મારી પાસે ભરૂચના રનિંગ ગ્રાઉન્ડ (13 rounds) માટે સલાહ છે. (1) જો તમે મફત રહેવા માંગતા હોવ તો.. પોલીસ દ્વારા ભરૂચના રનિંગ ગ્રાઉન્ડ પર આ સુવિધા ઉપલબ્ધ છે. (2) જો તમે ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કરવા માંગતા હોવ તો બે વિકલ્પ (A)એક દિવસ પહેલા ગ્રાઉન્ડ્સ પર જ રહો આખી રાત. 200 ના પ્રથમ બેચ માં જોડાઓ (B) 7.45 વાગ્યે આવો . છેલ્લા 100 બેચ માં જોડાઓ. (3) જો તમે સવારે 6.15 પછી આવશો તો મારા પર વિશ્વાસ કરો 8.30 છેલ્લી બેચમાં તમારો નંબર આવશે.. ત્યાં સુધી ઠંડીમાં જેકેટ વિના બેસવું પડશે. અડધી ઉર્જાનો વ્યય થશે. તમે તમારું શ્રેષ્ઠ આપી શકતા નથી. મારી છેલ્લી બેચમાં 100માંથી માત્ર 9 પાસ થયા. આશરે 30% લોકો જ તમામ 13 રાઉન્ડ પૂર્ણ થયું. હું સામાન્ય રીતે 24 minutes પૂર્ણ કરું છું પરંતુ રનિંગ ટાઈમ 3 મિનિટ વધી જાય છે... completed 13 rounds in 27.04 minutes..ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા દોડવાનું શરૂ થાય ત્યાં સુધી જેકેટ પહેરવાની છૂટ આપવી જોઇયે. હું જેકેટ વગર અઢી કલાક રાહ જોઉં છું.ગ્રાઉન્ડ સ્ટાફ વોશરૂમની બાબતોમાં સહકાર આપતા નથી. છેલ્લી 45 મિનિટ પાણીનું એક ટીપું પીશો નહીં.. .સૌથી મહત્વપૂર્ણ. મેદાનની બહાર રાહ જુઓ. પૂરા કપડાં પહેરો.. સવારે 7.45 પછી જાવ.તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો.શરીરનું વજન જાળવી રાખો.છાતીનું માપન પણ મહત્વનું છે. મેં કોઈ ઈમરજન્સી મેડિકલ સ્ટાફ જોયો નથી.સ્વસ્થ રહો ફિટ રહો.શુભકામનાઓ. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🪁
Excellent work Dhaval Sir......
13.56 minit je bhai આવ્યાં એમને મને 3 રાઉન્ડ સારા દોડાવ્યા હતા
જામનગર ની મુલાકાત નો વિડ્યો બનાવજો
9:56 10 વર્ષ થી તૈયારી કરું છું.😳
આ કંઈ બીજાની મજાક ઉડાવવાની વાત નથી
😂😂😂😂😂
👍@@nirmehta09
મારી પાસે ભરૂચના રનિંગ ગ્રાઉન્ડ (13 rounds) માટે સલાહ છે.
(1) જો તમે મફત રહેવા માંગતા હોવ તો.. પોલીસ દ્વારા ભરૂચના રનિંગ ગ્રાઉન્ડ પર આ સુવિધા ઉપલબ્ધ છે.
(2) જો તમે ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કરવા માંગતા હોવ તો બે વિકલ્પ (A)એક દિવસ પહેલા ગ્રાઉન્ડ્સ પર જ રહો આખી રાત. 200 ના પ્રથમ બેચ માં જોડાઓ (B) 7.45 વાગ્યે આવો . છેલ્લા 100 બેચ માં જોડાઓ.
(3) જો તમે સવારે 6.15 પછી આવશો તો મારા પર વિશ્વાસ કરો 8.30 છેલ્લી બેચમાં તમારો નંબર આવશે.. ત્યાં સુધી ઠંડીમાં જેકેટ વિના બેસવું પડશે. અડધી ઉર્જાનો વ્યય થશે. તમે તમારું શ્રેષ્ઠ આપી શકતા નથી. મારી છેલ્લી બેચમાં 100માંથી માત્ર 9 પાસ થયા. આશરે 30% લોકો જ તમામ 13 રાઉન્ડ પૂર્ણ થયું. હું સામાન્ય રીતે 24 minutes પૂર્ણ કરું છું પરંતુ રનિંગ ટાઈમ 3 મિનિટ વધી જાય છે... completed 13 rounds in 27.04 minutes..ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા દોડવાનું શરૂ થાય ત્યાં સુધી જેકેટ પહેરવાની છૂટ આપવી જોઇયે. હું જેકેટ વગર અઢી કલાક રાહ જોઉં છું.ગ્રાઉન્ડ સ્ટાફ વોશરૂમની બાબતોમાં સહકાર આપતા નથી. છેલ્લી 45 મિનિટ પાણીનું એક ટીપું પીશો નહીં.. .સૌથી મહત્વપૂર્ણ. મેદાનની બહાર રાહ જુઓ. પૂરા કપડાં પહેરો.. સવારે 7.45 પછી જાવ.તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો.શરીરનું વજન જાળવી રાખો.છાતીનું માપન પણ મહત્વનું છે. મેં કોઈ ઈમરજન્સી મેડિકલ સ્ટાફ જોયો નથી.સ્વસ્થ રહો ફિટ રહો.શુભકામનાઓ. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🪁
😂😂😂
Gir somnath powerful man..i am gir somnath ❤🎉
ખૂબ સુંદર સર જાણકારી આપી
અમદાવાદ સૈજપુર મુલાકાત લેવા વિનંતી 🎉
Vahh dhavl sir
Thank you for this video 🙏
Chest ma problem hoy aevi video. Interview lavo sir..
