Make parshotambhai agriculture minister of India....He is the man who has used all source of income in agriculture with quality life, innovation, technology utilization & most important csr....really salute to him...
ખૂબ સરસ પણ આ વીડિયો જોયા પછી તમને બધાને મનમાં લાડુ ફૂટે એવું થશે પણ એતો પરષોત્તમ ભાઈ નેજ ખબર હોય કે સવારે વહેલા થી સાંજે સુધી કેટલો પરિશ્રમ જોઈએ ત્યારે આવી લાઇફ જીવવા મળે એટલે જેને કામ ની તેવડ હોય ૧૨/૧૫ કલાક ની તેનેજ આનો વિચાર આગળ વધારવો .....આભાર જી
પરસોત્તમભાઈ ,આપને ખૂબ ખૂબ અભિનંદન.આજના આ જડપી યુગમાં આપે ભારતીય સંસ્કૃતિ ને સાચા અર્થમાં ગ્રામીણ કક્ષાએ ઉજાગર કરી બતાવેલ છે,હું બ્રાહ્મણ તરીકે આપને ખૂબ ખૂબ આશિર્વાદ આપૂછું,ભગવાન તમોને સમગ્ર પરિવારને ખૂબ કાયમી નિરોગી લાબું આયુષ્ય આપે,ખૂબ સુખી થાઓ એવી મહાદેવને મારી પ્રાર્થના છે...
Vaah khub sari vat kari ...gamda nu jivan bav surakshit ne saru che....hu to make nu chu gamde jene reva male enu nashib khuli jay...sachu kav to gamda ni tole kai na ave
અદ્ભૂત 🎉🎉 અભિનંદન, પરસોત્તમભાઈ 🎉🎉 આપનો પરીવાર એક ઉત્તમ ગણાય. સંપૂર્ણ પરિવારનો સહકાર મળે તે પણ ભાગ્યશાળી હોય. તેમાં પણ આટલા *Highly Educated* વ્યક્તિઓ બહુ ભાગ્યેજ જોવા મળે 🎉🎉
Wah mara papa ne 100 vigha jamin hati 100 bhesu hati mara papa ne aavi j life gamti atyare mara papa nathi aa video joy ne mara papa ne bav j miss karu chu😢
Good .,we request you that go to school and give knowledge to village school student from st 8 to 12 so that child can educate love agricultur and animal development and milk and milk product❤
સરસ , અભિનંદન ને પાત્ર છે આખો પરિવાર, આ દેશ ના યુવાનોને અને બધા ખેડુત ભાઇ ઓ પ્રેરણાદાયી છે
સમૃદ્ધિ છોડો,સુખ અને શાંતિ ગામડા ની સહજ જીવન પ્રણાલી મા જ મળશે.
સાચા અર્થમાં ખેતી ના તત્વ ચિંતક ને સાદર નમસ્કાર. આપણા શૈક્ષણિક અભ્યાસ મા આ વિષય અલગથી ફરજિયાત ઉમેરવાથી સમગ્ર સમાજ નુ હિત છે.
સરકાર ટેકનોલોજી અને ઉદ્યોગને મહ્ત્વ આપશે પણ ખેતીને ન આપે!
Khub Khub AbhinandaN Tmara Femilly Ne Ane News Wala Ne Pan Khub Khub AbhinandaN God Bless You Parsotambhaiiii
પરસોતમ ભાઈ ની વાડીએ દસ વર્ષ પહેલાં ગયેલો ખુબ પ્રગતિ શિલ અને સમજ દાર વ્યક્તિ છે એમનું ફાર્મ જોયા જેવું છે
ખરેખર ખૂબ સુંદર સરસ વાત અભિનંદન નમસ્કાર
વાહ પરસોતમ ભાઈ આપની વિચાર ધારા ને હું વંદન કરૂ છું
પરષોત્તમ ભાઈ ને ખુબ ખુબ શુભેચ્છા
મોબાઈલ નંબર આપવા વિનંતી.
Make parshotambhai agriculture minister of India....He is the man who has used all source of income in agriculture with quality life, innovation, technology utilization & most important csr....really salute to him...
સરસ.
સંયુક્ત પરિવાર માં રહેવાય, અને બિઝનેસ પણ થાય.
અમલમાં મૂકવા જેવું.
જય ગાય માતા.
આ કાકા એ બહુ જરૂરી હકીકત ની વાત કરી છે 🎉🎉
પરિવાર માટે શબ્દો નથી... ગજબ સ્ટોરી... આખો પરિવાર આવી રીતે ખેતી કરી ખરેખર ઇતિહાસ સર્જી દીધો છે...
