#જય #સરદાર મિત્રો સુરત, અમદાવાદ તથા અન્ય ઘણીબધી જગ્યાએ #કથીત રીતે પાટીદાર સમાજના યુવાનો પર કેશ થયા તેમના પરિવાર સાથે અત્યાચાર થયા, તેમના પર તમે શું કર્યુ કાઈક તો કહો.......... જય સરદાર
ગોપાલભાઈ તમે તો ખરેખર બોવ સરસ વાતચીત કરી ને સમજાવ્યું આવા કળજુગ માં તમે પેલા એવ વકીલ નું વ્યક્તિ ધરાવો છો કે મને વિશ્વાસ નથી આવતો કે આવા કળયુગમાં તમારી જેવા માણસ સો પણ્ હસે સરસ સાહેબ
बहुत अच्छा बहुत सुन्दर रचना से समझाया आपने ऐसी कानूनी अपने हित अधिकार कि जानकारी से अपने आप में ऊर्जा और बल मिलता है जय हिन्द वन्दे मातरम् जय संविधान जय भारत वन्दे मातरम् 🚩🇮🇳🚩🙏🙏
ગોપાલભાઈ એડવોકેટ સાહેબ આપે ગરીબ અને અભણ માણસને પોલીસ નાં ડર થી નિર્ભય બનાવવા માટે ખુબજ સારી અને સરળ રીતે સમજી શકાય એવી રીતે વિડિયો બનાવિયો તે ખુબજ સરસ છે આવીજ રીતે અન્ય જરૂરી બીજા કાયદાકીય માહિતી આપતા રહેશો જેથી કરી ગરીબ અને નિર્દોષ માણસોના આશિષ આપને મળશે પોલીસ ધડપકડ અને રિમાન્ડ વિશે ખુબજ સરસ માહિતી આપવા બદલ આપ સાહેબનો ખુબ ખુબ આભાર જય માતાજી
આપના પ્રયત્નોને વંદન ભાઈ આપે ફરી આ કાયદા વિશે માહિતી આપવા ની ચાલુ કરી એમના માટે હદય થી વંદન આપની સમજાવટ એમને ગમે છે , ખૂબ જ સરળ ભાષા માં રજુ કરો છો, આ કાર્ય સતત ચાલુ રાખો એવી પ્રાર્થના...
#જય #સરદાર મિત્રો સુરત, અમદાવાદ તથા અન્ય ઘણીબધી જગ્યાએ #કથીત રીતે પાટીદાર સમાજના યુવાનો પર કેશ થયા તેમના પરિવાર સાથે અત્યાચાર થયા, તેમના પર તમે શું કર્યુ કાઈક તો કહો.......... જય સરદાર
વાહ બહું જ સરસ ભાઈ આપ પણ એક સારા વકીલ છો જનતા જાગૃતિ માટે લોકો ની મદદ કરવા માટે આગળ આવો આજ કાલ ઘણા લોકો પોલીસ ની કામગીરી થી હેરન થતાં હોય છે માટે સુરતના એડવોકેટ મેહુલભાઈ બોગરા ની જેમ જાહેર જનતા ની મદદ માટે આગળ આવો આપને જનતા દિલથી સાથ આપશે જય હો સંવિધાન જય હો ભારત માતા કી જય હો ❤❤
વાહ
ગોપાલ ભાઇ આપણી ગુજરાતી ભીરૂ પ્રજાને જાગ્રત કરવાનું આપે બિડુ ઝડપ્યું અત્યંત પ્રસન્ન સ નિય અને આવકાર્ય પગલું છે.દિલથી આભાર માનું છું.
