આઇબ્રો અને માથાના વાળમાં કીડા પડી ગયા છે ||

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 883

  • @kavitaparmar3424
    @kavitaparmar3424 3 года назад +2

    પોપટભાઈ તમે ખરેખર ભગવાન છો આવા ગરીબ માણસો માટે I salute you

  • @kalpeshsheth8509
    @kalpeshsheth8509 3 года назад +22

    પોપટ ભાઇ .
    મેં ભગવાન ને જોયા નથી પરંતુ આજે મેં ભગવાન ને તમારા રૂપ માં જોયા.
    જય ભગવાન પોપટ ભાઇ.

  • @shyamrangani3424
    @shyamrangani3424 3 года назад +45

    તમારી બધી મનોકામના પુરી થાય એવી ભગવાન પાસે પ્રાર્થના

  • @gjthakor-yt8236
    @gjthakor-yt8236 3 года назад +12

    પોપટ ભાઈ સરસ કામ કર્યું છે તમે તમને સલામ સે ગુજરાત તરફથી અને હા ફૂલ સપોર્ટ કરો પોપટ ભાઈને . આવુ કામ જોઈને આંસુ આવિ ગયા.

  • @Bansil94.k
    @Bansil94.k 2 года назад +1

    પોપટ ભાઇ માણસ ની આવી હાલત જોઈ રુવાડા ઉભા થઇ જાય છે મારા ભાઈ તમે આ સમયમાં ભગવાન રુપે મંદી મદદ કરી રહ્યાં છો ને આમારા બધાની દુઆ તમારી સાથે છે ભાઇ 🥰😊

  • @raxabenpatel3310
    @raxabenpatel3310 2 года назад +1

    દીકરા ધન્ય છે તમારી હિમતને. સલામ છે તમારા માતા પિતા ને.ખૂબ ખૂબ આભાર.

  • @shaileshbhaidave8646
    @shaileshbhaidave8646 2 года назад +1

    વાહ ભાઈ તમારૂ કામ કોઈનો કરી શકે હો. ધન્ય છે તમને

  • @amrutlalbchaniyara8085
    @amrutlalbchaniyara8085 3 года назад +1

    પોપટભાઈ તમારા જેવા માણસ મળવા મુસ્કેલ છે ખૂબ ખૂબ આભાર છે ભાઈ

  • @bharatvanajara4146
    @bharatvanajara4146 3 года назад +175

    પોપટભાઈ તમારી હિંમત ને સલામ છે વેરી ગુડ💞

    • @maheshravalmaheshraval378
      @maheshravalmaheshraval378 3 года назад +6

      super bhai very good

    • @pratapsinhrupsinh7067
      @pratapsinhrupsinh7067 2 года назад

      ધન્યવાદ પોપટ ભાઇ નિઃસ્વાર્થ સેવા કરી માનવ ધર્મ નિભાવો છો.શ્રી રાજ શકિત ઝાલા રાણા પરિવાર ભાવ નગર નાગનેશ.

  • @asmitachothani8711
    @asmitachothani8711 3 года назад +15

    માનવ સેવા એ જ ઇશ્વર સેવા.👍👍🙏🙏

  • @arjunrathod3873
    @arjunrathod3873 3 года назад +10

    પોપટભાઈ તમે અદ્ભુત કામ કરી રહ્યા છો 🙏🏻👌ભઞવાન તમને ખુબજ ઘઘામા બરકત આપે કે તમે આવુ કામ કરીસકો 👌👌 હું તમને સેલીયુટ 🤚 કરૂ છું

  • @solankiparesh762
    @solankiparesh762 3 года назад +16

    ભગવાન તમને બીજા આવા લોકો ની મદદ કરવાની હિંમત આવડત ને સમૃદ્ધિ. આપે🙌🏻🙏🏻

  • @bhavajithakor2483
    @bhavajithakor2483 3 года назад +1

    ધન્યવાદ ભાઈ તમને અને તમારી ટીમને મારી કુળદેવી તમારી મનોકામના પૂર્ણ

  • @bharatparmar5877
    @bharatparmar5877 2 года назад +2

    પોપટ ભાઈ તમે ખુબ સરસ કામ કરી રહ્યાં છે ભગવાન તમારી હર મનોકામનાઓ પુરી કરે જય માતાજી

