Mahamanthan - કચેરીમાં સત્યનારાયણની કથા વિવાદનું કારણ કેમ બની? | VTV Gujarati

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 393

  • @dayabhaithakor5416
    @dayabhaithakor5416 27 дней назад +11

    હેમંતભાઈ ધન્યવાદ.

  • @rameshbhaidhoriyani7675
    @rameshbhaidhoriyani7675 27 дней назад +20

    સરકારી કચેરી મા કથા ન થવી જોઇએ પિયુષ ભાઈ અને જયંત ભાઈ ની વાત સાચી છે

  • @SjChauhan.limbdi
    @SjChauhan.limbdi 21 день назад

    ધન્યવાદ હેમાંગ રાવલ સાહેબ

  • @vinubhaikorat673
    @vinubhaikorat673 27 дней назад +22

    એક તો સરકારી કર્મચારીઓ કામ ચોર હોય એમાં આવા પ્રોત્સાહન આપે એમાં દેશ નું શું ભલું થાય આવા કાર્યક્રમો ઘરે કરવા જોઈએ

    • @mansukhbhaiborsadiya6777
      @mansukhbhaiborsadiya6777 25 дней назад

      સાચી વાત છે કાલ તો બધી પ્રજા ઓફિસમાં જઈને કથા કરશે જેથી ખેડૂતો ને પાક સહાય જલ્દી મળે.

  • @samrattalpada9791
    @samrattalpada9791 27 дней назад +18

    આ કોઈ આસ્થા કે શ્રધ્ધા ની વાત હોય તો અગાઉ જયંત પંડ્યા એ જુદી જુદી જ્ઞાતિઓના લોકો વિરૂદ્ધ ઘણાં બધાં કેસો કરેલ હતાં ત્યારે કોઈએ અવાજ કે વાંધો ન હતો પરંતુ આ પ્રશ્ન કર્મકાંડી બ્રાહ્મણ સમાજની રોજગારીનો હોય વધારે મહત્વ અને ધ્યાન આપવામાં આવેલ છે તેમ જણાઈ આવે છે... બીજાં સમાજો પ્રત્યે ધર્મ અને સનાતન ધર્મની વાત કેમ કોઈ નથી કરતા...?

    • @shaileshthakor5900
      @shaileshthakor5900 27 дней назад +2

      💯 agree

    • @Dhramesh-m4k
      @Dhramesh-m4k 27 дней назад

      સત્ય બધાને ગુલામ બનાવીને રાખવા છે

    • @hirendave1650
      @hirendave1650 27 дней назад

      नमाज़ माते काई बोलो आपड़ी माँमरे त्यारे चन्द्र शेख़र अंबेडकर ने बोलवो जॉइ ये।

    • @engineeringexpert5985
      @engineeringexpert5985 24 дня назад +1

      ​@@hirendave1650😂😂Te kya namaj padta joya loko ne...ane tare mualimo thi j sikhvu 6e am

    • @engineeringexpert5985
      @engineeringexpert5985 24 дня назад +2

      Badha Bhrahmno Ne Ag Lagi Padi 6e..Channel vala A Pan Bandha Bhrahman Besadiya 6e... Ak Manas Ni Dholai Karva Mate.....😂😂😂

  • @parsottambhaigovindbhairat9700
    @parsottambhaigovindbhairat9700 26 дней назад +5

    સરકારી કચેરીઓમાં ધાર્મિક કાર્ય થાયકે
    કેમ ?
    સરકારી કામમાં દખલ થતી હોય છે.

