એ મારા ભાઇ આ સમય માં ગરીબી નથી લોક ડાઉન મા કોરોના વખતે મફત ની કિટો લઇ ને ખાવા વાળા દરરોજ પાંચ સો સાત સો નો દારૂ પીતા હતા બસો રૂપિયા ની બીડી ની જુડી લઇ ને પીતા હતા તો આ પૈસા એમને કોણે આપ્યા ભાઇ એ કમાણી તો એમની પોતાની જ હશે ને પરંતુ ખોટે રસ્તે વાપરી
માયાભાઈ ને કહો કેવા એક ને હજારો ઘર તમને મળશે કે જેમાં આખો દી મજૂરી કરે ને એ લોકો ત્યારે તો માંડ રોટલા ભેગા થાય છે જાઓ કોઈ સ્લમ એરિયામાં અને ત્યાંના લોકોને એવું પૂછો કે રોટલા માટે કેવી મહેનત કરવી પડે છે એની વાત ક્યાં કરો લાખો રૂપિયા ખર્ચી ખર્ચે ઊંચું ભણતર ભણેલા યુવાનો આજે બેરોજગાર છે . અને જ્યારે જ્યારે આપણા યુવાનો બેરોજગારીના મુદ્દો ઉઠાવ્યો ત્યારે પ્રધાનમંત્રી કહે છે કે કઈ કામ ના મળે તો ચાની લારી ખોલો પકોડા ની લારી ખોલો અરે ભાઈ મારે જો આજ કરવું હોય તો પછી ભણવું શા માટે અને બીજી બાજુ એમ કહે કે પડેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા પણ ઇન્ડિયા કા યુવાન બેરોજગાર હૈ ઉસકા ક્યા હૈ
આપણે ગુજરાતીઓને તો ખ્યાલ હોવો જ જોઈએ કે સાચી અટક 'તાતા' છે, "ટાટા" નહીં. અંગ્રેજી (રોમન લિપિ)માં TATA લખાય એટલે બધાં "ટાટા" વાંચે અને એમ ખોટો શબ્દ પ્રચલિત થયો. આપણે જ સાચો શબ્દ લખવો, વાંચવો, બોલવો જોઈએ અને એનો પ્રચાર કરવો જોઈએ.
वाह माया भाई सानदार पृस्तुती 🙏जय श्री राम जय श्री कृष्णा
આ જગત, દાતાર, શુરા, સંતો અને ભક્તો ને યાદ રાખે છે...આત્તતાયી અને... લૂંટારૂ ને નહી....😊 પ્રણામ પ્રણામ 🙏🏻💐🪔
શિવ માયાભાઈ આહીર તમારી મગજ શક્તિ ધન્ય છે તમને
Vah Maya Ahir
Jay chamunda maa 🙏🙏🙏
Jay shree Ram 🙏🙏🙏
Good morning માયા ભાઈ
હર હર મહાદેવ
એ મારા ભાઇ આ સમય માં ગરીબી નથી લોક ડાઉન મા કોરોના વખતે મફત ની કિટો લઇ ને ખાવા વાળા દરરોજ પાંચ સો સાત સો નો દારૂ પીતા હતા બસો રૂપિયા ની બીડી ની જુડી લઇ ને પીતા હતા તો આ પૈસા એમને કોણે આપ્યા ભાઇ એ કમાણી તો એમની પોતાની જ હશે ને પરંતુ ખોટે રસ્તે વાપરી
માયા ભાઈ તમે મોદી જી ના ખાસ ભક્ત છો તે બદલ તમને ખુબ ખુબ અભિનંદન
Good Jay mataji
વાહ માયાભાઈ જય હો ....અદભુત પ્રસંગ...
શ્રી રામ જય રામ
હું કોઈ નું નામ નથી લેતો જે માણસ બોલે છે તેજ પાલન કરતો નથી.
Nam leva ma baki su રાખ્યું
પેલાં તો એ દાનવીર ને આદર આપતા તો શીખો
જય જય સીયારામ માયાભાઈ
Jay mogal maa 🙏🙏🙏
Jay rupal maa 🙏🙏🙏
Jay sonal maa 🙏🙏🙏
જયશ્રી મારા રામ 🎉
વાહ માયાભાઈ ,ગજબનો ડાયરો.
જય મારી મા મોગલ બાપ
જ્ઞાતિ વાત દૂર કરવો હોય તો. માયા ભાઈ આહિર માંથી , આહિર કાઢીને સાચી અટક લખો.
તો પછી કયી અટક ના છે?
@@barotsuresh4207
Hindu
Bhammar che atak
Ahir j che ae ... ahir samaj ma ghani peta atak che aemani aek bhanmmar che...
જય હો જય હો
Maya bhae 1000000nu tektrthay
Mayabhai Pela tame ahir cho tena badale bhartiy lakavine program Karo to bijane asar thay
Om Shanti Om ❤ Jay Sitaram ❤
ગોદી મિડિયા તો સાંભળ્યું છે ગોદી કલાકાર પણ આવી ગયા પોતે સુખી એટલે બધા સુખી એવું નથી 😮😂😮
સાચ્ચે વાત કરી
WAH Maya bhai 🙏🎉
Jay shree Ram Jay shree Krishna Jay israel
માયાભાઈ દિવાલ નો ઓર્ડર વાલો વીડિયો જોરદાર હતો
કલયુગ નો કર્ણ હતા રતનટાટા કેટલું દાન કરી ગયા સ્વર્ગે જાતા જાતા, ધન્યવાદ છે તમને,રતન ટાટા,જય અલખધણી માવદાસ બાપુ ભજનીક જુનાગઢ અલખધામ
જય શ્રી કૃષ્ણ રાઈટ છે તમારી વાત
જયસોમનાથ જય મુરલીધર ભાઈ અભિનંદન ❤
જય મોગલ માં
I genuinely suggest you guys to use this product because I already try this product .