ખુબ ખુબ સરસ માહિતી હું પણ ખેડૂત છૂ ❤ જબરજસ્ત સફળતા પ્રાપ્ત કરી ખુબ સરસ માહિતી.નંબર જણાવવા વિનંતી
ખૂબ સરસ પણ આ વીડિયો જોયા પછી તમને બધાને મનમાં લાડુ ફૂટે એવું થશે પણ એતો પરષોત્તમ ભાઈ નેજ ખબર હોય કે સવારે વહેલા થી સાંજે સુધી કેટલો પરિશ્રમ જોઈએ ત્યારે આવી લાઇફ જીવવા મળે એટલે જેને કામ ની તેવડ હોય ૧૨/૧૫ કલાક ની તેનેજ આનો વિચાર આગળ વધારવો .....આભાર જી
વાહ વાહ શુ વાત છે !!! પરષોત્તમભાઈ ખુબ સરસ મજાની વાત કરી દિલ ❤ ખુશ કરી મોજ પડી ગઇ.
જય યોગેશ્વર સરનામૂં જણાવશો બીજા ને શીખવાડશો. નમસ્કાર 💐💐💐💐💐 🎂🎂🎂🎂🎂
પરસોત્તમભાઈ નું સરનામું આપજો ખુબ સરસ ગૌપાલન અને ખેતી ની માહિતી આપી.
પરસોત્તમભાઈ ,આપને ખૂબ ખૂબ અભિનંદન.આજના આ જડપી યુગમાં આપે ભારતીય સંસ્કૃતિ ને સાચા અર્થમાં ગ્રામીણ કક્ષાએ ઉજાગર કરી બતાવેલ છે,હું બ્રાહ્મણ તરીકે આપને ખૂબ ખૂબ આશિર્વાદ આપૂછું,ભગવાન તમોને સમગ્ર પરિવારને ખૂબ કાયમી નિરોગી લાબું આયુષ્ય આપે,ખૂબ સુખી થાઓ એવી મહાદેવને મારી પ્રાર્થના છે...
Vaah khub sari vat kari ...gamda nu jivan bav surakshit ne saru che....hu to make nu chu gamde jene reva male enu nashib khuli jay...sachu kav to gamda ni tole kai na ave
Vah vah maja aavi gai bhai khrtar bov game chhe amne.❤❤❤
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય
Very very good parsotambhai. Tamari. 100% vat sachi che. Service che te dikro. K. Dikri. Bhade. Deva jevu che. Thank you for. Your lovely. Family
કાકા સારું કામ કરી રહ્યા છો ❤❤❤❤❤
ખુબ સરસ વાત અભિનંદન
પરસોતમ ભાઇ ને સો ટકા સાચી વાત છે
પોરબંદર ના રામદેવ ભાઈ અને ભારતીબેન પણ આવુ જ જીવન જીવે છે તેમનો વિડિયો બનાવજો
ખૂબ સરસ કામ કરો છો ભાઈ....આપનું એડ્રેસ આપવા વિનંતી
Khub saras ..motivational.🙏. apni Mulakat mate mahiti apso
બોવ સરસ માહિતી આપી પરષોત્તમભાઈ
અદ્ભૂત 🎉🎉 અભિનંદન, પરસોત્તમભાઈ 🎉🎉 આપનો પરીવાર એક ઉત્તમ ગણાય. સંપૂર્ણ પરિવારનો સહકાર મળે તે પણ ભાગ્યશાળી હોય. તેમાં પણ આટલા *Highly Educated* વ્યક્તિઓ બહુ ભાગ્યેજ જોવા મળે 🎉🎉
🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
Khub khub Dhanyawad Bhai Aapno 🎉🎉
Vah khub saras pursotambhai navi pedhi ne sachi disa apochho
Pursotam bhai ne khub khub wandan 🚩🙏🚩jai gujrat jai sri krishna 🙏
ખૂબ સરસ પરષોતમભાઇ
👌👌👌👌❤❤❤
अपनी संस्कृति और अपने असली सेहतमंद अहार का प्रचार करे. सनातन धर्म की जय 🙏
Khub saras.....Proud of my farmers....