  • @reenakosambia4676
    @reenakosambia4676 3 года назад

    ખૂબ સરસ....ભાઈ....આપને ભગવાન અખૂટ શક્તિ આપે....આપનું કાર્ય સર્વશ્રેષ્ઠ છે.... જન સેવા એજ પ્રભુ સેવા આપ કરીને બતાવો છો...આપની સમગ્ર ટીમના કાર્યની પ્રશંસા માટે શબ્દો ખૂટી પડે એમ છે... 🙏🙏🙏

  • @pareshbamniya
    @pareshbamniya Год назад +1

    जय माताजी पोपट भाई 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @girprakrutikfarmsalimk.sor7304
    @girprakrutikfarmsalimk.sor7304 3 года назад +72

    😓😥😢 ખુબજ સારુ કાર્ય સમાજ સેવા જેનુ કોઈ નથી એમની વહારે આપ આવો છો ખુબજ સરસ સેલ્યૂટ

    • @kanchanbenpatel5895
      @kanchanbenpatel5895 3 года назад

      popat bhaitamari tabhyat sasawajo koronakalma bhai tamepan koi bhenna bhaiso dhnyawad

    • @tarabenthakor7563
      @tarabenthakor7563 3 года назад

      Popatbhai tamari sevane koti koti salam 🙏🙏👍👍

  • @latamehta7562
    @latamehta7562 3 года назад +23

    પોપટભાઈ.હજારો ધન્યવાદ.તમને અને તમારી ટીમને

  • @krunalkakdiya187
    @krunalkakdiya187 3 года назад

    વાહ પોપટભાઈ તમને ખુબ ખુબ ધન્યવાદ મને આ બધી પરિસ્થિતિને ખબર છે તમને ખુબ ખુબ ધન્યવાદ સલામ છે હું આ બધી પરિસ્થિતિ માંથી નીકળી છું અમદાવાદ

  • @royalgovernment
    @royalgovernment 3 года назад +11

    ખૂબ જ સરસ કામ કરી છો ભાઈ..ભગવાન તમને ઘણું આપે ..🙏

  • @vibhabensadhu629
    @vibhabensadhu629 2 года назад

    ધન્યવાદ ભાઈ ભગવાન તમને ને તમારી ટીમને ખૂબ સુખી રાખે.લાબુ આયુષ્ય આપે.તેજ પ્રાથૅના.

  • @tosifshera9829
    @tosifshera9829 2 года назад +1

    Vah bhai vah maro allah tari sathe che mara bhai
    Allah tane jindgi ni badhi khushiyo ape ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @pankajpurigoswami6913
    @pankajpurigoswami6913 3 года назад +1

    दिल से मेरे और मेरे पूरी फायर बिग्रेड की टीम की तरफ से आप और आपके पूरे टीम को मेरा सल्यूट हैं भया जी ।
    मय उस माँ का चरण स्पर्श करता हूं जो आपको जन्म दिये । हमारे देश इंडिया में दो ही हीरो हैं एक मिलेट्री और दूसरा आप और आपके टीम।

  • @bharatsinhrana5881
    @bharatsinhrana5881 2 года назад +1

    શાબાશ પૉપટભાઈ શાબાશ હુ સમગ્ર આહીર સમાજ ને SALUTE કરુ છુ . જયહૉ પૉપટભાઈ જયહૉ આપના માતા પિતા ને 🙏🙏🙏🙏🙏🇮🇳

  • @mmehta9210
    @mmehta9210 3 года назад +10

    Dhanya che bhai tamne !!! Aaj na jamana ma , loko potana ni seva nathi karta. Ane tame, aatli kharab Parissthiti wala loko ni madad karo cho ! Khub khub anumodna !!!

