શિક્ષકોની કાયમી ભરતી અંગે શિક્ષા કોન્કલેવમાં "Rushikesh Patelનું મોટું નિવેદન

Поделиться
HTML-код

Комментарии • 20

  • @bhavansinhthakor8371
    @bhavansinhthakor8371 3 месяца назад +7

    ધારાસભ્ય ની સીટ ખાલી હોય તો છ મહિનામાં ચૂંટણી થઈ જાય છે પરંતુ આ લોકોને શિક્ષક ભરતીના નિયમો બનાવવા માટે વર્ષોના વર્ષો લાગી જાય છે

  • @gayatripatel2826
    @gayatripatel2826 3 месяца назад +6

    નેતાઓ અને મંત્રીઓની પણ આવી પરીક્ષા હોવી જોઈએ તેથી ખબર પડે કે એ લોકો લાયક છે કે નહીં નેતા બનવા માટે

  • @gayatripatel2826
    @gayatripatel2826 3 месяца назад +5

    ઋષિકેશ સાહેબ ટૂંક સમય એટલે શું ?????એની વ્યાખ્યા સમજાવો ટૂંક સમય એટલે એક દિવસ ??10 દિવસ મહિનો??? કે આખું વર્ષ????

    • @faujan2605
      @faujan2605 3 месяца назад +1

      નવી એક્સામ પછી 14 મહિના અને 2017 પછી 7વર્ષ

  • @PratikPatel-go5uo
    @PratikPatel-go5uo 3 месяца назад +2

    Tet-Tat Pass Umedvaaro Ane Gyan Sahayako Moti........Moti........Moti......... Kaayami Bharatinu Official Notification Tatkaalik.........Tatkaalik.........Tatkaalik.......... Maango J.............. Maango J.................... Official Notification Tatkaalik...........Tatkaalik...........Tatkaalik............ Maango J........... Maango J................. Tatkaalik...........Tatkaalik..........Tatkaalik.......... Maango J........... Maango J..................

  • @LakhubhaiNakum
    @LakhubhaiNakum 3 месяца назад +3

    મિનિસ્ટર બનવા માટે પરીક્ષા લેવી જોઈએ તેના માટે ૧૨ મહીના થી ૧૫ મહીના નો સમય હોવો જોઈએ તો ખબર પડે શિક્ષકો ને લટકાવી રાખે

  • @gayatripatel2826
    @gayatripatel2826 3 месяца назад +3

    સાહેબ અને એમના સ્ટાફ લોકો પાંચ વર્ષથી અભ્યાસ જ કરી રહ્યા છે

  • @pritidixit3873
    @pritidixit3873 3 месяца назад +1

    Tet tat bharti nu notification apo

  • @jayeshramani1990
    @jayeshramani1990 3 месяца назад +1

    ચૂંટણીની તારીખ તો છ મહિના અગાઉ જાહેર થઈ જાય છે .

  • @Ronak-tb3hs
    @Ronak-tb3hs 3 месяца назад +2

    Aano tuk samay kyarey aavto j nthi.. Aavu ky ne chhela ek vrs ramade chhe.. Hve jaray bhroso nthi

  • @arunkumarninama01701
    @arunkumarninama01701 3 месяца назад

    આને કયો આરોગ્ય માં કોઈ કાયમી ભરતી કરે શિક્ષકોનું તો શિક્ષણ મંત્રી સંભાળે છે ભાઈ

  • @dreamTv-kw7dy
    @dreamTv-kw7dy 3 месяца назад +1

    ધોરણ ૧ થી ૧૨ માં કાયમી શિક્ષકોની ભરતી ઝડપથી કરવા માટે વિનંતી

  • @gujarateducation8322
    @gujarateducation8322 3 месяца назад +1

    Saheb notification apo

  • @patelniruben7158
    @patelniruben7158 3 месяца назад

    Opd do bharti karo

  • @anime-sketches900
    @anime-sketches900 3 месяца назад

    Koi pn year ma tet n tat pass hoy aena par bharti thavi j joye..

  • @rathodvanita4906
    @rathodvanita4906 3 месяца назад

    Gnya sahayak shu kam.....,!??

  • @sandeepparmar2782
    @sandeepparmar2782 3 месяца назад

    Saheb mare gado nai bolvi tame su bolo cho
    Gujrat sav thi pachad che sikhan ma Anu Karan tamru politics che
    75000 siksako khute che gujrat ma
    Aj na thay to badko bhane kyathi saheb?
    Stop politics and fill up the teacher in school