AAmreli ma Sahkari ma ghanaa Gunda ghusi gya chhe. Roj daru ane sundri na haredaa thy gya chhe. Mota bhag na aava loko Dilipbhai jeva chokhkha manas na hath niche na j loko chhe.
પ્રશાંતભાઈ બહુ સરસ માહિતી આપી છે હવે એક માહિતી આપના વિડિયો દ્વારા જનતાને જણાવો પંડિત જવાહરલાલ નહેરુ ને ઘણા લોકો મુસ્લિમ તરીકે ગણે છે જે દુખદ છે આપ પંડિત નહેરુ ની સંપૂર્ણ તેમના પિતા દાદા પરદાદા સુધી નઈ માહિતી વિડિયો દ્વારા જનતાને બતાવો
સરદાર ને અન્યાય થયો હતો એ ફકત મત ના રાજકારણ નો એક વિષય છે બાકી સરદાર વલ્લભભાઈ પટેલ ને આજે પણ સ્ટેડિયમ જેવી સામાન્ય વાત મા પણ નામ બદલાવી અન્યાય થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ ને સૌથી વધુ મહત્વ ગુજરાત મા માત્ર ચીમનભાઈ પટેલની સરકાર અને દિનશા પટેલે જ આપેલ હતુ.
સમય પરિવર્તન માટે ઈશ્વર બધાને સમાજ સુધારવા કે પરિવર્તન માટે મહાન આત્મા ને પૃથ્વી પર મોકલે એ ઈશ્વર ના આદેશ પ્રમાણે બધા કાર્ય કરે છે. હવે ભવિષ્યમાં તમે દેશ માટે સમાજ માટે કે તમારા પરિવાર માટે કે જનતા માટે શું કર્યું કેવા સારા કાર્યો કર્યા તે જરૂર છે ઈતિહાસ વાચી ને શુ ભુલ થય એ પ્રમાણે હવે કેવાં કામો કરવા એવું વિચારો ને બધા ને ઉપદેશ આપો એ જરૂરી છે. નહીં કે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા એની નિંદા કરવી કે એની ઉપેક્ષા કરવી. અત્યારે દેશ ની શું પરિસ્થિતિ છે અને શું કરવું તે વિચારો.
ભાગલા વખતની પરવતઁન ન થાય તેવી વાહીયાત ઉપર ચચાઁ કરનારનેઆટલો બધો સરદારપ્રેમ છે તો હમણાં સાહેબે સરદાર પટેલ સ્ટેડીયમનું નામ ભૂંસી નાખ્યુ ત્યારે ખોવાઇ જઇ મૌન ધારણ કરી દીધુ હતુ. તેના બદલે થોડોક વિરોધ કયાઁ હોત તો સરદારપ્રેમ સાચો ગણાત!!!
प्रशांत दयाल दादा आजे तम आ सत्य ज़ेमने बताव्यू ते अंध भक्तो नहीं माने. सलाम छे तमारा गांधी जी ना अभ्यास ने. जे सत्ता पर बेठेला छे तेओ झूठ फैलवी ने सत्ता पर बेठेला छे
અત્યારે ગાંધીજી, સરદારજી અને નહેરુ જી ની લીટી નાની કરવાની આજે વાતો સમાજ માં અને દેશમાં ચાલી રહી છે. પ્રશાંત ભાઈ આપની વાત ખૂબ સાચી છે.. કોઈ પણ વ્યક્તિ સમય અને સંજોગ પ્રમાણે નિર્ણય લેતો હોય છે. આજે પણ પ્રચલિત પાર્ટી ને વોટ આપી ને પણ તેનો મતદાર પસ્તાય છે.. ગાંધીજી, સરદાર અને નહેરુ જી ને વંદન..
ખુબજ સરસ વાત કરી...
અત્યારે ઝેર ફેલાવી પોતાની દુકાન ચલાવી રહેલા લોકો ને સચોટ માહિતી આપી....
પ્રશાંત સાહેબ પ્રણામ સાથે ખૂબ ખૂબ અભિનંદન
પ્રશાંત સાહેબ સાચી હકીકત જણાવવા બાબત ખુબ ખુબ અભિનંદન.
ઈતિહાસ યાદ કરવા કરતાં વતૅમાન ઉપર ધ્યાન આપો . સંઘાણી સાહેબ
AAmreli ma Sahkari ma ghanaa Gunda ghusi gya chhe. Roj daru ane sundri na haredaa thy gya chhe. Mota bhag na aava loko Dilipbhai jeva chokhkha manas na hath niche na j loko chhe.
