Mahisagar ના ડેપ્યુટી કલેકટરને School સમયના મિત્રએ હરેશભાઈ કહીને સંબોધતા ગુસ્સે થયા

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 1,1 тыс.

  • @HMT271
    @HMT271 Год назад +253

    😂આ તો એની મમ્મી ને પણ કહેશે કે તે મને જન્મ આપ્યો એ તો ખૂબ જૂની વાત થઈ ગઈ હવે તો હું એક હોદ્દેદાર છું‌ સર કહીને બોલાવ મને.😀😀😂

  • @JyotsnabenJPatel
    @JyotsnabenJPatel Год назад +216

    આટલું બધું અભિમાન,ક્રૃષ્ણ_સુદામાની મિત્રતા યાદ આવી જાય.દ્ધારકાના રાજા_પોરબંદરના ગરીબ બ્ભામણ

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 Год назад +4

      સાહેબ ની વાત સાચી છે.
      મિત્ર હોય તો સીધા મળવા જવાય ફોન ના કરાય !
      પરંતુ કામ કરાવવા અને સાહેબ કહેવામાં શરમજનક લાગતું હોય તો આવું કરે !

    • @srjadeja7837
      @srjadeja7837 Год назад +7

      Bhai shree Krishna satriya hata aetle pote kyarey abhiman na rakhiyu. ...

    • @hbt253
      @hbt253 Год назад

      ​@@thakorbhaipatel3778sarkari nokar hoy che bhai saheb nai.

    • @piyushbhaivyas9956
      @piyushbhaivyas9956 Год назад +8

      સત્તા નો નશો .ને અમુક કાયદા નું પરિણામ..

    • @nitinkumar-tn7ci
      @nitinkumar-tn7ci Год назад +2

      Koi patel sir kehvdave to chale ane makwana kehvde to nachale.

  • @parmararvind3359
    @parmararvind3359 Год назад +138

    નાયબ કલેકટર હોય કે પછી કલેકટર હોય પણ પગાર તો સામાન્ય જનતા જે ટેક્સ ભરે છે એમાંથી જ ચુકવાય છે. એમા કોઈ અભિમાન કરવા ની જરૂર નથી.

    • @DiluPatel-i4l
      @DiluPatel-i4l Год назад +1

      😂

    • @bhupendarpatel5803
      @bhupendarpatel5803 Год назад

      जनता..नोकर.....ha. कौनसा. कलेक्टर. हमारा..टैक्स..Pasa..no..pagar..Lai. sa..जाहिल..

    • @HMT271
      @HMT271 Год назад

      👌

    • @PropertyDealwithHirrenPatel
      @PropertyDealwithHirrenPatel Год назад +4

      Aa to public na nokar chhe....

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад +1

      Koi abhiman nathi collector ni vat sachi che.

  • @janakparmar7024
    @janakparmar7024 Год назад +103

    આટલું બધું અભિમાન રાખશો અને નિવૃત્ત થશો ત્યારે લોકો સાહેબ તો શું ભાઈ પણ નઈ કેય....

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад

      Kai pan nahi paisha hoy to badha bolave.... Aa collector ne kai Abhiman nathi

  • @prajapatinimesh9581
    @prajapatinimesh9581 Год назад +140

    સરકારી નોકરી કરતા દરેક વ્યકિત માટે સરકારે સર ની જગ્યાએ સરકારી નોકર શબ્દ નો ઉપયોગ કરવો જોઈએ

    • @harryitalia9550
      @harryitalia9550 Год назад +3

      Angrej manyata mathi bar kadho

    • @TheCANexus
      @TheCANexus Год назад

      ​@@harryitalia9550😅 sachi vaat

    • @Bt9090t
      @Bt9090t Год назад +3

      Right

    • @sureshpatelify
      @sureshpatelify Год назад

      અંગ્રેજો ગયા આવાં પૂંછડા મૂકતા ગયા

    • @mahipatel568
      @mahipatel568 Год назад +3

      બેરોજગાર લાગો😅

  • @krishvideoeditor6579
    @krishvideoeditor6579 Год назад +59

    આ અભિમાની કલેકટર કેવાય 🙏

  • @vsgamerff0
    @vsgamerff0 Год назад +95

    આ લૂખા ને આટલો બધો પાવર એક મીત્ર ને સાહેબ કહે વા નું કહે છે ફટ છે

  • @nagarbhaipurohit1306
    @nagarbhaipurohit1306 Год назад +159

    મારા. કેટલાય. મિત્રો. અધિકારીઓ. છે. સાહેબ. કહુ. તો. શંકોચ. અનુભવે. છે. ભાઈ. કહીએ. તો. ખુશ. થાય. છે.

    • @AnilPatel-yi8ii
      @AnilPatel-yi8ii Год назад +21

      સંસ્કારની વાત છે ભાઈ,
      ઓકાત વગરના લોકો અનામતનો લાભ લઈ અને હોદ્દા ઉપર બેસે તો આવું જ કંઈક કરે...

