Uncut Podcast। જિંદગી કપરી લાગતી હોય એ દરેક યુવાનોએ આ વિડિયો જોવો જોઈએ।Shruti Chaturvedi

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 64

  • @abhalvala18
    @abhalvala18 4 месяца назад +4

    Mind blowing.... ખરેખર આજની યુવાપેઢી એ આ સત્ય સમજવા અને સાંભળવા જેવું છે... I proud of you like it jamavat

  • @786jigu
    @786jigu 4 месяца назад +29

    આ છોકરી સમય થી આગળ છે, એની સ્કીલ જોતા લાગે છે કે એ મુંબઈ માં હોય તો world લેવલે સફળ થઈ જાય,....

  • @KeshavjeetITMediaCell
    @KeshavjeetITMediaCell 4 месяца назад +8

    શ્રુતિબેન ખૂબ સરસ કામ કરે છે. મેં ખુબ નજીકથી એમના જોડે કામ કર્યું છે અને શીખ્યું છે. એમના ઉંમર પ્રમાણે ઘણા આગળ છે. ખુબ આદર્શવાદી અને મજાકિયા પણ છે. 😊 વિધાનસભા ઇલેકશન ના સમય પર એમના guidance માં ટીમ અને પ્રોસેસ બનાવતા શીખ્યું હતું. ગર્વ છે ઇંડિયા એક્શન પ્રોજેક્ટ હેઠળ જે કામ કરી રહ્યા છે એ ખુબ સારું છે 💐

    • @bhumichaudhary3888
      @bhumichaudhary3888 4 месяца назад

      પ્લીઝ મને પણ કરવુ છે હું તૈયાર છું મને એમનો કોન્ટેક્ટ નંબર અથવા આઈ ડી આપશો જેથી એમના હેઠળ જ્ઞાન મળી શકે અને કંઇક કામ કરીને ખુદ ના માં કંઇક નવું કૌશલ્ય મેળવી શકું

  • @mukeshbharwad7242
    @mukeshbharwad7242 4 месяца назад +2

    બન્ને છોકરીઓ નો ખૂબ સરસ સંવાદ....... મને ઘણુ બધુ નવુ જાણવા મણ્યુ

  • @priyalbhatia6501
    @priyalbhatia6501 4 месяца назад +4

    You are so inspiring Shruti didi. Loved this conversation - so refreshing and inspiring!

  • @Unface_Vlogger
    @Unface_Vlogger 4 месяца назад +6

    ખૂબ જ મજા આવી પોડકાસ્ટ જોવામાં . દરેક યુવાન એ ખાસ જોવો વીડિયો. ખૂબ જ મજા ની‌ અને સમજણ પૂર્વક ની વાતો કરી. ખૂબ જ સુંદર.
    Thank you Devanshi Mem and Team .... Good job 👍

  • @nanjibhaipatel5860
    @nanjibhaipatel5860 4 месяца назад +1

    બંને બહેનોને ખુબખુબ ધન્યવાદ

  • @MukeshPatel-w7h
    @MukeshPatel-w7h 4 месяца назад +1

    Very bold proud
    Moment….

  • @dhanushashoka
    @dhanushashoka 4 месяца назад +2

    As usual, Shruti ji is always rocking! After Ranveer Allahbadia podcast, watching here. Language barrier, but I understood somewhat. What an inspiring journey - i didnt know your backstory mam.
    Thanks to Jamawat and host we got to know Shruti Chaturvedi of 10 years before.

  • @KeshavjeetITMediaCell
    @KeshavjeetITMediaCell 4 месяца назад +13

    મહેનત નો કોઈ ઓપ્શન નથી - એવું શ્રુતિ બેન એ એક મીટિંગ માં અમને કયું હતું. આજે ખબર પડી અમને એમની “story”🙏

  • @RishitaParmar-zc7tu
    @RishitaParmar-zc7tu 4 месяца назад +2

    One of the best podcast ❤

  • @sarasraichura2629
    @sarasraichura2629 4 месяца назад

    Such an wholesome conversation 🎉❤ need this type of more podcasts 🙏🏻

  • @dr.mukeshkumarbaraiya2713
    @dr.mukeshkumarbaraiya2713 4 месяца назад

    Very advanced two young leaders!
    Every youth should watch this video without fail...

  • @ibhaskarjoshi
    @ibhaskarjoshi 4 месяца назад +9

    ત્રણ મહિના પહેલા રણબીર અલ્હાબાદીયાના પોડકાસ્ટમાં આવી ગયા છે. એમાં તો લાગ્યું જ નહીં કે ગુજરાતી આવડતું હશે. ગજબ...

    • @dhanushashoka
      @dhanushashoka 4 месяца назад +1

      Shruti mam's English, Hindi, Gujarati and Marathi - command on all language is exceptional!

  • @Gujrati_motivatinal
    @Gujrati_motivatinal 4 месяца назад +1

    Good podcast devansiben i am very motivate thank you

  • @Sahasrara1008
    @Sahasrara1008 4 месяца назад +4

    Shruti.... Wonderful.

  • @ratdiyaravi5116
    @ratdiyaravi5116 4 месяца назад

    સરસ આતો કારીગર છે હો જય હો દેવાંશીબેન તમ ને સંજય નથી ભુલાણો good

  • @Artbox11.11
    @Artbox11.11 4 месяца назад +1

    Jordar

  • @SATYSATY-oy8zv
    @SATYSATY-oy8zv 4 месяца назад +1

    वो जवानी जवानी नहीं
    जिसमें कोई कहानी नहीं
    .........👑😎👑.........