👍
ઘણી સરસ અને ઉપયોગી આપવા બદલ ઘણો ઘણો આભાર જય ભારત
ખુબ સરસ વિડિઓ છે અને જાણકારી આપવા માટે આપનો આભાર
ગોપાલ ભાઈ તમે એવી રીતે કાયદો શીખવાડો છો કે અભણ હોય અથવા ઓછું ભણેલ વ્યક્તિ હોય એને પણ સરસ રીતે સમજાય એવી માહિતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ
ખુબજ ઉપયોગી વિડિયો બનાવ્યો સે ગોપાલભાઈ કાયદાનું શિક્ષણ બઉ જરૂરી છે .. જય સંવિધાન
અભિનંદન ગોપાલભાઈ આવું સમજાવવા બદલ આભાર ખેડૂતો માટે બેસ્ટ વિકલ્પ છે
જય ભીમ જય સંવિધાન ઇટાલિયા સાહેબ નાના માણસો ને જાણકારી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરૂસુ
અલા ભાઈ અમારુ અનામત નું શું, તમે આપશો અમને આરક્ષણ નોકરી,એડમિશન વગેરે મા, અમારો સમાજ હજુય કાઈ ભુલ્યા નથી
મહારાજ પાંડુપુત્ર ભીમ ની જય હો
ભાઈ અમારે પાટીદાર સમાજ માટે અનામત નો મુદ્દો હજુ સુધી ગયો નથી, અમારે અનામત લેવાનું છે જ, શું તમે અમને અનામત આપશો નોકરી, એડમીશન વગેરે જગ્યાઓ પર!!!!!! વિરોધ નહી કરો તેવી આશા સાથે - જય સરદાર
ખૂબ ખૂબ આભાર ગોપાલ સર એટલું સરશ રીતે સમજણ પાડી કે અભણ માણસને ખબર પડે....❤❤❤❤❤❤❤❤
Khub sundor mahiti aapi chhe aa jan koine hoti nathi aabhar!
વાહ ભાઇ વાહ ખૂબ ખૂબ અભિનંદન સાહેબ બહુ સરસ જાણકારી આપી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મારા માટે અને દરેક માટે ઉપયોગી થાય એમ સે gopal bhai tamaro khub khub aabhar🎉🎉❤❤❤sir
ગોપાલભાઈ ઓડિયા ની ખુબ ખુબ અભિનંદન
ખુબ સરસ કાયદાની માહિતી આપી... Sir
ગોપાલભાઈ બહુ જ સરસ માહિતી આપી અત્યારે પોલીસ એની સત્તા નો બહુ જ ગેર ઉપયોગ કરે છે અને લોકોને બહુ જ મારે છે ખરેખર આ જાગૃતિ તમે બહુ જ સરસ કામ કર્યું છે
😢😮😮😢😅 29:00 😢 30😮😢:00 😮😅😮😅😢😮Slide clipboard items to delete them😊😅😅😊
ખુબ ખુબ આભાર ગોપાલ ભાઈ ખુબ જ સરસ રીતે કાયદાની માહીતી આપી.
ખુબ સરસ ગોપાલભાઈ
ખુબ સરસ માહિતી આપી ગોપાલભાઈ
ખૂબ સરસ અભિનંદન વડસ્મા ગોપાલભાઈ
ખુબ ખુબ આભાર ❤સે ગોપાલ સાહેબ અભણ માણસ ને માહિતિ આપવાબદલ
ગોપાલભાઈ.નેઆવાવિરલાને.ધંનૅવાછે
ખુબ જ સરાહનીય અને પ્રેરણાદાયક જ્ઞાનવધૅક કાયૅ બદલ ખૂબ ખૂબ અભિનંદન 🥰🌹
નિ: શબ્દ 🙏👍👏🫡🔥💯
#જય #સરદાર મિત્રો સુરત, અમદાવાદ તથા અન્ય ઘણીબધી જગ્યાએ #કથીત રીતે પાટીદાર સમાજના યુવાનો પર કેશ થયા તેમના પરિવાર સાથે અત્યાચાર થયા, તેમના પર તમે શું કર્યુ કાઈક તો કહો.......... જય સરદાર
જાહેર જીવન માં આજની પરિસ્થિતિ એ સામાન્ય માણસ ને પોલીસ બાબતે પડતી તમામ મુશ્કેલી સામે આમ જનતા ને આપ આવી જ સરસ માહિતી આપી જાગૃત કરો એવી વિનંતિ.
તમે જે કાયદા શીખવાડો તો તે જે થોડું પણ ના ભણેલો હોય તેને સમજાય તે રીતે સમજાવો છો તે માટે ધન્યવાદ
ખૂબ સરસ કાયદાની સમજ આપવા બદલ ગોપાલભાઈ નો આભાર
ખુબ સરસ કાયદા ની માહિતી આપી તે બદલ આભાર.
