17 દેશમાં ખેતી કરી II વિદેશી ભૂરીયા પણ આ ગુજરાતી ખેડૂતની ખેતીના દિવાના II વર્ષે કરોડોની કમાણી

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 91

  • @shailendrasinhvaghela6942
    @shailendrasinhvaghela6942 Год назад +3

    ખુબ સરસ
    જયા વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
    તમે ગુજરાત નુ ગૌરવ છો

  • @KanuPatelKanuPatel-vn5ks
    @KanuPatelKanuPatel-vn5ks Год назад +5

    જય ઉમિયા માતાજી.
    જય જય ગરવી ગુજરાત.
    જય ભારત. જય. કિશાન.

  • @manojbhalodia6493
    @manojbhalodia6493 Год назад +1

    ખૂબ સરસ મજાની માહિતી આપી

  • @viralshah2238
    @viralshah2238 Год назад +4

    Bharat Mata ki Jay 🎉🎉🎉🎉🎉❤
    Jay Jay Garvi Gujarat🎉🎉🎉🎉❤

  • @namratabhavsar50
    @namratabhavsar50 Год назад +5

    ભારત માતા કી જય.

  • @vatsalvaishnav2062
    @vatsalvaishnav2062 23 дня назад

    Jay jay Portugal jay garvi gujarat

  • @gohilhari3615
    @gohilhari3615 Год назад +5

    ખુબ સરસ. અસ્વીનભાઈ 👌

  • @krishnaprintworld9270
    @krishnaprintworld9270 Год назад +2

    જય માં ભારતી

  • @jitendrkachhadiya5482
    @jitendrkachhadiya5482 Год назад +4

    ધન્ય છે ગરવી ગુજરાત ૧૦૦ ૧૦૦ સલામ

  • @rvpatel523
    @rvpatel523 10 месяцев назад

    This is the Power of Gujarat and Patel. Salute to Ashvinbhai.

  • @babubhaibahecharbhaipatel7294
    @babubhaibahecharbhaipatel7294 Год назад +2

    Bharat mataki jay

  • @DineshPatel-oi1ch
    @DineshPatel-oi1ch Год назад +3

    Thank🌹🙏 you❤😅.
    Very very very very good information.

  • @jayyesshsadhu9693
    @jayyesshsadhu9693 Год назад +2

    🇮🇳Great Indian great 🇮🇳JAY shree ram

  • @વાલજીદાદાઆત્મામાલિક

    સેનલ વાળાભાઈ ને ખુબ ખુબ અભિનંદન

  • @chandulalr.virparia2627
    @chandulalr.virparia2627 Год назад +2

    Cogresuletion Asvinbhai

  • @organicchamundafarm9001
    @organicchamundafarm9001 Год назад +1

    નવા વર્ષ ના રામ રામ ભાઈ મને તમે જે બોટાદ જિલ્લાનું હમાપર ગામનો જે વિડ્યો બનાવેલ સે તેના કોન્ટેક્ટ નમબર આપોને મારે તે ખેતી શરૂઆત કરાવી સે

