Fera Bije Nai Fare | ફેરા બીજે નઈ ફરે | Vipul Susra | New Love Song 2023 |

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 2,3 тыс.

  • @VinodMandor-y4p
    @VinodMandor-y4p 9 месяцев назад +21

    Dahod jilama moj karve Evu song Bhai vah vha vha vha vha vha vha10000000

  • @PrakashkumarThakor-z2z
    @PrakashkumarThakor-z2z 9 месяцев назад +19

    વાહ મૌલિક ભાઈ દેસાઈ વાહ સુ શબ્દો છે તમારા 3:07

  • @RamkumarRamkumar-ge1yc
    @RamkumarRamkumar-ge1yc 6 месяцев назад +35

    Aa dost

  • @dipakSolanki-cr3qw
    @dipakSolanki-cr3qw 10 месяцев назад +55

    એતો જેને પ્રેમ કરો છે એનેજ ખબર પડસે સાચી વાત છે ને ભાઇ યો મારા

  • @BSSUSARA
    @BSSUSARA Год назад +605

    દિલ ને ટચ કરતુ Song હો
    મારા હૃદયને હલાવી નાખ્યું. ❤
    વાહ___વિપુલ_સુસરા...
    બજાર મા બૂમ પડાવી હો....... 🎉

  • @Bahuchar__official__150k
    @Bahuchar__official__150k 11 месяцев назад +45

    હાચુ...હો તમારા શબ્દો વાત નાં થાય હો ઘાયલ ને પણ રડાવે નાં થયાં હોય એમને પણ રડાવે 😢😊

  • @b.b.rathod1767
    @b.b.rathod1767 9 месяцев назад +5

    Dil yaad kare che song ❤ nice i like you ❤

  • @HPGaming-p5b
    @HPGaming-p5b 10 месяцев назад +12

    આજ કાલ ની છોકરીયુ નો ભરોહો નો કરાય તમારી કરતા બીજો સારો છોકરો મલી જાય તો એ દગો દે છે અમારો અનુભવ બોલે છે ભાઈ 😢

  • @Jayveer645
    @Jayveer645 11 месяцев назад +14

    Vah vipul vah
    Jordar ho ....kevu pade ..ho ..tme to મન ની વાત કરી દીધી.....❤❤❤❤❤❤

  • @J_D_King_
    @J_D_King_ 10 месяцев назад +4

    સાચી વાત છે❤

  • @AJCreation313
    @AJCreation313 11 месяцев назад +40

    કેટલા વને આ song ગેમ છે
    વા વા ભાઈ
    વાલા જોરદાર song 1 number bhai ❤

  • @maksudasipai4211
    @maksudasipai4211 8 месяцев назад +2

    Best song bhai❤❤❤😂😂😂😂😂😂😂

  • @maheshsinhsolanki856
    @maheshsinhsolanki856 2 месяца назад +46

    આ બધા મન ના વેમ છે 😂

  • @deepakyt5682
    @deepakyt5682 11 месяцев назад +343

    વાહ શું ગીત છે વાહ ભાઈ સુપર સોંગ છે ધન્ય છે તમારા માતાપિતા ને આવા સરસ સ્વર સાથે તમારો ઉછેર કર્યો છે ❤

  • @djbharatthakordhunsol5552
    @djbharatthakordhunsol5552 11 месяцев назад +134

    વિપુલ ભાઈ આ ગીત ઈન્સ્ટાગ્રામ વન્વે હેડે છે સાહેબ ❤

  • @ghayal5282
    @ghayal5282 Год назад +206

    મે પ્રેમ એવો કર્યો એ બીજે ફેરા નઈ ફરે
    સીધા શબ્દો દિલમો વાગેસે
    આ સોંગ બુમ પડવાનું સે માર્કેટ માં ❤