Good quality
Jay murlidhar
માયા ભાઈ હું રોજ તમારા ધર પાસે થી નીકળું છું હું ભાવનગર નો છું તમારો ચાહક છું
વાહ માયાભાઇ સરસ 🙏
માયાભાઈ ને કહો કેવા એક ને હજારો ઘર તમને મળશે કે જેમાં આખો દી મજૂરી કરે ને એ લોકો ત્યારે તો માંડ રોટલા ભેગા થાય છે જાઓ કોઈ સ્લમ એરિયામાં અને ત્યાંના લોકોને એવું પૂછો કે રોટલા માટે કેવી મહેનત કરવી પડે છે એની વાત ક્યાં કરો લાખો રૂપિયા ખર્ચી ખર્ચે ઊંચું ભણતર ભણેલા યુવાનો આજે બેરોજગાર છે . અને જ્યારે જ્યારે આપણા યુવાનો બેરોજગારીના મુદ્દો ઉઠાવ્યો ત્યારે પ્રધાનમંત્રી કહે છે કે કઈ કામ ના મળે તો ચાની લારી ખોલો પકોડા ની લારી ખોલો અરે ભાઈ મારે જો આજ કરવું હોય તો પછી ભણવું શા માટે અને બીજી બાજુ એમ કહે કે પડેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા પણ ઇન્ડિયા કા યુવાન બેરોજગાર હૈ ઉસકા ક્યા હૈ
❤
વાહ મામા
Sav sachu maya bhi
Sav sty se❤❤❤❤
Sachi vat che mayabhai
માયાભાઈ આહિર હુ તમારા વીડિયો દરેક જોઉં છું તમારો ચાહક છું આવા વીડિયો મૂકતા રહેજો.
Saras jay shree ram ❤❤❤❤
Sachi vat che.
Maya bhai ni 🎉
વાહ માયા ભાઈ વાહ ધન્યવાદ
બોવ કરી સાહેબ
Jay hanuman dada🙏🙏🙏🙏🙏🙏🙏
Jay shree ram 🙏🙏🙏🙏🙏
Koti koti vandan Ho ❤❤
🙏 सत्य वचन सत्यमेव जयते 🙏❤🪔🇮🇳
This world remembers donors, shuras, and saints, devotees... not robbers...😊
જય દ્વારકાધીશ
Jaysiyaram
vaHa mayaBahi
Jay shree🙏🙏🙏 ram
मायाभाई तमे केटलु आपयु ऐ कहो
વ્હા માયાભાઇ વ્હા મોજ આવી ગઈ હોય.
હા માયા હા ભાઈ
જય હો શ્રી રામ. માયા ભાઈ
🙏🏻💛
Danvir aathmi gaya amni koi vaat na aavi
આ વિડિયો વાળા યે ખોટું thumbnail બનાવ્યું છે
Shri ratan tata kharekhar desh nu ratna hata emni tole koi na ave🙏🙏
..કોય બોલતા નય...ભાઈ 2 પેગ.....😮😅
જય શ્રી કૃષ્ણ
Sat sat naman, danver r, tata ko
Kadtar hi kadtar
Good maya bhai
Ratantata ni vat avi nahi... Heading RATANTATA danvir thi lakhyu chhe.... Plz
Tata sir ની કોઈ વાત નહી આવી ,😔
આપણે ગુજરાતીઓને તો ખ્યાલ હોવો જ જોઈએ કે સાચી અટક 'તાતા' છે, "ટાટા" નહીં. અંગ્રેજી (રોમન લિપિ)માં TATA લખાય એટલે બધાં "ટાટા" વાંચે અને એમ ખોટો શબ્દ પ્રચલિત થયો. આપણે જ સાચો શબ્દ લખવો, વાંચવો, બોલવો જોઈએ અને એનો પ્રચાર કરવો જોઈએ.
😂😂😂😂😂
Mayabhai ochhu fenkone bhai!
સાસિ વાત છે
ખૂબ સરસ
હવે.લુટવાળા.વધ્યા
Maya Bhai etala koi sukhi nathi badha hapta bharta Thai gaya
વહેમ ના રાખતા પહેલા શરૂ હતું
Om shanti
ઓમ શાંતિ ઓમ આત્માને સાતી
મયાભાઈ 100% સાચી વાત છે
Jay Mataji
મંદિર એટલે એક business છે
Jai Sri Ram .
વાહમયાભાઈવાહ
Omnmoshivai
🎉
રતન ટાટા સાહેબના Heading ના લીધે વિડિયો જોયો. પણ ક્યાંય એક શબ્દ ના આવ્યો...
Samaj vise na bolay mayabhai
Jay Shree krishna
નાટક 😢
Jay shree Ram
Jay shree krishna
Tane joyo ta Maya bhai
વાહ માયાભાઈ
કોઈ આ ભાઈ ને કહો કે છેલ્લા 10 વર્ષ માં ભારત માં ભૂખમરો ક્યાં પહોંચ્યો છે
જય શ્રી રામ જય ઠાકર
❤❤❤❤
🇮🇳 SENMA 🇮🇳 VlNODBHAl 🇮🇳 SHlVABHAl 🇮🇳🕉️ 13=10=20=24🕉️
Jay mogal maa
જય ગુરુદેવ ગોંડલ
Sachu sachu Maya bhai
🙏🙏🙏🙏🙏
Kon bhukhe mare te kahyu koy dur na ganda gam jav to sachi parsthi ti jovn thsy
કલ્પતિક વાતો કરો છો
Rashtr geet ni to ijjjt kro kum se kum eni komedy no kro duniya ma tan ny comedy ni
ફેક્કુ