ધર્માંતરણ-જ્ઞાતિ-આરક્ષણ || સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો (गोष्ठी

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 80

  • @BharatParmar-t9p
    @BharatParmar-t9p 24 дня назад +2

    Jay bhim jai svithan Nmobuthai

  • @govindsolankiofficial6084
    @govindsolankiofficial6084 Месяц назад +21

    આપની ગોષ્ઠી સાંભળવાની ખુબ મજા આવે છે.. આપ આ જ્ઞાન પીરસવાનુ ચાલુ રાખશો.એવી આશા....

  • @himanshuparekh7274
    @himanshuparekh7274 23 дня назад +1

    God bless you

  • @vasavanarpat5400
    @vasavanarpat5400 24 дня назад +1

    કોઈ પણ ધર્મ ને જાતિ કે જ્ઞાતિ સાથે શું લેવા દેવા છે. આમ તો બધા ધર્મો માં બધા જ જ્ઞાતિના લોકો છે. ફરક એટલો છે કે દરેક મનુષ્ય એ બુદ્ધિ નો ઉપયોગ કરવાની જરૂર છે

  • @gamitsundarbhai3420
    @gamitsundarbhai3420 Месяц назад +4

    સર, આપશ્રીએ સરસ માહિતી આપી છે. પરંતુ અનુસૂચિત જનજાતિ માટે આ મુદ્દે ચર્ચા કરવા વિનંતી.

  • @jashvantparmar6102
    @jashvantparmar6102 Месяц назад +3

    ખૂબજ સરસ અને ઉપયોગી માહિતી 👍

  • @Sanjayvala-e
    @Sanjayvala-e Месяц назад +3

    આવી ને આવી ગોષ્ઠિ બનાવતા રહેજો

  • @rajgorsoorajpratap2000
    @rajgorsoorajpratap2000 Месяц назад +2

    #गोष्ठी ❤ આભાર સાહેબ શ્રી 🙏 #goshthi

  • @सत्यमेवजयते-भ2न

    આભાર સિર સરસ માહિતી આપી🙏

  • @JyotikaJoshi-y5w
    @JyotikaJoshi-y5w 29 дней назад

    Jay bhole

  • @asharathwa1904
    @asharathwa1904 Месяц назад +4

    Thank-you so much sir,, very nice topic

  • @jitendrarathva2389
    @jitendrarathva2389 29 дней назад +1

    જોરદાર

  • @Bhram56
    @Bhram56 Месяц назад +1

    એકદમ સરસ...❤❤

  • @SolankiRameshMoti
    @SolankiRameshMoti Месяц назад +2

    Good sar jaysamvidhaan

  • @arvindmacwan6419
    @arvindmacwan6419 Месяц назад +1

    Thank you sir for sharing knowledge.

  • @bhavichavda8387
    @bhavichavda8387 14 дней назад +1

    ગુજરાતમાં કાયદો,બંધારણ અને આંબેડકરજી વિશે સૌથી બેસ્ટ સાહેબ એટલે વિકલ્પ કોટવાલ સાહેબ.

  • @joyparkar170
    @joyparkar170 Месяц назад +2

    Very nice information

  • @ajamelbhairathod9472
    @ajamelbhairathod9472 Месяц назад +1

    Very good information sirji

  • @hiralalbarjod4385
    @hiralalbarjod4385 Месяц назад +3

    Johar sir

  • @kevanbhabhor8545
    @kevanbhabhor8545 Месяц назад +2

    Johar sir🙏

  • @dhruvchaudhary7473
    @dhruvchaudhary7473 Месяц назад +4

    👍👌👌

  • @learners1935
    @learners1935 Месяц назад +2

    અદ્ભૂત

  • @YashminBhagat-ly9tb
    @YashminBhagat-ly9tb Месяц назад +2

    Good sir

  • @rajugamit5349
    @rajugamit5349 25 дней назад +1

    Savidhan ma dharm no ullekh na hoy to savidhan pramanej chalvu joy ye

  • @rajuchristi1925
    @rajuchristi1925 Месяц назад +1

    Excellent

  • @hiralalmakwana2895
    @hiralalmakwana2895 25 дней назад +1

    સાહેબ, ખૂબ જ સરસ, તમે મહીસાગર ના છો, નેહા કુમારી બેન જે એક સમાજ માટે વાણી વિલાસ કરે છે એ બાબતે શું?