  • @chauhanbabusinh7386
    @chauhanbabusinh7386 11 месяцев назад

    Khub saras gujarat nu gaurav

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Год назад +1

    Khub khub abhinndan asvin bhai

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 Год назад +1

    Thank you for guidance ❤❤❤❤❤❤❤❤

  • @hardashahir9392
    @hardashahir9392 Год назад +2

    જય મુરલીધર

  • @vatsalvaishnav2062
    @vatsalvaishnav2062 23 дня назад

    Portugal ma jaine garvi gujrat wah kya baat hey

  • @govindpatel5888
    @govindpatel5888 Год назад

    जयहिंद जय भारत वंदेमातरम

  • @ArvindPatel-ol5si
    @ArvindPatel-ol5si 5 месяцев назад

    હું કંઈ જાણતો નથી મને કંઈ સમજણ નથી ભારત દેશમાં દિવસેને દિવસે ખેતી ખલાસ થઈ રહી છે તેના મુખ્ય કારણો શું ? ભારત દેશમાં દિવસેને દિવસે બીમારીઓ વધી રહી છે તેના મુખ્ય કારણો શું ? ભારત દેશમાં દિવસેને દિવસે ગંદકી વધી રહી છે તેના મુખ્ય કારણ શું ? ભારત દેશમાં દિવસેને દિવસે બળાત્કાર અને ગુનેગાર વધી રહ્યા છે તેના મુખ્ય કારણો શું ? ભારત દેશમાં ભોજનમાં લેવામાં આવતી વસ્તુઓ ભેળસેળ થઈ રહી છે તેના મુખ્ય કારણ શું ? ભારત દેશના લોકો પોતાના માં બાપની વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે તેના મુખ્ય કારણો શું ? ભારત વિશ્વ ને કુટુંબ માને છે અને પૃથ્વીને માતા માને છે ધરતી ને માતા કહે છે તેથી વિશ્વમાં જે લોકો પાસે પુષ્કળ પ્રમાણમાં જમીન છે તે ના લોક લોકો ભારતના કુશળ ખેડૂતોને પોતાના દેશમાં બોલાવે અને કુશળ ખેતી વિશ્વમાં થઈ શકે છે ભારત ખેતી પ્રધાન દેશ હતો ભારતમાં હજારો પ્રકારના અન્ન છે હજારો પ્રકારના ફળ આપનાર વૃક્ષો છે હજારો પ્રકારની ઔષધિઓ છે હજારો પ્રકારના શાકભાજી છે હજારો પ્રકારના કંદમૂળ છે હજારો પ્રકારના મરી મસાલા છે હજારો પ્રકારનો તેજાનો છે આજે પણ ભારત દેશમાં કરોડો વીઘા જમીન પડતર છે હજારો વીઘા જમીનમાં ગંદકી ફેલાયેલી છે કરોડો વીઘા જમીન પર બાવળ ઉગેલા છે જે લોકો નોકરીઓ માટે રેલીઓ કરે છે તે લોકોને પકડી પકડીને વિશ્વના અલગ અલગ દેશમાં મોકલી આપો અથવા તો પકડી પકડીને ગંદકી સાફ કરવા અથવા બાવળ સાફ કરવા અથવા જેનાથી ખેતીને નુકસાન થાય છે તેવા ભૂંડ પકડવા અથવા તો પશુઓ નું દૂધ કાઢવા અથવા તો બળદ થી ખેતી કરતા શીખવાડો વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધશે અને સમસ્યાઓ નું સમાધાન આવશે માતા સમાન નદીઓનું અમૃત જેવું જળ છે દિવસે આંખો બંધ કરવાથી અંધારું થતું નથી વિશ્વની ચલાવનાર શક્તિ એ જે લોકોની આંખો નથી આપી તેમના માટે રાત દિવસ સમાન છે અને વિશ્વની અને પ્રકૃતિને જોઈ શકતા નથી પણ જે લોકો ને સત્તા બુદ્ધિ સંપત્તિ આપી છે તે પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિ નો વિનાશ કરી રહ્યા છે ગંદકી ફેલાવીને બીમારી ઉત્પન્ન કરી રહ્યા છે ખેતી કરવી તે ભક્તિ છે બીમારીઓ દૂર કરવી તે ભક્તિ છે ગંદકી દૂર કરી સાફ સફાઈ કરવી તે ભક્તિ છે પવિત્રતા નું રક્ષણ અને સુરક્ષા કરવી તે ભક્તિ છે તેવી રીતે અલગ અલગ ક્ષેત્રમાં પોતાની કર્મ કુશળતા પોતાની આવડત ભગવાનના ચરણે ધરવી નું નામ ભક્તિ વિશ્વના જે તત્વચિંતકો ની સમસ્યા હતી તેનું સમાધાન 1954 માં જાપાનની ધર્મ પરિષદમાં કહેવામાં આવેલું છે અને તેવા પ્રયોગો કાર્ય અને તત્વજ્ઞાન ભારત દેશમાં ચાલી રહ્યું છે