વાહ પ્રશાંતભાઈ વાહ આપે સંઘાણી સાહેબ ને ઇતિહાસ અને વર્તમાન બંને સમજાવી દીધા
જે વાતો બહુ ઓછાં લોકો જાણે છે ,તે વાતો સારી રીતે ઉજાગર કરવાં બદલ ધન્યવાદ.
ખુબ ખુબ સરસ વાત સમજાવી. આભાર પ્રશાંત સાહેબ...
સુંદર અને સચોટ માહિતી આપવા બદલ માનનીય પ્રશાંત દયાળ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન.
ખુબ સાચી વાત દિલીપભાઈ સરદાર પટેલ સ્ટેડિયમ નામ બદલ્યું તેનો હજી પણ પટેલ સમાજ એક કરોને કઈ નહીં થાય બહુ સાચી વાત બોલ્યા નવજીવન news વાળા સાતત્ય બોલે છે
ખૂબ જ ઉપયોગી માહિતી❤
આ દેશ મા ભાજપ ના એક પણ નેતા મહાન નહી બની શકે કેમ કે દેશ ની આઝાદી ની લડાઇ મા તસુભાર રોલ નથી
સરસ માહીતી
દિપાવલી પર્વ ની શુભેચ્છાઓ …🙏🏼
નમસ્કાર પ્રશાંતજી….🙏🏼
ખુબજ માહિતી સભર વીડીઓ!
ધન્યવાદ ….
વાહ દયાળ સાહેબ વાહ તમને ધન્ય છે.સ્ટોરી જોરદાર લાગી.
ખુબ સરસ આ વાત સમજાવી એ બદલ આભાર
પ્રશાંતભાઈ આપને અને આપની ટીમને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અદભૂત દયાળભાઈ "આ ચટ ને આ પટ " ચોખ્ખી વાત કરી દીધી......... ધન્યવાદ
બેફામ બોલતા અભણ નેતાઓ ને લઞામ તાણી કહેવાય.
Sardar u,
Stadidim,nunam,,bhusanaratamenadhaj,,chho,tyare,tamesukartahata,,ane, 0:00 sukaryu,,eto,,kaho,,
અમદાવાદ સ્ટેડિયમ નુ નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતુ કોણે બદલ્યુ એ જણાવો.
ખૂબ સરસ મને આપની સાચી વાત ગમે છે
નવજીવન ચેનલ સચ ની સાથે ❤
દિલીપભાઈ ને કહીએ આપણે કે તમે અમરેલી માટે તમે સૂકરીયયૂ ઘણા એટલેકે૪૦વષૉ અમરેલીના બગાડી નાખ્યા આજ આપણા છોકરાઓને વતન છોડીને રોજગાર માટે બહાર જાવૂ પડેછે અમરેલી રેલવેના પસૅન ગીરીયાડેમા ગોટાળા આજ જીવરાજભાઈ મહેતાને અમરેલીના નાગરીકો યાદ કરેછે એવૂ કામ કરો
સાચા અને બાહોસ પત્રકાર પ્રશાંત દયાલ સાહેબ આપને વંદન🙏🙏
પ્રશાંતભાઈ બહુ સરસ માહિતી આપી છે હવે એક માહિતી આપના વિડિયો દ્વારા જનતાને જણાવો પંડિત જવાહરલાલ નહેરુ ને ઘણા લોકો મુસ્લિમ તરીકે ગણે છે જે દુખદ છે આપ પંડિત નહેરુ ની સંપૂર્ણ તેમના પિતા દાદા પરદાદા સુધી નઈ માહિતી વિડિયો દ્વારા જનતાને બતાવો
સરદાર ને અન્યાય થયો હતો એ ફકત મત ના રાજકારણ નો એક વિષય છે બાકી સરદાર વલ્લભભાઈ પટેલ ને આજે પણ સ્ટેડિયમ જેવી સામાન્ય વાત મા પણ નામ બદલાવી અન્યાય થાય છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ને સૌથી વધુ મહત્વ ગુજરાત મા માત્ર ચીમનભાઈ પટેલની સરકાર અને દિનશા પટેલે જ આપેલ હતુ.
