૯ બાળકો ને બાંધી ને રાખે? | Khajur Bhai | Jigli and Khajur | Gondal | Seva | Nitin Jani | Help

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025

Комментарии • 2,9 тыс.

  • @bannagaming1718
    @bannagaming1718 2 года назад +515

    ધન્ય થઈ ગઈ આ ભારત દેશ અને ગુજરાત ની ભુમી જેને આવા દીકરા ને જન્મ આપ્યો 🙏🙏

  • @rdrojasara..6956
    @rdrojasara..6956 2 года назад +326

    ગુજરાતનો સાવજ એટલે નિતિન ભાઈ..... અને ગરીબોના ભગવાન એટલે નિતિન ભાઇ...... ધન્ય છે તમારી જનેતા ને ... મારી ઉંમર પણ તમને લાગી જાય...
    રાધે રાધે...🙏🙏🙏🙏🙏

    • @dharmeshpatel7503
      @dharmeshpatel7503 2 года назад +1

      ગરીબોના ભગવાન નિતીન જાની જય માતાજી.

    • @hansapatel9771
      @hansapatel9771 2 года назад +1

      બહૂ સરસ કામ કરો છો ખજુર ભાઈ જય સી કુષ્ણ 🙏🙏🙏

    • @virendrasinhrathod8222
      @virendrasinhrathod8222 2 года назад

      Jay mataji man thi manela cm saheb bhagvan tamari shathe j che......

    • @khushiskitchen4652
      @khushiskitchen4652 2 года назад

      ruclips.net/video/YA0P18uJ-ME/видео.html

  • @nirmalprajapativlogs8172
    @nirmalprajapativlogs8172 2 года назад +215

    ભગવાન શ્રી કૃષ્ણ આપને ખુબ લાંબુ આયુષ્ય આપે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એવી જ પ્રાથના જય માતાજી જય શ્રી કૃષ્ણ...

    • @Bhargav_comedy
      @Bhargav_comedy 2 года назад +1

      Pote j ek krishna bhagvan nu avtar che khajur Bhai

    • @khushiskitchen4652
      @khushiskitchen4652 2 года назад

      ruclips.net/video/YA0P18uJ-ME/видео.html

  • @kantitadvi9812
    @kantitadvi9812 2 года назад +42

    ધન્ય છે મારા ગુજરાતના હાવજ
    ધન્ય છે એ મા બાપ કે તમારા જેવા દીકરા એમના આંગણે જન્મ્યા છે👍👍👍👍👍
    તમે ખૂબ આગળ વધો ખજૂર ભાઈ ખૂબ પ્રગતિ કરો એવી માતાજી ભગવાનને પ્રાર્થના
    જય માતાજી ખજૂર ભાઈ 🙏🙏🙏🙏🙏

  • @parthtrivedi6752.
    @parthtrivedi6752. 2 года назад +2

    ભગવાન તમને જાજ્જુ આપે એવી પાર્થના તમે આ ગરીબ બાળકો ના ભગવાન બન્યા મને ખુબ ગમ્યું સાહેબ 🙏🏻ભગવાન પાસે તમારી લાંબી આયુષ આપે એવી સ્વ પ્રાર્થના.... 🙏🏻

  • @handasuresh3588
    @handasuresh3588 2 года назад +112

    વાહ નીતીન જાની વાહ
    તમને અનૈ તમારી જનેતા ને સો સો સલામ...🙏🙏

  • @_GUJRATI_GAME_VLOG_1090
    @_GUJRATI_GAME_VLOG_1090 2 года назад +1306

    ગુજરાત ના ભવિષ્ય ના cm નીતિન જાની સાહેબ

  • @RANGILUGUJARAT
    @RANGILUGUJARAT 2 года назад +45

    ધન્ય છે ખજૂર ભાઈ તમારા માતા-પિતાને
    બંને ભાઈઓને પણ સલામ છે જે મળીને આવા લાખો માણસોના જીવનમાં અજવાળા કર્યા છે તમે.

  • @saurabhpandey9594
    @saurabhpandey9594 2 года назад +10

    તમારું કામ જોઈને મારી આંખમાં હંમેશા આંસુ આવે છે. તમે પૃથ્વી પરના મહાન માનવોમાંના એક છો.