    • @TheCANexus
      @TheCANexus Год назад +6

      ​@@AnilPatel-yi8iisaav saachi vaat

    • @hematchavda2701
      @hematchavda2701 Год назад

      ​@@AnilPatel-yi8iiનમતા થી સૌ કોઈ રીજે નમતાને બહુ માન
      સાગર ને નદીઓ ભજે છોડી ઉંચા સ્થાન
      નમે તે સૌને ગમે.
      અહંકારી માટે પરમાત્મા નાં ખુલ્લા દ્વાર પણ બંધ થઈ જાય છે.
      જે એમ જાણે કે હું નથી તે પરમાત્મા નાં દ્વાર પર પહોંચી જાય છે.
      પછી તે કહી શકે કે હું બધું જ છું.

    • @shilpapatel382
      @shilpapatel382 Год назад

      Saras pan aavane Abhiman ahm sivay ene Kai samj nhi padti ene mqtra maaan j joiye chiye ekdi padse ho

    • @shilpapatel382
      @shilpapatel382 Год назад

      Ahm Abhiman ene jaaju n takva de kmk ravan nu Abhiman nhi takyu to aano su takse ghmandi sala

  • @JayrambhaiJoshi-sg6pl
    @JayrambhaiJoshi-sg6pl Год назад +73

    ગુજરાતી માં એક કહેવત છે કે.. "ઊંટ હતું ને ઉકરડે ચડ્યું" ...આ તો એવી વાત થઈ.

    • @sureshpatelify
      @sureshpatelify Год назад +5

      સાચું જીરૂ ખાય ગયુ😂😂

    • @pankajshah7131
      @pankajshah7131 Год назад +3

      એકદમ સાચી વાત છે

    • @Ajcomedyofficial804
      @Ajcomedyofficial804 Год назад

      😂😂😂👍🏻

    • @shamalbhaichaudhary9864
      @shamalbhaichaudhary9864 Год назад

      બિલકુલ સાવ સાચી વાત છે અને ખૂબ ઘમંડી છે.😀

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 4 месяца назад

      આ ભાઈ નક્કી જી. પી. એસ. સી. માં અનામત કોટા પર ઓછા માર્કે પાસ થયા હશે.

  • @gameaccount1641
    @gameaccount1641 Год назад +74

    મારા એક સહયોગી ક્લાસ ૧ અધિકારી બન્યા. હું તેમને સર કહી બોલવતો, મને કહે ભાઈ આ બધી ફોરમાલીટી તું રહેવા દે, કેતન કે. ❤❤

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад +1

      Tame friend hata etle evu kahyu....... Friend j na, hoy to..... Collector no olo bhai friend j nathi so collector ni vat barabar che

  • @ghanshyamdau9129
    @ghanshyamdau9129 Год назад +71

    આવા અભિમાની લોકો પ્રજાનું શું કલ્યાણ કરશે

  • @harsingkanasiya5867
    @harsingkanasiya5867 Год назад +68

    ઘમન્ડ આવી ગયું છે એમને મિત્રતા ના નામે કલંક છે 🏹🏹

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 Год назад +2

      મિત્ર હોય તો ફોન શું કામ કરે ?
      સીધા ઓફિસ માં મળવા ન પહોંચી જવાય ?

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад

      Na amuk mitra na name khotu hosiyari marta hoy tyare
      Amuk manso e kharab day ma sath na Aap to hou to aa collector jevu bartan karvu joye

    • @r.kstudio8664
      @r.kstudio8664 Год назад

      Saru se aa pm nathi nakar desh ne pagal kret

  • @ZaimiStudio
    @ZaimiStudio 3 года назад +114

    હાલ માં મારી સાથે ભણેલા ઘણા મિત્રો અધિકારી ની પોસ્ટ પર છે , હું તો કોઈ ને સાહેબ તો શું ભાઈ પણ નથી કહેતો
    કેમછો બકા એમજ કહું છું

    • @Satyamev39
      @Satyamev39 Год назад +6

      તમે બકા કહેતા હસો... અમે તો એ પન નથી કહેતા😂😂

    • @vijaypanchal9787
      @vijaypanchal9787 Год назад

      ​@@Satyamev39yes saachi vaat che

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад

      Tame friend hata etle je kaho e..... Pan aama collector no olo bhai friend hato j nahi so collector ni vat sachi che.

  • @vipulpatel5464
    @vipulpatel5464 Год назад +49

    મહેનત કરી ને નહીં પણ reservarionn ના પ્રતાપે તમેં થયા છો એટલે માપ માં રહો

    • @sureshdalal3628
      @sureshdalal3628 Год назад +2

      Resrveson ma pan ucha takavari hoy che mate prashanane aadapate na lae jaso

    • @TheCANexus
      @TheCANexus Год назад

      ​@@sureshdalal3628toy reservation madelu chhe ne.. unchi takavari sarhe koi j leva deva nthai.. samjya???

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад +2

      Mehnat to kari j che emne

    • @forYoutube-dg2sj
      @forYoutube-dg2sj Год назад

      @@sureshdalal3628 Non Reservation jetli??

    • @patelpranay5881
      @patelpranay5881 Год назад

      Vah vah

  • @Miteshpatel0402
    @Miteshpatel0402 Год назад +37

    એવું કયા લખ્યું છે કે નોકરી કરતા વ્યક્તિને સર કહેવું..????

  • @JivanSandesh2025
    @JivanSandesh2025 Год назад +61

    હરેશસર નો દિકરો પપ્પા કહેશે કે સર કહેશે?