  • @MP-lb1bv
    @MP-lb1bv 4 месяца назад

    Nice very inspiring story.....Gujarati ma non gujarati hova ni zalak toh aave j che..😊

  • @Readers_._Gujarati
    @Readers_._Gujarati 4 месяца назад

    Great conversation ! Very interesting and inspiring !👍

  • @BlissfulBreeeze
    @BlissfulBreeeze 4 месяца назад +1

    Amazing conversation ❤.. thank you !!

  • @રજવાડી
    @રજવાડી 4 месяца назад +1

    Zanzy નો પોષન મને ખૂબ ગમ્યો... કાશ કોઈ તો છે જે અમારી ચિંતા રજૂ કરે છે અને જોવે છે..zanzy 2000... સમસ્યા ખૂબ છે પણ લડીશું બીજું તો શું.

  • @sukhdevpatel2212
    @sukhdevpatel2212 4 месяца назад

    Very good understanding &knowledge pass for everyone

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 2 месяца назад +1

    Kali dewanshi joshi ben mara mate duaa karjo ben.

  • @ranjangamit4969
    @ranjangamit4969 4 месяца назад +1

    Too good

  • @gamitbhavna234
    @gamitbhavna234 4 месяца назад +5

    Very good madam 👍

  • @MukeshPatel-w7h
    @MukeshPatel-w7h 4 месяца назад +1

    Great story

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 4 месяца назад +1

    કાજલ ઓઝા વૈદ્ય સાથે
    પોડકાસ્ટ કરો

  • @SparrowWorld1008
    @SparrowWorld1008 4 месяца назад +4

    Superb

  • @RajeshPatel-od2dz
    @RajeshPatel-od2dz 4 месяца назад +4

    Great

  • @RazzakFatakiya
    @RazzakFatakiya 4 месяца назад +3

    Super ❤❤❤❤❤

  • @rajeshshah5009
    @rajeshshah5009 4 месяца назад +3

    સંઘર્ષ ને સલામ
    પરંતુ લગ્ન સંસ્થા પ્રત્યે ની નારાજગી સાથે અસહમત

    • @RajnikantRohit-p6p
      @RajnikantRohit-p6p 4 месяца назад

      True.. શ્રુતિ ને એવુ લાગે છે કે પૈસા છે એટલે લગ્ન ની જરૂર નથી. મને એવું લાગે છે

  • @vipulacharya1
    @vipulacharya1 4 месяца назад

    Inspiring, very dynamic person.

  • @Artistic_Prerna
    @Artistic_Prerna 4 месяца назад

    ખુબ સરસ

  • @Maitrisakariya
    @Maitrisakariya 4 месяца назад

    THE BEST THANK YOU MAM ,I WILL FOLLOW YOUR'S

  • @BIRAJPATEL0
    @BIRAJPATEL0 4 месяца назад

    Incredible 😲 😮

  • @MukeshPatel-w7h
    @MukeshPatel-w7h 4 месяца назад

    Great story…..

  • @sanjaychandera9576
    @sanjaychandera9576 4 месяца назад

    Khub khub Sars

  • @davepooja1058
    @davepooja1058 4 месяца назад +1

    Fari thi jeevati thai gai.. A vastu mara ma andr che .. I can co nect each word of both of them.. I am millennial.. Vadi jagrut thai gaiii.. Thanks..

  • @raajthakurspecial
    @raajthakurspecial 4 месяца назад

    Good Work mam...

  • @rishiraaj.580
    @rishiraaj.580 2 месяца назад +1

    Didn't Understood Anything. Gujarati Language Problem.
    Do It In English. 😕

  • @beenagandhi8526
    @beenagandhi8526 4 месяца назад +3

    Mam jo coments vacho to please Kutch Anjar nu javo ne ahi 2/3varsa thi road rasta nu ke biju kie pan kam nathi thtu

  • @kanubhaipatel380
    @kanubhaipatel380 3 месяца назад

    Banne bahenone abhinandan

  • @abhishekshah3834
    @abhishekshah3834 4 месяца назад +1

    She knows the algorithm

  • @vinayPargi-t3j
    @vinayPargi-t3j 4 месяца назад +1

    Sars 🎉🎉🎉🎉

  • @ashokchavda6528
    @ashokchavda6528 4 месяца назад

    🎉🎉🎉

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 4 месяца назад +1

    🎉

  • @PARULPARMAR-ci3hg
    @PARULPARMAR-ci3hg 4 месяца назад

    Shruti didi thi hu empress thae 6u Mane temani sathe Kam karvano chance aapi sako, Mane tamaro ya to Shruti didi no koe contact mali sake to tamaro khub khub aabhar

  • @dhirajlalpedhadiya3629
    @dhirajlalpedhadiya3629 4 месяца назад +2

    Hi

  • @jigarpatel7492
    @jigarpatel7492 Месяц назад

    મને આ એપિસોડ જોવો ગમે છે. તમે લોકો સ્ટાર્ટઅપ, નારીવાદ, રાજકારણ જેવા 3 વિષયો પર વાત કરો છો. મને પ્રશ્નો છે? નારીવાદ સફળતા પછી અથવા પહેલા આવે છે

  • @parmarkrunal3888
    @parmarkrunal3888 4 месяца назад +2

    Ben to gujarati karta vadhare english vadhare bole se 😅

  • @MukeshPatel-w7h
    @MukeshPatel-w7h 4 месяца назад

    Great story……