  • @ishwarpatel3877
    @ishwarpatel3877 28 дней назад +7

    wah nileshbhai koti koti naman che

  • @DabhiSomaji
    @DabhiSomaji 27 дней назад +4

    કર્મચારી લોકોને જવાબ આપવાનો સમય નથી કથા કરો બધું કરો પણ લોકોના કામ કરો❤-

  • @mansukhbhaisavaliya6085
    @mansukhbhaisavaliya6085 27 дней назад +20

    જયંત પંડયા સાહેબ ને ખૂબ ખૂબ અભીનંદન આવી સત્ય ની વાત કરવી હોય તો પોત પોતાના ઘેરે કરવી જોઈએ સરકારી કચેરી શીખ ધર્મના કે મુસ્લિમ કે જૈન કે પારસી કે લોહાણા ધમૅ કે વગેરે ધર્મનો હકક છે હિંદુ શું ઉપાડો લીધો છે જયંત ભાઈ આ બધા ને કોટૅમા બોલાવો જૈન ધર્મના પારસી ધમૅના લોહાણા ધમૅના હિંદુ ધમૅના મંદિરમાં ટ્રસ્ટી કેમ છે બીજા ધમૅ વાળાએ હિંદુ ધમૅમા કોણ મંજૂરી આપે છે મીત્રો

    • @rajvaghela8540
      @rajvaghela8540 25 дней назад +1

      ચોદયા તું તારું જો બોવ ડપણ ના કર હો.

    • @DipakVyas-h2x
      @DipakVyas-h2x 24 дня назад

      To neta o kem kre che😊😊😊😊😊😊

  • @vinubhaikorat673
    @vinubhaikorat673 27 дней назад +18

    સો વાત ની એક વાત સરકારી ઓફિસો માં જે કરવાનું હોય એજ કરવાનું હોય નય કે બીજા કોઇ કામ

  • @SjChauhan.limbdi
    @SjChauhan.limbdi 21 день назад

    યજ્ઞેશ દવે સાહેબ ખુબ ખુબ આભાર

  • @PrabhulalKateshiya
    @PrabhulalKateshiya 27 дней назад +6

    પહેલા તો આ મુદા મા રાજકારણ દુર કરો

  • @alpeshpatel3517
    @alpeshpatel3517 24 дня назад +4

    ચાલુ નોકરી દરમિયાન આવા કામો થવા જ ના જોઈએ.

  • @amrtbhai4419
    @amrtbhai4419 26 дней назад +2

    હેમાંગ ભાઈ સાચી વાત છે

  • @santoshbhalerao9468
    @santoshbhalerao9468 26 дней назад +3

    વકીલ પીયુષ ભાઇ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે સંવિધાન ના કાયદા પ્રમાણે મેં એમના વાત થી સહમત છુ

  • @bhaveshgirnari3548
    @bhaveshgirnari3548 27 дней назад +14

    कथा घर पर होती है तथा घर पर होती है सरकारी ऑफिस में नहीं

  • @alpeshpatel3517
    @alpeshpatel3517 24 дня назад +2

    જયંતભાઈ સાચા છે.

  • @shankarbhailakhabhaivinjva3718
    @shankarbhailakhabhaivinjva3718 23 дня назад +2

    અમે ભણતા ત્યારે પવિત્ર શ્રાવણ માસ માં દરેક સોમવારે આર્ધો દિવસ સ્કૂલ માં રજા આપવા માં આવતી

  • @ambanikalpesh7268
    @ambanikalpesh7268 28 дней назад +22

    કથા ધરે કરાય

  • @arviendvaghela6407
    @arviendvaghela6407 25 дней назад

    પિયુષ ભાઈ good argument

  • @DharmeshKumar-hs4md
    @DharmeshKumar-hs4md 9 дней назад

    Hemag sar tamari sachi vat che

  • @dhanesh1960
    @dhanesh1960 28 дней назад +20

    જયંતભાઈ અને પિયુષભાઈ ની વાત સાથે સહમત.
    રવિવારે કથા રાખવી. ઓફિસ ના સમય ના ભોગે નહીં.

