flower show ahmedabad 2025 || ahmedabad riverfront flower show 2025 | flower show 2025 | flower show
HTML-код
- Опубликовано: 8 фев 2025
- First day flower show ahmedabad, flower show ahmedabad 2025 date, flower show ahmedabad riverfront, ahmedabad riverfront flower show 2025, ahmedabad riverfront flower show,
અમદાવાદ ફ્લાવર શો તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાશે. અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025 નો શુભારંભ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે.
અમદાવાદ ઈન્ટરનેશનલ ફલાવર શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટના દર પ્રતિ વ્યકિત વર્ષ-2024માં રુપિયા 50 હતા. તેના બદલે આ વર્ષે ટિકિટના દર 75 રૂ. કરવામાં આવ્યા છે. ગત વર્ષે શનિરવાર અને રવિવારે પ્રતિ વ્યકિત ટિકિટના દર 75 રૂપિયા હતા. જે હવે રુપિયા 100 કરવામાં આવ્યા છે. ત્યાં જ ફલાવર શો દરમિયાન રોજ સવારે 9 થી 10 કલાક તથા રાત્રે 10 થી 11 કલાક પ્રાઈમ ટાઈમમમાં જો મુલાકાતીઓ ફલાવર શો જોવા માંગતા હશે તો પ્રતિ વ્યકિત રુપિયા 500 ટિકિટના દર વસૂલ કરાશે. બીજી તરફ મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવરશોમાં પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાતમાં વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલ ફ્લાવર શો આજે વૈશ્વિક કક્ષાએ પોતાની નામના મેળવી ચૂક્યો છે. આ વાર્ષિક પ્રકૃતિ ઉત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે અને પોતાની સાથે અગણિત યાદોનો ભંડાર લઈને જાય છે. ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીથી અહીં સજ્જ કરવામાં આવે છે.
તારીખ: 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025
સમય: સવારે 9:00 થી રાત્રી 11:00
સ્થળઃ ફલાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટર, ટાગોર હૉલ પાછળ, સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, અમદાવાદ.
इस चेनल पे आपको गूमने वाले प्लेस के बारेमें बताया जायेगा तो जुड़े रहे हमारे Nyk Styles Boys youtube Channel के साथ... Thanks for watching
#nykstylesboys
#flowershow2024
#flowers
#riverfront
#riverfrontahmedabad
#ahemdabad