પ્રશાંત ભાઈ આપ ની સત્યતા બાબતે આપ નીનિડરતા ને મારી સો સો સલામ છે
સર,ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર
પ્રશાંત ભાઈ તમને કચ્છ ઓનલાઇન tv ન્યૂઝ પરિવાર વતી થી દિવાળી ની હાર્દિક શુભકામના
ગાંધી ને સમજવા માટે ભારતનો આદાઝી નો ઈતિહાસ જણાવો પડે.
સમય પરિવર્તન માટે ઈશ્વર બધાને સમાજ સુધારવા કે પરિવર્તન માટે મહાન આત્મા ને પૃથ્વી પર મોકલે એ ઈશ્વર ના આદેશ પ્રમાણે બધા કાર્ય કરે છે. હવે ભવિષ્યમાં તમે દેશ માટે સમાજ માટે કે તમારા પરિવાર માટે કે જનતા માટે શું કર્યું કેવા સારા કાર્યો કર્યા તે જરૂર છે ઈતિહાસ વાચી ને શુ ભુલ થય એ પ્રમાણે હવે કેવાં કામો કરવા એવું વિચારો ને બધા ને ઉપદેશ આપો એ જરૂરી છે. નહીં કે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા એની નિંદા કરવી કે એની ઉપેક્ષા કરવી. અત્યારે દેશ ની શું પરિસ્થિતિ છે અને શું કરવું તે વિચારો.
વાહ સાહેબ સલામ 👍👍
बहुत बहुत धन्यवाद प्रशांत जी ।बढ़िया जानकारी दी ।
નવજીવન ન્યૂઝ એટલે વામપંથી ન્યુઝ એટલે તમે તમારું ઈતિહાસ ક્યારેય સાચો નાજ હોય.
પરીક્ષામાં ઉપર પાસ કરેલા હોય એને ઇતિહાસ ની ખબર ના હોય.
, સત્ય હંમેશા સત્ય જ રહેશે '
સરસ
🙏🏻
Very nice analysis
ખૂબ સરસ
Congratulations excellent explanation. તમે RSS ના આ ભણેલા આભણોને છોડો . તમારું વિશ્લેષણ અત્યારની જુવાન પેઢી માટે ખુબજ જરૂરી છે . ધન્યવાદ પ્રશાંતભાઈ .
I salute Hon'ble Respected Shri Prashant sir.
પત્રકાર,પ્રોફેસર્ બધાજ ગુણ જોરદાર સમજાવ્યું સોત્રા પાડી ધીધા🎉🎉🎉🎉
1લાખ્ રૂપિયા વાળા પગાર વાળા ની ભણાવે🎉🎉
Khub saras
સત્ય છે.
YOU ARE RIGHT SAHEB JI JAY MATAJI JAY SHRI KRISHNA 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI 🎉🎉🎉HAPPY DIWALI AND HAPPY NEW YEAR 🎉🎉🎉
વાહ અભિનદન સત્ય ઈતિહાસ રજૂ કરવાં બદલ
સત્ય મેવ જય તે jay ભારત
Khub khub dhanyavad Prashantbhai Dayalji
Very nice news
સરદાર સાહેબે RSS ઉપર પ્રતિબંધ કેમ મૂક્યો હતો તે જણાવો mr sangani
આપણે કેટકેટલા ને અન્યાય કર્યો તેનું આત્મ નિરીક્ષણ તો કરો ભાઈ
Superb right bang on issues Dayal Sir, as always you are
✅✅✅
સ્ટોરી ખૂબજ સાચી અને સારી છે પણ ભૂતકાળમાં બની ગયું એ બની ગયું હવે વર્તમાન સમયમાં જીવીએ એ જ મહત્વ નું છે
Khub saras vat kari prasant bhai
ગાધી ના સત્ય ના પ્રયોગો, અને આભા તથા મનુબેન વિશે તમારા મુખે સાભળવુ છે જરૂર સત્ય શુ છે જણાવશો
ભાગલા વખતની પરવતઁન ન થાય તેવી વાહીયાત ઉપર ચચાઁ કરનારનેઆટલો બધો સરદારપ્રેમ છે તો હમણાં સાહેબે સરદાર પટેલ સ્ટેડીયમનું નામ ભૂંસી નાખ્યુ ત્યારે ખોવાઇ જઇ મૌન ધારણ કરી દીધુ હતુ. તેના બદલે થોડોક વિરોધ કયાઁ હોત તો સરદારપ્રેમ સાચો ગણાત!!!
