वाह बहुत खूब है हमारा करछ भुज के पटेल परिवार को मेरा दिल से प्रणाम करता हूं जय विर वरछराज डाडा जय हो करछ मुलक जा माडु विदेश में आंजो डंकों वजे ऐडो मुझे करछडे पानी आय जय स्वामी नारायण
Vascodigama jyare bharat aviya tyare Africa na beach par ni city ma gujrati business man e ocean🌊 way vishe guideline api hati😮❤😊😮🥰💯🙏 Jay garvi Gujarat
આપણા Gujarati જ્યાં વસે છે ત્યાં આપણા મલક જેવો માહોલ હોય છે. ❤ હા અમે ગુજરાતી હો! ❤ આપણા મલક ના માયાળુ માનવી.......માયા મેલી ને વાયા જશું પરદેશ મા.....હાલો ને આપણા મલક મા...
Jordar bansi bhai tame videsh ma jaine khub sara video banavo cho ane aane aapda kutch na manas madya maja aavi kem k hu pan kutch gandhidham no chu and tame pan Kutch ma ghana vlog bnlanavya che tamara vlog jova ni maja aave che 👌👌
સરસ માટી,હવા પાણી,વાતાવરણ. સુંદર ખેતર અને શાંતિ નું મહેનતી જીવન … વાહ
वाह बहुत खूब है हमारा करछ भुज के पटेल परिवार को मेरा दिल से प्रणाम करता हूं जय विर वरछराज डाडा जय हो करछ मुलक जा माडु विदेश में आंजो डंकों वजे ऐडो मुझे करछडे पानी आय जय स्वामी नारायण
સેકેલી મકાઈ લીંબુ મસાલા chips 🍟 કેરી 👌
love respect 👍
🌴 coconut 🥥 in mombasa
દેવજી હરજી માધાપર વારા (ભુજ)
બહુજ સરસ મઝા આવી ગઈ હો અને આ કાકા અમારા કચ્છ ના છે પટેલ કાકા
Africa ma gujarati Bhai no bangalo ne farm house joi ne maza aavi gay Vlog joi ne maza aavi gay
Good Luck! Enjoy your life in wonderful place. Jai Shree Krishna!
ખુબજ સરસ👍
જો ઇન્ડિયા માં હોત તો આ બધું ન હોત,ત્યાં જઈ સુખી થઈ ગયા છે. જાય માતાજી.
Khoti cat
Wahh...kachhi kaka...Africa ma danka vage bhai bhai...khub j saras
Nice place , સરસ વિડીયો 👌
Vascodigama jyare bharat aviya tyare Africa na beach par ni city ma gujrati business man e ocean🌊 way vishe guideline api hati😮❤😊😮🥰💯🙏 Jay garvi Gujarat
Ala khoti guideline api hati, 1961 sudhi raj kari gaya Portuguese wala apda desh ma.🙏
સુંદર જગ્યા છે
અદભુત..હજારો કી મી.દૂર રહીને ગુજરાત ઉભુ કર્યું..સલામ.. સલામ..
બંસી ભાઈ. જય મોગલ માં. ભગુંડા વાળી..વિડીયો જોરદાર ગુજરાત નું ગૌરવ વિદેશ મા.જમાંવડો.
મને ગર્વ છે હું ગુજરાતી છું
જય ભગવાન બંસી ભાઈ બહુ સરસ માહિતી આપી રહયા છો
શિયાળે સોરઠ ભલો...
ઉનાળે ગુજરાત....
વરસે તો વાગડ ભલો..ને મારો કછડો બારે માસ..... વાહ મારા કચ્છી ભાયું ની મોજ વાહ..
આપણા Gujarati જ્યાં વસે છે ત્યાં આપણા મલક જેવો માહોલ હોય છે. ❤ હા અમે ગુજરાતી હો! ❤ આપણા મલક ના માયાળુ માનવી.......માયા મેલી ને વાયા જશું પરદેશ મા.....હાલો ને આપણા મલક મા...