  • @navnitpatel1222
    @navnitpatel1222 2 года назад +1

    ખૂબ સરસ કામ કરી રહ્યા છો ખજૂર ભાઈ.
    ભગવાન તમારી સર્વે ઇચ્છા પૂરી કરે.
    તમને અને તમારા માબાપ ને કોટી કોટી વંદન.🙏🙏🙏

  • @ketanthakor89
    @ketanthakor89 2 года назад +89

    કોણ કોણ માને સે ખજૂર ભાઈ કલયુગ મા ભગવાનના રૂપે જરુયાત બધાના કામ કરવા આવેલા સે ❤️🙏🏻 👍

  • @bmjanubmjanuthakor7603
    @bmjanubmjanuthakor7603 2 года назад +149

    જય માતાજી ખુબ ખુબ આગળ વાંધો 🙏🙏

  • @pateljenish2877
    @pateljenish2877 2 года назад +1285

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે

  • @alpeshbthakorgeladiya7630
    @alpeshbthakorgeladiya7630 2 года назад

    ગુજરાત નો હાવજ એટલે નીતિન જાની
    ( ખજૂર ભાઈ ) વાહ ભાઈ.... ધન્યવાદ 🙏🙏💐💐

  • @kjaydawarkadish6564
    @kjaydawarkadish6564 2 года назад +1

    દ્વારકાધીશ.. ખજુર ભાઇ ને માથે સદાય તમારો હાથ રહે..... કુબેર ભગવાન ખુબ આપે તમને ભાઇ....જય હો વહાલા ખજુર ભાઇ ની

  • @comedyvideos7240
    @comedyvideos7240 2 года назад +121

    ભગવાન તમને લાંબુ આયષ્ય આપે નીતિન ભાઈ હંમેશા ગરીબો ની વચ્ચે રહેવા અને સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર તમારો નીતિન ભાઈ

  • @khushboosangeetofficial1391
    @khushboosangeetofficial1391 2 года назад +6

    લાખ લાખ અભિનંદન છે ખજુર ભાઈ ને.કે ગરીબ માણસ ની રક્ષા કરે છે.. ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ તમને અને તમારા ઘર પરીવાર નેં...👍👍🤝🤝👍👍

  • @gujarat.
    @gujarat. 2 года назад +7

    આ જવાબદારી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની છે. પણ અત્યાર સુધી માત્ર વોટ માટે સરકાર આવે છે પણ આવા લોકોની કોઈ મદદ નથી કરતુ. ધન્ય છે નીતીનભાઈ ને.

  • @rahulbharawad1152
    @rahulbharawad1152 2 года назад +2

    ધન્ય છે તારે જ નેતા ને ભાઈ મારી ઉંમર પણ તને લાગી જાય ભાઈ..💯💯

  • @pravinsinhrajputrajput6250
    @pravinsinhrajputrajput6250 2 года назад +4

    કોન કોન ખજુર ભાઇ નેં કર્ણ નો અવતાર માને છે ભાઇ.....જય શ્રી કૃષ્ણ....

  • @gopalrozaviya7029
    @gopalrozaviya7029 2 года назад +34

    ધન્ય છે‌ ખજુર ભાઈ ની માતા ને જેમણે‌ આવા દાનવીર દયાળુ અને‌ એક આવા સાચા‌ મર્દ ને‌ જન્મ આપ્યો 🙌🙏

  • @KrupalSarvaiya32
    @KrupalSarvaiya32 2 года назад +84

    ગોંડલ માં ચૂંટણી વખતે તો બહુંજ વાયદા કરિયા પણ હવે આવા લોકોની કોઈ મદદ નહીં કરે
    ધન્ય છે ખજુર ભાઈ ને કે તેઓ આ પરિવારને વ્હારે આવ્યા 🙏🙏🙏🙏🙏

  • @gujaratrider
    @gujaratrider 2 года назад +20

    ભગવાન તમને ક્યારેય દુઃખી નઈ કરે નીતિનભાઈ, બધાંના આશીર્વાદ તમારી સાથે રેશે 🙏 મદદ કરવાની આનાથી વિશેષ કોઈ મદદ ન હોય શકે.