Very good 👍👍👍👍👍👍👍👌✅
Wah mara papa ne 100 vigha jamin hati 100 bhesu hati mara papa ne aavi j life gamti atyare mara papa nathi aa video joy ne mara papa ne bav j miss karu chu😢
Great job ❤❤❤
Good .,we request you that go to school and give knowledge to village school student from st 8 to 12 so that child can educate love agricultur and animal development and milk and milk product❤
ભારતના ખેડૂતને મારા પ્રણામ
વાહ ખુબજ સરસ વાત કરી છે તમે..... મને પણ ગામડુ ગમે છે 👌👌👌👌
ખેતી ઉત્તમ કહી છે 🙏🙏😊😊
Salute Parshottam bhai 🎉
Tamaru sarnamu aapo bhAi God bless you from sharda kalol ghandhi Nagar gujarat. N ..g.
ખરેખર મને પણ તમારા વિચારો આવ્યા કરે છે મને એક ગાય વેચાણથી આપશોજી
વાહ ખૂબ જ સરસ વિડિયો બાપુ
Parsotambhai tamara nolej ni su vat karu !
ખુબ સરસ માહિતી આપી છે
ગામડામાં ભયા ની પાણી પુરી નમલએ ભુખ્યા રેય પણ ગામડે નથી રહેવું
Shachi vaat 😂
ક્રિપાલસિંહ ભાઈ,
શરૂઆત માં ગામ નું નામ, તાલુકો અને જિલ્લો કહો
Khub saras kam se tamaru I like you
પરશોતમભાઈ પાસે કેટલા એકર ( કેટલા વીઘા ) જમીન છે .
Vah bapu maja aavi gaay bov sarash ne upayogi mahiti
Khubaj saras bhai👑👍👍
ગામ નું નામ બતાવશો તો આભાર માનીશું મુલાકાત લઈ શકાય પરષોત્તમ ભાઈ સઇધપરઆ ની
જામકા
જય શ્રી રામ પરચૉતમ ભાય ખુબ ચરછ
Jamka bagadu nani khodiyar. gamdana loko 1986/87/na dushkal ma surendranagar. muli na bhet game aavela ghas chara mate .haribhai khodiyar gamna.
વાહ ભાઇ વાહ
પરસોતમભાઈ નુ અેડરેસ જણાવસો તમારી દરેક વિગતો યુટયુબ પર જોવ છું પરતુ દરેક ના અેડરેસ ડિસક્રિપસન માં લખવા વિનંતી
ગામ જિલ્લો વગેરે ની માહિતી આપવા વિંનતી છે ...
Bhai aah mard na kam chhe❤❤❤
સરસ
Khub. J. Sundar. Parivar
સરસ👍
Vah bapu
can you share their product details or from where shall we buy it
Jay gau mata🙏
પરસોતમભાઇ સીદપરા મૂ.જામકા
તા.જી.જુનાગઢ
Phone number please
સાચીવાતસે
जय हो दोस्त बहुत सरस
🌹Congratulation🌹ખૂબ સારી pragati
Pachi export kevi rite karvu
ભાઇ આપશ્રી ખેતી નાં વયયસાઇ મા મજુર ની વ્યવસ્થા કઇ રીતે કરો છો?
Jene 5 vigha hoy aene na posay 28vigha chhe aetle vatu aavde
પરસોતમ ભાઇ નુ એડ્રેસ આપશો
પરસોત્તમ ભાઈ ને મળી શકાય???
અભિનંદન 🎉
બોવસરસવાતકરી પરષોતમભા,ઈ નેધનંયવાદછે
vah parsotambhai.......selute chhe tamne ane tamara parivar ne
Jamka Near Junagadh
Very good 👍 moje moj ☕🌹🙏 bhai
well experienced person.
ભાઈ આ સરસ વાત અને સમજાવટ કરી પણ આ કયા ગામના ખેડૂત છે તે જણાવ્યું નથી
વાંચતા આવડતું હોય તો ઉપર આપેલુ છે
WAH BHAI WAH. SUPER.
Emni products magava mate ni link apso,?
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઈઅભિનંદન
😅 17:03
Wahhhh....🎉wahhhhh....🎉
Om and shiv family ni video banavo je pan videsh nokri sodi ne avya
Aaj na yuva moto problem ola sagavala mitro su kese Jo a chinta muki de to kheti ma Kranti lavava mate te saksham che
Good
Very Nice
ખુબ સરસ ભાઈ ખેતી જેવી કોય કામ નથી
And where it is
Gjb ho 🙏🙏
Salute sir
પરષોત્તમભાઈ નો મોબાઇલ નંબર આપવા વિનંતી.
એમનું એડ્રેસ મળે તો પણ ચાલશે અને મોબાઈલ નંબર મળે તો વધુ સારું.
Parsotam Bhai Tamara. Gam nu add, to. Aapo
Wha
❤️❤️❤️🔥