Ha kacchi madu ha kaka kachdo bare mas❤
ખુબ જ સરસ જગ્યા છે ખૂબ જ મજા આવી વીડિયો જોવાની 👍
વાહ,, તમે પણ ગુજરાતી બની ગયા !! ગુજરાતી બ્લોગર હિન્દીમાં વાત કરે છે તમે ગુજરાતીમાં બ્લોગ બનાવવાની કોશિશ કરી તમારી હિંમત ને દાદ માગી લે છે🎉🎉🎉❤❤❤❤❤
ભાઈ એ ગુજરાતીજ જ સે પણ તે હિન્દી માં વીડિઓ બનાવે સે અહેમદાબાદ ના સે ❤❤❤❤❤❤
श्र जाय भौमाय💐🌹🌺🥀
જય માતાજી બંસીભાઈ
Video Saras che..beautiful Video in Africa
Haa gujrati ni mojj ha jay jay garvi gujrat❤
વા મારો ગુજરાતી વા 👍જય માતાજી 🙏
Bansi bhai hindi mathi Gujarati ma aavi gya Gujarati ma moj aave chhe
🙏🏻જય શ્રી રામ🏹 જય હનુમાન જી મહારાજ🙏🏻
🙏🏻ॐ નમો ભગવતે વાસુદેવાય નમ: 🙏🏻
🙏🏻|| બાપા સીતારામ ॥🙏🏻
🙏🏻હર હર મહાદેવ 🙏🏻જય દ્વારાકાધીશ🙏🏻
Bansi bhai super video Jay mataji Gujrat bhavnagar city
સરસ વીડીયો, બંસીભાઇ
Super ho bhai..maza avi video joi ne
બહુંજ સરસ લાગેછે છે તમે આવીએ
Wa patel wa Nairobi Kenya
Mast Bhai Hu Gujrati Cook Chu..tya Kam malse
Video is very informative. Nice vlogging.👌👌👌
Thanks a lot 😊
Wha kaka wha ame pan bhuj Kutch na vatani
Jordar bansi bhai tame videsh ma jaine khub sara video banavo cho ane aane aapda kutch na manas madya maja aavi kem k hu pan kutch gandhidham no chu and tame pan Kutch ma ghana vlog bnlanavya che tamara vlog jova ni maja aave che 👌👌
હા મારું ગુજરાતી હો ❤❤❤
જયાં વસે ગુજરાતી ત્યા મોજ જ અલગ હોય અને એમા પણ આ દેવજી કાકા મારા સમાજ ના અને મારા કરછ ના ❤❤❤
Bansi bhai tame bau saras Gujarati bolo chhe 👍
Jay Ho 🙏🏻👍🧡
9:39 Saras vidio mumbai thi. kaka ne chokrao ketla
જય માતાજી. રવી ભાઈ 👍👍
દેવજી હરજી ભુજ કચ્છ ના છે એટલે વિડિયો લાઈક કરી રહ્યો છું કારણ કે હું પણ ભુજ નો છું
To ame bhuj na nahi
😂😂😂😂😂 bhuj no 😅😅😅
@@heeralalkhatri96244😅😊
દેવજી ભાઈ કેમ છો
હું ગુજરાતી છું
GOODWORK
કાકા ને ખાસ કહેવાનું છે જેર વારીખેતી ના કરજો ગાય આધારિક કરજો સુભાષ પાલેકર ખેતીમાં ગુણવત્તા બહૂજ છે
Acharya prashant no video ek vaar jovo.
शाकाहार उपर चे। ते jovo
🎉🎉🎉❤😂❤ ખુબજ સરસ છે વાતાવરણ કામ મલે તો આવી જયે
ભમરીયો કુવો હોય તેવુ લાગે છે 🎉🎉🎉❤❤❤
Very nice .I have proud to be a Gujarati.
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏
अफ्रीका में गुजराती है यूट्यूब वाले भाई आपको सीरियल बड़े भाई को नमस्ते यह वीडियो को लाइक ए गुजरात गुजराती को जो अफ्रीका में है 💚💙🧡💛❤️👍👍🏻👍🏾👌👌🏻🙏🏾
Motu pet joine Khabar j padi Jay ke aato Gujarati hase
બવજ સરસ છે
Thanks for the video.
❤ખુબસરસ ❤
Jay Ambe......
કચ્છ માંડવી રવજી લાલજી કેરાઈ બુસારૂ બતાવો છો જય શ્રી સ્વામિનારાયણ
Nice pic ❤❤❤❤❤❤❤❤❤❤❤
Good Luck! Enjoy
Well at present all is well don't say when it will B turn like Suden N time will tell
Very nice farm ho
Tamne gujrati mast favese
Video joi ne maja avi
I m in nairobi, very nice place to stay
ત્યાં ગુજરાતી કામ કરવા વાળો જોઇયે છે
हा
Good vidio
Khub saras
Bhu saras video mza aavi
ખૂબ સરસ 🙏
very nice video jay shree krishna
Very good nice information ❤
Very very beautiful and very very happy good
Jay guru jambheshwarjiki
Jay mataji
બહુ સરસ
Veri good
તમારોવીડીઓજોયોમજાઆવીજયમાતાજીવયારા
ત્યાનુ વાર્તા વરણ કેવું છે
જય શ્રી રામ જયશ્રી ભગવાન શ્રી રામ
Good 👍
કાકા કચ્છના છે, અને ત્યાં કચ્છીઓ ગણા છે
Hu pan aafrekamasu bhai kenita mashacoch
Good.gujarat.mhntu.j.hou
Ohh Amara Bhuj Na Uncal ❤
Wah bhuj 😅kutch I'm from bhuj❤
કાકા નેતો ફાવશે બરોબર પણ કાકી ને બહુ મઝા આવતી હશે😊
અમે પણ ભુજ કચ્છ ના છિએ
જય ગુજરાત
વાહ મારા કચ્છી દાદા
Nijirya no shiti no vidyo banavo
❤❤
Tya rehvani vyvshtha Che?
We are leaving in Nairobi
Place nu name?
कमाई ने कार्यों हसे केया में आपेया छे
ગુજરાતી ગમે ત્યા ખેતી કરે હો મા મોજ હા 🎉🎉
Ghar eat ane sement na banavela se ke America ne maphak wood na banavela se
સુરત થી તમારો વિડિઓ જોય રહ્યો છુ
Kaka Jay Swaminarayan
@Bansi Bishanoy bhai comment karo vat karvi chhe😊
Very nice❤❤❤