  • @vinodbariaofficial3993
    @vinodbariaofficial3993 2 года назад +7

    ખરેખર નીતિનભાઈ તમે ગરીબોના ભગવાન છો જીઓ હજારો સાલ મારા ભાઈ ને જરૂરિયાત લોકોને મદદ કરતા રહેજો

  • @vipulkansa
    @vipulkansa 2 года назад +5

    ભગવાન તમને ખૂબ લાંબુ જીવન આપે અને અને તમે ખૂબ આગળ વધો અને ખૂબ પરિવારો ને મદદ કરો એવી પ્રારથના ભગવાન તમને કાયમ ખુશ રાખે 🥰🥰

  • @jayhohindutv9330
    @jayhohindutv9330 2 года назад +10

    બોવ કરુણ પ્રસંગ છે આ તમારા બધા વલોગ માંથી ભાઈ ભગવાન તમારી સાથે છે ભગવાન તમને ખુબ હિંમત આપે આવા કામ કરવા માટે 🙏🙏🙏ખુબ ખુબ વંદન છે તમને અને તરુણ ભાઈ ને 🙏🙏

  • @ravatvijayraj7731
    @ravatvijayraj7731 2 года назад +52

    લાખ લાખ વંદન તમારા માં બાપ ને 💐💐😢

  • @mukkupk7821
    @mukkupk7821 2 года назад +25

    લોકો ડોન બને છે તમે તો ગોડ (ભગવાન) બની ગયા સાહેબ ❤️ તમારા જેવા કામ નેતાઓ કરવા લાગશે ત્યારે આ દેશ કઈક અલગ હશે love you so much nitin bhai jani you are the our heart ❤️

  • @RAJBHA_RABARRI
    @RAJBHA_RABARRI 2 года назад +4

    ભગવાન શ્રી દ્વારિકાધીશ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે ખજુર ભાઈ ❤️❣️

  • @gujjurahulbmakvanavlogs9426
    @gujjurahulbmakvanavlogs9426 2 года назад

    વા ખુબ સરસ ખજૂર ભાઈ ખુબ સરસ અમે ઈશ્વર ભગવાન ને જોયા નથી પણ તમને જોય લાગે કે તમે ગરીબ અનાથ રૂધ બેસહારા ગરીબો ના ભગવાન છો 🙏જય જાની દાદા

  • @maheshsinhvaghela5624
    @maheshsinhvaghela5624 2 года назад +29

    ધન્ય છે, ખજુરભાઇ તમને અને તમારી આખી ટીમ ને ધન્ય છે, તમારી જનેતા ને તમારા જેવા દિકરા ઓ ને જન્મ આપ્યો છે.ખુબ ખુબ આભાર.

  • @laxmansaniya4220
    @laxmansaniya4220 2 года назад +33

    જય દ્વારકાધીશ ભાઈ 🙏❤️🥰

  • @teslagamer866
    @teslagamer866 2 года назад +8

    🎀You super hero Nitin Jani sir 😊 💖ઘણા લોકો પાસે પૈસા હોય છે પરંતુ આ રીતની મદદ કરતા નથી પણ તમે એક કેવાયને કે ભગવાનું રૂપ લઈને સાક્ષાત આવ્યા છો 🙏🙏👌🎀

  • @vishujoshi8445
    @vishujoshi8445 2 года назад

    આ બધું જોઈને મને બહુ જ દુઃખ લાગે છે. નીતિન ભાઈ જાની ભગવાન બનીને આ લોકો ને સહારો આપી રહ્યા છે. નીતિન ભાઈ જાની માનવતાનો જીવતું ઉદાહરણ છે. નીતિન ભાઈ જાની તેમજ તેમના આખીય ટિમ ને હું દિલ થી ધન્યવાદ કરી શકું છુ. નીતિન ભાઈ ને સપોર્ટ કરતા રેજો

  • @baraiyagohil7965
    @baraiyagohil7965 2 года назад +1

    ખજૂરભાઈ ધન્ય છે તમને 🙏🙏🙏

  • @thakorhareshthakorharesh9365
    @thakorhareshthakorharesh9365 2 года назад +5

    ખરેખર 😭દુઃખ😥 થાય સે હો સાહેબ આપના ગુજરાત માં પણ આવા પરિસ્થિતિ માં જીવતા લોકો સે... ધન્ય સે ભાઈ તને🙏 કે જરૂરિયાત પૂરી પાડે સે ખરેખર કેમ એક માણસ જ આવું કરે બીજા જગો 🙏🙏🙏તમારી જરૂર સે ગુજરાત ના યુવાનો🙏