  • @_c_v_bapu_720
    @_c_v_bapu_720 9 месяцев назад +25

    મારું તો કિસ્મત ખરાબ છે.😢

    • @KaranNayak-yj6df
      @KaranNayak-yj6df 2 месяца назад +2

      સાચી વાત છે ભાઈ વાલા 😊😢😢😢

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy 10 месяцев назад +16

    કોણ કોણ ઈન્સ્ટાગ્રામ ની રીલ જોઈ ને આવ્યું 😢👍

  • @jaymeldikrupajaymeldikrupa5861
    @jaymeldikrupajaymeldikrupa5861 11 месяцев назад +577

    ભલે આધી આવે કે તુફાન પણ પ્રેમી યો કોઈ થી
    નય ડરે પ્રેમ તો પ્રેમ છે.તો જેને સાચો પ્રેમ કર્યો
    હોય તો એક લાઈક થય જાય ❤❤❤❤❤

  • @DKOFFICIAL2.0V
    @DKOFFICIAL2.0V 11 месяцев назад +26

    હકીકતમાં સબ્ધ બલાઈ ગયો ભાઈ 😢😢😢💔💔💔 કોઈને મરે તો કેજો કે તમારી વાટ જોવે H......... V........ કોણ જાણે ક્યારે મરિસ્યું 😭😭😭😭😭

  • @RabariDigitalBhildi
    @RabariDigitalBhildi Год назад +107

    Wahh Vipul Susra ❤👑

  • @savan_raval
    @savan_raval 10 месяцев назад +80

    ❤ એ સમયે આપણી. ગડીયાલ પહેરનારી એ પણ સાથ સોડીદેછે 😭🥀💔

  • @TarsanjiThakor-r5d
    @TarsanjiThakor-r5d 10 месяцев назад +315

    જે લોકો એ સાચા ❤ પેમ કરો છો એ લાઈક કરો ❤❤❤❤❤

    • @bhagvansinhvaghela3344
      @bhagvansinhvaghela3344 9 месяцев назад +2

      ❤❤❤❤❤❤❤❤❤😂😂😂

    • @Ai_with_me_8
      @Ai_with_me_8 9 месяцев назад +5

      ❤❤❤❤❤❤❤❤

    • @JagdishRana-b1r
      @JagdishRana-b1r 8 месяцев назад +4

      ❤❤❤❤❤

    • @Ramzansidani-u9t
      @Ramzansidani-u9t 8 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤😢😢😢😢❤❤❤❤❤😱😱😱😱😱😱😍😍😍😍😍😍😍😘

    • @chanparahul3339
      @chanparahul3339 8 месяцев назад

      D​@@JagdishRana-b1r

  • @jadavvishnu6681
    @jadavvishnu6681 Год назад +24

    super vipul bhai, maulik Bhai, pankaj, Jacky ha tamari bhaibandi 🔥✍️🎤🎹🥁.....

