એકદમ મજા આવી જાય તેવી કાઠીયાવાડી ધૂંગારેલિ બાજરા ની ખિચડી #@Foodideas207

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • એકદમ મજા આવી જાય તેવી કાઠીયાવાડી ધૂંગારેલિ બાજરા ની ખિચડી #@Foodideas207 #milletsrecipe #khichdi #gujarati
    #foodideas207 #gujrati_kitchen #gujrati_vangi #youtubevideo #khichdi
    #small #millet_recipe
    અલગ અલગ ટાઈપ ની ખીચડી રેસીપી ચેલેન્જ તો પૂરી થઈ ગઈ .... પણ તો એના સિવાય ખીચડી તો બનતી જ હોય ને ઘરમાં. તો મેં મિક્ષ દાલ મિલેટ એટલે કે મિક્ષ દાળ બાજરી ની ખીચડી બનાવી. જે પૌષ્ટિક તો ખરી જ પછી બનાવી પણ સેહલી.
    સામગ્રી:
    ૩૦ મિનિટ
    ૪ વ્યક્તિ
    ૧ વાટકી જીણો બાજરો
    ૧/૨ વાટકી મિક્ષ દાળ
    ૧ વાટકી સમારેલી લીલી ડુંગળી
    ૧/૨ વાટકી સમારેલું લીલું લસણ
    ૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
    મકાઈ
    કોથમરી
    તીખાં નો ભૂકો
    ગરમ મસાલો
    મીઠું સ્વાદ મુજબ
    ૨ ચમચી વઘાર માટે તેલ
    ૧ ચમચી રાઈ
    1/4 ચમચી હિંગ
    લીમડા ના પાન વઘાર માટે
    ૧ ચમચી મરચું પાઉડર
    ૧ ચમચી હળદર
    ૧ ચમચી ધાણાજીરું
    ઉપર છાંટવા કોથમીર
    રાંધવાની સૂચનાઓ
    1
    બાજરા અને દાળ ને ૫-૬ કલાક પેલા જ પલાળી દેવા. હવે કુકર માં વઘાર મૂકી રાઈ, હિંગ, લીમડો નાખી માપસર નું પાણી નાખી દેવું.
    2
    બધી સામગ્રી અને મસાલા નાખી બાજરો અને દાળ ઉમેરી માપસર નું પાણી નાખી ને ૭ ૮ સિટી પાડી લો કેમકે બાજરા ને ચડતા થોડી વાર લાગે છે. અને જો કાચો રહી જાય તો પચતો નથી.
    3
    કુકર ઠારી ને ખીચડી ગરમ જ સર્વ કરવી.

    ઉપર થી ઘી માં મરચું અને કોથમરી નો વઘાર કરી ધુંગારો.
    અન્ય વાનગી જોવા માટે અહીં ક્લિક કરો.
    ગુજરાતી અથાણું /Gujarati pickle
    • ગોળ કેરી અને ખાટું બન્...
    અથાણાં નો મસાલો |Achar Masala.
    • અથાણાં નો મસાલો એકદમ સ...
    પોચા અને જાળીદાર નાયલોન ખમણ બનાવવાની પરફેક્ટ રીત
    • instant khaman dhokla ...
    સેવ બનાવવાની સરળ રીત
    • દસ મિનીટમાં બે વાટકી લ...
    ફાફડા ગાંઠીયા બનાવવાની રેસિપી
    • જેઠાલાલ નાં મનપસંદ ફાફ...
    ચેવડા ચવાણું મસાલા સાથે રેસિપી
    • બજાર કરતાં ચોખ્ખું,સસ્...
    પાત્રા ની જુની રીત
    • ઓછી મેહનતે જૂની રીતે લ...
    your quires:
    ધુંગારેલી બાજરાની ખીચડી
    વઘારેલી ખીચડી
    બાજરી ની ખીચડી
    બાજરાની ખીચડી બનાવવાની
    બાજરા ની ખીચડી
    ખિચડી
    ખીચડી બનાવવાની રચના
    બાજરાની ખિચડી
    ગુજરાતી વઘારેલી ખીચડી
    વઘારેલી ખીચડી બનાવવાની
    બાજરી ની વઘારેલી ખીચડી
    બાજરાની ખિચડી ટેસ્ટી શકિત કે વિભાજનમાં
    રાજસ્થાનની ફેમસ બાજરી ની ખીચડી
    બાજરી ની ખીચડી કેવી રીતે બનાવવી
    હેલ્ધી બાજરા નીખીચડી
    બાજરીખીચડી
    વઘારેલી કાઠિયાવાડી ખીચડી
    ખિચડી રેસિપી
    બાજરાની ખીચડી બનાવવાની
    બાજરા ની મસાલા ખીચડી
    સ્વાદીષ્ટ બાજરા નીખીચડી
    #‪@Foodideas207‬ #gujarati #kathiyawadi #kodo #millets #bajranikhichad#bajrarecipe #bajrarecipesbajra khichdi, millet khichdi, bajra khichdi banavani rit, easy khichdi recipe, how to make bajra khichdi, instant khichdi, winter special bajra khichidi, new style khichdi, vegetable khichdi, bajra recipe, winter special bajra recipe, bajra khichdi in Gujarati, easy bajra khichdi, bajre ki khichdi, Rajasthani bajra khichdi ,khichadi recipe,masala khichdi gujrati,
    **********************************

Комментарии •