  • @jyotibenpatel4372
    @jyotibenpatel4372 Год назад

    Khub ja saru chhe

  • @hardevhardev9982
    @hardevhardev9982 6 месяцев назад

    અશ્વિન ભાઈ

  • @chavdaarvind8424
    @chavdaarvind8424 Год назад +3

    ધન્યવાદ ❤❤

  • @talpadaalpeshkumar7776
    @talpadaalpeshkumar7776 Год назад +7

    મારે ખેતી કરવા પોર્ટુગલ આવવું છે શું તમે મને મદદરૂપ થશો

    • @ParvinSojitra-t4g
      @ParvinSojitra-t4g Год назад +1

      અશ્વિનભાઈ ને આવવા માટે પ્રોસેસ શું કરવી પડે મને મદદરૂપ બનો ખરા

  • @gajendrachauhan1402
    @gajendrachauhan1402 Год назад +1

    ખુબ સરસ

  • @jashupatel3993
    @jashupatel3993 Год назад +2

    🌷 🌷 🌷 જય હિન્દ 🙏 🇮🇳 🙏 ભારત માતા કી જય જય જય 🌹 🙏 🌹 જય જય ગરવી ગુજરાત 🌹 🙏 🌹 ખૂબ ખૂબ ધન્યવાદ મોદીજી જેમને ભારતદેશ નુ નામ દુનિયામાં રોશન કર્યું 🇮🇳🙏🇮🇳 ખૂબ ખૂબ ધન્યવાદ પોર્ટુગલ માં રહીને ભારત માટે લાગણી રાખો છો તે બદલ

  • @vaghelalakhan5997
    @vaghelalakhan5997 Год назад +2

    સરસ

  • @GohilLakhabhi
    @GohilLakhabhi Год назад

    લાખાભાઈ.વારાભાઈ.ગાહીલા

  • @jagdishbhaiparel785
    @jagdishbhaiparel785 Год назад +2

    Congratulatuon

  • @rakshapanchal5730
    @rakshapanchal5730 Год назад +1

    Congratulations Ashwnbhai

  • @MAhavirdarbar1212-bh3nx
    @MAhavirdarbar1212-bh3nx Год назад +1

    આ એક જ પર્યાસ તમારો આખા ભારતના કિસાનોને ઉપયોગી થઈ શકે એવી વાત છે

  • @gordhanbhaigothadiya954
    @gordhanbhaigothadiya954 Год назад +2

    અભણ ખેડૂત આવી શકે

  • @raghubhaipatel4473
    @raghubhaipatel4473 Год назад

    સરસ.ધન્યવાદ

  • @bikkuswami
    @bikkuswami 11 месяцев назад

    🙏

  • @kalpeshbaraiya4834
    @kalpeshbaraiya4834 Год назад +2

    Tya jamin no su bhav se jamin kay rite levani ???

  • @amotiyajasabha773
    @amotiyajasabha773 Год назад +1

    Good

  • @amotiyajasabha773
    @amotiyajasabha773 Год назад +1

    શું વાત છે ભાઈ ભાઈ

  • @MAhavirdarbar1212-bh3nx
    @MAhavirdarbar1212-bh3nx Год назад

    દર સપ્તાહે અશ્વિનભાઈ જોડે વાત કરવાનું ચાલુ રાખો

  • @dodiamahobatsinh9666
    @dodiamahobatsinh9666 Год назад +1

    Congratulations

  • @namratabhavsar50
    @namratabhavsar50 Год назад +2

    પોર્ટુગલ માં ખેતી માટે તમામ ખર્ચ કેવી રીતે... કોણ કરે છે?? ભારતનો અભણ ઓછું ભણેલા ખેડૂત ને આર્થિક ખર્ચ કરી શકે એમ ન હોય તો ત્યાં કેવી રીતે આવી શકે છે??.