  • @jenishabharvad2728
    @jenishabharvad2728 Год назад +46

    Super song... 💞🥰

  • @maheshgorasa3971
    @maheshgorasa3971 10 месяцев назад +2

    Nice song bhai❤❤ mari story se aa😢

  • @RohitANVAR
    @RohitANVAR 2 месяца назад +11

    A..maro jiv miss you....😢😢😢😢😢

  • @JAY_SHREE_RAM-2.0
    @JAY_SHREE_RAM-2.0 11 месяцев назад +162

    Golden Voice... Vipul Susra ❤❤❤

    • @RinkuThakor-h5d3i
      @RinkuThakor-h5d3i 10 месяцев назад

      💔😭💔😭💔😭💔😭💔. પૂનમ

    • @SohitLal-c7k
      @SohitLal-c7k 2 месяца назад

      @@RinkuThakor-h5d3i Lova

  • @dabhiviral3709
    @dabhiviral3709 11 месяцев назад +11

    સો નાઇસ લવ સોંગ ફીલ યું લવ❤️😘❣️

  • @KB_gamer802
    @KB_gamer802 10 месяцев назад +6

    Bhai je apadne pasand hoy e bija ni kismat ma kem lakhelu hoy🥺

  • @gujratistatus9537
    @gujratistatus9537 11 месяцев назад +1231

    કોણ કોણ આ ગીત ઈન્સ્ટાગ્રામ માં સાંભળી ને જોવા આયા છે કૉમેન્ટ લાઈક કરો 👍❣️

  • @rajajitsinh3867
    @rajajitsinh3867 11 месяцев назад +94

    વાહ શુ અવાજ છે સીધા દિલ ને સ્પર્શ કરી જાય ❤️

  • @bakulthakor12
    @bakulthakor12 11 месяцев назад +26

    મજબૂત સોન્ગ❤

  • @uttamparmar5182
    @uttamparmar5182 10 месяцев назад +8

    જે લોકો નો પ્યાર અધૂરો રહી ગયો હોય એ એક લાઇક કોમેન્ટ કરે

  • @kj_meer
    @kj_meer 10 месяцев назад +190

    સાહેબ પ્રેમ થી વધારે તાકાત તો મજ્બુરી.મા હોય છે 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @bageshwaridham8945
    @bageshwaridham8945 11 месяцев назад +13

    વાહ ભાઈ જોરદાર સોન્ગ ડાયરેક દિલ મા વાગે ❤

  • @raanasaagarofficial
    @raanasaagarofficial 11 месяцев назад +48

    ❤ વાહ ભાઈ મજબૂત સોન્ગ ❤
    ✌️ બૂમ પડાવે એવુ ગીત છે. ✌️

  • @vijaypatel7481
    @vijaypatel7481 10 месяцев назад +39

    સુપર સોંગ ભાઈ.... સીધું અંદર ઉતરી ગયું....😊😊😊

  • @anmolraval8333
    @anmolraval8333 11 месяцев назад +65

    આम તો याદ જેवी કોઈ सજા नથી, तोય याદ વगર જિંદगीમાં मજા નथी.. ❤️✍🏻

  • @Thegnobha_comedy
    @Thegnobha_comedy Год назад +444

    ખરેખર વિપુલભાઈ તમારી વાત ના થાય ❤તમારુ કોઈ પણ સોંગ હોય સુપરહીટ જ હોય ❤આ સોંગ કેટલાને ગમે છે તે જણાવો ❤👍🙏

    • @makwanamukesh6827
      @makwanamukesh6827 8 месяцев назад +17

      1204❤❤❤

    • @vishnuvaghela2172
      @vishnuvaghela2172 8 месяцев назад +7

      Hi

    • @MansukhbhaiDholakiya-rn7by
      @MansukhbhaiDholakiya-rn7by 7 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊ઔ😊😊😊😊ઙઙ ઘણો​@@makwanamukesh6827

    • @sahilkaldoriya2893
      @sahilkaldoriya2893 7 месяцев назад +5

      હા હો‌ ભાઇ બૌવ મસ્ત સોંગ છે

    • @kanji8738
      @kanji8738 6 месяцев назад

      Hy by lo😊😊😊90😊 mm mm 7t7f

  • @RanabhaiVaghela-um7jt
    @RanabhaiVaghela-um7jt 9 месяцев назад +5

    ચોરદારભાઈ

  • @Janki756
    @Janki756 11 месяцев назад +21

    ઇંસ્ટાગ્રામ માં જોઈને કેટલા યૂટ્યુબ માં ગાયન❤

  • @એચ.જે_સ્ટુડિયો_આકરૂ

    હા સાવજ હા સીધું દિલે❤ વાગી ગયું તમારું સોંગ.....🙏💯👍

  • @yanakidsgaming2228
    @yanakidsgaming2228 11 месяцев назад +15

    Ek Number song🎉
    Singing,music and lyrics and Composition vahh Maulik Desai🎉

  • @NaginKangasiya
    @NaginKangasiya 8 месяцев назад +11

    Yes vem chhe baki java vari jati rai

  • @RonakThakor-fc8hr
    @RonakThakor-fc8hr 9 месяцев назад +30

    જ્યારે તમે બોલો છો પ્રીત ની વેરી દુનિયા મા ચાહત ની સુ કદર ત્યાં મને બહુ ફીલ ❤થાય્ છે

