ઘઉ ના પાક માં પ્રથમ પિયત ક્યારે આપવું, ghau na pak ma prtham piyat kyare apvu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 83

  • @KirankumarPatel-v1j
    @KirankumarPatel-v1j 19 часов назад +2

    ખૂબ સરસ સાહેબ

  • @solankikarshan5980
    @solankikarshan5980 9 часов назад

    બહુ સરસ સમજણ ભરી માહિતી આભાર સર🎉🎉

  • @BharatPiprotar-
    @BharatPiprotar- 5 часов назад

    ઘઉં માટે ની અગત્ય ની માહિતી આપી આભાર સર

  • @ISHVARBHAISHARMA
    @ISHVARBHAISHARMA 17 часов назад

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ. અમારા સિદ્ધપુર તાલુકામાં ઓરવી ને ઘઉંનું વાવેતર કરવામાં આવે છે.25-11-2024 નારોજ ઘઉં નું વાવેતર કરેલ છે.તો તેના પછીના પિયત અને ખાતર ની માહિતી આપશો.જય જવાન.જય કિસાન

  • @mansukhbhaivora3756
    @mansukhbhaivora3756 23 часа назад

    ખુબ જ સરસ છે સાહેબ ❤❤

  • @yatrikvagh
    @yatrikvagh День назад +2

    🎉 great knowledge and very helpful vidios

  • @hirparapareshpatel1865
    @hirparapareshpatel1865 День назад +1

    Bov sarsh mahiti api saheb

  • @vipulchauhan409
    @vipulchauhan409 23 часа назад

    Khub Sara's vat Kari li.vipulbhai chauhan pithalpur kukad ta.ghogha di.bhavnagar

  • @prakashsuthar4078
    @prakashsuthar4078 23 часа назад

    Tambaku vise mahiti aapo saheb

  • @bhojabhaikodiyatar5518
    @bhojabhaikodiyatar5518 5 часов назад

    સાહૈબજમીનઆચીહૉત

  • @hiii6053
    @hiii6053 2 дня назад +8

    ખૂબ સરસ આગળ પણ ઘઉં ના પાક ના વીડિયો અપલોડ કરજો

  • @BipinJoshi-i3e
    @BipinJoshi-i3e 2 дня назад +1

    જય યોગેશ્વર સાહેબ જી હારીજ થી બીપીન જોષી ના રામરામ

  • @mansukhbhaibambhaniya187
    @mansukhbhaibambhaniya187 День назад

    ખુબ સરસ 👍👍

  • @rajeshkikani9476
    @rajeshkikani9476 День назад +1

    Jay ramdevpir

  • @DineshRathva-gr7pl
    @DineshRathva-gr7pl День назад

    Khub shari mahiti che

  • @વાલજીદાદાઆત્મામાલિક

    ખુબ સરસ મારો પ્રશ્ન એજ હતો

  • @vanrajbhaikhuman819
    @vanrajbhaikhuman819 2 дня назад +1

    ખૂબ સરસ મજાની વાત કરી સે સાહેબ

  • @Kuldevikrupa-td3xv
    @Kuldevikrupa-td3xv 2 дня назад

    સરસ મજાની માહિતી આપી છે સાહેબ

  • @NizarPunjani
    @NizarPunjani 2 дня назад +1

    Hamesh tamaro video joiychoe

  • @khuntjignesh3116
    @khuntjignesh3116 2 дня назад

    1 no. Mahiti baldaniya Saheb ❤

  • @parbatodedra2855
    @parbatodedra2855 2 дня назад +4

    સાહેબ મુળ મુકુટ અવસ્થા ૨૦-૨૪ દિ ક્યારથી ઉગયા પછીથી કે પહેલા પાણી બાદથી ગણવામાં આવે.

    • @ajitsinhchavda3655
      @ajitsinhchavda3655 15 часов назад

      આ સવાલ નો જવાબ આપો સાહેબ...

