बहुत सटीक व सही बात कही आपने आज के इस परिवेश में अंध श्रद्धा अपनी चरम सीमा पर है अपने कार्य करवा ने के लिए लोग भगवान को भी रिश्वत देने की चेष्टा करते है बाधा रखो हमेशा सच बोलने की या किसीको गलत नही बोलने की या किसी जरूरत मंद की मदद करने की तो परमात्मा खुश होगा कोई भुवा या तांत्रिक बकरा ही क्यों मांगते है। कोई शेर क्यों नहीं मांगता ? विचारणीय तथ्य है
ખુબ સાચી વાત છે સર આપની મને તેનો અનુભવ છે સર કે જ્યારે મે કોઈ બિજા માટે સારુ વિચાર્યુ છે તો ભગવાન પણ મારુ સારુજ કર્યુ છે બાળહનુમાન કે કોઈ ગરીબ કે જે વસ્તુને પામી નથી શકતો તેને તે વસ્તુ આપવી એજ માનવ ધર્મ છે પરમાત્મા આપણને અહી તેનુ માદ્યમ બનાવીને મોકલ્યા છે એટલે એકબીજાની મધ કરવી એજ સાચો ધર્મ છે તમે ખુબ સાચી વાત કરી કોઈ માતાજી બલી નથી માંગતા પણ લોકો તોય આપે જ છે મારા ફુવા સાહેબને એક ભુવો એવો મળ્યો કે તમરે જીવતા બકરા દાબવા પડસે ને તેમણે એ પ્રમાણે કર્યુ તો મારા ફોઈબાના બે દિકરા થયા પણ કુદરતે તે પાછા લઇ લિધા સાહેબ મારી તમને એક નમ્ર વિનંતી છે તાંત્રિક વિદ્યા શુ છે તેના માટેનો આપ એક વિડિયો બનાવો આ બદુ શુ છે તે મને સમજાતુ નથી સાહેબ મે રુબરુ જોયુ છે કે તંત્ર મંત્ર વિદ્યા કામ કરે છે મારા અર્ધાગિની પર મારા સગા કાકિજીએ કાળો જાદુ કરાવેલો જે મને એક મારા મિત્ર છે ભુવાજી છે તેમણે પછી બદુ સારુ કર્યુ એ ભુવાજી એમ કહે છે કે તમારા દેવી દેવતાને બંધક બનાવીને આ તાંત્રિકો મેલી વિદ્યા દ્વારા હેરાન કરે છે તમે કદાચ સાચુ નહિ માનો સાહેબ એક કાકા સાહેબને દવાખાનામાં એડમિટ કરેલા ૮ નંગ બોટલ ૨ દિવસ દર્મ્યાન ચઢાવેલા તોય સારુ ના થયુ અને ડોક્ટરે પણ હાથ અધ્ધર કરી દિધા હતા ત્યારે એક મુસ્લિમ તાંત્રિકે આવીને ૧૧ રુપિયા લઇને મારા કાકાજીના હાથે બાંધિ દિધા મંત્ર મારીને અને તેઓ ૫ જ મિનિટમાં સાજા થઇ ગયા ત્યારે ખબર પડી કે મારા કાકજીને કોઈએ મુઠ મારી હતી એટલે હુ આ વિદ્યા વિસે તામારા જેવા જ્ઞાની પંડિત શિક્ષક પાસેથી વધુ માહિતી મળે તેવી અપેક્ષા રાખુ છિ સર હુ પણ કોમ્પ્યુટર શિક્ષક છુ અને અમારો સ્ટાફ આપના વિડિયો ખુબ જ જોવે છે મને પણ તમારા વિડિયો જોવાની પ્રેરણા અમારા સ્ટાફમાંથી મળી હતી તમારી દેશી દવાઓ નો અમો ઉપયોગ કરિએ છીએ અને અમને તેનાથી રાહત પણ મળે છે તે બદલ સાહેબ આપનો ખુબ ખુબ આભાર જય હિન્દ જય ભારત જય માતાજી જય મહારાજ
Vah Manhar Sir Vah. So sweet and excellent advice given everyone else sir. So important message given us our Badha. Very good and nice massages our Badha. Thanku so much for your kind and valuable words about ourselves life sir.
Bilkul sachi vaat.... Bhagvan ni bhakti karvi ane tyar baad je tamne male e mate tame Khushi khushi tame tya jav ane emne thank you kaho... Je tamare bhagvan ne chadavvu hoy e chadavvu
Hu pan aavu j vicharu chu aetle j badha na kehva chata hu kyarey badha nathi rakhti ane loko ne pan na padu chu je karo Dil thi karo... આપના કર્મો મુજબ જ આપને ફળ મળશે... શ્રઘ્ધા રાખો અંધશ્રદ્ધા ના રાખો...
