PARUL GAUSEVA SNEHMILAN-3 2024
HTML-код
- Опубликовано: 31 дек 2024
- આવો મિત્રો સ્વાગત છે... તમારું અમારી પારુલ ગૌસેવા જીવદયા ટ્રસ્ટની ચેનલ પર ટૂંકમાં કહું મિત્રો આજના આ કળિયુગમાં ગૌ સેવા કરવી એ ખૂબ જ મોટી વાત છે ,મારા આ પારુલ ગૌસેવા જીવદયા ટ્રસ્ટની વાત કરું તો પારુલ પરિવારમાં 800 થી વધારે પણ મેમ્બર આજની તારીખમાં આજના આ કળિયુગમાં ગૌસેવા ઉપરાંત ,ગાય માતાને નીરણ નિરવિ ,ગાય માતાની મેડિકલ સેવા, કીડીને કણ નાખી કીડિયારુ પૂરવું ,પક્ષીઓને ચણ નાખવી ,તથા અબોલ જીવોની અન્ય સેવાઓ માટે સક્રિય છે .....
વર્ષના આખરી દિવસે અમારા બધા જ ગૌ સેવકો એકબીજા સાથે મળીને પોતાના માતા પિતાની આરતી પૂજન તથા ભોજન સમારંભ તથા કડતાલના તાલે અનેરો આનંદ લઈ રહ્યા છે ...આવો મિત્રો તમે પણ અમારા આ પારુલ ગૌસેવા જીવદયા ટ્રસ્ટમાં જોડાઓ આજના આ કળિયુગમાં ગાય માતાની તથા અન્ય અબોલ અને નિરાધાર જીવોની સેવામાં જોડાવ અને તમારાથી બને એટલી સેવા કરો અને બને એટલા ગૌ સેવકોને અમારી સાથે અમારા પારુલ પરિવારમાં સામેલ કરો.....
🌺🌾 ધરતી ઉપર નું શ્રેષ્ઠ કર્તવ્ય ગૌસેવા 🌾🌺
🔱 પારુલ ગૌ સેવા જીવ દયા ટ્રસ્ટ 🔱
સેવામાં જોડાવા માંગતા મિત્રોએ આપેલ નંબર પર વોટસઅપ અથવા કોલ કરવો : ૯૬૬૨૨૩૫૫૧૯