જય ગુરુદેવ ગુરુ જી પહેલો મહામંત્ર સ્વાસ નું ધ્યાન ધરી શબ્દ ને સુરતા નો મેળાપ થી શબ્દ ની ટંકશાળ થાય છે તે મહામંત્ર કહેવાય એ મહામંત્ર મોં સ્થિત થવાથી નિઃશબ્દ સામે પ્રગટ થાય એને સંતો એ મોતી કહ્યું સંતો એમ પણ કહ્યું પ્રગટ્યા અપરંપાર પણ કહ્યું છે જ્યારે સામે નિઃશબ્દ બિન્દુ નો પ્રકાશ અને અંતકરણ માં આત્મા નો પ્રકાશ પુંજ અને સહસ્ત્રદલ પર બિન્દુ નો પ્રકાશ એ પરથી નક્કી કહી શકાય કે વચન મહામંત્ર અને આત્મા એક છે જેને જે સુઝ્યું તે કહ્યું જય ગુરુદેવ
પાછલા 50 વર્ષ સુધી મા એક પણ ગુરુ એ મહામંત્ર ને જાણયો કે અનુભવ કર્યો નથી કારણકે બાપુ એ જેમ કહ્યું કે મહામંત્ર જેણે જાણયો હોય એ તો મડદાં બેઠા કરે અને મોરાર સાહેબ ની જેમ મૃત્યુ ને પણ પાછું ઠેલી દે. આ એની નિશાની છે.
મહા વાકય છે ત્યાં શબ્દ છે ઈ શબ્દ નરવાણી છે ઈ શબ્દ અનુભવ છે લખવા ભૂસવા મા નો આવે ઈ સીદ આકાશ છે ઈ ઉન મુની છે ત્યાં શબ્દ નથી તો ઉપદેશ શેનો ઉપ દેશ ઈ એક સાન છે ઈ શબ્દ થી શબ્દ સ્વરૂપ ઓળખાય છે ઈ શબ્દ ગુરૂ છે ઈ શબ્દ નરવાણ છે શબ્દ કૈવો પડે છે છે નય ઈ છે અને નથી ઈ છે છે છે અને નથી ઈ અનુભવ છે જયગરૂદેવ 16:02
ઉપદેશ એટલે શું ? તે ઉપદેશ કોણ આપે અને કોણ ઉપદેશ લઈ શકે.ઉપદેશ ની ભૂમિકા શું છે. સુરતા જાગરુત કેવી રીતે થાય આ શરીર માં પ્રાણ ને કેવી રીતે અનુભવાય દશમો દ્વાર કેવી રીતે ખુલે
Bapuram sadar vandan. Pahelani jem aape pachu n batavyu ke mahamantra kayo? Bahu j dyanthi sambhalavani koshish hoi che, prashna adhurio j Rahi Jay che ke samaran monu karvu? Aape fon karvani Krupa pan nathi kari. Khub ichchha hoi che Satya sudhi pahochvani.
@@KishandasBapu બાપુ જય ગુરુ મહારાજ ખોડાબાપા અાગર પણું ગયો હતો પણ તમારી જેમ જ ઉદ્દેશ નથી આપતા કોઈ મંત્ર નથી આપતા બીજા કોક નું એડ્રેસ આપોને બાપુ તમારો ખુબ ખુબ ધન્યવાદ
@@sagarbhaichavda7089 , ગોંડલ તાલુકાના બાદ્રા ગામે અથવા ભેડા પીપળીયા તા. જૂનાગઢ ગામે ઉગમ ફોજ મા જયંતિ બાપા પાસે જશો તો તેઓ જ્ઞાની ગુરુ છે. તેઓ પાસે થી મહામંત્ર મળી શકે એવું એમના એક શિષ્યે કહેલું.
💐🙏🙏🙏
જય સત ગુરુ મહારાજ સાહેબ બંદગી.
જયગુરુમારાજ
જય હો ગુરુદેવ 🙏
Jay jalaram bapa.