એક વાત યાદ આવી ગઈ....
એક વાર ભગવાન અને માણસનો સામસામે ભેટો થઈ ગયો
અને
બંને એકબીજાની સામે જોઇને મનમાં એક જ વાત વિચારી કે *મને બનાવા વાળો આવ્યો*
બહુ જ સરસ સુવાકય👌
ખુબજ જોરદાર માણસોમાં સત્યતા રૂપી બીજ રોપાયા સાહેબ ખૂબ ખૂબ આભાર.. એ બદલ તમારો આભાર બે હાથ જોડી વંદન કરું છું🙏🙏🙏
बहुत सटीक व सही बात कही आपने आज के इस परिवेश में अंध श्रद्धा अपनी चरम सीमा पर है अपने कार्य करवा ने के लिए लोग भगवान को भी रिश्वत देने की चेष्टा करते है बाधा रखो हमेशा सच बोलने की या किसीको गलत नही बोलने की या किसी जरूरत मंद की मदद करने की तो परमात्मा
खुश होगा कोई भुवा या तांत्रिक बकरा ही क्यों मांगते है। कोई शेर क्यों नहीं मांगता ? विचारणीय तथ्य है
Khub j umda ane gyanvardhak video.sachi vat kidhi manhar bhai.
વાહ સાહેબ
૧૦૦% સાચી વાત
પણ લોભીઓના ગામમાં ધુતારા કોઈ દિવસ ભૂખ્યા રહે નઈ.
ખુબ સરસ શ્રધ્ધા અને અંધશ્રદ્ધા વીશે વ્યાખ્યાન આપ્યું આભાર તમારો
જય ભગવાન
ખૂબ ઉત્તમ video. Inspiring
સાચી વાત છે..ખુબ ખુબ આભાર
સાચી વાત છે મનહર ભાઈ જય માતાજી
ખુબ સાચી વાત છે સર આપની મને તેનો અનુભવ છે સર કે જ્યારે મે કોઈ બિજા માટે સારુ વિચાર્યુ છે તો ભગવાન પણ મારુ સારુજ કર્યુ છે બાળહનુમાન કે કોઈ ગરીબ કે જે વસ્તુને પામી નથી શકતો તેને તે વસ્તુ આપવી એજ માનવ ધર્મ છે પરમાત્મા આપણને અહી તેનુ માદ્યમ બનાવીને મોકલ્યા છે એટલે એકબીજાની મધ કરવી એજ સાચો ધર્મ છે તમે ખુબ સાચી વાત કરી કોઈ માતાજી બલી નથી માંગતા પણ લોકો તોય આપે જ છે મારા ફુવા સાહેબને એક ભુવો એવો મળ્યો કે તમરે જીવતા બકરા દાબવા પડસે ને તેમણે એ પ્રમાણે કર્યુ તો મારા ફોઈબાના બે દિકરા થયા પણ કુદરતે તે પાછા લઇ લિધા સાહેબ મારી તમને એક નમ્ર વિનંતી છે તાંત્રિક વિદ્યા શુ છે તેના માટેનો આપ એક વિડિયો બનાવો આ બદુ શુ છે તે મને સમજાતુ નથી સાહેબ મે રુબરુ જોયુ છે કે તંત્ર મંત્ર વિદ્યા કામ કરે છે મારા અર્ધાગિની પર મારા સગા કાકિજીએ કાળો જાદુ કરાવેલો જે મને એક મારા મિત્ર છે ભુવાજી છે તેમણે પછી બદુ સારુ કર્યુ એ ભુવાજી એમ કહે છે કે તમારા દેવી દેવતાને બંધક બનાવીને આ તાંત્રિકો મેલી વિદ્યા દ્વારા હેરાન કરે છે
તમે કદાચ સાચુ નહિ માનો સાહેબ એક કાકા સાહેબને દવાખાનામાં એડમિટ કરેલા ૮ નંગ બોટલ ૨ દિવસ દર્મ્યાન ચઢાવેલા તોય સારુ ના થયુ અને ડોક્ટરે પણ હાથ અધ્ધર કરી દિધા હતા ત્યારે એક મુસ્લિમ તાંત્રિકે આવીને ૧૧ રુપિયા લઇને મારા કાકાજીના હાથે બાંધિ દિધા મંત્ર મારીને અને તેઓ ૫ જ મિનિટમાં સાજા થઇ ગયા ત્યારે ખબર પડી કે મારા કાકજીને કોઈએ મુઠ મારી હતી એટલે હુ આ વિદ્યા વિસે તામારા જેવા જ્ઞાની પંડિત શિક્ષક પાસેથી વધુ માહિતી મળે તેવી અપેક્ષા રાખુ છિ સર
હુ પણ કોમ્પ્યુટર શિક્ષક છુ અને અમારો સ્ટાફ આપના વિડિયો ખુબ જ જોવે છે મને પણ તમારા વિડિયો જોવાની પ્રેરણા અમારા સ્ટાફમાંથી મળી હતી તમારી દેશી દવાઓ નો અમો ઉપયોગ કરિએ છીએ અને અમને તેનાથી રાહત પણ મળે છે તે બદલ સાહેબ આપનો ખુબ ખુબ આભાર
જય હિન્દ જય ભારત જય માતાજી જય મહારાજ
મનહરભાઇ તમે બધા મનમાંથી અજ્ઞાન રુપી અંધકાર દુર કરી અને જ્ઞાન નો પ્રકાશ જીવનમાં લાવવા બદલ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ❤
Jay shree Krishna
Wonderful ignorant talking about!!!