  • @ManojParmar-nb4wv
    @ManojParmar-nb4wv Год назад +18

    તારા જેવા કલેકટર મારે નીચે લટકે😊

  • @ashvinnakum7183
    @ashvinnakum7183 Год назад +35

    અભિનંદન પત્રકારોને....

  • @Gamingcaropyes
    @Gamingcaropyes Год назад +61

    હુંય તમારા ક્લાસ માં જ હતો.
    1000 વાર હરેશભાઈ હરેશભાઈ. કરો કાયદેસર ની કાર્યવાહી.

  • @prafulenglish2560
    @prafulenglish2560 Год назад +41

    હરેશબેન કેહવાનું હતું.
    હરેશભાઈ કહ્યું એટલે ના ગમ્યું.

  • @parvezkhanimakrani2366
    @parvezkhanimakrani2366 Год назад +51

    જયારે માણસ પોતાની ઔકાત ભુલી જાય ત્યારે આવી ઓછી વિચારસરણી મગજ માં ઉતપન્ન થાય છે. ભાઈ એ તો સર થી પણ વધારે પ્રેમાળ શબ્દ છે. મારાં ઘણા મિત્રો અને સબંધી ઓ ગુજરાત સરકાર મા ઉચ્ચ સ્થાને છે અને હું એમને સાહેબ કહીને સંબોધન કરું છું તો તેમને એવું લાગેછે કે હું એમની ઠેકડી ઉડાવુ છું એટલે એ મને કહેછે કે સાહેબ નહીં કહેવાનું ભાઈ કહેવાનું. તુંડે તુંડે મતિ ભીન્ના. 🌹🙏🌹

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад +2

      Tamari vat sachi.... Pan collector juare na hata tyare bani sake teo etla sara mitra na hoy... And pachi divas sudhrya etle hosiyari karva aavi gaya hase... So collector emni rite sacha

    • @piyushbhaivyas9956
      @piyushbhaivyas9956 Год назад

      બોવ સાચી વાત

    • @TheCANexus
      @TheCANexus Год назад

      Waah sachi vaat che

    • @KamleshRajgor-rm5cz
      @KamleshRajgor-rm5cz Год назад

      મકરાણીછો એમ કાદુમકરાણી ને વાંચતો હતો

    • @parvezkhanimakrani2366
      @parvezkhanimakrani2366 Год назад

      @@KamleshRajgor-rm5cz 🙏 આપ શું કહેવા માગો છો, હું કાઈ સમજયો નહીં, માફ કરશો જરા ચોખવટ કરો તો સારું 🙏🌹🙏

  • @jashuthakor6857
    @jashuthakor6857 Год назад +44

    આનાથી તો ભગવાન શ્રી કૃષ્ણ સારા કે 50 50 વષે પણ તેમના મિત્રનેમળવા માટે આતૂર હતા

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 Год назад +1

      શ્રી કૃષ્ણ અને સુદામા ની વાત યોગ્ય નથી.
      શ્રીકૃષ્ણ અને સુદામા સાથે ભણ્યા ની સાથે દોસ્તી પણ હતી.
      આમાં સાહેબ એમને આટલા વર્ષો બાદ ઓળખતા નથી તો એનો મતલબ મિત્ર ન હોય.
      આજે આ હોદ્દા પર પહોંચી ગયા એટલે લાભ લેવા માંટે પણ આવું કરવામાં આવે.

    • @hiteshchaudhari7245
      @hiteshchaudhari7245 Год назад

      ભાઈ કહેવાથી કોઈ લાભ ન આપે પૈસા ફેકો તમસા દેખો

  • @patelmanharsinh
    @patelmanharsinh Год назад +62

    સરકાર તરફથી સાહેબ કહે વાનો પરિપત્રો હોય તો જણાવજો . જય હિન્દ વંદે માતરમ્ 🙏

    • @nitinkumar-tn7ci
      @nitinkumar-tn7ci Год назад

      Modi ne narendrabhai kahi ne batavo bhai

    • @jayeshdodiya2129
      @jayeshdodiya2129 Год назад

      નરેન્દ્ર મોદી પણ પ્રજા ના સેવક છે સાહેબ નથી એ પણ બંધારણ ની નીચે આવે છે, બંધારણ થી ઊપર નહિ,મોદી ને પણ sapat સંવિધાન ની લેવી પડે છે.contention is king of the king, સંવિધાન થી મોટુ કોઈ નથી

    • @ajay25160
      @ajay25160 Год назад +1

      માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જી

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад

      Collector ne vagar kame msg ke phone pan na karvo joyye... E vat pan sachi.

  • @manojmalvi302
    @manojmalvi302 Год назад +33

    આ માણસ ખુબજ અભિમાની છે, એ તો સાબિત જ થઇ જાય છે.

  • @JitendraPrajapati-id3bp
    @JitendraPrajapati-id3bp Год назад +35

    આ માણસનુ અભિમાન તો જુઓ

    • @SanjayParmar-e8r
      @SanjayParmar-e8r Год назад +2

      સાચી વાત

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 Год назад

      મિત્રને અભિમાન છે. ચૌદવર્ષની લાંબી મહેનત પછી નકલી મિત્ર બને એ વાતમા સ્વાર્થ જ હોય..
      મનુવાદી સોચ ધરાવતો મિત્ર લાગે છે..