  • @jagdishparmar5203
    @jagdishparmar5203 Месяц назад +7

    Reservation લાભ છોડવા માટે કોઈ પદ્ધતિ છે…. Reservation છોડી દિધા પછી upper caste બની ગયા… એવુ કોઈક certified .. on document .. પદ્ધતિ બતાવવા વિનંતી

    • @satishrashtrapal6824
      @satishrashtrapal6824 Месяц назад

      હિંદુ ધર્મમાં રહીને જાતિ છોડી શકો નહીં, કે એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં જઈ શકો જ નહીં... ઍક જ ઉપાય છે અને તે બાબા સાહેબ આંબેડકર જી એ બતાવેલા ઉપાય દ્વારા, બૌઘ્ધ ધમ્મ અંગિકાર કરીને... તમે રિઝર્વેશન નો લાભ લો કે નહીં, માંસાહારી હો કે નહીં, વ્યસની છો કે નહીં... જો તમે હિંદુ છો તો તમે જ્યાં જન્મ્યા તે જ્ઞાતિ તમારા મૃત્યુ સુઘી અરે એ પછી પણ તમારી સાથે રહેશે. આ બધી ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે બૌઘ્ધ ધમ્મ અંગિકાર કરવો જ પડે.... સતિષ રાષ્ટ્રપાલ પાલનપુર 9978509198

  • @ParryPinky
    @ParryPinky Месяц назад +2

    Amazing... India is a secular country... all the Dalits should get SC status... person changes religion, but caste remains the same... why only Dalit Hindus, Dalit Baudhdh and Dalit Sikh get SC status?

    • @pragneshkumar2517
      @pragneshkumar2517 Месяц назад

      But if the other religions in which they are converting if that religion doesn't have concept of caste than why should he/she remain sc or st ?

  • @gamitpravin7680
    @gamitpravin7680 29 дней назад +1

    Risurvetoin mate koy pan kam kare te khotu j se
    Ama samaj ma khoti sap pade se .
    Pan bhartan na bandharan ma mulbhut adhikar ma to koy pan dharam loko apnavi sake se
    Ama jati sathe su leva deva

  • @adgamit7516
    @adgamit7516 Месяц назад +3

    Dharm ne jati sathe su leva deva sir e samjavi do ?

  • @Dasharthsinh-17
    @Dasharthsinh-17 Месяц назад +3

    एससी SC સાથે અસ્પૃશ્યતા ક્યારે થી આવી. હજુ કેમ છે

  • @sandipgamit6911
    @sandipgamit6911 Месяц назад +3

    Please make a video onIndian constitution atricle 25.

    • @VikalpKotwal
      @VikalpKotwal  Месяц назад +1

      ruclips.net/video/9JYRO2mgCjk/видео.html

    • @VikalpKotwal
      @VikalpKotwal  Месяц назад +1

      ruclips.net/video/_43QqDJsJXM/видео.html

    • @VikalpKotwal
      @VikalpKotwal  Месяц назад +1

      ruclips.net/video/wLUbDilMQAs/видео.html

  • @gamitpravin7680
    @gamitpravin7680 29 дней назад +1

    Me apno vedeo joyo sir but
    Koy hindu dhram ma pasa ave to arya samaj pase thi karyo karavu kato dixa ya puja karavi aam ne .
    Pan history na jankaro kahe se ke Bharat ma aryo bahar thi avela se
    Madhyo asiya mathi aryo bharat avela se to kemak aryo pase karyo karavu ???

  • @ajitgamit8177
    @ajitgamit8177 8 дней назад

    સર આ નિયમો S.T કેટેગરી નાં વ્યક્તિ માટે પણ લાગુ પડે છે ?

  • @NareshStackvolt
    @NareshStackvolt Месяц назад +1

    ESW નો લાભ કોઈ ભારતીય લઈ શકે કે નહિ?

  • @gopalmaru9037
    @gopalmaru9037 Месяц назад +1

    Hindi sc jo dharam parivartan Kari ne budhha dharam apnave to tenu sc cast dur thai ke nai sir?

  • @avinavina3982
    @avinavina3982 Месяц назад +6

    Hu crichan chu adivasi chu ame adivasi koi pan dharm padi sakiye cheye bhai.

    • @korgames786
      @korgames786 Месяц назад

      Tme christian dharm padelo nathi tamara dada ni generation ne convert karvama aavela hata , km k a bhola hata etle badha bar thi aavi ne easily convert kari jaay...

  • @Utube-2-u5p
    @Utube-2-u5p Месяц назад +1

    Sir I think 2 points on this.
    1. Reservation is provid on socio-economic condition bases not only Religion based.
    2. From past to present and coming future we need to focus more on financial improvement of all backward class rather than provide reservation. Because time by time reservation can't fulfill the requirement of people and can't achieve the goal of approvement of people.
    This is my opinion, may be right or wrong I don't know.