Khubj saras samjavyu che.thank you very much🙏
સાહેબ.... આપને કોટિ કોટિ વંદન
અમારી બંધ આંખો ખોલવા માટે, આજથી હું પ્રણય લવ છું હું કયારેય ભગવાન જોડે સોદો નહીંકરરૂ,,, આપનો અમૂલ્ય પ્રતિભાવ આપતાં અમારા દિલ મા આપ બેસી ગયા છો, આપનો ખૂબ ખૂબ આભાર 🙏
આપને ખુબ ખુબ ધન્યવાદ...
દરેક વ્યક્તિને આપના જેવી મનોદશા થાય એવી શુભેચ્છાઓ
બીલકુલ સાચી વાત છે સાહેબ મને ગર્વ છે કે તમારા હાથે ભણવા મળ્યું ____જય શ્રી રામ જય હનુમાન દાદા જય માતાજી
સાચી વાત છે ભાઈ
Jai shree Ram Jai Hanuman dada 🙏🙏🌹🙏🙏
Jay ho tamare
વાહ એમ.ડી. પટેલ
Okay man pasand thayou
ખુબ સરસ વાત કરી સર 🙏🙏
જય હો મોમાઈ જયદશામા 🐪🐪🚩🚩🔱🔱🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 સૌની મનોકામના પુરી કરજો સુખ-શાંતિ દેજો
Jay Ma Momai Dukhiya Na Dukh Dur Karjo Ma
खूब खूब सारी वात करी छे
ખુબ.. ખુબ.. સરસ મનહરભાઈ.. 🙏
વાહ મનહર ભાઈ જોરદાર
Saras vat samja vi che 🙏 🙏
ખૂબ સરસ વિડીયો છે
Manharbhai khub khub Abhar Satya vat samjava mate🙏🙏🙏
Bilkul sachi vaat kari Manhar Kaka. Shradhha rakho nahi ke Andh Shradhha. Bakra ane Murghi no prasad khava wada Hindu hoi j na sake. Jai Bhagwan.🙏🙏
Bov kub saras bhai
Aaje ankho khuli gay saheb loko ketali andhshrdhdha ma jive se. Saras gyan aapyu saheb. thank you very much.
Mnhr bhai tamari vat right che all redy👃👃👃👃jay mata ji ane mara bgvan j
Jay maa maldi
Jay madi
મનહરભાઈ. એકદમ સાચી વાત છે.જયમાતાજી
વાહ ખુબ જ સરસ વાત કરી આપે મજા આવી
Vah Manhar Sir Vah. So sweet and excellent advice given everyone else sir. So important message given us our Badha. Very good and nice massages our Badha. Thanku so much for your kind and valuable words about ourselves life sir.
વાહ ખુબ સરસ હો
ખૂબ જ સરસ જ્ઞાન.... આપ્યું.. સર.... આખો ખોલી દિધી...
સાચી વાત છે મનહર ભાઈ
Sachi vat kahi amane sachu samaj u che
ખુબ સરસ વચનો છે સર
Saras vat Karo cho Jay swaminarayan
Wah bhai super video write content
Sachi vaat 6e koi no jiv laine koi pan bhagvan Raji na thay...
ખુબ સરસ સાચી વાત છે
Bilkul sachi vaat.... Bhagvan ni bhakti karvi ane tyar baad je tamne male e mate tame Khushi khushi tame tya jav ane emne thank you kaho... Je tamare bhagvan ne chadavvu hoy e chadavvu
ખૂબ સરસ....કાકા..👌
ખુબ સરસ 🙏🙏🙏🙏🙏 જય માતાજી
બિલકુલ સાચી વાત છે 👍👍
સાચી..વાતછે
સાચી વાત છે ઓલ દોસ્તો જય માં મેલડી 🙏🙏🙏🙏🙏🙏
Jay maa meldi
Matani..jaiho
સાચી વાત ભાઈ,,👌👌👌👌👌
M n in 99
ha.mkm
વાહ ખૂબ સારી વાત કરી મનહરભાઈ 👏
बिल्कुल सही बात है जय मां उगता नी मेलडी तारों जय हो
સાચૃછે મારા ભાઈ
Bhu jordar vat kri sir
💯 ✔️ સાચી વાત છે 🙏 🙏
Ok
@@prbhatjithakor6323 સાચી વાત છે
વાહ.....ભાઈ......ખરેખર......બહુ જ સરસ સરળ ભાષામાં સમજાવ્યું......🙏🙏🙏🙏🙏
ખુબ જ સરસ👍👍
@@RamJaane-d7b 77
સરસ વિડીયો છે ભાઈ
એક દમ સરસ મનહર ભાઈ
Sachi vat 6e saib 100%.