  • @Jagdish-asal_
    @Jagdish-asal_ 25 дней назад +3

    જયંતભાઇ પંડ્યા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આવી સરાહનીય કામગીરી કરવા બદલ ❤

  • @sondaravamanubhai
    @sondaravamanubhai 28 дней назад +5

    અરે સાહેબ આ તો રાજ કારણ છે બાકી તો બધા સમજે છે

  • @paramarmotibhai8829
    @paramarmotibhai8829 25 дней назад

    વકિલ સાહેબ પિયુષભાઈ એ સાચું બોલ્યા છે

  • @ausonani2050
    @ausonani2050 27 дней назад +39

    બંધારણની દ્રષ્ટિએ સરકારી કચેરીઓમાં કોઈ ધાર્મિક કર્યો અને આસ્થાનું સ્થાન ના હોવું જોઈએ,
    આસ્થાનું સ્થાન ફક્ત વ્યક્તિગત અને પોતાના ઘર પૂરતું જ હોવું જોઈએ.

    • @anilbhaipandya3937
      @anilbhaipandya3937 27 дней назад

      રોડ ઉપર નમાજ પઢે ત્યારે તમારી સમજ ઘાસ ચરવા જાય છે જયંત પંડયા ત્યાં કેમ જતા નથી વાહનો લાઈન લાગે છે ત્યાં જાથા કેમ જતું નથી

    • @magic_of_science_kpboysschool
      @magic_of_science_kpboysschool 25 дней назад

      આ વાત જો બધા સ્વીકારી લે તો દેશ માં અલગ અલગ ધર્મો વચ્ચે ની લડાઈ જ બંધ થઈ જાય.દેશ માં કોઈ પણ ધર્મ ના જાહેર માં રેલી , લાઉસ્પીકર બધું બંધ.. ધર્મ પ્રાઈવેટ માં પાળવા ની બાબત થઈ જાય. ધાર્મિક સ્કૂલો જ બંધ થાય તો ઝગડા જ 100% બંધ થઈ જાય

  • @rajvaghela8540
    @rajvaghela8540 25 дней назад

    હું તો શ્રી સત્યનારાયણ ની કથા કરવાનો.🙏🙏🙏🙏🙏

  • @NaranMaheshwari-t4q
    @NaranMaheshwari-t4q 26 дней назад +7

    જયંત પંડ્યા જિંદાબાદ આ દેશમાં સરકારી કચેરીઓ તમામે તમામ બંધ કરાવો ન્યાય લેવા માટે સત્યનારાયણ ની કંથા કરાવો જય
    હો પીયુષ જાદુગર સાહેબ આને સત્ય છે કહેવાય નારાણ મહેસવરી પદમપુર તા માંડવી કચ્છ જીલ્લો

  • @kks8408
    @kks8408 28 дней назад +9

    खुद असत्य ने आचरण करेल छे चोर साबीत थयेल छे ऐ पाछो सत्यनारायण नी कथा बंध करावें छे

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 26 дней назад +2

    કથા બંધ કરતા ભ્રષ્ટાચાર બંધ કરવા ની જરૂર છે. કથા રવિવારે રજા ના દિવસે કરવી જોઈએ

  • @atulimakvana1092
    @atulimakvana1092 27 дней назад +2

    દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાનો બંધારણીય અધિકાર આપ્યો છે.

  • @ambalalprajapati2969
    @ambalalprajapati2969 28 дней назад +12

    પિયુષ ભાઈ બહું સારી અને સંવિધાનિક વાત કહી છે આપે ❤

  • @VagjibhaiBharvad-e2g
    @VagjibhaiBharvad-e2g 26 дней назад

    જય શ્રી લક્ષ્મીનારાયણ જય સતનારાયણ ભગવાન જય પાળિયાદ ના ઠાકર જય હરિ જય શ્રી રામ

  • @DJogani-k7m
    @DJogani-k7m 28 дней назад +11

    જયંત ભાઈ ને કશ્મીરમાં મોકલો તો ખબર પડે કથાઓ કોની કરવી તે ખબર પડે જય જય ગરવી ગુજરાત