  • @nileshacharya9185
    @nileshacharya9185 2 года назад

    Khub khub dhanyvad tamari team ne... popatbhai..

  • @rinkeshsolanki1303
    @rinkeshsolanki1303 2 года назад +1

    પોપટભાઈ ખુબ સરસ કામ કરી રહ્યા છો 🙏❣️

  • @koyashinu7980
    @koyashinu7980 3 года назад +11

    May Allah bless you and fulfill your every wishes....

  • @vnuthakorofficiai9070
    @vnuthakorofficiai9070 2 года назад +1

    સિંગર વિનુ ઠાકોર ના તરફથી ફૂલ સપોટ જય માતાજી

  • @chahatcreation9087
    @chahatcreation9087 3 года назад +9

    ખુબ સરસ ભાઈ
    ભગવાન તમારું ભલું કરે 🚩🚩

  • @kishorjbhattbhatt9413
    @kishorjbhattbhatt9413 3 года назад

    Staf ne mara namaskar ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏khub khub danyavad. Tamara jeva ne hisabe apni srusti hale chhe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏bhagvan chho tame..🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @dharmeshbatada9496
    @dharmeshbatada9496 2 года назад +1

    પોપટ ભાઈ તમારી હિંમત ને સાલામ છે 👍👍👍❤️❤️❤️

  • @tusharchandapa4346
    @tusharchandapa4346 2 года назад

    Bhai tamne dil thi slam chhe bhai
    Jay mataji 🙏🙏🙏🙏👏👏👏❤️❤️❤️

  • @rajalgoswami4379
    @rajalgoswami4379 2 года назад

    Vaah mara veera,,,,bhavaan tane lambu jivan aape

  • @ChittarasKitchen
    @ChittarasKitchen 3 года назад

    आपकी सेवा भारत मे और मानवता की मिसाल है बहोत सराहनिय है आप इसी तरह मानव सेवा करते रहो ।
    भाई इतना ही कहुगी
    Osm 👍🙏 जय हिंद

  • @heermodhwadia1413
    @heermodhwadia1413 3 года назад

    Good work...bhagwan na tamne bav badha ashirvad made che...

  • @bhuvaankita1046
    @bhuvaankita1046 3 года назад

    Popatbhai tamaru work duniyanu best work che...

  • @ketanpatni9410
    @ketanpatni9410 3 года назад +24

    Forget about all social youtubers like Varun Pruthi, this guy and his foundation is doing the thing which we never even think of it.... I really appreciate your gentle work.... Thank you for serving humanity!!!!
    God bless you brother!!!!!!!!!

  • @rupalsurani9340
    @rupalsurani9340 3 года назад

    Popat bhai ane tamari team ne hu pagelagu chu🙏🙏🙏Tame je kaam karo cho e vandanya che. Tamne khoob saara sanskaar aapya che Tamara vadilo e. God bless you bhai.👏👏👏👏👏🙏🙏👍👍🙌🙌🙌🙌

  • @shakilabano1299
    @shakilabano1299 2 года назад

    Bahot bdiya sir apke jazbe ko salam🙏🙏

  • @sachin00758
    @sachin00758 3 года назад

    Bhai tame to aaje puny kamai gaya.....👍👍👍👍🙏🙏 Kalyug ma a mahan karm che...aavi samaj seva karvi joiye...Wah bhai