    • @BharatPiprotar-
      @BharatPiprotar- 5 часов назад

      પેલું પીયત આપ્યા થી દિવસ ગણવા ના

  • @MaheshPithiya-wh5qn
    @MaheshPithiya-wh5qn День назад

    Saras mahiti

  • @vipulthakor472
    @vipulthakor472 День назад +2

    બીજું વિડિયો જડપી બનાવજો ભાઈ

  • @dipakhadiya3909
    @dipakhadiya3909 2 дня назад

    Good information sir 💯

  • @JagamalParmar-n4y
    @JagamalParmar-n4y 2 дня назад

    ધન્યવાદ ❤❤ભાઇને

  • @jashvantlalpatel9976
    @jashvantlalpatel9976 День назад

    Nice❤

  • @BhanuprasadPatel-d5p
    @BhanuprasadPatel-d5p День назад

    સરસ

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 2 дня назад

    tnx sir😊😊

  • @sagarchangani6770
    @sagarchangani6770 2 дня назад

    sars mahiti api

  • @gabuashvin3599
    @gabuashvin3599 День назад +2

    ચણાના પાક ને બીજું પીયત ક્યારે આપવું

  • @ChauhandansinglakhamanBhaiChau
    @ChauhandansinglakhamanBhaiChau 21 час назад

    Manish bhai aapde aa vakhate GW496 nu vavetar kariu ae pan ni dukane thi sarita na che to sat pasi 25 ke 20di passi pani apay janav jo

  • @RajubhaiMakvana-se5kb
    @RajubhaiMakvana-se5kb 2 дня назад

    Good👍

  • @chaudharylaxmanbhai5769
    @chaudharylaxmanbhai5769 День назад

    ઘણા ખેડૂતો ને ખાતર કેટલો અને ક્યારે અને ક્યાં ખાતર વાપરવાની માહિતી આપજો

  • @chochabharat8309
    @chochabharat8309 3 часа назад

    જીરા મા ત્રીજું પાણી ક્યારે આપવું.

  • @chamunda2203
    @chamunda2203 День назад

    ફક્ત ચાર પાણી ઘઉં પાકે છે સારા

  • @baraiyanonghan.b6503
    @baraiyanonghan.b6503 18 часов назад

    ચણાના પાક અંગેનો સંપૂર્ણ માહિતી આપતો વિડિયો બનાવો

  • @bhaveshpadsala7143
    @bhaveshpadsala7143 19 часов назад

    Video mukavama moda na padata
    Please please please 🙏

  • @baluodedara4188
    @baluodedara4188 День назад

    બીજો વીડિયો વહેલો મૂકો

  • @ajitsinhzala7212
    @ajitsinhzala7212 День назад

    સરસ માહિતી સાહેબ 🙏🏻

  • @DevaRathod-uc1rq
    @DevaRathod-uc1rq День назад

    Ghad vistarma lilama vavetar Karel ghavma pelu Pani kyreapu

  • @DilipPatel-vl9gl
    @DilipPatel-vl9gl 2 дня назад

    Shiyadu makai vise mahiti aapjo

  • @shyam1952
    @shyam1952 День назад

    Video start 2:51

  • @hardikkanani2832
    @hardikkanani2832 2 дня назад +1

    Moda ma modu vaveta Kiya sudhi karay

  • @ravindragameti4854
    @ravindragameti4854 2 дня назад

    ❤❤❤❤

  • @jadavking9840
    @jadavking9840 День назад +1

    ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ
    ભાગ્યશાળી છે 💫હરી ✨ હું
    કે
    મનીષ બલદાણીયા જેવા અધીકારી મારા વિસ્તાર માં એકટિવ છે અને એમના પુણ્ય ની કમાય મુજ જેવા નાના ખેડુત ને ઉત્સાહ વધારે છે
    💖દીલ થી ધન્યવાદછે
    💫હરી✨

  • @Gany1204
    @Gany1204 День назад

    વિડીયો માં ખુબ સરસ માહિતી આપી સે…❤
    પણ વિડીયો જરુર કરતાં વધારે લાંબો બનાવો સવો,ખોટો ટાઈમ બગડે સે..એના કરતાં વધારાની બિનજરૂરી વાત કરતા વિષય ને લગતી જ માહિતી ટુંક માં આપો❤😊

  • @jayntibhaikunjadiya5153
    @jayntibhaikunjadiya5153 День назад

    એક ઠોકીનાઝડપકરનેબહુલાબુકરનહી

  • @ashishdangariya2681
    @ashishdangariya2681 День назад

    લસણ મા માવજત માટે નો વિડીઓ બનાવજો

  • @KishorChaniyara-l2c
    @KishorChaniyara-l2c День назад

    એકવીસ દિવસ ક્યાંથી ગણવા પિયત આપિયાપસી કે ઉગયા પસિ

  • @UkaVadher-e7w
    @UkaVadher-e7w 2 дня назад +2

    માહિતી મોડી આપી વહેલી માહિતી આપવા ની જરૂર હતી 👎

  • @sanjayprajapati5226
    @sanjayprajapati5226 День назад

    સ ૨ સ

  • @Bhavin.b
    @Bhavin.b День назад

    જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ઘઉં નુ વાવેતર કરી શકાય?