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 11 месяцев назад +12

    જય માતાજી મારા વાલા બધા મિત્રો ને 🎉

  • @maheshbarvadiya7060
    @maheshbarvadiya7060 Год назад +8

    vha vha😊

  • @Sanjaymakwana_009
    @Sanjaymakwana_009 11 месяцев назад +6

    એ હા વિપુલ ભાઈ ની મોજ❤❤❤❤❤❤❤
    ભડકે બળે ❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @darbar95
    @darbar95 10 месяцев назад +29

    કોઈ આમ અચાનક જ નથી બદલાતું સાહેબ....
    એ ઘણા દિવસો ની તૈયારી હોય છે..
    💝🥀💔

    • @laxmanrana109
      @laxmanrana109 8 месяцев назад +1

      Sache mara Bhai 😮😮

  • @SagarSarkar-q5j
    @SagarSarkar-q5j 10 месяцев назад +15

    Golden voice. ViPUL SUSRA ❤

  • @kj_meer
    @kj_meer Год назад +15

    અરે ભાઈ આગીત સાંભળું ત્યારે ચેન પડે છે ભાઈ એની સાસરી ગયો હતો પણ એને મારી સામે પણ ના જોયું મારું કેવું નસીબ એના કરતાં મરવું સારું 😭😭😭😭

    • @urmilaverma-fx1xj
      @urmilaverma-fx1xj 10 месяцев назад

      ખોટી વાત છે ભાઈ મરી ન જવાય

    • @ShilpaParmar-b2w
      @ShilpaParmar-b2w 8 месяцев назад

      આ ગીતની મોજ એ વિ છે 50 વર્ષના છીએ પણ 25 વર્ષના હોય એવો અનુભવ થઈ જાય છે વાહ વિપુલ સાહેબ સુપર સોંગ ગાયુ છે મારું મન ગમતું ફેવરેટ સોંગ છે તમારા દરેક ગીત સફળતા મળે ઈશ્વરને પ્રાર્થના

  • @thakorramabhai
    @thakorramabhai 11 месяцев назад +19

    સરસ ❤❤❤

  • @jaymaahinglaj8077
    @jaymaahinglaj8077 11 месяцев назад +31

    Golden word and golden voice ❤

  • @BabubhaiVaghela-s7j
    @BabubhaiVaghela-s7j 10 месяцев назад +4

    Vah su song ce Dil khush tygyu😂😂😂❤❤

  • @KrishnaThakor-c1x
    @KrishnaThakor-c1x 10 месяцев назад +50

    બઘા એવા નથી હોતા કે સાથ છોડી ને જતા રહે અમૂ એવા હોય છે જે સાતો જન્મ સાથ આપ્યો છે સાહેબ બઘાને પ્રેમ નસીબ માં નથી હોતો આપના પ્રેમ પર વિશ્વાસ રાખવો જોઈએ ❤❤❤

  • @sanjayzala6941
    @sanjayzala6941 11 месяцев назад +5

    ભાઈ શું ગીત બનાવ્યું છે જોરદાર વારમ વાર સાભળવાનુ મન થાય❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉દિલ ખુશ થય ગયું Thenk you very much vipul bhai love you❤😘

  • @rvofficial3131
    @rvofficial3131 Год назад +187

    સરસ ગીત છે વિપુલભાઈ સુસરા 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

    • @6419-jy5sh
      @6419-jy5sh 11 месяцев назад +6

      ❤❤❤❤❤જય 🙏 શ્રી 🙏 રામ

    • @DevrajDevraj-or3ux
      @DevrajDevraj-or3ux 11 месяцев назад +3

      baranath

  • @Harsiddhiofficial1230
    @Harsiddhiofficial1230 11 месяцев назад +25

    જોરદાર સોંગ વિપુલ ભાઈ મને પણ વિશ્વાસ છે મારી લવર પર એ બીજા ની નહિ જ થાય ❤❤

    • @AtulVaghela-gp2jv
      @AtulVaghela-gp2jv 11 месяцев назад +1

      Khoto bharoso na karto bhia aemathi amukaja aeva hoy che time badha fari jay che game tetlo love karo