  • @davekirtikumar5353
    @davekirtikumar5353 27 дней назад +4

    એમને પુછો કે વિજ્ઞાન જાથાનુ કામ કાયદો અને વયવસથા સંભાળવાનુ છે ખરૂ અને જો હોયતો પોલીસનુ કામ શુ રહેશે

    • @ભાણવડ_આર્ટ્સ_કોલેજ
      @ભાણવડ_આર્ટ્સ_કોલેજ 24 дня назад

      પુરતો હક છે રોકવાનો.....
      અનુચ્છેદ 51 વાંચો.....
      કાય ખબર પડતી નથી અને હાલી નીકળયો....

  • @rahulchavda3550
    @rahulchavda3550 25 дней назад +2

    જય ભીમ 💙 કથા ઘરે કરો કોઈ ના રોકે બાકી sarkari જગ્યા a તો વિરોધ થશે જ અને પરિણામ અાવુ j aav che😂😂

  • @DabhiSomaji
    @DabhiSomaji 27 дней назад +6

    વકીલ સાહેબ ગુડ

  • @amrtbhai4419
    @amrtbhai4419 26 дней назад +1

    હિન્દુ ધર્મ પ્રમાણે ચાલવું જોઈએ

  • @gohilvajubhai9802
    @gohilvajubhai9802 27 дней назад +2

    બીન સાંપ્રદાયિક તા ની વાતકરી જાદુગરે સંપ્રદાય ના આધારે આ દેશનુ વિભાજન થયુ હજુ બીન સંપ્રદાય ના ગાણાગાય

  • @AshokPargi-63
    @AshokPargi-63 27 дней назад

    જય શ્રી રામ વિટીવિને

  • @YasminChotaliya
    @YasminChotaliya 28 дней назад +4

    Jayant bhai is true

  • @vikrambhaimakwana5941
    @vikrambhaimakwana5941 28 дней назад +11

    પંડયા બોલતો બંધ થયગય હમણા તો બહુ બોલતો હતો

  • @jashajithakor8387
    @jashajithakor8387 28 дней назад +13

    નમાજ દરેક જગયાએ પડાય તો કથામા શુ વાનધો હોય??

    • @dhanesh1960
      @dhanesh1960 27 дней назад

      @@jashajithakor8387 કથા ની ફેવર કરનારાઓએ પોતાની શક્તિ, ચાલુ વર્કિંગ hours માં કોઈ પણ ધાર્મિક કાર્ય( પછી તે નમાજ હોય કે કથા ) પર કાયદો લાવવામાં આવે તે માટે પ્રયત્નો કરવા જોઈએ.

    • @engineeringexpert5985
      @engineeringexpert5985 24 дня назад

      Kon namaj Pade 6e... Tara Area Ma??? 😂😂😂

  • @ausonani2050
    @ausonani2050 27 дней назад +6

    બવ દુઃખની વાત છે કે આખી દિબેટમાં એક વકીલની વાત સરખી રીતે સમજવામાં ના આવી.

  • @hirendave1650
    @hirendave1650 27 дней назад +1

    वकताओ २५ लाख नीं दक्षिणा लई कथा करवा मां मस्त छे।

  • @vijaygajera8169
    @vijaygajera8169 20 дней назад

    પંડ્યા સર નું સરસ કામ છે

  • @ArvindPatel-kh2il
    @ArvindPatel-kh2il 23 дня назад

    જયંતભાઈ સાચા માણસ સે

  • @mukeshtimbadiya6971
    @mukeshtimbadiya6971 28 дней назад +2

    Katha thi man relax thai 6

  • @jayvigyan9061
    @jayvigyan9061 24 дня назад

    જયન્ત પંડ્યા નું કામ બરાબર છે 💯

  • @PrabhulalKateshiya
    @PrabhulalKateshiya 27 дней назад +1

    શું આ કથા જન્મ કોઇ ઇતિહાસ છે ફકત પાંચ અધ્યાય કથા જન્મ ચાલું કરો,સાભળવા ની મજા આવે