  • @Atul2707
    @Atul2707 Год назад +29

    કોઈ પણ સરકારી અધિકારીને સાહેબ કહેવા નો કોઈ કાયદો કે નિયમ છે...??

    • @girurathod
      @girurathod Год назад +4

      Na avo koi kaydo nathi ane koy ulekh nathi bhai

  • @laxmanbhaikhant7792
    @laxmanbhaikhant7792 Год назад +22

    ગુજરાતીમાં એક કહેવત છે....કે પુત્ર પારણા માં વહુ બારણામાં....બીજું શું

  • @pankajshah7131
    @pankajshah7131 Год назад +17

    અનામત નો લાભ લઈને સાહેબ બન્યા હોય તો અભિમાન ના હોવું જોઈએ

    • @PrachiRakshavlogs
      @PrachiRakshavlogs Год назад

      Good comment
      Anamat no faydo lay ne nokri Mali chhe
      Ko education nathi

    • @art_by_heart60
      @art_by_heart60 Год назад

      Anamat ma to direct j lai ley che... Ema takavari NI jararat nathi hoti... Em?

    • @narvinparmar7380
      @narvinparmar7380 Год назад +1

      ​@@PrachiRakshavlogsवाह chor के पोते वाह

    • @AmitM-eh3ip
      @AmitM-eh3ip Год назад

      To chodu anamat this problem hoy to loda jatiwad dur kar

    • @bharatgohil2526
      @bharatgohil2526 Год назад +1

      અરે આમાં અનામતનો મુદ્દો ક્યાં આવ્યો? આ તો એને સર કેવો કે ના કેવો એનો મુદ્દો છે

  • @dhrafabapu
    @dhrafabapu Год назад +31

    ક્યાં કાયદા મા લખ્યું છે કે Dy. Collector ne Sir જ કેહવુ જોઈએ.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад +2

      Kya kayda ma colector ne koi koi common mans ne kam vagar ph karvo joyye?

    • @dashrathpatel3727
      @dashrathpatel3727 Год назад

      ​@@Nature-Lover5788collector ne comen manas mate mukya chhe ae pan joilo

    • @Shailesh-sq4ty
      @Shailesh-sq4ty Год назад +1

      O I G S kevanu

  • @shantilalrvaghela2953
    @shantilalrvaghela2953 Год назад +39

    જય ભીમ... જય સંવિધાન....
    પ્રજાના સેવક છો. સન્માન આપવું જરૂરી
    છે. સાહેબ નથી.

    • @SanjayParmar-e8r
      @SanjayParmar-e8r Год назад +1

      Right
      Jay bhim

    • @pankajshah7131
      @pankajshah7131 Год назад +1

      સેવક એટલે પ્રજાના નોકર

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад

      ​@@pankajshah7131ha praja na nokar pan aava nokar ni 14 varsh pachi yad aavi e pan collector banaya pachi... So collector emni rite barabar che.

  • @kanubhaiprajapati6786
    @kanubhaiprajapati6786 Год назад +35

    પત્રકાર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન! એ પ્રજાના સેવક ને આવેલ બધીજ કોમેન્ટસ બતાવવી જોઈએ

  • @ashvinnakum7183
    @ashvinnakum7183 Год назад +14

    ભાઈ કાયદેસર થાય એ કરી લે,ફિલ્ડ માં ઘણી વાર ગાળો પણ મળશે એ ધ્યાન રાખવું.

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 Год назад +18

    આવી ખોટી હવા સારી નહિ
    કોઈપણ સરકારી કર્મચારીને સાહેબ જ કહીને બોલાવવા એવો કોઈ નિયમ નથી

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 Год назад +23

    વડા પ્રધાન હોય અને એમનો કોઈ મિત્ર હોય તો એ એને પણ તુંકારે બોલાવે એમાં નવાઈ ના કહેવાય

    • @Kotlin2024
      @Kotlin2024 Год назад +3

      Pehli vaar sambhadyu ke bhai kaho e tukaro kevay

    • @rasikmodi5423
      @rasikmodi5423 Год назад

      Narendrabhai kahi sako chho...
      Emne to kidhelu chhe k aapna Gujarati Mahendrabhai karine boom padse to hu sambhlis

  • @shakti11111
    @shakti11111 Год назад +7

    મારો મિત્ર PSI બની ગયો, એક વાર હું બાઈક લઇ ને જતો હતો ને મને રોકી ને લાઇસન્સ માંગ્યું, મેં બાઈક બાજુ માં રાખી ને એ લોડા ને ત્યાં ને ત્યાં 2 ખેંચી લીધી હો
    😂😅

  • @rajeshparekh6692
    @rajeshparekh6692 Год назад +11

    ઓફિસમાં હોય ત્યાં સુધી સર પછી તો જુના મિત્રો ની જેમજ વહેવાર હોય.
    હું તો મિત્રો ને બકા કહીને જ સંબોધુ છું.