Jay gurudev saheb
જય ગુરુદેવ ગુરુ જી પહેલો મહામંત્ર સ્વાસ નું ધ્યાન ધરી શબ્દ ને સુરતા નો મેળાપ થી શબ્દ ની ટંકશાળ થાય છે તે મહામંત્ર કહેવાય એ મહામંત્ર મોં સ્થિત થવાથી નિઃશબ્દ સામે પ્રગટ થાય એને સંતો એ મોતી કહ્યું સંતો એમ પણ કહ્યું પ્રગટ્યા અપરંપાર પણ કહ્યું છે જ્યારે સામે નિઃશબ્દ બિન્દુ નો પ્રકાશ અને અંતકરણ માં આત્મા નો પ્રકાશ પુંજ અને સહસ્ત્રદલ પર બિન્દુ નો પ્રકાશ એ પરથી નક્કી કહી શકાય કે વચન મહામંત્ર અને આત્મા એક છે જેને જે સુઝ્યું તે કહ્યું જય ગુરુદેવ
પાછલા 50 વર્ષ સુધી મા એક પણ ગુરુ એ મહામંત્ર ને જાણયો કે અનુભવ કર્યો નથી કારણકે બાપુ એ જેમ કહ્યું કે મહામંત્ર જેણે જાણયો હોય એ તો મડદાં બેઠા કરે અને મોરાર સાહેબ ની જેમ મૃત્યુ ને પણ પાછું ઠેલી દે. આ એની નિશાની છે.
આદિ શંકરાચાર્ય ની જેમ પરકાયા પ્રવેશ કરી શકે જેણે પ્રાણ કાઢવા અને પૂરવા ની કળા જાણી લીધી એણે મહામંત્ર જાણયો કહેવાય એમ બાપુ નું કહેવું છે.
Jay gurumaharaj
जय गुरुदेव सप्रेम साहेब बंदगी साहेब बंदगी साहेब बंदगी ❤️❤️❤️
સાહેબ બંદગી
ૐ,નમો નારાયણ
Bapu jaygurumaharaj
જય ગુરુ મહારાજ
બાપુ ના ચરણો માં કોટી કોટી પ્રણામ
જય અલખધણી
જય શ્રી ગુરુદેવ
બાપુ આપ ધન્ય છો આપની દયાથી,કરુણાથી, કૃપાથી,ભાવનાથી,પ્રેમ થી, અહોભાવથી,આપના પરમ ઋણી છીએ અને ખુબ ધન્યતા અનુભવીએ છીએ. ❤
મહા વાકય છે ત્યાં શબ્દ છે ઈ શબ્દ નરવાણી છે ઈ શબ્દ અનુભવ છે લખવા ભૂસવા મા નો આવે ઈ સીદ આકાશ છે ઈ ઉન મુની છે ત્યાં શબ્દ નથી તો ઉપદેશ શેનો ઉપ દેશ ઈ એક સાન છે ઈ શબ્દ થી શબ્દ સ્વરૂપ ઓળખાય છે ઈ શબ્દ ગુરૂ છે ઈ શબ્દ નરવાણ છે શબ્દ કૈવો પડે છે છે નય ઈ છે અને નથી ઈ છે છે છે અને નથી ઈ અનુભવ છે જયગરૂદેવ 16:02
જે ભગવાન
બાપુ તમારા આશ્રમ આવા માટે સરનામું કહેશો
કિશન દાસબાપુનીજય
🙏🙏🛐🙏🙏
બાપુ વચન કોને કેવું....
બાપુ ખુબ સરસ રીતે સમજાવો સો🙏
Jay guru maharaj Das Raigi ram Antroli kheda
જય શ્રી
🙏साहेब साहेब साहेब
Bapu man pavan nisurata vrati gheri gagangherlavo gorakhnathni vanivikharikaravavinatibapujayguramaharaj
બાપુ. વંદન. સહ. પ્રણામ. સાહેબ. બંદગી. સાહેબ. 🙏
બાપુ ના ચરણો મા કોટી કોટી પ્રણામ જય ગુરુ મહારાજ બાપુ સાહેબ બંદગી સતનામ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🙏Jay gurudev 🙏
Jay guru dev koti koti pranam
ભક્તોના પ્રશ્ન નો જવાબ બાપુ આપેછે ખરેખર અદ્ભુત છે જેટલો લાભ લેવો હોય એટલોલઈલો આજે સત્ય ઓછું છે કોઈ નેટાઈમ નથી
કોટી કોટી વંદન બાપુ ..... જય સદગુરુ સાહેબ🌹🌹🌹🙏🙏🙏
જય ગુરૂ મહારાજ 🙏🏻🙏🏻🙏🏻
Jay gurumaharaj 🙏🙏🙏
Jay guru maharaj
જય સત સાહેબ
જય ગુરુદેવ ગેબીનાથ
ભજનમા. લાગિજાઈ. ઈ. મહામંત્ર
જય ગુરૂદેવ
જય ગુરુમહારાજ
લોહી ગુરુવહી કેહલાઆ એ જો દોઅક્ષર કાઆભેદબતાએ એક છોડાએ એક લખાએ તબ પરાણી ધર કોપાવે આભેદ ખોલો ગુરુજી નમનછે મારા🙏🙏
Jay.gurudev
Jay ho bapu khub aanand aavyo
સત કેવળ પરમાત્મા.