आपको कायदा का ज्ञान मिला है और देशवासियों को कायदा की जानकारी से अवगत करा रहे है धन्यवाद करता हूं
ગોપાલભાઈ તમે તો ખરેખર બોવ સરસ વાતચીત કરી ને સમજાવ્યું આવા કળજુગ માં તમે પેલા એવ વકીલ નું વ્યક્તિ ધરાવો છો કે મને વિશ્વાસ નથી આવતો કે આવા કળયુગમાં તમારી જેવા માણસ સો પણ્ હસે
સરસ સાહેબ
धन्यवाद भाई साहब आपने जानकारी आपी ते बदल धन्यवाद ऐसी ही जानकारी हर मनुष्य को होनी चाहिए धन्यवाद जय माताजी
આવી અન્ય ખાતાકીય બાબતોની સમજ આપતા રહેશો Thank you so much
बहुत अच्छा बहुत सुन्दर रचना से समझाया आपने ऐसी कानूनी अपने हित अधिकार कि जानकारी से अपने आप में ऊर्जा और बल मिलता है जय हिन्द वन्दे मातरम् जय संविधान जय भारत वन्दे मातरम् 🚩🇮🇳🚩🙏🙏
ખુબ સરસ માહીતી આજ નાં યુવાનો માટે 🙏
ખૂબ જ સરસ રીતે કાયદાની સમજ આપવા બદલ ગોપાલ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર
Good
@@DineshKevalPatel😮😮😮બભહભ🎉
21:03
@@DineshKevalPatel0y pop😅m.
Good.
ગોપાલ ભાઇ સરસ કાયદો વીસે માહિતી આપી આભાર માનું છું
ખૂબ ખૂબ આભાર ગોપાલ સર એટલું બધું શિખવાડવા માટે
ખુબ સરસ રીતે વાંચી સંભળાવ્યું હતુ કે આ સાઈટ પરથી પસાર થઈ રહ્યો હોય તેમ જણાવ્યું હતું એ બધું જ કામ સરળ થઈ જાય હોઈ શકે છે બરોબર
ગોપાલભાઈ એડવોકેટ સાહેબ આપે ગરીબ અને અભણ માણસને પોલીસ નાં ડર થી નિર્ભય બનાવવા માટે ખુબજ સારી અને સરળ રીતે સમજી શકાય એવી રીતે વિડિયો બનાવિયો તે ખુબજ સરસ છે આવીજ રીતે અન્ય જરૂરી બીજા કાયદાકીય માહિતી આપતા રહેશો જેથી કરી ગરીબ અને નિર્દોષ માણસોના આશિષ આપને મળશે પોલીસ ધડપકડ અને રિમાન્ડ વિશે ખુબજ સરસ માહિતી આપવા બદલ આપ સાહેબનો ખુબ ખુબ આભાર જય માતાજી
Very nice information thanks sir
વાહ ગોપાલભાઈ વાહ તમારા
જ્ઞાનને કોટી કોટી વંદન
ખુબ સરસ કાયદાકિય જાણકારી આપી ખુબ ખુબ અભિનંદન પાઠવું છુ
ગોપાલ ભાઇ ખુબ ખુબ આભાર કાયદાકીય પ્રવૃતિઓ શીખવવા બદલ
ભાજપ ના +156 માં થી મુખ્યમંત્રી સહિત કોઈ ને કાયદા ની ખબર નથી એની ગેરંટી આપું છું
Gopal bhai khub khub abhar
ખૂબ જ સરસ કામ કરો છો કાયદા વિડીયો બનાવીને
ખુબ સરસ માહિતી પ્રોવાઇડ કરી છે ગોપાલભાઈ આપ આગળ વધો અમે તમારા સાથે છીએ
ગોપાલ ભાઈ ખુબ ખુબ અભિનંદન કાયદા નું જ્ઞાન આપોછો બદલ
ખૂબ.. અભીનંદન...ગોપાલ.ભાય.
ખુબ જ સરસ એક શિક્ષક જેમ વિદ્યાર્થીઓ ને ભણાવે સમજાવે તેમ કાયદાનુ જ્ઞાન આપ્યું તે બદલ આપનો ખુબ ખુબ આભાર સાહેબ.
Chaitarbhai vasava par thayela case par thi, sari rite samjai gayu.! Dhanyawad Gopal italiya "saheb".!
Mariti aapva Badal khoob_khoob abhinandan.gopal poraniya sir.
