ખેડુતો ની જમીન ને હવે 45 દિવસ માં પાડા નાં કાંધ જેવી બનાવશે|વધારે માહિતી માટે સંપર્ક કરો☎️7575875600

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024

Комментарии • 32

  • @pithabhaichhetariya9837
    @pithabhaichhetariya9837 6 месяцев назад +6

    ઉત્પાદન ઓસુ એમ ભાવ વધારે આવે જીરૂ વધારે થયુ ભાવ ઘટી ગયા વધારે ઉત્પાદન ની જરૂર નથી

  • @kisansathi999
    @kisansathi999 6 месяцев назад +2

    ખુબ સરસ માહિતી આપી દિનેશભાઈ તમે
    ખુબજ ઓછા ખર્ચે જમીન ફળદ્રુપ બની જાય તેવી માહિતી આપી..

  • @Bhavin.b
    @Bhavin.b 5 месяцев назад +3

    એલા ભાઈ પાણી થોડુ ઘણુ હોય તો સારા મોલ નો કરીયે બે ત્રણ પાણ મા તો જાર પણ ગોઠણ સામી થય જાય
    જમીનને સુધારવી હોય તો યુરીયા નો ઉપયોગ બંધ કરવો પડે ખડબાળવાની દવા નય નાખવાની ખડ ઉગે એટલે બળદ થી હાંતી હાંકી અને બાકીનુ હાથે લય લેવાનુ અને ઉનાળે સવડા મુકી અને ડોઢ મહિનો તપ્પા દેવાનુ એટલે જમીન સોડ્ડા કાઢી નાખે એવુ ઉત્પાદન આપે

  • @bcfact7654
    @bcfact7654 6 месяцев назад

    ખુબ જ સરસ માહિતી મે અગાવ ચણ કરેલ ખુબ જ સરસ પરીણામ છે

  • @bhavikbhattveravalsomnath9191
    @bhavikbhattveravalsomnath9191 6 месяцев назад

    ખૂબ સરસ રીતે માહિતી આપી..જાય સોમનાથ

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 6 месяцев назад +1

    સારી માહિતી આપી સાહેબ

  • @Bharatpatel.anastu
    @Bharatpatel.anastu 5 месяцев назад

    Saras mahiti 😊

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 6 месяцев назад

    બિયારણ નો સુ ભાવ છે.
    ૯૩૭૫૦૧૧૨૧૯

  • @jayeshtalaviya8199
    @jayeshtalaviya8199 5 месяцев назад

    ક્ષણનું બીયારણ કરવા માટે વાવવાનો સમયસું છે

  • @surendrasinhjadeja756
    @surendrasinhjadeja756 6 месяцев назад

    Dhanyvad

  • @GujjuNaSuvichar.
    @GujjuNaSuvichar. 6 месяцев назад

    Very good information

  • @chandujilariya6150
    @chandujilariya6150 6 месяцев назад

    Saras
    Dineshbhai

  • @premjibhaighevariya2554
    @premjibhaighevariya2554 6 месяцев назад

    San nu biyarn kya mlsa kila no bhav suhoese

  • @varmorachetan56
    @varmorachetan56 6 месяцев назад

    Vavetar samay ,ane biyaran dar ketalo

  • @alabhaipalabhinandaniya5924
    @alabhaipalabhinandaniya5924 6 месяцев назад

    કેટલા ની જારીયે વવાય કે સીમર વવાય?

  • @sevradana5223
    @sevradana5223 6 месяцев назад +4

    મારી પાસે છણ નું બિયારણ છે. કોઈ ને જોતું હોય તો મળી જસે.

  • @zalabhupendrasinh8519
    @zalabhupendrasinh8519 6 месяцев назад

    San Kaya male che

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 6 месяцев назад

    Gypsum no ઉપયોગ કરી સકાય ?

    • @kanaradinesh4239
      @kanaradinesh4239 6 месяцев назад

      ખારાશ વારી જમીન માં ના નાખી શકાય.

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 6 месяцев назад

    Municiality નુ city compose makhi sakay ke nahi ?