  • @shamalchaudhary1685
    @shamalchaudhary1685 Год назад +17

    માનસિકતા જોઈને હસી આવે છે મને તો

    • @AnilPatel-yi8ii
      @AnilPatel-yi8ii Год назад

      ભાઈ,
      અનામત નો લાભ લેવા વાળાઓની માનસિકતા ક્યારેય બદલાવવાની નથી,

    • @AnilPatel-yi8ii
      @AnilPatel-yi8ii Год назад +5

      અનામત નો લાભ લેવા વાળા હાથે કરીને જ પોતાની માનસિકતા અને સમાજમાં કઈ સ્થિતિ પર છે તે બતાવતા હોય છે..

    • @PropertyDealwithHirrenPatel
      @PropertyDealwithHirrenPatel Год назад +2

      Aava manas public na su Kam karva na

  • @માઁpapakiladli
    @માઁpapakiladli Год назад +8

    અમારા એક દૂર ના સબન્ધી ડેપ્યુટી કલેકટર જ છે પણ હું એકવાર એમના ઓફિસ માં ગઈ તોય એ ભાઈ એમની ખુરશી માંથી ઉભા થઇ ગયા મારા પપ્પા ને મળીયા તો એમની ઓફિસ ની બહાર જ તોય પગે લાગીયા વિચારો એમના સંસ્કાર કેટલા સારા કહેવાય અને વળી અહીં તો આમને કેટલું અભિમાન

    • @VijayJoshi-o3z
      @VijayJoshi-o3z Год назад +1

      Aa Sir ne joine, tamara sambandhi saheb pratye Sanman vadhi gayu

  • @virenjindani3784
    @virenjindani3784 Год назад +26

    આને મીત્ર ન કહેવાય આવા મીત્ર ન રખાય થુ છે અને અધિકારીઓને સાહેબ કહેવું જરૂરી નથી માનથી બોલાવવા જોઇએ તે સાચું છે

    • @TheCANexus
      @TheCANexus Год назад +1

      Mitra ma maan no j hoy...

  • @denisadesara536
    @denisadesara536 Год назад +5

    સરાહનીય પત્રકારત્વ 💐

  • @N.S.Dhandhalya1457
    @N.S.Dhandhalya1457 Год назад +13

    અહંમ હોય તેવું લાગે છે.
    Government GR છે સાહેબ કહેવાનો પ્રેસ રિલીઝ કરો

  • @kiranpatel7198
    @kiranpatel7198 Год назад +23

    સાહેબ માણસાઈને જીવવા દો

  • @tusharkarkar6237
    @tusharkarkar6237 Год назад +7

    પોતાની ઓકાત બતાવી...
    આટલું અભિમાન તો વડાપ્રધાનને પણ નથી.

  • @kesubhaipatel7242
    @kesubhaipatel7242 Год назад +3

    આ નાયબ કલેક્ટર ને કહો મેહુલ ભાઈ બોઘરા વકિલ સુરત નો ફોન ઉઠાવૉ તમને બધાય પ્રશ્ન ના જવાબ આપશૅ

  • @JATINSARKAR79
    @JATINSARKAR79 Год назад +19

    ભાઈ તારો ઈગો સાઈટમાં મુકો ગમે તેટલો અધિકારી હોવ તો પણ તને સાહેબ નહિ કહી શકે ભાઈ કે શકે જો નામની પાછળ ભાઈ નહિ કેય તો અપમાનિત કેવાય

  • @aiyubpathan480
    @aiyubpathan480 Год назад +13

    Wery good riport tv18
    આટલો બધો ઘમંડ તો દેશ ના pm પણ નથી રાખતા

  • @chetanrabari4691
    @chetanrabari4691 Год назад +2

    આવા અભિમાની અધિકારી આ હોદ્દા ઉપર રહીને પણ શું પ્રજા ના પ્રશ્ન સાંભળવાના અને પ્રેમ થી સવાલ ના જવાબ આપવાના એવા અધિકારી જોડે કોઈ અપેક્ષા ના રાખી શકાય

  • @ashvinnakum7183
    @ashvinnakum7183 Год назад +17

    જરૂરી નથી કે સાહેબ કહેવું....સામાન્ય લોકોને લાગુ ન પડે.ગોળ ગોળ વાત ન કર...

  • @dineshdave5248
    @dineshdave5248 2 месяца назад +1

    ઉત્તર કોરિયા માં કિંગ જોન હોયતો ખબર.પડે

  • @ajay25160
    @ajay25160 Год назад +12

    દરેક સરકારી કર્મચારીઓ જનતા માટે સેવા તથા કામ કરવા માટે સેવક જ છે નહિ કે રાજા

  • @HarishBhai-xs8hr
    @HarishBhai-xs8hr Месяц назад +1

    કલેકટર તો બની ઞયા પણ એમનુ ઘંમડ તો જુઓ😊

  • @priyankchavda4788
    @priyankchavda4788 Год назад +3

    એ હર્યા 😂😂😂

  • @dhruvmewada5985
    @dhruvmewada5985 Год назад +10

    મારો એક મિત્ર psi બની ગીયો છે બો રોફ જમાવે છે મારો હારો હું એની સામે જાવ છું ને to એને પસીનો છૂટી જાય છે 😂😂😂😂

  • @avinashkumarravat1010
    @avinashkumarravat1010 Год назад +6

    આ શું ગરીબ માણસો નું કામ કરશે

  • @knowledgeispower4419
    @knowledgeispower4419 Год назад +6

    ભારત ના બંધારણ માં ક્યાં લખ્યું છે કે અધિકારી ને ભાઈ કહી ને ન બોલાવી શકાય? કલેકટર બન્યા પણ નમ્રતા ન આવી.