  • @sagardesai8866
    @sagardesai8866 18 часов назад

    બટાકા વિશે માહિતી આપો

  • @sonalpatel9529
    @sonalpatel9529 День назад

    યુરિયા ખાતર ને બદલામાં એસિડ અપાય કે નહીં તેની માહિતી આપવા વિનંતી

    • @sonalpatel9529
      @sonalpatel9529 День назад

      યુરિયા ખાતર ની બદલામાં ઓર્ગેનિક તરીકે હયુમિક એસિડ અપાય કે નહીં તેની માહિતી આપવા વિનંતી

  • @PathanJujarkhanKadarkhan
    @PathanJujarkhanKadarkhan День назад

    મે ખેતર ઓરવી ખેડી ટેક્ટર ની પેરણી વડે ઘઉં વાવી ઉગાડ્યા છે.. પાણી આપ્યું નથી.. ઘઉં વાવે 10,,દિવસ થયા. હવે કેટલા દિવસે પાણી આપવું....?..

  • @arvindsinhsolanki7448
    @arvindsinhsolanki7448 День назад

    સલ્ફર 90%ઘઉમાં ક્યારે
    અને કેટલું વાપરવું.....
    વાવેતર જો ઓર્વિને કરેલ હોય તો પહેલું પિયત ક્યારે આપવું જોઇએ સાહેબ....

  • @મનસુખભાઈવઘાસિયા

    સરસ માહિતી

  • @dodiyapraful8068
    @dodiyapraful8068 День назад

    જય માતાજી સાહેબ તમે ફોન ઉપાડતાં નથી ઘણી વાર ટ્રાય કરી

  • @dharmeshjoshi7911
    @dharmeshjoshi7911 56 минут назад

    Chat utarvi etle shu ? Amne daxin gujrat ma AA bhasa samaj ni aa i

  • @rajodiyakamlesh8248
    @rajodiyakamlesh8248 День назад

    Sir chat apya thi 21 divas count krvana k vavya thi 21 ?

  • @sanjaytukadiya1427
    @sanjaytukadiya1427 2 дня назад

    👌👌

  • @yadavnaresh7436
    @yadavnaresh7436 День назад

    ઘઉં માં ક્યાં ક્યાં જૈવિક ખાતરો પિયત સાથે આપી શકાય?
    અને water soluble fertilizer ઘઉં માં સ્પ્રે કરાય? ક્યાં ક્યાં
    આ વિશે એક વિડિઓ બનાવો

  • @jayeshsolanki545
    @jayeshsolanki545 2 дня назад

    Drone થી fungicide, herbicide નો spray ધઉ કે અન્ય પાક મા કરી શકાય?
    બની શકે તો વિડિઓ બનાવવા વિનંતી

  • @mukeshsengal3391
    @mukeshsengal3391 День назад

    નીદની દવા ક્યારે છત્વી

  • @vasantrshah6945
    @vasantrshah6945 2 дня назад

    Ghai nu biyaranh vighe ketali Vavavu?

  • @BipinJoshi-i3e
    @BipinJoshi-i3e День назад

    મોડી વાવણી કરી હોય તો કઈ જાત પસંદ કરવી 173 નંબર ચાલે

  • @kalpeshchamar5454
    @kalpeshchamar5454 2 дня назад

    Nice

  • @modhashivam2404
    @modhashivam2404 День назад

    1.5x speed 😂

  • @atulbhaiparmar5789
    @atulbhaiparmar5789 2 дня назад

    સાહેબ અમારી જમીન રાતી કાંકરી વાળી સે કળક બોવ રહે તો બે પાણે ઉગે પસી ત્રીજું પાણી ક્યારે આપવું

  • @gohilprakash8583
    @gohilprakash8583 2 дня назад +1

    તમારા અક્ષર નથી દેખાતા

  • @VinubhaiVaghani-gl6mo
    @VinubhaiVaghani-gl6mo 2 дня назад

    Vinubhal.v.khadhadhar.thekyu

  • @mukeshmuliya2663
    @mukeshmuliya2663 День назад

    સરસ