Congratulations brother
Junagadh ni mulakat leva vinanti
❤ Junagadh ma please 🙏
Junagadh ma 1no. Nu ground se dosto mare junagadh se
SRPF ગ્રુપો ના ગ્રાઉન્ડ સારા જ હોય પણ પોલીસ હેડકવાર્ટર ના ગ્રાઉન્ડ ખરાબ હોય છે.
Thank you
નડિયાદની પણ એક વાર મુલાકાત લેવા વિનંતી
Hav❤
દરોજ કેટલા પાસ થયા એ વિડિઓ બનાવો સાહેબ શ્રી
Sir ekvar himatnagar ni mulakat karo please sir
6:00 vagya no hajar rehvano time hoy ne jo late thay javay to su moda pan dodavse kharu ?
Yes
Jamnagar
તો હુ શુ કરુ
Pela chest measure kare pachi running hoy?
Bhai chest 83 that che chalvse ke ni ?
Jamnagar no vedio lavo
ગાંધીનગર ground ની મુલાકાત કરાવો
Banne ma form bhare to khali constable wala ne vaat lagse bhai ek ma form bharo hamara jevani pathari fervay
8:39 himatnagar ni mulakaat le jo🙏
તું જા રે
Jamnagar no video banavo saheb
Vahh
Godhra nu round muko
Sir height vishe pn janav jo ..
Himatnagar neeeee mulakat loo 💥
Ov bhai Mare 11 feb na che ground
@RahulThakor.26 pan Bhai mare 17 Feb chhe
Height vise khas pucha kro
Dodti vakhte call letter kya mukvano ??? Javab apjo bhaio🙏🙏
Khicha ma
Sathe khichha ma rakhi ne j rakho je thi khovay nahi bhai
Tx bhai
9:54 10 Year thu Preparation 😂
Junagadh
Bharuch jav bhaii
kheda police camp ground par video banavo
❤❤❤
Khas to jamnagar ni mulakat lejo sir
Round 12 se ke 13 e pan confusion che
13 chhe bhai
Hight and chest mate video banavo
Bro
Groundnu perfect location mokljo ne
Maro pan gondal avel se varo
Gondal ma pahochi ne kotada sangani road pr jajo etle madi jase
Shoes perya vagar na running karvu
કાંકરા વાગે છે
Sir koi pass thailine pucho vajansekni
Sir daily all day na video banavine mukjo
તું જા રે
Dang vadha ne puchjo sir 3/4 Divas practice kari ne aavta hoy che ne ground pass kare che😂
😂
Jamnagar jav
Jamnagar no videos
Kheda no video banavo
Sir gondal ground ma shoes perine dode che k emnam te pucho
shoes pari ne
Junagadh nu muko please
Gj13 vala❤❤❤😝😝
Ahmedabad ground Ni mulakat leva vinanti
Sir vdodra no ak video muko ...
Sir vadidra no video banavjo ne
Varodra javo ne
9:56. 😂😂😂
Jamnagar jajo sirji
જામનગર વાળું કોય છે
Junagadh no video banavo
મવડી રાજકોટનું ગ્રાઉન્ડ ચેક કરવા વિનંતી
jamnagar ma visit krva vinanti
Gandhinagar no video moklo ne
Jamnagar ni mulakat leva ni vinanti
ગોધરા એક દિવસ આવો
Beg kya rakhavana
JUNAGADH NI MULAKAT
વનરાજ
chest ma ketli chutchat male se?
Ketla round se bhai gondal ma
12
Junagadh mulakat pan lejo
એક પણ ground baki na reva jove bhai 😄
Bag laine java de che ??
𝗚𝗶𝗿 𝘀𝗼𝗺𝗻𝗮𝗮𝘁𝗵 𝘃𝗮𝗿𝗮 𝗯𝗵𝗮𝗶 𝗻𝗼 𝗮𝗮𝗽𝗼 𝘁𝗿𝗲𝗻𝗶𝗴 𝗺𝗮𝘁𝗲 𝗸𝘆𝗮 𝘁𝗵𝗶 𝗹𝗶𝗱𝗵𝗶
White t shirt and black bane final hase constable ma
10:01 aa
Yes
@chaudharisuresh2383 bhau tamare kyare he ground
10 વર્ષ 😂😂
😂😂😅
Jamnagar ni mulakat lo
Gondal ma ketla raund marvana se
12 rounds
કેમ વજન નથી માગતા sir
10વર્ષ થી દોડું છું પણ પરીક્ષા પાસ નથી થાતી
2 month ma time aavi gyo mare😂😂😂
ruclips.net/user/shortsLURi2Z1fQG0?feature=share
junagadh no mokalo video sir
Bharuch na group no video banavjo please 🙏
Kayi tarikhe
Vadodara behno na ground no video muko sir
Sir ekvar himatnagar ni mulakat karo please sir
Junagath no video banavo ne