  • @dasharathmiyaushekh4199
    @dasharathmiyaushekh4199 Год назад +7

    મારા પણ એક મિત્ર મામતદારશ્રી છે જ્યારે હું તેમને પહેલીવાર 31 વરસ પછી મળ્યો ત્યારે મે તેમને કેમ છો હરેશભાઈ સાહેબ તો તેમણે મને સામેથી કહ્યું મિત્ર મને હરેશભાઈ સાહેબ ન કહે મને ફક્ત હરેશ કહીને bolaav કારણ કે આપણે પહેલાં સ્કૂલ મિત્રો છીએ.

  • @sanjayrathod7157
    @sanjayrathod7157 Год назад +4

    વધારે ભળેલો,,🤬🤬🤬🤬🤬🤬

  • @Herpetologist.
    @Herpetologist. Год назад +6

    મારો મિત્ર dysp છે હું એને અમિત જ કહું છું ના કે સર ❤❤

  • @jigneshvagh74
    @jigneshvagh74 3 года назад +21

    તમારી પાસે બીજા કોઈ મુદ્દા છે કે નહિ ભાઈ કીધું કે સાહેબ કીધું ઈ એ બંને નો વિષય છે તમને હાલ જે પ્રજા જે મોંઘવારી નડે છે એ બાબત ની ચર્ચા કરો ને. આ બધી ધ્યાન ભટકાવવાની વાતું બંધ કરો.

  • @Warrior-o2v
    @Warrior-o2v Год назад +10

    અલ્યા ભાઈ અમારા ઢગલો મિત્રો અધિકારીઓ છે બધા ને જેમ પેહલા બોલાવતા તેમજ બોલાવીએ છીએ ક્યાં દીપલા જિગ્લા ભાવા કહી ને જ બોલાવીએ છીએ 😂😂😂😂😂

  • @patelkamlesh777
    @patelkamlesh777 Год назад +9

    અલ્યા ભાઈ, કૃષ્ણ અને સુદામા પણ ઘણા વર્ષો બાદ મળ્યા હતા તો પણ કૃષ્ણ સુદામાને ભેટી પડ્યા હતા અને મિત્રના પગ ધોઈને પાણી પી ગયા હતા,મિત્ર એટલે મિત્ર જ કહેવાય, આ કલેકટર અભિમાની જ કહેવાય,

  • @KARMYUDH905
    @KARMYUDH905 Год назад +1

    બંધારણ ની કઈ કલમ લખ્યું છે કે સરકારી અધિકારી ને સાહેબ કહેવું.... ખરેખર તો સરકારી અધિકારી પ્રજા ના ટેક્સ ના પેસા થી પગાર મેળવે છે તો એ ખરેખર પ્રજા ના સેવક કહેવાય

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya3360 Год назад +14

    લાગે આ ભાઈ ને ક્યાંક થી માન નથી મળતુ

  • @sanjayrathod7157
    @sanjayrathod7157 Год назад +2

    પદ ની ગરમી ક્યાં જાય,🙏

  • @taufiqkhan5371
    @taufiqkhan5371 Год назад +8

    સાહેબ ને હવા આવી ગય છે

  • @shivkrushnsastri
    @shivkrushnsastri Год назад +1

    હકીકતે આ ડેપ્યુટી કલેકટર ખરેખર ઈમાનદારી થી કાર્ય કરે છે તેની તપાસ થવી જોઈએ 😡

  • @Hitesh-Pitroda
    @Hitesh-Pitroda 3 года назад +13

    first benchar na dhajagra udi gaya 😂
    Last benchar always rocks

  • @dineshvala8850
    @dineshvala8850 Год назад

    સર્વિસ મળ્યાં બાદ મને તું તુકારા કરવાં વાળા ઘટી ગયા છે/ઘટતા જાય છે તેનું દુઃખ થાય છે... પણ આ સાહેબ ને.......

    • @gujjuvlog6418
      @gujjuvlog6418 Год назад

      સાવ સાચું ભાઇ...

  • @ravindrasinhkanchava2930
    @ravindrasinhkanchava2930 Год назад +8

    આ એક પબ્લિક સેવક છે સાહેબ કેવું કાંઈ જરૂરી નથી

  • @pareshvasava5902
    @pareshvasava5902 Год назад +3

    કૃષ્ણ...મિત્ર આવવાની વાત મળતા ઉઘાડા પગે દોડેલા....ને આ મિત્ર ને ભાઇ કહેતા માં ઘમંડ છે 😂😂

  • @vikram.p.baraiya2107
    @vikram.p.baraiya2107 Год назад +6

    સરકારી બાબુ ને સાહેબ કહેવું એવો કોઈ કાયદો છે જરા બતાવા વિનંતી..