  • @MR_-on3xh
    @MR_-on3xh 2 года назад +8

    ધન્ય છે એ જનેતા જેમણે ખજૂર ભાઈ
    જેવા હીરલાનૈ જન્મ આપ્યો...🙏🙏
    મને ગર્વ છે કેહુ ગુજરાતી છુ--

  • @shreevasudevafilmshapa01
    @shreevasudevafilmshapa01 2 года назад +23

    માં ભગવતી જાજુ આપે નીતિન ભાઈ તમને 👌🙏👍🖤🖤

  • @hareshkumarparmar5820
    @hareshkumarparmar5820 2 года назад +2

    સલામ છે નીતીનભાઇ જાની ને..મા ભગવતી તમને લાંબુ આયુષ્ય આપે..સુખી રાખે..

  • @blackloverstimliofficial360
    @blackloverstimliofficial360 2 года назад +1

    ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yograjacharya6314
    @yograjacharya6314 2 года назад +35

    વંદન છે ભૂદેવ તમને..માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ એટલે આપ.. હૃદય ભરાય જાય છે આવા દિન દુઃખિયાં ને જોઈ ને..🙏🏻😭

  • @kishanpathar1623
    @kishanpathar1623 2 года назад +4

    વાહ ખજૂર ભાઈ વાહ અમે અમારા મા બાપ માટે કઈ નથી કરીશક્તા અને તમે દુખિયારા લોકો માટે ખુબજ કરો છો . ધન્ય છે તમારા સંસ્કારો અને ધન્ય છે તમારા માવતર ને કે જેમને તમને આવા શનસ્કાર આપ્યા .
    તમારા દરેક વિડિઓ જોઈને હૃદય કંપી જાય. છે .

  • @AjayChoudhary-lo8xe
    @AjayChoudhary-lo8xe 2 года назад +4

    Aap real hero ho nitin bhai bhagwan aap ko lambi umar de sabki dua aap ke saath hai paisa sabke pass hai par itana bada dil kisi insan ke pass nahi salute hai aap ko or aap ke is kaam ko Ramdev baba aap ko din duni ne raat chauguni kamai de Jai Ramsapir Ri

  • @Xxxxxx-b7t
    @Xxxxxx-b7t Год назад +1

    Aatli btha ni madd kare bo saru kevay bhai tmara sathe mada ma hu pan jodava mangu chu thanks bhai

  • @raghukhambhaliya6523
    @raghukhambhaliya6523 2 года назад

    વાહ વાહ સાચા અર્થમાં સાર્થક થયને આયા છો ભાઈ તમે ભગવાન શ્રી વડવાળા દેવ હંમેશા શક્તિ આપે આવા કામ કરવાની

  • @mukeshchaudhary5599
    @mukeshchaudhary5599 2 года назад +42

    મારો ઠાકર હરપળ મારા ભાઈ નિ ખુશી નો ખ્યાલ રાખે ❤️🙏

  • @tushalbaliya8854
    @tushalbaliya8854 2 года назад +12

    ભગવાન તમને જાજુ આપે તમને અને તમારી ટીમ ને હમેંશ ખુશ રાખે એવી ભગવાન શ્રી વડવાળા ને પ્રાર્થના છે

  • @dipaksagarka
    @dipaksagarka 2 года назад +32

    ખરેખર તમે જરૂરિયાતમંદો ગરીબો માટે ભગવાન છો.. તમારું સ્વાસ્થ્ય સારું અને ભગવાન તમને ઘણું બધું આપે.. એવી માઁ જગદંબા પાસે પ્રાર્થના.. જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @pravinthakorofficel6261
    @pravinthakorofficel6261 2 года назад

    ખરે ખર નીતિનભાઈ તમારો આભાર કઈ રીતે માનવો એજ ખબર નહિ પડતી.
    ભગવાન તમને સેવા કરવાની ખૂબ સારી શકિત આપે અને અમને તમારા જેવા થવા ની ભગવાન શકિત આપે

  • @BRANDBK-999
    @BRANDBK-999 2 года назад +1

    ભગવાન છે હો ખરેખર ખજુર ભાઈ સૌ સલામ ભગવાન તમને લાંબું આયુષ્ય કરે નિરોગી રહો ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાર્થના 🙏🙏🙏