  • @lbgaukrantisansthan3863
    @lbgaukrantisansthan3863 Год назад

    Ashvinbhai Diwali ni Shubhkamnao

  • @niteshpatel7048
    @niteshpatel7048 Год назад +1

    Kheti mate helapar ni jarur hoy to janav jo hu ek khedut j chhu

  • @poojakeshvala6291
    @poojakeshvala6291 Год назад

    Keshvalakarshn

  • @sendhabhaichaudhari9633
    @sendhabhaichaudhari9633 7 месяцев назад

    હુ મોઝામ્બિક ૧૯૮૫ માં ગયો હતો.ત્યાં રાજકોટ ના એક ભાઈ પોર્ટુગલ સિટીઝન હતા.પરંતુ ત્યાં બહુ કમાતા નહતા.

  • @rameshbhaimor4654
    @rameshbhaimor4654 Год назад +1

  • @anilakabari3087
    @anilakabari3087 Год назад +1

    Laviya jogalbhai navu laviya ho bhai....

  • @ashokmakvana7130
    @ashokmakvana7130 Год назад

    આપડે જવુ હાય

  • @DilipPatel-nm1vy
    @DilipPatel-nm1vy Год назад +1

    અમારા ગામ નો એક ભાઈ પ્રોટુગલ માં રહે શે

  • @kyada302
    @kyada302 Год назад +1

    Kheti karvathi karodo rupiya kamata hotto khedutona chokara vandha no hot

  • @BharatViradiya-m5n
    @BharatViradiya-m5n Год назад

    Sarakar ne kaho bhav ape to
    ,ahi na kheduto keti sode nahi.
    Apade Jamin sari se kyay javani jarur nathi.

  • @jagdishbhagat5731
    @jagdishbhagat5731 Год назад

    👍👌👌👌👌👍🙏🚩🙋

  • @PadaliyaGopal-w5f
    @PadaliyaGopal-w5f Год назад +1

    Help.. A. Portuglma.. Kheti. Krta. Ashvinbhai. Na.. Co. No.. Also.. Hugh.. Padaliya.. Mahendrbhai.. T. C. B. T. Orgenic. Kheti. Krusu. 3..varsthi

  • @bharatsavani8120
    @bharatsavani8120 6 месяцев назад

    અશ્વીન ભાઈ નો કોન્ટેક નંબર મળે ?

  • @devachaudhary7109
    @devachaudhary7109 Год назад +2

    અશ્ચિનભાઈનો મોબાઇલ નંબર મળશે?

  • @BhimKhasiya
    @BhimKhasiya 6 месяцев назад

    મારૅપણખૅતીકરવીઆવવૃતમદદતકરજૉ

  • @सोलंकी.जादवभाईमोहनभाई

    મારે ત્યાં જવું હોય તો કઈ સુવિધા પ્રાપ્ત

  • @subhashchotalia5349
    @subhashchotalia5349 Год назад

    Very good information,
    Can get contect no of Ashwinbhai OR any contect to visit Portugal.
    Please.

  • @pateldipak9643
    @pateldipak9643 Год назад

    Nomber hoy to apo

  • @rajubhaipatel9187
    @rajubhaipatel9187 Год назад

    Ashvinkaka no number aapo

  • @AlpeshPatel-i5t
    @AlpeshPatel-i5t 10 месяцев назад

    Ashwin Bhai Mobil no apso

  • @ishwarishwar3985
    @ishwarishwar3985 Год назад

    અશ્વિન ભાઈ નો નંબર આપો

  • @Amish_mech
    @Amish_mech Год назад

    Contect no apo , guidance levu che

  • @kyada302
    @kyada302 Год назад

    aava fek video no banavay

    • @ashokbhaigambhava1996
      @ashokbhaigambhava1996 Год назад

      Pakistani lagesh

    • @kyada302
      @kyada302 Год назад

      @@ashokbhaigambhava1996 kem hu pakistani lagu chu? jo khiti mathi karod pati banatu hoy to kheduto kem pachl che? kheduto ne sarkar sabsidy kem aape che? jo kheti karvathi karod pati naneto sabsidy ni jarur no pade sarkar ne to khbar padene? tu moto felu pakistani che

  • @bhutiyakhimaji8459
    @bhutiyakhimaji8459 Год назад +1

    Good

  • @raghubhaipatel4473
    @raghubhaipatel4473 Год назад