  • @bharatgamara9954
    @bharatgamara9954 Год назад +9

    Good work રિપોર્ટર ને શાબાશ

  • @RameshPatel-ug9lb
    @RameshPatel-ug9lb Год назад +5

    આવા ડે. કલેકટર પ્રજાની શું સેવા કરી શકે ? ઓડિયો ક્લિપ સાંભળતા મને એવું લાગે છે, કલેકટર કદના માણસ આવું અભિમાન યુક્ત વર્તન કરવા બદલ સરકારે તેઓને નોટિસ આપી ખુલાસો માંગવો જોઇએ

  • @13vijaypatel77
    @13vijaypatel77 2 месяца назад

    હરેશભાઇ તમે પ્રજા નોકર છો પ્રજા સેવા કરવા તમારું કામ છેં તમે ભણ્યા સારી નોકરી મળી એનું

  • @prakashbhai645
    @prakashbhai645 Год назад +7

    આ અધિકારી ને એનો બાપ સાહેબ કહેશે ?

  • @Maheshjarola123
    @Maheshjarola123 2 года назад +12

    આ અધિકારી કયા સમય માં જીવે છે ભાઈ તમે પ્રજા ના નોકર છે તમને પગાર અમારા ટેકસ માંથી ચૂકવવા માં આવે છે કોઈ કાયદો એવું નથી કહેતો અમારે તમને સાહેબ કહેવા પડે કામ એવા કરો કે પ્રજા તમને સામેથી m

  • @Satyamev39
    @Satyamev39 Год назад +6

    ઠુકરા કે મેરા પ્યાર મેરા intakam લેગા.... ઍવો કંઇક મામલો લાગે😂😂😂😂

  • @bharatpampaniya6156
    @bharatpampaniya6156 Год назад +3

    કેવા કેવા માણસો પડ્યા છે આ ધરતી પર લુખાઓ

  • @Gyandwarr
    @Gyandwarr Год назад +8

    14 વર્ષ પછી પણ તારો મિત્ર મટી ના જાય
    તારો હોદ્દો તને મુબારક

  • @uddabhi3241
    @uddabhi3241 Год назад +6

    મિત્ર દોસ્ત ને કદર ના હોય જનતા કામ કરે આ

  • @chintanpandya6977
    @chintanpandya6977 2 года назад +22

    Aaa deputy collector ne dismiss karo
    This is result of reservation

    • @bpp827
      @bpp827 Год назад

      😂😂post par hoi etle man aapvu pade.....

    • @sanjaysitapara1941
      @sanjaysitapara1941 Год назад +2

      જનતા નો નોકર છો
      સર નહિ સીઠા છો
      મા........ મણા

    • @bilweshpatel-998
      @bilweshpatel-998 Год назад

      ​@@bpp827
      ભાઈ શબ્દ અપમાન કરવા વપરાય છે???
      હોદ્દો મળ્યાથી પોતાને સરકારી નોકરને બદલે રાજા સમજી લીધું છે.

  • @JaydevRaval-vc9mk
    @JaydevRaval-vc9mk Год назад +1

    માનસિક તકલીફ લાગે છે. બાકી ભાઇ પણ લગાવ્યું. તોયે? રીટાયર્ડ થયા પછી કોઈ નહિ પુછે😊.

  • @smitaghera840
    @smitaghera840 2 года назад +6

    Hariyo

  • @prakash5047
    @prakash5047 Год назад +1

    આ બધા જ્યારે રીટાયર્ડ થશે ને ત્યારે કોઈ કૂતરું પણ નય પૂછે.

  • @Sanjaythakor-cd8hw
    @Sanjaythakor-cd8hw Год назад +3

    આવા અધિકારી ઓ ને છુટા કરી દેવા જોયએ

  • @sisodiyanareshkumar6725
    @sisodiyanareshkumar6725 Год назад

    તમે લોકો એક અભણ ગવાર નેતા ને સાહેબ સાહેબ કહી ને તેની પાછળ પાછળ ફરી તેના તળવા ચાટતા હોય છો તો આતો એક અધિકારી છે તે જાતે રાત દિવસ મહેનત કરી ને તે આ મુકામ સુધી પોહચ્યો છે તો તેના હોદ્દા ને માન આપવા માટે તેને સાહેબ કહેવાનું હોય છે, તે માણસ ને માન નથી આપવાનું પણ જે હોદ્દા પર છે તે હોદ્દા ને માન આપવા માટે તેને સાહેબ કહેવાનું હોય છે . આ હોદ્દો કેવી રીતે મળે તેની ખબર લોકો ને દારુ પીવડાવીને વોટ લઈ ને બનેલા કોઈ અભણ નેતા ને નથી હોતી તેમજ પોતાની મેહનત થી સરકારી નોકરી ના મળતા ફાજલ પડી રહેતા, પોતાની બે ટાઈમ ની રોજી રોટી મેળવવા માટે બની બેઠેલા અને અભણ નેતાઓ ની પાછળ પાછળ સાહેબ સાહેબ કહીને દુમ હિલાવતા દોડતા પત્રકાર ને નથી હોતી. પ્રસુતિ ની પીડા કેવી હોય તે બાળક ને જન્મ આપનાર માતા ને ખબર હોય છે. જેણે બાળક ને જન્મજ નથી આપ્યો તેવી વોજ્યણ ને શું ખબર.