  • @welseervi7998
    @welseervi7998 2 года назад +1

    માનવસેવાહી માન સેવા હે 🚩🚩🙏🙏🌹🌹

  • @bijalahir7812
    @bijalahir7812 3 года назад +4

    Koi sabd nathi mara pase popat bhai.dil thi salute 🙏🙏🙏

  • @alpeshnagda2088
    @alpeshnagda2088 3 года назад +2

    આવી તમારી સેવા જોઇ મારી આંખો ભીની ગઈ
    સેલયુટ છે તમારા કાર્ય ને

  • @RitabaZala-ko7is
    @RitabaZala-ko7is Год назад

    જય માતાજી પોપટભાઈ ધન્ય છે તમારી જનેતા ને કે અમને આવો કોહીનુર હીરો આપ્યો અત્યારે ઘરના સભ્યો ની પણ કોઈ સેવા નથી કરતા અને તમે અજાણ્યા લોકો ની સેવા કરો છો તમને સેલ્યુટ મારા દિકરા ભગવાન તમને હમેશાં સ્વસ્થ રાખે ખુશ રાખે❤❤🙏🙌🇮🇳

  • @70parthvpatel38
    @70parthvpatel38 3 года назад

    Bhai bov j saru kam Karo cho proud of you......bhai ..... ❤️🙏🏻🙏🏻🙏🏻

  • @chetnakapuriya2200
    @chetnakapuriya2200 3 года назад

    Dany che Tamara mata pita ne ke tamne Ava sara sanskar apya👍👍🙏

  • @ashishwasani7167
    @ashishwasani7167 3 года назад +22

    આપની હિંમત ને દાદ છે સાહેબ
    પ્રભુ ના ખરા વારસદાર છો.

  • @gamerspoint6855
    @gamerspoint6855 3 года назад

    Apke ye ache kam Bhagwan ap sbhi ko hmesha khush rkhe apki sari wish puri ho 🙏🏻🌸🌸🌸💐

  • @kalpeshkansara4449
    @kalpeshkansara4449 3 года назад +1

    પોપટ ભાઈ તમને અને તમારી ટીમ જે કામગીરી હાથ ધરી તે બદલ🙏🙏🙏 ખુબ ખુબ અભીનદન

  • @sangitamalviya667
    @sangitamalviya667 3 года назад +1

    🙏 acha kiya bahot help krke

  • @champapatil4007
    @champapatil4007 2 года назад

    Jan seva Janardhan seva.
    Bhagavan mandir nahi apaka roop hi sir apke liye sat sat pranam.👏👏👏👏👏

  • @Idk_2566
    @Idk_2566 3 года назад +1

    Va bhai tamari jevu koi nahi

  • @jay__parmarofficial6258
    @jay__parmarofficial6258 3 года назад +31

    તમે આટલા બધા પુણ્ય કરો છો...મને બવ ગમે છે સાહેબ...હું એક સિંગર છું હું પણ કોઈકને જોવું તો હું પણ મદત કરું છું....I like you 😘...Bhai..

    • @dharmendrapandya3677
      @dharmendrapandya3677 3 года назад

      Popat bhai tamara mate su lakhavu akam tamej kari sako je bhagavan

  • @divyabaa7507
    @divyabaa7507 3 года назад

    Yaar...tme ketla sara manas 6o
    Incredible
    Keep it up 👍👍👏👏

  • @LK_6885
    @LK_6885 3 года назад +1

    Khub khub khub saras kaam kari rahyaa so bhai tame

  • @meenachauhanchauhan6320
    @meenachauhanchauhan6320 3 года назад +1

    Very good popat Bhai saru Kam Karo Cho bhagvan tamari manokamna puri kare

  • @umeshkhasatiyakhasatiya3505
    @umeshkhasatiyakhasatiya3505 3 года назад +1

    આજ ભગવાન ભાઈ પોપટ ભાઈ જય મામા દેવ ભાઈ

  • @daxapatel6575
    @daxapatel6575 3 года назад +3

    પોપટભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન ભગવાન તમને ખૂબ શક્તિ આપે 👏👏

  • @poojadhongade6244
    @poojadhongade6244 3 года назад

    Bhai akh me aasu aa gye... Dekha kr... Or apke liye to shabad nhi... Apko bhot bhot slam bhai mera...

