિનારાયણ 🌸🌹🌺

  • @KantibhaiPatel-yu3cj
    @KantibhaiPatel-yu3cj 16 часов назад

    गूगल कंपनी चोर है बदमाश है अमेरिका वाला है अमेरिका की कंपनी का मालिक चोर है

  • @ghanshyambrahmbhatt2303
    @ghanshyambrahmbhatt2303 17 часов назад

    જય સ્વામિનારાયણ 🙏

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 6 часов назад

      🌸જયશ્રી સ્વામિનારાયણ 🌸

  • @DilipPatel-lg8vz
    @DilipPatel-lg8vz 20 часов назад

    Jay swaminarayan

  • @bharatpatel8507
    @bharatpatel8507 День назад

    Jai swaminarayan 🙏

  • @DineshPatel-xj4jx
    @DineshPatel-xj4jx День назад

    Jay swaminaryn very best vidio

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 21 час назад

      Thank you so much 😊 Jay Swaminarayan 🌹 🙏🏻

  • @DineshPatel-xj4jx
    @DineshPatel-xj4jx День назад

    Mul sampraday swaminaryan ka mandiro me divyata hoti he mind ko param santi milti he Jay swaminarysn

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 19 часов назад

      You are absolutely right.. Thanks for your comment.🙏🏻🌹

    • @johndaniel8646
      @johndaniel8646 17 часов назад

      बिलकुल सही कहा आपने।

  • @DilipPatel-f7v
    @DilipPatel-f7v День назад

    Jayswaminarayan

  • @vikrampatel6455
    @vikrampatel6455 День назад

    Jay shree swaminarayan. Jay shree swaminarayan. Jau shree swaminarayan. Jay shree swaminarayan. Jay shree swaminarayan. Jay shree swaminarayan. Jay shree swaminarayan. Jay shree swaminarayan.

  • @RajnibhaiThakkar-w6q
    @RajnibhaiThakkar-w6q День назад

    Jay Swaminarayan 14:28

  • @patelrasik8605
    @patelrasik8605 День назад

    🙏🕉️🙏🕉️🙏

  • @BashirbhaiLakhaniRajkot
    @BashirbhaiLakhaniRajkot День назад

    ❤❤❤અદ્ભુત અદ્ભુત અદ્ભુત... અદ્ભુત વિડિયો+અદ્ભુત કલેકશન + અદ્ભુત દુકાન... ગુગલ ની જરૂર નહી.. ❤❤❤

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD День назад

      🌸ખૂબ ખૂબ આભાર 🙏🏻

  • @bhaveshghataliya6055
    @bhaveshghataliya6055 День назад

    Address,???

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD День назад

      Address & location link is given in description.

  • @sushilapatel5328
    @sushilapatel5328 День назад

    🙏🏽Jai Swaminarayan 🙏🏽

  • @kalpeshpatadiya7279
    @kalpeshpatadiya7279 День назад

    Jay swaminarayan

  • @LalitJethava
    @LalitJethava 2 дня назад

    Jay swaminarayan

  • @HemlataMakwana-v4t
    @HemlataMakwana-v4t 2 дня назад

    ભગવાન સ્વાિનારાયણના આ મંદિર ની એક અલગ જ ખૂબી છે, અમારા ધોલેરા ના ઘર નો ડેહલો યાદ આવી ગયો,🙌👌👌સરસ મંદિર અને સરસ ઐતિહાસિક માહિતી સભર એપિસોડ 👍

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD День назад

      🌼 સુંદર કોમેન્ટ માટે આભાર 🌸

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 2 дня назад

    🙏🚩 જય સ્વામિનારાયણ ભગવાન 🙏🚩 સરસ મંદિર છે

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD День назад

      🌼 જય સ્વામિનારાયણ 🌸

  • @heritagemusafir
    @heritagemusafir 2 дня назад

    Uttarayan Special Ahmedabad Patang Bazar Upar Pan Video Banavjo.

  • @sunderlaltailor1232
    @sunderlaltailor1232 2 дня назад

    Very nice abhi nandan

  • @pravinprajapati8174
    @pravinprajapati8174 2 дня назад

    Fine

  • @Farm.knowledge67
    @Farm.knowledge67 2 дня назад

    🖤🔥

  • @universalhumanitymindsetcr5031
    @universalhumanitymindsetcr5031 2 дня назад

    informative video ...... Every book lover

  • @divyashadoshi
    @divyashadoshi 3 дня назад

    વાત સારી પણ ક્યાં એ જાણવા આટલો લાંબો વિડિયો જોવાનો😢

  • @divyashadoshi
    @divyashadoshi 3 дня назад

    એડ્રેસ પણ વારંવાર કહેવા વિનંતી.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 2 дня назад

      તે સ્ટોર તરફથી આ પ્રમોશનલ વીડિયો નથી તેથી વારંવાર એડ્રેસ કહેવું શક્ય નથી.