  • @ramnikbhaigabani5707
    @ramnikbhaigabani5707 Год назад +44

    There is no any law or act to say any officer as " Sir ".
    All officers are servants of the public. No officer can insist to call himself as " sir ".
    Generally , a person gets a higher position in Govt or business then the childhood friends or classmates feel pride and try to contact such successful person just to express one's respect or feeling towards him and in doing so if he use the word " Bhai " and does not use the word " Sir ", then it is not any offence under any law.
    In such a situation to threaten him to arrest is itself is foolish exibition of powers.

    • @hareshgajjar5619
      @hareshgajjar5619 Год назад

      હલકું પાતર
      અધકુભણો વઢકણીવહૂએદિકરોજણો

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад +2

      Tame pote pan sir j kaheta cho... Hosiyari na marvi.

    • @hbt253
      @hbt253 Год назад +3

      ​@@Nature-Lover5788tu taru jo bhai.
      Bhai kahe ama apman karyu na kahevay.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад +2

      @@hbt253 me tamne kidhu tame tamrau karo ne.... 1½ thay che khota

    • @hbt253
      @hbt253 Год назад

      @@Nature-Lover5788 tu dod dahyo che a khabar padi tari comment par thi.

  • @dhruvbhatt6972
    @dhruvbhatt6972 Год назад +1

    Sir શબ્દ જ કાઢી નાખવો જોઈએ. શાના સર? અન્ગ્રેજી ઈલ્કાબો હજી યાદ રાખીને શું કરવું.
    હવેથી મારા પત્રો
    ડે.કલેક્ટર
    ..... જિલ્લો
    આટલા સરનામે જ લખાશે. સાહેબ શાના?

  • @jitendrakumargurjar5206
    @jitendrakumargurjar5206 Год назад +5

    આ ઑફીસર સાયકીક હોવાનો પૂરે પૂરે શકયતા છે .

    • @cmsenma
      @cmsenma Год назад

      100% agree😊

  • @varshakhata4502
    @varshakhata4502 Год назад +2

    હલકાનેઅમલદારીભારીછેભાઈ

  • @bholaramdesani7926
    @bholaramdesani7926 Год назад +4

    58 પૂરા થયા પછી પાવર ઉતરી જશે.

  • @Nikunj7327
    @Nikunj7327 Год назад +2

    મુલકી સેવા નાં નિયમો અને શરતો અધિકારીશ્રી ઓ ને તાલીમ દરમ્યાન શીખવવામાં આવે જે સામાન્ય નાગરિક ને થોડી ખબર હોય?

  • @rmmudrakh4884
    @rmmudrakh4884 Год назад +2

    મિત્ર ની જગ્યાએ રાજકિય હોદેદાર હોત તો સાહેબ કહેવડાવવા માટે આગ્રહ રાખત?

  • @nayanbhatt5215
    @nayanbhatt5215 Год назад

    મારા ભત્રીજા સેક્શન ઓફિસર હોવાં છતાંય ખૂબ જ નમ્રતા થી કુટુંબ ને મિત્રો ને મળે છે....અધિકારીઓ ખૂબ સરળ હોય છે...આ અધિકારી અપવાદ છે..એને માફ કરી દયો....બહુ રત્ના વસુંધરા

  • @emperor8686
    @emperor8686 Год назад +10

    Government should take strict action against theses type of officials.....teach lessons and show their place in society........

  • @nmistry4128
    @nmistry4128 Год назад +2

    શરુઆતમાં આટલુ અ઼ભિમાન સારુ ન કહેવાય. કયાં કૃષ્ણ અને ગરીબ મિત્ર સુદામા ? મોદી સાહેબ વડાપ્રધાન નો દ્રષ્ટાંત નો ઉદાહરણ કલેકટર સાહેબ લો.

  • @rajendradesai840
    @rajendradesai840 Год назад +3

    सरकार का कौनसा ऐसा जीआर है जिसमें किसी अधिकारी को साहब या सर कहना अनिवार्य है? ये तो जनता के साथ ज्यादती है।गुजरात सरकार में सत्ता में बैठे नेताओं ने इसे गंभीरता से लेना चाहिए।

  • @Day_To_Day_News
    @Day_To_Day_News Год назад +2

    સરકારી અધિકારી પ્રજા ના નોકર કહેવાય !!

  • @manishshah9467
    @manishshah9467 Год назад +16

    Being a Gujarati myself addressing someone as a Bhai it self is a respetive word. So to insisting on calling as a sir is too much.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад +1

      Being a gujarati english lakho tame? Bhai aama e 2 friend che j nathi so collector ni vat yogay che

    • @VkSmart-rd9fp
      @VkSmart-rd9fp Год назад

      @@Nature-Lover5788 Tamne Kai Paisa aapya che amne defend karvana....
      Jya jovo tya koik ni comments niche defend karva aavi jav cho... 😂😅😆

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Год назад

      @@VkSmart-rd9fp sachi vat ne me hamesha defend karu..... Baki tamne koi na vishe unnecessary bolvana paisha aapya che koi e?

  • @idrishsaiyad3021
    @idrishsaiyad3021 Год назад

    સરકારમાં અધિકારીને સાહેબ તરીકે સંબોધવાનું ક્યાંય લખ્યુ નથી.