  • @sajanshing9171
    @sajanshing9171 27 дней назад +1

    Golanisir dhanyavad

  • @D.a.chavdaChavda-sy3gs
    @D.a.chavdaChavda-sy3gs 27 дней назад +3

    પંડિયો પાકિસ્તાની છે

  • @Gajendrashekhva
    @Gajendrashekhva 24 дня назад

    હા સળગતું ઝાલી લીધી હવે દજાય જાસે પણ ખરું એવું લાગે છે

  • @MeramanbhaiChauhan
    @MeramanbhaiChauhan 27 дней назад +3

    વાહ હે માગ રાવલ જયહો જય રાજપૂતાના

  • @PragjibhaiKankotiya
    @PragjibhaiKankotiya 28 дней назад +1

    Ha

  • @dineshjoshijaynath
    @dineshjoshijaynath 25 дней назад

    હેમાંગભાઈ સાચુ કેયછે

  • @rekhadave3678
    @rekhadave3678 25 дней назад

    રવિવારે કે રજાના દિવસે કરી શકાય

  • @nawagamnawagam6800
    @nawagamnawagam6800 27 дней назад +1

    આમાં ઓફિસ ટાઈમ બાબતે વાત કરો કથાને વચમાં લઈ આવીને ભડવા શું કેવા માગે છે

  • @jaypatel4744
    @jaypatel4744 27 дней назад +1

    જયંતિ પંડયાના નામની આજથી ઓમ્ શાંતિ ઓમ્ શાંતિ ઓમ્ શાંતિ

  • @bmgohil8220
    @bmgohil8220 27 дней назад +8

    શ્રધ્ધા રાખવી એ સવ પોત પોતાની આસ્થા પરંતુ સરકાર શ્રી ની હોફીસ મા ન કરવી જોઈએ આવનાર સમય મા આપણુ બાળક શુ દેશ માટે સારો નાગરિક બનશે કારણ કે સરકારી હોફીસ મા આપણે જ આપણા બાળકો હોમ હવન નુ શીખવી રહ્યા છીએ તો આપણા બાળક કામ કરવા ની દીશા ના બદલે અંધકાર તરફ ધકેલી શુ નથી રહ્યા આ એક સવાલ કોઈ એક વ્યક્તિ માટે નથી આ આખા દેશ ના તમામ લોકો માટે છે ભાઇ હવન યજ્ઞ ધર મા યા ધર આપણે કરો ધુમાડા બંધ ગામ જમાડો કયા ના જ નથી ને

  • @Bhavesh.pickup
    @Bhavesh.pickup 27 дней назад

    રોજ ઑફિસ માં કથા જ ચાલે છે કે સું..... બે પાંચ વર્ષે તો પુજા અર્ચના કરવાં જોઈએ... એમાં સુ છે

  • @shaileshthakor5900
    @shaileshthakor5900 27 дней назад

    આખી ચર્ચા નો વિષય ગેર માર્ગે લાય જાય છે

  • @jadavpremjibhai5391
    @jadavpremjibhai5391 27 дней назад +1

    મે pgvcl કચેરી પારડી ખાતે વીજળી શાખા કર્મચારી ને વીજળી બીલ ભરવા આવતા લોકો માટે પંખા માટે રજૂઆત કરી હતી પણ ત્યાં ના કર્મચારી એવો જવાબ આપ્યો કે પંખો હતો પણ બળી ગયો છે રીપેર થઈ જશે ત્યારે પંખો ફિટ કરી આપીશું પણ ત્રણ મહિના સુધી રીપેર થયેલા નથી