Nice information
Jay hind Jay bhart Jay sanvidhan Jay Bhim Jay sardar ❤❤❤❤
વિજ્ઞાન જાથા વાળા જયંત પંડ્યા નો pgvcl વાલો એપિસોડ બનાવો... સાચા માણસ ને ટેકો આપો.
प्रशांत दयाल दादा आजे तम आ सत्य ज़ेमने बताव्यू ते अंध भक्तो नहीं माने. सलाम छे तमारा गांधी जी ना अभ्यास ने. जे सत्ता पर बेठेला छे तेओ झूठ फैलवी ने सत्ता पर बेठेला छे
1947 માં લાખો લોકો ની કત્લેઆમ થઈ હતી એ વિચાર કોનો હતો સાહેબ,,,1947 ના ખોડેલા ખીલા આજે પણ નડે છે
Bija paksh (muslimo) pan khuvar thaya chhe a paap hatu k apradh khotu hatu parantu matra Gandhi ne gado aapwa wada bhoot kad ma javu joi A !!!
Very good and real fact brought to ud thanku u
કોસ્ટલ હાઇવેને (મહુવાથી કોડીનાર) ને આ સાહેબ નું નામ આપવા જેવું છે.😮
લાખ લાખ વંદન કાકા સાચી વાત માહિતી આપી તે બદલ તમને અભિનંદન
Really prashant dayalis best and bold journalist you had givenvery good fact kanubhai babaria from usa
ગુજરાત મા ઓ બી સી ના મુખ્યમંત્રીહોય
Gujarat ma Gujarat na mukhyamantri hoi😂
Jai ho
Vah vah sachi vat che aa
Very good story sir
ખરેખર નવ જીવન ન્યૂઝ ના સમાચાર સાંભળવા ગમે છે ખાસ કરીને પ્રંસાત દયાળ ❤
VERY NICE
વાહ વાહ સાહેબ, સાદી અને સરળ ભાષામાં આપ સાહેબે ખુબ સારી વાત પર પ્રકાશ પાડયો, આભાર 🙏
Sup8🙏🙏🙏🙏
સાચી વાત કહી.
Vah Prashant bhai
ખૂબ જ સરસ..છણાવાટ....
Vah saheb Mane Tamara antna vakyo khub saras lagya man chhu lenevala. Sabdo hata મકવાણા ચીમન ગામ નાર પેટલાદ
અત્યારે ગાંધીજી, સરદારજી અને નહેરુ જી ની લીટી નાની કરવાની આજે વાતો સમાજ માં અને દેશમાં ચાલી રહી છે. પ્રશાંત ભાઈ આપની વાત ખૂબ સાચી છે.. કોઈ પણ વ્યક્તિ સમય અને સંજોગ પ્રમાણે નિર્ણય લેતો હોય છે. આજે પણ પ્રચલિત પાર્ટી ને વોટ આપી ને પણ તેનો મતદાર પસ્તાય છે.. ગાંધીજી, સરદાર અને નહેરુ જી ને વંદન..
Happy new year Prashant sir superb extraordinary analysis Dileep Sanghani ne bhagvane kodh kariyo E tane andar javu joyie
Jay jay gujrat.
Nice 😊
Vah prashantbhai!!!great trouth,with great daring.shat shat naman .
Khub sundar ne sachi ajan vaat kari
વાહ પશાંત ભાઈ વાહ 🎉 Happy Diwali 🎇 and Happy New year from Haresh Parmar Family
Truth is never die 😮😮
ખૂબ સરસ સ્ટોરી સત્ય હંમેશા છાપરે ચઢીને પોકારે
બરોબર છે પ્રશાંત ભાઈ
Brave prashantbhai..
❤ હેપ્પી દિવાલી 🌋🙏
સુદર
વાહ દાદા વાહ
👍
સમય સમય પર બધું રાખવું પડે
Saty ae saty J raheshe aape svikarvoj rhyo bhai...
Best
હું સમજુ છું ત્યાં સુધી 1946 માં કોંગ્રેસ પ્રેસિડેન્ટ ની ચુંટણી માં સરદાર જીત્યા હતા નહિ કે 1947 પછી
સત્યમેવ જયતે
પ્રણામ , સાહેબ ખૂબ જ સારું વિશ્લેષણ આપ સાહેબે કરીયું ધન્યવાદ
વાહ દયાલ સાહેબ વાહ
સરસ પ્રશાંતભાઈ
सरदार पटेल सा.ना पुस्तको वांच्या नथी ऐटले गमे तेम
बोले छे
Really true