  • @dipakboliya8182vlog
    @dipakboliya8182vlog 2 года назад +21

    ખજુર ભાઈ તમે બોવ સારૃ કામ કરો છો માતાજી તમને ખૂબ આગળ વધારે ❤️

    • @mukeshgohil8427
      @mukeshgohil8427 2 года назад

      *મમ્મી તમને નહિ સમજાય*
      *આ વાક્ય બોલતા પહેલા હજાર વાર વિચાર કરજો*
      *જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને*
      *ત્યારે એને એક ને જ સમજાતું હતું*...
      *🌼જય શ્રીકૃષ્ણ 🌼*
      *🌻રાધે રાધે 🌻*

  • @jayrajbhaivlogmix1
    @jayrajbhaivlogmix1 2 года назад +18

    જય માતાજી ખજૂર ભાઈ કામ કરતા રહેજો મને તો એમ લાગે કે ભગવાને તમને મોકલે છે લોકોની ભાવના સમજવા અને લોકોની મદદ કરવા ધન્ય છે તમારા માતા-પિતાને હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ

  • @chetansavaliya6703
    @chetansavaliya6703 2 года назад +11

    ધન્ય છે ખજુર ભાઈ તમને અને તમારી ટીમને સો સો સલામ છે 🙏🙏🙏

  • @vikramrathva3107
    @vikramrathva3107 2 года назад +1

    છોકરા ભુખા હોય એ ટલે ભાગી જાય પણ એક ઈશ્વર નો અવતાર કરીને આવેલા ખજૂર ભાઈ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏

  • @bhumistudio6440
    @bhumistudio6440 2 года назад

    ભગવાન ના રૂપ મા ખજુરભાઈ આવ્યા
    ખુબ સરસ ખજુરભાઈ 🙏

  • @inyas_856
    @inyas_856 2 года назад +12

    ખજુર ભાઈ તમે બહુજ પુન્ય કર્યું છે તમને ભગવાન સદાય સુખી રાખે એવી પ્રાર્થના 🙏❤️😀

  • @thakormukesh9712
    @thakormukesh9712 2 года назад +8

    દેશ માટે આવા નેતા ની જરૂર છે જે ગરીબો માટે ભગવાન રુપ છે

  • @j.ngaming6161
    @j.ngaming6161 2 года назад +6

    ખજૂર ભાઈ તમારો કઈ રીતે આભાર વ્યક્ત કરું કે તમે ગરીબોનો સહારો બન્યા છો તમે ગરીબો માટે ભગવાન બનીને આવ્યા છો સેલ્યુટ તમને કે તમે ગરીબોને ભગવાન બનીને આવ્યા છો ગરીબ ના ઘર નુ અજવાળુ છે ખજૂર ભાઈ અમારા. 👍🏻🙏

  • @01kanan
    @01kanan Год назад

    Proud of Gujarat khajur Bhai Tarun Bhai god bless you khub saru kam karo chho atlo prem tame apo chho loko ne khush raho....
    ભગવાન આશીર્વાદ આપે....આભાર

  • @ravichavda2781
    @ravichavda2781 5 месяцев назад

    ભાઈ ખરેખર આ કામ તમારી જેવા સરસ વ્યક્તિ જેને હું ભગવાન માનું છુ જય હો ખજૂર ભાઈ ની

  • @Bhaveshladiestailor
    @Bhaveshladiestailor 2 года назад +5

    બહું સરસ કામ છે ભગવાને પ્રાથના કરું છું કે તમને કામ કરવા ની શક્તિ આપે જય બહુચર માં 🙏

  • @vijaybhambhanavlog
    @vijaybhambhanavlog 2 года назад +5

    સરસ કામ કરો છો નીતિન ભાઈ તમને ભગવાન ઘણુ આપે🙏🙏🙏

  • @anuraagsharma636
    @anuraagsharma636 2 года назад +19

    ભગવાન સોમનાથ મહાદેવ , માતા શિહોરી , ગણેશજી , સૂર્ય નારાયણ દેવ અને દ્વારકાધીશ શ્રી કૃષ્ણ તમને આવા નિરાધાર અને જરૂરિયાતમંદ માણસો ની સેવા કરવા સમર્થ બનાવે એવી જ પ્રાર્થના 🙏💐💚

  • @vijayrkkoriya7261
    @vijayrkkoriya7261 2 года назад

    મરા ભાય મહાદેવ તમને 100 વરશ સેવા કરવાની શક્તિ આપે એવી મહાદેવ ના આશીર્વાદ મળે

  • @dipakparmar2537
    @dipakparmar2537 2 года назад

    Salute se khajurbhai tamne🙏🙏

  • @priyankbhimani2607
    @priyankbhimani2607 2 года назад +5

    બહુજ સરસ કામ કરો છો નીતિન ભાઈ ભગવાન તમારી ચડતી રાખે.