  • @amishgoswamigoswami1481
    @amishgoswamigoswami1481 3 дня назад

    શ્રદ્ધા ભારત ના લોકો માં અતૂટ અતૂટ અને અતૂટ ભરેલી.છે તેનો આ એક અજબ પુરાવો.છે.. વાહ શશીકાંત ભાઈ તમારા અજબ ગજબ સંગ્રહ માં.એક ખૂબ સરસ ઉમેરો થયો.. અને આપને આ માટે ૧૦૦ સલામ... ભવિષ્ય માં આ બાળક નું સ્મૃતિ મંદિર સારું તીર્થ સ્થાન બને તો નવાઈ નહી. આપના માટે ખૂબ ખૂબ ગર્વ છે દોસ્ત

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 2 дня назад

      તારા આટલા શબ્દો સાથેના વધામણાં માટે દિલથી ખૂબ ખુશી સાથે ધન્યવાદ,અમીષ !

  • @pranjaltrivedi4766
    @pranjaltrivedi4766 4 дня назад

    Address?

  • @anuj-uu2vx
    @anuj-uu2vx 4 дня назад

    location?

  • @priyankadave9482
    @priyankadave9482 5 дней назад

    Great initiative !

  • @pankajdesai6392
    @pankajdesai6392 5 дней назад

    Thank you very much for opening such a wonderful book shop. You have a board " guruve ...." It's wrong. It should be "gurave....". It is chaturth vibhakti ekvachan of "guru ". Pranam. I

  • @bhartimusar827
    @bhartimusar827 5 дней назад

    Aadres

  • @bhavyasejpal7645
    @bhavyasejpal7645 6 дней назад

    Khubaj saras pryash che acharya prashant ni book pn rakhjo

  • @meetbhavsar8421
    @meetbhavsar8421 6 дней назад

    👌👌👌

  • @DeepPatel-tb6fr
    @DeepPatel-tb6fr 7 дней назад

    ખૂબ પ્રસંશનીય પગલું છે , જાણી ને ઘણો આનંદ થયો કે , આ દિશામાં એક નવી શરૂઆત થઈ છે. ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ..., તમારા આ ઉત્તમ વિચારને સાર્થક કરવા અમારાથી શક્ય એટલો પ્રયત્ન કરીશું. 🙏

  • @natubhaijadav4519
    @natubhaijadav4519 7 дней назад

    સરસ સાહેબ વિનંતી છે કે આ લાયબ્રેરીમાં કબીર સાહેબ.. ભગવાન ગૌતમ બુદ્ધ.. રજનીશ ઓશો અને ડો.બાબાસાહેબના વધારે માં વધારે પુસ્તકો વસાવો તો તમારી આ લાયબ્રેરીમાં લોકો એમના પુસ્તકો વાંચવા માટે પડા પડી કરશે.મે પોતે 32 વર્ષ સુધી નવ હજાર પુસ્તકો વાંચ્યા છે.એમા વિકાસ માટે અને નોલેજ માટે માત્ર લોર્ડ કબીર સાહેબ.લોરડ બુદ્ધ.. લોર્ડ બાબાસાહેબ અને લોર્ડ ઓશો જ મહત્વ ના પુસ્તકો છે

  • @LabhubenDodiya
    @LabhubenDodiya 7 дней назад

    Khub saras ben

  • @vishnubhakt4273
    @vishnubhakt4273 7 дней назад

    Online side rakho jethi books online pan kharidi sakay ❤

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 7 дней назад

      આ બાબતે શોપ ઓનરને જાણ કરી છે.તેઓ હવે અહીં જવાબ અપે ત્યારે ખરું.

  • @jigarchaudhary3655
    @jigarchaudhary3655 7 дней назад

    Mehsana ma start karo

  • @jigarchaudhary3655
    @jigarchaudhary3655 7 дней назад

    Super... ❤

  • @Allgaming-eu3vu
    @Allgaming-eu3vu 7 дней назад

    Online order karvu hoy to

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 7 дней назад

      આ બાબતે શોપ ઓનરને જાણ કરી છે.તેમણે અહીં આપને માહિતી આપશે.

  • @Allgaming-eu3vu
    @Allgaming-eu3vu 7 дней назад

    Starting gaj jabarjast rite thayi

  • @gaurangkansara4314
    @gaurangkansara4314 8 дней назад

    શુભેચ્છા સહ અભિનંદન.

  • @narendraparmar-R
    @narendraparmar-R 11 дней назад

    Online sir koi book mangavi sakay

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 10 дней назад

      આપના મેસેજની મેં શોપ ઓનરને જાણ કરી છે.એમના જવાબની રાહ જોઈએ.