  • @sanjaychaudhari1256
    @sanjaychaudhari1256 9 дней назад

    धर्मना आधारे आरक्षण आपवु ❌wrong❌ छे.. Q

  • @vinodgamit1325
    @vinodgamit1325 Месяц назад

    Sir jati and dharmke sath jodna galat hai

  • @pragneshkumar2517
    @pragneshkumar2517 Месяц назад +3

    Dang tapi jeva jilla o ma mota bhagna loko khristi thai gaya che…..pn on paper tevo hindu j lakhe che labho leva mate je yogya na kahevah govt. a aa babate kai karvu j joy ye. Dharam bhale potani marji thi je palo te pn aa loko ne brainwashing karinej convert karvama aave che even aa loko ne cristianity wise kai knowledge pn hotu nathi fakt father je key te karya kare bs.

    • @Ganeshfitness5894
      @Ganeshfitness5894 Месяц назад

      Ha એકદમ સાચી વાત

    • @niteenbhaivasava9450
      @niteenbhaivasava9450 Месяц назад

      પહેલા તો આપણે એ વાત સમજીએ કે, આદિવાસીઓ હિન્દુ નથી.... આદિવાસીઓનો કોઈજ ધર્મ નથી ઍ પ્રકૃતિ પૂજક જ છે... આર્ય ભારતમાં આવ્યા સાથે વર્ણ વ્યવસ્થા લાવ્યા... બ્રાહ્મણ,ક્ષત્રિઓ,વેશ્ય,શુદ્ર(હિન્દુ ધર્મ) વગેરે.... આમા આદિવાસીઓ ક્યાંય નથી અથવા વર્ણ વ્યવસ્થામાં આવતાં નથી. પહેલાથી જ આદિવાસીઓ આ દેશમાં વસતા હતા... સાથે આપણને આપણા સામાજીક આર્થિક (કચડાયેલા) દરજ્જાને આધારે જ આ લાભો મળે છે... બાકી હિન્દુ, ક્રિશ્ચિયન,બૌદ્ધ વગરે ધર્મનાં આધારે નહિ....
      આનુ ઉત્તમ ઉદાહરણ જે સમાજ ખરેખર જનરલમાં આવે છે... એમા પણ જે થોડાક😊 ગરીબ છે... એમને પણ આર્થિક પરિસ્થિના આધારે અનામત (EWS)+SEBC આપવામાં આવે છે...

    • @niteenbhaivasava9450
      @niteenbhaivasava9450 Месяц назад

      *આમ પણ આપણી વસ્તીનાં આધારે 7.5% અનામત આપવામા આવે છે. ખરેખર આદિવાસીઓની વસ્તી ગણતરીનું અલગથી ખાનું બનાવવામાં આવે તો... વસ્તી વધારે છે જેથી ટકાવારી પણ વધે...
      *બીજું માનો કે... 100 આદિવાસીઓ માંથી 50 કાયદેસર ધર્માંતરણ કરે છે તો.... અનામતની ટકાવારી પણ વસ્તીના આધારે 3.8% થઈ જશે...

    • @niteenbhaivasava9450
      @niteenbhaivasava9450 Месяц назад +2

      જાતિ અને ધર્મ .... અલગ છે ભાઈ

    • @rajeshbhaibhoya9584
      @rajeshbhaibhoya9584 25 дней назад

      બિલકુલ સાચું

  • @ashutoshswaraj9750
    @ashutoshswaraj9750 Месяц назад +3

    Sir Tamara vicharo ketla neutral che😊

  • @priyankagarasiya7755
    @priyankagarasiya7755 Месяц назад

    St jo hindu dharm mathi khristi dharm apnaave to temne hindu tarika na laabho malva paatra rahe k nai?

  • @bhanubhaivizuda1787
    @bhanubhaivizuda1787 27 дней назад

    Mul dharm ma આવી ne su kam hoi ..
    ..

  • @bhanubhaivizuda1787
    @bhanubhaivizuda1787 27 дней назад

    Kheti વાત છે dharmataran thi lambe gale faydo thai che...uchnich na ધર્મ ne chhodo

  • @shaileshpatel5538
    @shaileshpatel5538 Месяц назад +2

    આ બધા સંપ્રદાય છે ધર્મ નહી, there is no religion hire then truth vivekanand

  • @gamedrivar
    @gamedrivar 24 дня назад +2

    Reservation no maal kon khay che te akhi dunya nekhabr che kota lai lai ne lula laghda na bhraman