  • @harshadsankaliya2321
    @harshadsankaliya2321 2 года назад +4

    ગરીબો ના ભગવાન એટલે નિતીનભાઈ જાની (ખજૂર ભાઈ) ધન્ય છે નિતીનભાઈ ના માતા પિતા ને કે તેમણે આવા ગરીબ લોકો ના મસીહા ને જન્મ આપ્યો. 🙏🏻🙏🏻🙏🏻
    Proud of Khajur bhai 🙏🏻
    Salute you Nitinbhai 😎

  • @solankiBhavesh9
    @solankiBhavesh9 2 года назад +8

    ખજૂર ભાઈ ભગવાન જ છો હો ગરીબ લોકોના માતાજી તમને સ્વસ્થ રાખે

  • @સુરેશઅભુજી
    @સુરેશઅભુજી 2 года назад +1

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ

  • @viramviramthakor5364
    @viramviramthakor5364 2 года назад +5

    મારો દ્વારકા વાળો ખૂબ આગળ વધારે મારા ખજૂર ને અને તેઓ ની ટીમ ને જય જાની દાદા 🙏🙏🙏

  • @bhaveshdihora4038
    @bhaveshdihora4038 2 года назад +6

    ભગવાન તમને ખુબ ખુશ રાખે.
    અને આવા સારા કાર્યો કરવાની સક્તિ .
    અને સમ્પત્તિં આપે
    તમે કોઈ પણ કાર્ય મા કે ધંધા માં નિરાશ ન થાવ એવી ભગવાન નને પ્રાર્થના🙌👏🙏🙇

  • @ddgohil3636
    @ddgohil3636 2 года назад +10

    જય માતાજી
    માં સોનલ હંમેશા ખુશ રાખે ભાઈ

  • @aakashkaryani9276
    @aakashkaryani9276 2 года назад +6

    જય માતાજી ખજૂર ભાઈ મોગલ માં હર પલ ખુશ રાખે ❤️❤️🙏

  • @ddbanna2414
    @ddbanna2414 2 года назад +3

    કસમ થી આખમાં આશું આવી ગયા 🥲 સેલ્યુટ સે તમને ખજૂર ભાઈ the reall Hero 🙏🏻

  • @HTYZGR
    @HTYZGR 2 года назад +1

    Khajur bhai dhaniya chhe loko ne madad kare bhagavan temane sara rakhe 🙏🙏🙏

  • @editahir1
    @editahir1 2 года назад +5

    તમારા જેવા વિચાર બધાના થઈ જાય ને તો કોઈ માણસ દુઃખી ના થાય ખજૂર ભાઈ જય શ્રી કૃષ્ણ 🙏♥️🤗

  • @gausevagrupchala3797
    @gausevagrupchala3797 2 года назад +9

    🙏ભગવાન તમને મારી ખુશી તમારાં જીવન માં આપે ને ખજૂર ભાઈ તમારાં દુઃખ બધા મને આપે એવી માં શક્તિ ને ગોગા મહારાજ ને મારી પ્રાર્થના છે ભાઈ તમે કાયમી હસ્તા રહો 🙏

  • @shankarsaraswat8843
    @shankarsaraswat8843 2 года назад +4

    नर सेवा - नारायण सेवा इस स्लोगन को इन जानी भाइयों ने सिद्ध करके दिखाया है इस कलयुग में ।
    धन्य है आप भाई और आपकी जनेता🙏🙏🙏

  • @anupthakor2062
    @anupthakor2062 2 года назад +1

    તમારું ખુબ ભલું થજો ખજુરભાઈ

  • @ashokpanchal4609
    @ashokpanchal4609 2 года назад

    જય હો નીતિનભાઈ ભગવાન આપને ખૂબ ધન આપે અને આયુષ્ય વધારે

  • @Dharmendra.420
    @Dharmendra.420 2 года назад +10

    ખજુર ભાઈ તમે માણસ માટે ભગવાન છો 💞

  • @nitamehta8584
    @nitamehta8584 2 года назад +4

    જુગ જુગ જીવો મારા વીર દેવાધિદેવ મહાદેવ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે 🙏😭

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 2 года назад +7

    જય મેલડી માં... ભાઈ તું ખરેખર માં ભગવાન નું રૂપ છો તમને લાખ લાખ વંદન છે ભાઈ જય મેલડી માં....