  • @alpeshpatel3517
    @alpeshpatel3517 24 дня назад

    Jayantbhai is correct

  • @RajnikantParmar-qm1ms
    @RajnikantParmar-qm1ms 27 дней назад +4

    Jay bhim. Jay. Jatha

  • @jagdishthakor6007
    @jagdishthakor6007 27 дней назад +6

    સુ કામ હલકા થાઓ છો પંડ્યા સાહેબ 😂😂😂😂😂

  • @BhagvatiagroCentre
    @BhagvatiagroCentre 27 дней назад +6

    આ.કામ.માટે.પોતે.કાયદો.હાથમાં.લેવાની. સ્તાં.કોને.આપી.છે

  • @nirajjoshi5415
    @nirajjoshi5415 27 дней назад +2

    આપણા દેશ માં...બાળક ને જન્મ થી જ વિશ્વાસ કરતા શીખવવામાં આવે છે...તો આસ્થા...વિશ્વાસ...શ્રદ્ધા....જન્મે...
    અને વિચાર કરતા શીખવવામાં આવે તો વિજ્ઞાન જન્મે....ભારત ફિલોસોફી માં નહિ...દર્શનશાસ્ત્ર...નું જ્ઞાન ધરાવે છે...
    એથી જ દર્શન નું મહત્વ છે.... વિજ્ઞાન જાથા...તો હજી વિજ્ઞાન પણ નથી જાણતું....તો સમગ્ર વિજ્ઞાન ને આવરી લેતા ધર્મ ની તો ક્યાંથી ખબર હોય...!!
    વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચે નો ભેદ..માત્ર અને માત્ર ભારત જાણે છે.
    હું વિજ્ઞાન ની માસ્ટર ડિગ્રી મેળવી ને કહ્યુ છે....અને સન્યાસ લઈ ને ધર્મ સમજુ છું.🙏

    • @manubhairohit9791
      @manubhairohit9791 27 дней назад +1

      ફિલો સોફી એજ દર્શનશાસ્ત્ર છે ભાઈ એ જુદું નથી .gogal સર્ચ કરીને જોઈ લેવું દુનિયામાં કેટલા filosofar છે અને એમાં ભારત ના પણ કેટલા છે e joi lo.😅😅😅

    • @nirajjoshi5415
      @nirajjoshi5415 27 дней назад +1

      Google thi dhrm n jani shakay....dharm anubhuti no vishay chhe...I never involve myself in any friction...
      Aap samjo...e sachu....
      Athij...aa sthiti chhe...
      Ahi saty no vivad nathi...hu kahu chhu e saty chhhe eno vivad chhe..🤣

    • @SanjaysinhRajput-z8f
      @SanjaysinhRajput-z8f 26 дней назад

      Right 👍​@@nirajjoshi5415

    • @engineeringexpert5985
      @engineeringexpert5985 24 дня назад

      Dharm Ma Kalpanik Vartao Hoy ane.. Science ma sabiti Hoy Ak Ne ak Vastu Experiment Thi Chakasi Samay.....Duniya Ma 5000 thi vadhare Dharm 6e... Tu Kai Rite Kai Sake Ke taro Dharm J Sacho 6e... Ane ana j dharmik Vidhio Sachi 6e..😂😂😂

  • @magic_of_science_kpboysschool
    @magic_of_science_kpboysschool 25 дней назад

    બધા ધર્મ ના ભૂવાઓ ભૂત ભગાવે ,ભવિષ્ય બતાવે ,ભૂતકાળ બતાવે, તે વિજ્ઞાન જાથા માં આવે કે નહિ?

  • @parastrivedi2958
    @parastrivedi2958 25 дней назад

    કોઈએ આમંત્રણ તો આપયૂ હોય તોજ કોઈ આવે

  • @rajsibalai4784
    @rajsibalai4784 24 дня назад

    બીજી ઓફિસ મા જાઓ ક્યાય કામ નથી થતા ત્યાં કથા પણ નથી થતી તો ત્યાં જાવ

  • @PithabhaiVansh
    @PithabhaiVansh 25 дней назад

    જયંત ભાઈ સરકાર કોઈ બીડીગનુ પાયો નાખ્યો હતો તો મંત્ર બોલે છે જય શ્રી રામ

  • @parsottambhaigovindbhairat9700
    @parsottambhaigovindbhairat9700 26 дней назад

    Sarkari

  • @nalinbhatt3529
    @nalinbhatt3529 27 дней назад

    Religion is a personal matter which should have no place in our duty.