  • @jaydeepgurjar2008
    @jaydeepgurjar2008 3 года назад +3

    પોપટભાઈ ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ બની ને માનવતા માં કામ કરી રહ્યા છો
    ખૂબ ખૂબ વંદન તમને અને તમારી ટિમ ને
    આવીજ રીતે તમે માનવતા રાખી લોકો ની મદદ કરતા રહો એવી પ્રાર્થના

  • @avnishah8886
    @avnishah8886 3 года назад +19

    Salute che tamne popatbhai..🙏🏻

  • @miranivipul2733
    @miranivipul2733 3 года назад

    તમારૂ ફાઉન્ડેશન બઉ સરસ કાર્ય કરી રહ્યુ છે

  • @vanitagamit1067
    @vanitagamit1067 2 года назад

    હા ખરેખર તમારી વાત સાચી છે🙏🙏🙏🙏👍

  • @devangbharwad7844
    @devangbharwad7844 3 года назад

    Bavu j saru kam kariyu bhai i like thish video 🙏👍👍👍👍👍👍👍ame tamne khub khub ashirvad aapiye che 👍👍👍👍👍👍👍 koi no jiv hoy pan sarir ni atma manas vagar naka mo thaye jai che ame jetlu kai e atleu ochu pade bhai khub sars kam kariyu 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @pbhai1877
    @pbhai1877 2 года назад

    Ma Mogal Apani Har Ek Mano Kamna Puri Kre Hamesha Tamaro Sath Ape Avi Ma Mogal Ne Prathna Karis Jay Ma Mogal 🙏

  • @gohelparas1446
    @gohelparas1446 3 года назад

    Bhai tamabe so so Salam yarrr yarr aavi seva koi no kari sake tamari puri teem ne yar Salam 6e 😔😔😔😔

  • @24492
    @24492 3 года назад

    Khubaj saras kaam karyu popat Bhai dhany che tamara mata pita ne je tamara jeva putra ne janm aapyo 🙏🏻🙏🏻🙏🏻

  • @miteshvaghela3144
    @miteshvaghela3144 3 года назад +2

    કળયુગમા કોઈ મદદગાર વ્યક્તિ હોય તો પોપટભાઇ.
    મારી જીભ પર કોઇ શબ્દ નથી પોપટ ભાઈ તમારા માટે.
    ધન્ય છે એ જનતાને જેને એક માણસને (પોપટ ભાઈ ) જન્મ આપ્યો🙏🙏

  • @sakirapatel6402
    @sakirapatel6402 3 года назад

    god tamne tarraki aape. .ane tamne uppar varo khushi rakhe

  • @lahorilahori9505
    @lahorilahori9505 3 года назад

    He Khodiyar ma Mara aava bhaio ne shakti aapjo 🙏

  • @vishalparmar8087
    @vishalparmar8087 3 года назад +1

    Bovvaj saras karya chhe tamaru whala tamne matajina aashirwad sadev rahe

  • @mangukiyatej7326
    @mangukiyatej7326 3 года назад

    Tame badha mate bhagvan cho bhagvan tamane bovj jivan ma khushi aape aevi parbhu ne Partha🙏

  • @Karn23geming
    @Karn23geming 3 года назад

    Bhagavan Tamne Ane Tamaara Khan Dan Ne Hamesha Khush Rakhe

  • @dineshdewasi7446
    @dineshdewasi7446 3 года назад +1

    आपका जीवन हमेशा खुशियों से भरा रहे🙏💕

  • @preet2352
    @preet2352 3 года назад +1

    ધન્ય છે પોપટ ભાઇ ફાઉન્ડેશન ગ્રુપ ને🙏🙏🙏

  • @blk6356
    @blk6356 3 года назад +1

    વાહ પોપટ ભાઈ વાહ મારી પાસે એક જ દિલ છે અને અેક દિલ ને હું કેટલી વાર હારી જાઈશ બોલો