    • @Harsiddhiofficial1230
      @Harsiddhiofficial1230 11 месяцев назад +1

      @@AtulVaghela-gp2jv ભાઈ બધી છોકરીઓ નહિ વાત કરી હુતો મારી પત્ની ની વાત કરી એતો મારી છે મારી જ રહેવાની ને

    • @harshmakwan9883
      @harshmakwan9883 11 месяцев назад

      Bhai koi koi nu nathi aa duniya ma... Je che ye aapda ma baap... Je samay saro hoy k kharab aapdi jode j rehe 6...❤

  • @Sneha.raval.6419
    @Sneha.raval.6419 11 месяцев назад +7

    Dil chu liya bhai ❤️‍🩹🥺

  • @EditPankaj
    @EditPankaj 11 месяцев назад +15

    Very Nice Song Vipul Bhai...😎🤞❤️

  • @akstatus2593
    @akstatus2593 11 месяцев назад +14

    જોરદાર સોંગ છે❤❤❤❤❤

  • @ShaileshThakor_4680
    @ShaileshThakor_4680 11 месяцев назад +164

    *મારા 𝙹𝚒𝚟 .!! મારા દિલમાં તમારી જૅ જગ્યા છે ઍ હંમેશા રહૅશૅ..! પછી ભલે આપડી વાત થાય કે ના થાય*..! 🌍💕🥰*મારા 𝙹𝚒𝚟 .!! મારા દિલમાં તમારી જૅ જગ્યા છે ઍ હંમેશા રહૅશૅ..! પછી ભલે આપડી વાત થાય કે ના થાય*..! 🌍💕🥰

  • @RLoveDChauhan
    @RLoveDChauhan 9 месяцев назад +1

    હા તારો પેમ❤❤❤❤

  • @rajameldivada241
    @rajameldivada241 9 месяцев назад +1

    હા ભાઈ આ વાત સાચી છે 💔❤️‍🩹🥺

  • @ujash_kumar
    @ujash_kumar 11 месяцев назад +25

    Heart touching song 🔥🔥❤💯

  • @Vips_Boss_ff
    @Vips_Boss_ff 11 месяцев назад +8

    સુપર સોન્ગ હો bhai tending ma ચાલે સે હે 🎉🎉🤩😘 boom boom 😊

  • @srstudiodeesa_24
    @srstudiodeesa_24 11 месяцев назад +5

    હાચુ કહું છું લાઇકો તો બહુ કરવી છે ગીતમાં પણ યુ ટ્યુબ એક વાર લાઈક આપે છે, ગીત ના શબ્દો હદભૂત શે,M. દેસાઈ કલમ ઉમર દમ સે હો,,, રસિક ઠાકોર તરફ થી ફુલ સપોર્ટ... બહુ જલ્દી મિલ્યનોમાં જાય એવી દુવા સે..🎉🎉

  • @dhavalthakor2372
    @dhavalthakor2372 Год назад +5

    1 નંબર સોંગ સે ભાઈ ❤❤❤❤

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 11 месяцев назад +31

    દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું❤ભકકમ ભકકમ ❤ એક નંબર સોંગ🎉🎉

  • @user-kl3kr8of9e
    @user-kl3kr8of9e 11 месяцев назад +21

    મુતો આંખો દિવસ આ ગીત સાંભડુ છું સુપર સોંગ ❤ વિપુલ ભાઈ 🥰😍🤩😀

  • @sidharajsidharaj9730
    @sidharajsidharaj9730 11 месяцев назад +6

    ભાઈ તમે દર વખતે સુપર હિટ સોંગ લાવો છો

  • @NarshihChauhan-rn1yr
    @NarshihChauhan-rn1yr 8 месяцев назад +2

    ❤❤❤jaan❤❤❤

  • @BhaveshkumarRathod-cg6zi
    @BhaveshkumarRathod-cg6zi 11 месяцев назад +5

    દિલ ને ટચ કરતુ Song હો
    મારા હદયને હલાવી નાખ્યું ❤
    વાહ વિપુલ સુસરા
    બજારમાં બુમ પડાવે❤❤❤
    ❤❤❤❤❤❤❤❤