  • @bhaveshrathod1590
    @bhaveshrathod1590 24 дня назад

    આવા નેતાઓને કોઈ સમજાવી ના શકે, ધર્મનુ કામ ઓફિસમાં ના કરવું જોઈએ

  • @kamarabari9570
    @kamarabari9570 27 дней назад

    ઓફિસો લાઈન હોય

  • @kks8408
    @kks8408 28 дней назад +6

    120 करोड़ हिंदु आस्था नु सनातन नु अपमान जाथा ना जयं पंडया ये करेल छे

  • @mmamarcholi7180
    @mmamarcholi7180 27 дней назад +3

    વાહ વાહ હેમાંગભાઈ આવું ખુલ્લું બોલવા વાળા અને સત્ય કેહવા વાળા એક તો નીકળ્યા

  • @ravalbharatbhai309
    @ravalbharatbhai309 27 дней назад +4

    સરકારી કચેરીઓ માં કામ કરે છે કે નહીં તે ચેકીંગ કરવા માટે વિજ્ઞાન જાથા ની ફરજમાં આવે!

  • @rajusuthar7372
    @rajusuthar7372 28 дней назад +3

    કથા થવી જોઈએ અને થશે 🚩🚩🚩

  • @ratilalbhalodia9360
    @ratilalbhalodia9360 28 дней назад +5

    પાંડિયાએ સાચી વાત કરી ઓફિસમા કોઇ નમાઝ કે કોઇ અન્ય કામ ચાલુ ઓફિસમા ણ કરી શકાય

  • @alpeshpatel3517
    @alpeshpatel3517 24 дня назад

    સરકારી કચેરી માં કથા હોવી જ ના જોઈએ.

  • @ShaileshOza-ht6mm
    @ShaileshOza-ht6mm 26 дней назад

    જયંત જય નો અંત જ કર્યો.

  • @batukshukla9794
    @batukshukla9794 28 дней назад +1

    મુરબ્બી નમસ્તે, એકજ પ્રશ્ન નો જવાબ આપવા વિનંતી, કે તમે તમારા પરિવાર ના સદસ્યો ડાન્સ ડીસ્કો માં કદાચ સંમ્મિલિત થયા હશે તો તમે ગૌરવ અનુંભવ્યો કે કેમ ?

  • @atultrivedi8482
    @atultrivedi8482 27 дней назад

    ગુનેગાર ચેરમેન પદે રહી શકે

  • @sanjaylimbachiya135
    @sanjaylimbachiya135 25 дней назад

    હવે સ્કૂલ, કોલેજ માં બાળકો ને નવરાત્રી ગરબા કરે છે સ્ટાફ સાથે, તો મિત્રો આ પંડ્યા આ પણ બંધ કરાવશે????
    બૌ ગંભીર વિષય છે મિત્રો એક જૂટ થઈ ને સાચી લડત આપવી જ જોઈએ..........

  • @rkchavda7393
    @rkchavda7393 27 дней назад +1

    માન.પિયુષ જાદુગર સાહેબ એ ખુબ સરસ વાત આપ સર્વે વચ્ચે મુકી બીજુ આપણી આસ્થા અને શ્રધ્ધા ખુબ સારી વાત શે પરંતુ મારા મત અનુસાર સરકારી કચેરીઓ માં થોડા અંશે ઉચીત નથી. કદાચ તેનુ લોકાપઁણ હોય તો વાત અલગ છે.