  • @nancychristian3719
    @nancychristian3719 3 года назад

    Aana jetlu motu social work koi nathi...... God bless you... Boys

  • @ganeshmahale968
    @ganeshmahale968 3 года назад +1

    ધન્ય છે એ માતા જેમને તમારા જેવા
    લોગો ને જન્મ આપ્યો એ માતા ને સાત સાત નમન🙏🙏🙏🙏🙏

  • @_neetaPurohit
    @_neetaPurohit 3 года назад +6

    I don't have words to say, but I will say that salute your courage...bro..🙏

  • @parnaliyaArvind
    @parnaliyaArvind 3 года назад +3

    માઁ ખોડીયાર તમને હરપલ ખૂશ રાખે.. Bhai🙏

  • @navneetaparikh8051
    @navneetaparikh8051 3 года назад

    Good job 👏 j pun tame kam karo cho bahuj saru karo cho,tame aa manas navu jivan dan aapu che 🙌god bless you 🙏

  • @nancychristian3719
    @nancychristian3719 3 года назад

    Great work... Bau aashirwaad madse

  • @tabushaan532
    @tabushaan532 3 года назад +9

    Heartily salute to all of u guys and always stay blessed🙌☺ all of u.

  • @vanrajahir3500
    @vanrajahir3500 3 года назад

    જય માતાજી ભાઈ 🙏🙏🙏

  • @arunashinde9906
    @arunashinde9906 3 года назад +1

    हर एक को आप जैसा होना चाहिये

  • @himatsinhgohil231
    @himatsinhgohil231 3 года назад

    Vah Bhai slam se tmne tmari bhagvan drek mnokamna Puri kre

  • @tulsibhaivaghela7262
    @tulsibhaivaghela7262 3 года назад

    ખુબજ સરસ પોપટભાઈ સરાહનીય કહેવાય સાહેબ તમારી ફરજ 🙏🙏🌹🙏🙏

  • @allvideosline5417
    @allvideosline5417 3 года назад +1

    Popat bhai tamaru bhalu thay mara tarf thi tamne 1000 nu dan

  • @multaninazir8309
    @multaninazir8309 3 года назад +1

    Jai Hind sir 💐💐💐💐💐💐

  • @shaileshkoli4207
    @shaileshkoli4207 3 года назад +4

    ખુબ સરસ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @meenaxipatel3625
    @meenaxipatel3625 3 года назад +4

    Excellent seva!!no words to say. God bless you brothers

  • @indukatheriya6778
    @indukatheriya6778 2 года назад

    Bhagwan ap sabhi ko bht bht punya dega Bhai, god bless you all

  • @savangagal4089
    @savangagal4089 3 года назад

    વા ખૂબ જ સરસ પોપટભાઈ ઘણું ઘણું જીવો ભાઈ

  • @jayshreeejayshree5461
    @jayshreeejayshree5461 3 года назад

    Jabardast bhai.... koi words nathi bhai

  • @madhupawar2508
    @madhupawar2508 3 года назад +5

    Salute popatbhai and your team ..such a grat wark ..i am so proud of you...god is alwsys with you that i am praying...for your team...thank you so much🥰🥰👍👍

  • @chikudesai9787
    @chikudesai9787 3 года назад +7

    U All GUYS CAN DO MIRACLES 💐 THE WAY YOU GAVE HIM 🚿 SHOWER, ITS SHOWING US YOUR DEEP HEART ❤️ HUMANITY! KEEP IT UP 👍🏻 🙏🏻💐🌹🙌🏻

  • @himanshuaswani8615
    @himanshuaswani8615 2 года назад

    Sir, Tmne ane tmari sansthan ne aa je kam tame kari rhya chho tene salam chhe.

  • @jiyamultani2300
    @jiyamultani2300 2 года назад

    Good work bhai 👏

  • @gohelharbhim9091
    @gohelharbhim9091 3 года назад

    ખૂબ સરસ bhai 🙏🙏🙏🙏🙏