  • @khajurbhaifriend5928
    @khajurbhaifriend5928 2 года назад +1

    Love you khajur bhai ❤️

  • @brain_test.
    @brain_test. 2 года назад

    વાહ ખજુર ભાઈ વાહ
    તમને કોટી કોટી વંદન છે હો

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 2 года назад +4

    ધન્ય છે ગુજરાત ના કાનુડાને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏

  • @Mr.Raa_banna
    @Mr.Raa_banna 2 года назад +4

    જનની જણ તો ભગત જણજે કા દાતાર કા શુર , નહી તો રેજે વાંઝણી મત ગુમાવીશ નૂર 🙏 salute khajur bhai ❤️

  • @ashokaal7593
    @ashokaal7593 2 года назад +5

    ભગવાન દ્વારકાધીશ તમારી જેવા મહા પુરુષ ને ખૂબ ધન આપે લાબી આયુષ્ય આપે એજ પાથઁના જય વડવાળા નીતીનભાઇ જાની

  • @parmarkanak9113
    @parmarkanak9113 2 года назад

    જય ભગવાન એક વરદાન આપી છે ખજૂર ભાઇ કેવી મજા ભાઇ નેતા પૈસા માટે પ્રાર્થના કરી છે

  • @gamarsavji9038
    @gamarsavji9038 Год назад +1

    ખજુરભાઈ ગરીબ માણસો સારી રીતે સેવા પુરી પાદે છે અને ગરીબ માણસો ને ઘર બનાવી આપએ છે અને ખજુરભાઈ ખુબ અભિનંદન ભાઈ

  • @DilipVasava-ns3re
    @DilipVasava-ns3re 2 года назад +8

    ઈશ્વર તમને ખુબ શક્તિ આપે 👏

  • @bmjanubmjanuthakor7603
    @bmjanubmjanuthakor7603 2 года назад +8

    કાળુયુગ ના જન્મેલા કર્ણ હા 🙏🙏🙏🙏🙏જય માતાજી દિયોદર વાળા તરફથી ખુબ ખુબ ખુશ રહો 🙏🙏

  • @kanopadsariya1770
    @kanopadsariya1770 2 года назад +4

    ભગવાન દ્વારકાધીશ તમને અનંત આયુષ્ય આપે અને હંમેશા ખુશ રાખે

  • @kjpresentgujarati4217
    @kjpresentgujarati4217 2 года назад +5

    ભગવાન તમને હમેશાં ખુશ રાખે નિતીન ભાઈ🙏🏻🙏🏻🙏🏻

  • @knowledgeadda6781
    @knowledgeadda6781 2 года назад +11

    Proud Our Real Hero Khajurbhai ❤❤ And His All Team Member's Also 😍🥰❤💞💝🙏🏻🙏🏻👏🏻👏🏻

  • @Dada_Digital
    @Dada_Digital 2 года назад +6

    ધનસે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માં અને રામાપીર બાપા ને પાર્થના ના કરીશ કે તમે ખૂબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો.🙏🙏🙏🙏
    😎 કલયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @priyajitsinh7
    @priyajitsinh7 2 года назад

    ખજૂર ભાઈ એક જ દિલ છે કેટલી વાર જીતશો 🙌🏻💯❤️

  • @technicalboy4554
    @technicalboy4554 2 года назад

    ધન્ય સે ખજૂર ભાઈ ને 🙏

  • @vikramthakor486
    @vikramthakor486 2 года назад +5

    આવા cm ની જરૂર સે ઘર નિ તિજોરી ભેરે એવા ને ઘર ભેગા કરો જાગો ગુજરાત ના યુવાનો જાગો જય ગરવી ગુજરાત નીતિન ભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @ajitparmarajitparmar591
    @ajitparmarajitparmar591 2 года назад +7

    ઘન શે ખજુર ભાઈ તમારી જાતને પવિત્ર અને ઘન છે તમારી માતા ને આવા દીકરો હોય 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

    • @rathodyashpalsinh5529
      @rathodyashpalsinh5529 2 года назад

      Kay gaya jayrajsinh jadeja moti moti farta tane aava lokoni seva karo..