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 11 месяцев назад +5

    👌👌 1:00 પાટણનું પતંગ અમદાવાદ🎉🎉🎉

  • @vanrajzinzu899
    @vanrajzinzu899 11 месяцев назад +4

    સુપર હો વિપુલ સુસરા ભાઈ ❤❤❤

  • @SolankisomsingSamdhinavas-e4z
    @SolankisomsingSamdhinavas-e4z 10 месяцев назад +13

    Nais sog💞💞💞

  • @aniltalpada9599
    @aniltalpada9599 10 месяцев назад +8

    supar❤ song👌 Bhay

  • @SarfrajSipai-pu8lq
    @SarfrajSipai-pu8lq 11 месяцев назад +8

    હા વિપુલ સુસરા ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤મોજ હો

  • @dabhidharmendra1467
    @dabhidharmendra1467 Год назад +5

    વાહ ભાઈ❤❤❤❤❤

  • @J.aBharwad
    @J.aBharwad Год назад +6

    ❤હા ભાઈ હા❤

  • @SAHIL_N_THAKOR
    @SAHIL_N_THAKOR 10 месяцев назад +9

    Nice

  • @yuvrajbagodariya703
    @yuvrajbagodariya703 11 месяцев назад +11

    હા‌ ભાઈ આ ગીત સાંભળીને આનંદ આવી ગયો

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 Год назад +7

    Jordar song ❤❤

  • @Munabhai370
    @Munabhai370 9 месяцев назад +2

    Bhai Tamara git sabhtine ame gayal thai gaya

  • @BharatBhati-p1u
    @BharatBhati-p1u 10 месяцев назад +6

    Supap bro...🎉

  • @__-ne2se
    @__-ne2se 11 месяцев назад +14

    ધણા વર્ષે પછી આવું સોંગ આવ્યું .... મજબુત સોંગ આવ્યું હો વાલા ❤❤

  • @NiteshZala-ht1qb
    @NiteshZala-ht1qb 8 месяцев назад +2

    😢😢😢❤😮

  • @jadavvishnu6681
    @jadavvishnu6681 Год назад +4

    ધારદાર કલમ મૌલિક ભાઈ..✍️

  • @devilgamer9598
    @devilgamer9598 8 месяцев назад +5

    Jo fera farii jay to.... 2.0 song banaii de bhaiiii

  • @mayanksaxenagj31
    @mayanksaxenagj31 11 месяцев назад +4

    વાહ ભાઇ આવા સોંગ નિ જ જરૂર હતી 😢 બોવ મસ્ત સોંગ છે

  • @JaydipsinhDabhi-c4v
    @JaydipsinhDabhi-c4v 11 месяцев назад +45

    વાહ શું ગીત છે વિપુલ ભાઇ જોરદાર 🎉❤❤

  • @AlpesSusara-kq4ch
    @AlpesSusara-kq4ch Год назад +5

    Supr👌

  • @u4sonuFF
    @u4sonuFF 27 дней назад +1

    Emotional song 😭😭👈💔💔🥀🥀

  • @wantedradha
    @wantedradha 11 месяцев назад +2

    Super se ho jordar ❤

  • @romiyothakor3175
    @romiyothakor3175 Год назад +6

    HA કાળી HA...❤😊

  • @user-mq3dp1ul1m
    @user-mq3dp1ul1m 11 месяцев назад +10

    વિડિયો સોંગ બનાવો તમારૂં આ ગીત સાંભળીને પ્રેમ ભુલી જવોએ શક્ય નથી

  • @DasharathVaghela-s9j
    @DasharathVaghela-s9j 10 месяцев назад +8

    💖

  • @SAJANpadiyarSAJAN
    @SAJANpadiyarSAJAN 10 месяцев назад +2

    Ha moj ha 😊

  • @jayeshkumar1008
    @jayeshkumar1008 9 месяцев назад +19

    ખરેખર વિપુલ ભાઈ તમારુ સોંગ જોરદાર છે આવાજ બીજા પણ સોંગ બનાવજો તમારા બધાજ સોંગ જોરદાર છે