  • @sureshghughal8030
    @sureshghughal8030 28 дней назад +5

    પિયુષ ભાઈ અને જયંત ભાઈ બંને સાચા છે

  • @dineshjoshijaynath
    @dineshjoshijaynath 25 дней назад

    વગર કથાયે માણસો સરકારી કસેરીમા આઠ આઠ દિવસ ધકા ખાયછે ભાઈ

  • @kalpeshprajapati1734
    @kalpeshprajapati1734 27 дней назад +1

    Katha bandh na karavi joie. Koipan karyakram bandh karava mate police office ke collector sir nee satta che.

  • @maanishsrajani1333
    @maanishsrajani1333 27 дней назад +1

    Jayantbhai saccha che

  • @engineeringexpert5985
    @engineeringexpert5985 24 дня назад +1

    Channel vala A Pan Bandha Bhrahman Besadiya 6e... Ak Manas Ni Dholai Karva Mate.....😂😂😂

  • @minabenraval7946
    @minabenraval7946 27 дней назад +2

    સરકારી કચેરીમાં જો ધાર્મિક પ્રવૃત્તિ ના થવી જોઈએ તો સરકારી પ્રાથમિક શાળામાં પણ રોજ સવારે પ્રાર્થના કરવામાં આવે છે તેનું શું એ પણ બંધ થવી જોઈએ?

    • @narendrathacker4923
      @narendrathacker4923 27 дней назад +1

      નાં ભાઇ શાળામાં પ્રાર્થના એ વિધાર્થીઓ માં શિક્ષણ કાર્ય, સંસ્કૃતિ સંવર્ધક સંસ્કાર સિંચન થાય, મનને શાંતિ, ધ્યાન એકત્રિત કરવા માટે છે,,, જાપાન માં વિધ્યાર્થીઓ નેં સ્વછતા જાળવણી માટે, દેશ હિત રક્ષક બને, સંસ્કાર માટે ત્યાં શાળામાં પ્રાર્થના થાય છે ત્યાં નાં લોકો માં વિનય, વિવેક વગરની વિધા વાંઝણી છે,, ભારતમાં તો માત્ર નેં માત્ર સનાતન ધર્મ નો વિરોધ માટે આવ્યો હશે,,,

  • @PravinbhaiThaker
    @PravinbhaiThaker 28 дней назад +2

    Jay antbhai badha ne Damakavata Dekhay chhe Evo video chhe,

  • @rajeshkatariya8952
    @rajeshkatariya8952 25 дней назад

    सरकारी कचेरी सार्वजनिक जग्या छे तमारा बापनी जागीर नथी भारतमा बाबा साहेबनु सविधान अमल मा छे मनु स्मुति नथी

  • @neelabennagarbhaiparmar6938
    @neelabennagarbhaiparmar6938 27 дней назад +1

    Aa ek andha shradha chhe office Mai dharm pravuti thavi na joi hu jayatbhai sathe sahamat chhu.

  • @rashminsanghvi9909
    @rashminsanghvi9909 27 дней назад

    Katha sunday par rakhho ,chalu kamkaj ke samay par. Logo ko pareshani hoti he

  • @GhatlodiawardassemblyAhmedabad
    @GhatlodiawardassemblyAhmedabad 26 дней назад +1

    SARKARI KACHERI MA PERMISSION VAGAR KOI KAAM NAA THAAY, DHARMIK KAARYA KOI PAN SARKARI KACHERI MA THAVU NAA JOIEY JO THAAY TO SANPURNA NIYAMO PRAMANE HIGHER AUTHORITY NA LETTER SATHEY THAAY TO BEST I THINK ADVOCATE SAID TRUTH !

  • @vijaygajera8169
    @vijaygajera8169 20 дней назад

    કથા એક પાખંડ છે

  • @MykeshBhai-m9e
    @MykeshBhai-m9e 28 дней назад +5

    સત્યનારયણની કથા બંધ ન થાય