વાહ ભાઈ વાહ વાત સાચી છે મનહર ભાઈ એ રામ રામ ભાઈ
સાચી વાત છે ,મનહરભાઈ
સર ભગવાન તમને હમેશાં ખુશ અને નીરોગી રાખે. ધન્ય છો તમે તમારા આવા સાચા અને ઉત્તમ વિચારો થી અમને સમજ મળે છે.🙏🙏
ખુબ જ સરસ 🙏
જય સીતારામ🙏🙏🙏🙏🙏
Very nice guru ji namaste
સરસ માહિતી આપવા બદલ મનહરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર
મનહરભાઈ સરસ અને સાંચી વાત કરી છે જય જય જય ગુરુ મહારાજ
Wah bhai v good 👌👌👍👍👍🙏
જય, હરસિદધી માં🚩🙏
Saci vat bhai
ખુબ ખુબ અભિનંદન ભાઈ રણજીતસિંહ ઠાકોર જમનાપુર જય માતાજી
જય ભગવાન 🙏🙏
બિલકુલ સાચી વાત છે સાહેબ મને ગર્વ છે કે તમારા હાથે ભણવા મળ્યું હતું જય શ્રી કૃષ્ણ
સાહેબ નો કોન્ટેક્ટ નંબર મળશે
સરસ સાહેબ
So aana sachi vate .ava nava nava video banavta raho..jay alakhadhani.,.jay ma bhamrechi
Suvat se bhai 'ah vah bhai bhai ram ram 🙏🙏🙏🙏🙏🙏
વાહ....ખૂબ ખૂબ ધન્યવાદ જી શ્રીકૃષ્ન
એકદમ સાચી વાત ....અતિ સુંદર.... ખૂબ સરસ .....👍👍👍🙏🙏🙏
🙏🙏👍👍
ખુબ જ સરસ છે
સાચી વાત છે
હાલમાં કોણે કોણે ઘેર બાધા છે, તે લાઈક કરો , શું બાધા રાખવાથી તમારી ઈચ્છા પૂરી થઈ છે. થઈ હોય તો મેસેજ કરો.🙏🙏🙏🙏
Jai mataji kaka sachi vat 6
સરસ સાચી વાત કહી ભાઈ જય માતાજી
તદન સાચી વાત
વિડિયો ગમ્યૉ
આભાર
Very nice Jai Shri Krishna
100%સાચી વાત મનહર ભાઇ તમારો ખૂબ ખૂબ આભાર સાચા રસ્તે જવા માટે તમે બોવ મસ્ત વિડિયો બનાવ્યો છે જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏
સરસ.. અભિનંદન સાહેબ આપને, ભાન ભૂલેલા ને જ્ઞાનનો પ્રસાદ પીરસવા બદલ
ખુબ સરસ મનહર પટેલ
Bhuj sachivat kri manhar bhai
હા માંરી કુલદેવી શક્તિ મા જય આદ્યા શક્તિ સદા સહાયતે રેજો મા 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 સાચું કહું છું
Jay mataji
Khub sachi vat Kari bhai apde samaj ne jagadvani khub jarur 6 te kam app kari rahya cho
એકદમ સાચી વાત છે દુનિયા મતલબી છે.
Sachi vat che sir
🙏 Jay shree krishna shi bat he
Thx. for putting some light on blind faith.u.k. 🙏🤗
આભાર સાહેબ્
Sachi vaat chhe bhai
મન થિ યાદ કરી યે
🙏🌺જયશ્રી ભવનાથ મહાદેવ 🌹હર હર મહાદેવ 🕉🙏
Ptp
@@roshanthechamp3521 e3
Very good sar sacchi vaat che 👍
Hu pan aavu j vicharu chu aetle j badha na kehva chata hu kyarey badha nathi rakhti ane loko ne pan na padu chu je karo Dil thi karo... આપના કર્મો મુજબ જ આપને ફળ મળશે... શ્રઘ્ધા રાખો અંધશ્રદ્ધા ના રાખો...
ખૂબ સરસ વાત કરી મનહરભાઈ. જય ભગવાન.
Sachi vaat che ..