વાહ વાહ વાહ ગોપાલભાઈ બોવ જોરદાર માહિતી આપી મજા આવી ગઈ હો.... 🙏🙏🙏🙏🙏
ખુબ સરસ.આવાવિડીઓઆપતારેવાબદલ.અભિનંદનજયશ્રીરામ🚩
ખુબ ખુબ અભિનંદન ગોપાલભાઈ
જનતાને જાગૃત કરવા બદલ ખૂબ ખૂબ આભાર મારા સાહેબ
ગોપાલ ઈટાલીયા સાહેબ ધન્ય વાદ
માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ
શ્રી ગોપાલભાઈ આપને ધન્યવાદ લી. જશુભાઈ સોલંકી
ખુબ સરસ ધન્ય વાદ ગોપાલભાઈ
Sachi vat saheb
ખૂબખૂબ આભાર સાહેબ
ખુબ સરસ રીતે કાયદાની સમજણ આપવા બદલ ગોપાલભાઈ તમને ધન્યવાદ......
કાયદાકીય આને કાર્યવાહી બાબત જાણકારી આપવા બદલ ખુબ ખુબ આભાર -એ.જે.ભાટુ
વાહ ગોપાલ ભાઈ સરસ સમજાવવા બદલ🎉🎉
Khub khub abhar gopal sir
એમને રસ નથી પબ્લિક ને જાગૃત કરવામાં કેમકે એમનો ધંધો ચાલયા કરે જનતા ગય તેલ લેવા આવુ વિચારે ખુબ સરસ ગોપાલભાઈ જનતાને જાગૃત કરતા રેજો
વાહ ગોપાલભાઈ સુંદર માર્ગદર્શન આપ્યું આભાર 🙏🙏
#ઘનાભાઈ #જય #સરદાર આપડા સમાજ ના યુવાનો પર કેશ ચાલે છે તેનું, કોઈક તો પૂછો, હવે સવાલ પણ નહી કરવાનાં........
ગોપલભાઈ ખૂબ ખુબ આભાર શીખવા મળ્યું
સરસ જાણકારી 👌👌
Thank Gopal Bhai ke tame kharekha bija mate mahenat karo so dhanya se tamne
ધન્યવાદ સાહેબ.કાયદા વિશે ધણું જાણવા મળ્યું.
ગોપાલ ભાઇ ઈટાલીયા જેવા નેતા ની જરૂર છે દેશ ને 🙋🏿 જય ભારત 🙋🏿🙋🏿🙋🏿
😊Lllllpppp😊
આપના પ્રયત્નોને વંદન ભાઈ
આપે ફરી આ કાયદા વિશે માહિતી આપવા ની ચાલુ કરી એમના માટે હદય થી વંદન
આપની સમજાવટ એમને ગમે છે , ખૂબ જ સરળ ભાષા માં રજુ કરો છો, આ કાર્ય સતત ચાલુ રાખો એવી પ્રાર્થના...
ખુબ ખુબ આભાર 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
જય સંવિધાન જય ભારત માતા કી ગોપાલ ભાઇ ઈશ્વર ના આશીર્વાદ મડે એ જ પ્રાર્થના જય સંવિધાન
Aap se bhot kuch jaan ne ko milta hai
સરસ કાયદા સમજાયા છે
ખુબ સરસ ગોપાલભાઈ, સમજવામાં ખુબ મજા આવી, આવનાર સમયમાં સામાન્ય જીવનમાં ઉપયોગી થાય તેવા વિડિયો બનાવશો તેવી અપેક્ષા.👏👌
#જય #સરદાર મિત્રો સુરત, અમદાવાદ તથા અન્ય ઘણીબધી જગ્યાએ #કથીત રીતે પાટીદાર સમાજના યુવાનો પર કેશ થયા તેમના પરિવાર સાથે અત્યાચાર થયા, તેમના પર તમે શું કર્યુ કાઈક તો કહો.......... જય સરદાર
વાહ બહું જ સરસ ભાઈ આપ પણ એક સારા વકીલ છો જનતા જાગૃતિ માટે લોકો ની મદદ કરવા માટે આગળ આવો આજ કાલ ઘણા લોકો પોલીસ ની કામગીરી થી હેરન થતાં હોય છે માટે સુરતના એડવોકેટ મેહુલભાઈ બોગરા ની જેમ જાહેર જનતા ની મદદ માટે આગળ આવો આપને જનતા દિલથી સાથ આપશે જય હો સંવિધાન જય હો ભારત માતા કી જય હો ❤❤
Gopal bhai pn phela police ma j hta ne ahmdabad ma pn vakilat pn kre che khbr nthi pdti ke vakil che police che ke politician
સરસ sir આવી જ માહિતી આપતાં રેજો
ગોપાલ ભાઈ જામીન લાયક ગુનો હોય તો પોલીસ જામીન ઊપર છોડી મુકે કે નહી અને
જામીન ઊપર પોલીસ ન છોડે તો તેઓ વીરુધ કોઈ કાયવાહી થઇ શકે
1:12:44 ખુબ ખુબ ધન્યવાદ ગોપાલભાઈ આખો વિડીયો જોયો
ગોપાલ ભાઈ આવા વિડીયો થી પ્રજા ના આશીર્વાદ મળશે અને લોકપરીય જરુર બન સો ....જય સંવિધાન. ..જય હિન્દ
ખૂબ જ સરસ કામ કરો છો
જય સીયારામ ગોપાલભાઈ આપને ધન્ય વાદ ખૂબજ ઉપયોગી માહિતી આપી છે આપના માતા પિતા નેકૌટી કૌટી વંદન છે
Sir ખુબ સુંદર વાત સમજાવી છે.
ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏👍👌🙏♥️
ગોપાલભાઈ આ માહિતી ખુબજ ઉપયોગી છે આ રીતના અત્યાચારો ખુબજ વધી ગયા છે
આપ પાર્ટી ગોપલભાઈ ધન્યવાદ
6 1:12:03
ધન્યવાદ આપ પાર્ટી ...ગોપાલભાઈ
@@bhulabhaimachhi9441🎉
વાહ ભાઈ ખૂબ આભાર
ખુબ સરસ ગોપાલ ભાઇ ઈટાલીયા
વાહ.... ખુબ સરસ...સારી રીતે માહિતી આપો છો.... જય હો.. સત્યમેવ જયતે... સત્યનારાયણ ભગવાનની જય હો....
વાહ ગોપાલ ભાઈ આવી રીતે ગરીબ માણસો જાગૃત થશે ગરીબ માણસ માર ખાય છે
Good Evening, Sirji, Wel education is the key and tool. thank you for Good Information. Namaste, Jai Hind.
એડવોકેટ ગોપાલભાઈ ઈટાલીયા સુરત શહેર ગુજરાત રાજ્ય સરસ માહિતી આપી છે જય ખોડિયાર માતાજી ખોડલ ધામ
ગોપાલ ભાઇ તમારો કિંમત સમય ફાળવી ને ખૂબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ
ખૂબ જ સરસ ગોપાલ ભાઈ છેક નડાબેટ બોર્ડર સુધી તમારા વિડિયો જોવાય છે ચાલુ રાખજો
અભણ અશિક્ષિત અને સામાન્ય છેવાડાના માણસોને સરળ ભાષામાં કાયદાકીય સમજ આપવાનો ઉત્તમ પ્રયાસ. Really great mission successfully fulfilled.
સાહેબ હજુ પણ આવા વિડિયો બીજા બનાવો બહુ જ સરસ માહિતી આપી છે
Vah gopalbhai ne mara 100salam se loko have aavo mp joye 🙏🙏🙏🙏🙏
તમારી સમજાવવા ની રીત ખૂબ સારી છે, કાયદાકીય માહિતી થી જાગૃત કરવા નું ચાલુ રાખ જો
ખુબ સરસ વાત કહી છે ગોપાલ ભાઈ
A very good. explaination given by Gopalbhai
આભાર સાહેબ આપે ખૂબ સરળ ભાષા માં કાયદા ની જાણકારી આપી પ્રજા ના હિત માટે કામ કરો છો.તે ખૂબ સરહનીય છે
આવા વિડિયો બઉ સારા છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર સાહેબ
गोपाल भाई सर को कानूनी ज्ञान देने के लिए धन्यवाद
Super session Gopal bhai 👍
Veri nice gopal bhai Tamera thi kaik nave sikehva milu tamaro khub khub aabhar Jai bharat rajkot thi ramdev na nameskaar
કોન્સ્ટેબલ હતા એટલે બધી ખબર છે ગોપાલભાઈને... તમે કરેલા કામોં તમે આજે પ્રજાને જણાવો છો... ધન્યવાદ 🤗