ઉપદેશ એટલે શું ?
તે ઉપદેશ કોણ આપે અને કોણ ઉપદેશ લઈ શકે.ઉપદેશ ની ભૂમિકા શું છે.
સુરતા જાગરુત કેવી રીતે થાય
આ શરીર માં પ્રાણ ને કેવી રીતે અનુભવાય
દશમો દ્વાર કેવી રીતે ખુલે
જવાબ મળે તો મને પણ કહે સો આભાર
ચોક્કસ જવાબ આપીશ પણ.. કોમેન્ટ કરી નહી..પણ વિડીયો ના માધ્યમથી આપીશ.. ટુંક સમયમાં..
Bapuram sadar vandan. Pahelani jem aape pachu n batavyu ke mahamantra kayo? Bahu j dyanthi sambhalavani koshish hoi che, prashna adhurio j Rahi Jay che ke samaran monu karvu? Aape fon karvani Krupa pan nathi kari. Khub ichchha hoi che Satya sudhi pahochvani.
🙏
Monu nahi konu lakhyu che.bapuram bhramana bhango vishvas che ahithi sachu Gyan prapta thashe.plz samjavo.fari fari sadar vandan.
આપ તમારો ફોન નંબર આપો..હુ આપને ફોન કરીશ..
બાપુ જય ગુરુ મહારાજ હું નિરાંત સંપ્રદાય નો સેવક છું શું મારે મહા મંત્ર જોતૉ હોય તો જડે
હુ કંયા કોઇને મંત્ર આપુ છુ..
કે હુ કાંઇ ગુરુ નથી બનતો..કે શિષ્ય નથી બનાવતો..
@@KishandasBapu બાપુ જય ગુરુ મહારાજ હું અત્યારે રાજકોટમાં મહુડી માં રહું છું અહીંયા ક્યાંક સારા ગુરુ હોય તો એડ્રેસ આપો નંબર આપો તમારો આભાર
ખોડા બાપા રાજકોટમાં રહે છે એ જ્ઞાની પુરુષ છે.. યુટ્યુબ ચેનલ ઉપર એના વિડીયો પણ આવે છે..ખોડા બાપા સત્સંગ એમ લખો એટલે આવશે..
@@KishandasBapu બાપુ જય ગુરુ મહારાજ ખોડાબાપા અાગર પણું ગયો હતો પણ તમારી જેમ જ ઉદ્દેશ નથી આપતા કોઈ મંત્ર નથી આપતા બીજા કોક નું એડ્રેસ આપોને બાપુ તમારો ખુબ ખુબ ધન્યવાદ
@@sagarbhaichavda7089 , ગોંડલ તાલુકાના બાદ્રા ગામે અથવા ભેડા પીપળીયા તા. જૂનાગઢ ગામે ઉગમ ફોજ મા જયંતિ બાપા પાસે જશો તો તેઓ જ્ઞાની ગુરુ છે. તેઓ પાસે થી મહામંત્ર મળી શકે એવું એમના એક શિષ્યે કહેલું.
બાપુ નું વતન બતાવો બાપુ ને ત્યાં મળવું છે
ભાવનગર..
Kisandash bapu apno mobile number aapo ,,,
આપ નંબર આપો હું તમને સામેથી ફોન કરીશ
Jay Gurumaharaj🙏🙏🙏🙏🙏
જય ગુરુદેવ
જય ગુરુદેવ બાપુ