Coconut saplings || કોકોનટ ડે.....નાળિયેરના રોપા બનાવવાની અનોખી કોઠાસૂઝની કળા....! 7878261230
HTML-код
- Опубликовано: 6 фев 2025
- #Kisan_Safar #KisanSafar #કિસાન_સફર #Farming_Gujarat #Khedut #किसान
#किसान_सफर #खेती_बाड़ी
play.google.co...
ગુજરાતના ખેડૂતોની નંબર વન ચેનલ કિસાન સફરની કિસાન સફર એપ લોન્ચ થઈ ચૂકી છે .Please follow us on bellow
વેસ્ટ ડી કમ્પોઝ મેળવવા માટે આ લિંક પર click કરો amzn.to/3gJ00zM
Please follow us on bellow media
Instagram : / kisansafar.in
Facebook : / kisansafar
RUclips : / kisansafar
Blogspot : kisansafar1.bl...
Telegram : t.me/kishansafar
#KisanSafar
#কিষান_সফর,
#કિસાન_સફર,
#കിസാൻ_സഫര്,
#கிஷன்_சபர்,
#किसान_सफर,
#کسان_سفر
વેસ્ટ ડી કમ્પોઝ મેળવવા માટે આ લિંક પર click કરો amzn.to/3gJ00zM
બાગાયતી પાકો :
• દાડમની ખેતીથી સમૃદ્ધ બ...
યાંત્રિકારણ / સાધનો • બોરમાંથી સબમર્શીબલ ખેં...
કોઠા સૂઝ • કોઠા સૂઝ
પશુપાલન ના વિડીયો • પશુપાલન ના વિડીયો
પાકસંરક્ષણ • પાકસંરક્ષણ
વૈજ્ઞાનિક ખેતી • વૈજ્ઞાનિક ખેતી
વેસ્ટ ડી કમ્પોઝર • વેસ્ટ ડી કમ્પોઝર
ડ્રીપ ઈરીગેશન / ટપક પિયત પદ્ધતિ
• ડ્રીપ ઈરીગેશન / ટપક પિ...
શિયાળું પાકો
• શિયાળું પાકો
મધ ની ખેતી
• મધ ની ખેતી
ઔષધીય પાકોની ખેતી
• ઔષધીય પાકોની ખેતી
ઓર્ગેનિક ખેતી
• ઓર્ગેનિક ખેતી
ગાય આધારિત ખેતી પદ્ધતિ
• ગાય આધારિત ખેતી પદ્ધતિ
શાકભાજી પાકોની ખેતી પદ્ધતિ
• શાકભાજી પાકોની ખેતી પદ...
મગફળીની ખેતી પદ્ધતિ
• મગફળીની ખેતી પદ્ધતિ
ખૂબ ખૂબ સરસ સાહેબ
જય જવાન જય કિસાન
જય માતાજી।।।।।
વાંદરવડ થી દીલીપ ભાઈ ભટ્ટી।।।। ખુબ સરસ
ધન્ય વાદ કિશાન સફર ને આભાર
Superb
ખુબ જ સરસ ભાઈ.
जय गणेश खुब सरस माहिती साहेब
સરસ સાહેબ
Good
જય માતાજી.ખુબ સરસ માહિતી આપી.
Saras
Very good information thanks
આભાર
aa bhai chorwad vada lage
સરસ
Jay murlidhar muliya saheb
Good masej
થોડોક માપ રાખો ભાઈ
એક વર્ષ માં ૫૦૦ નારિયેળ નાં આવે ભાઈ
બે થડ માં આવતા હશે એક વર્ષ માં ૫૦૦ નારિયેળ
Jay kisan
Jay ghela somnath dada muliyasir
જે છે એ. જે. છે. એ
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન
ખુબ સરસ માહિતી છે
ખુબ સરસ પરંતુ કોઈ પણ નાળિયેર ના છોડ ઉપર વષઁ દરમિયાન 500 નાળિયેર આવે તે ખોટી વાત છે ભાઈ આટલાં બધાં આવે જ નહિ.
જરા સાચો આંકડો આપશો.
ભાઈ 500 તો નોર્મલ છે 600 plus આવે જો ખાતર , ઓર્ગેનિક + રાસાયણિક દવાઓ સમયસર આપવા મા આવે તો આવેજ છે ભાઈ
Vanfer ma copra ni quality Kevi Hoi 6?
Only water mate j sari 6 k su?
Muliya saheb jemne coconut na vise proper mahiti hoy Teva Loko ni pase thi mahiti lyo to saru rahe
સાચી વાત ભાઈ આમની ત્યાં બીજા ભાઈ બનાવે છે રોપ આ ભાઈ નથી બનાવતા
Laxman ram koi vastu hardworking vager nathi ....Malti ... bolvuu sahluu say pun aa kaam krva maa ek yrs laagay...
मुड़िया साहेब खेडुत दुखी तो बाकी सब सुखी..100%
કાકા થોડું ધીમે બોલો બાકી બધું જોરદાર.. અવાજ કાન માં વાગે e થોડું અઘરું પડે.
સર મને બાગાયતી પાક મા બહુ રસ છે અને તમે એનો વિડિઓ બનાવો ઈ હું જોવજ
🙏🏻❤️🙏🏻
ખુબ સરસ માહિતી આપોછો મુળીયા સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા
Sir amare naliar badha khari jay se tena mate su karvu
ભાઈ હમારે એક વષઁ નાળિયેરી છે તો પણ તેના પતાફાતા નથી તો તે નુ શુકારણ છે કોમેન્ટજવાબ તો આપો
શું ભાવ છે
Muliya saheb aa bhai mahiti appi te sav khoti se jemne propar nareli mahiti hoy teva loko pasethi lyo to khedut ne saru margdarshan male
shachi vat che pollination ketl divas pachi karvu e j khabar nathi.
Bharat jetva bhai bolvaa krtaa tamay tamaruu kaam kroo... kem kay koi vastu maa bolvuu sahluu say pun krvuu muskail say.....
Irshaadu nay aashirvaad
@@topvideo8000 avjo bhai rubaru mulakat karva etle tamne khabar pade kevu kam kariye se e mahiti sachi hoy toj apay bhai baki bija khedut ger Marge doray
@@bharatjotva5342 bijaa ni irsaa krvaa krtaa tamay tamaraa kaam ma dhyan doo .. kem kay tamara ek par duniya nathi chalti...
Mitha Pani na nariyal che aa..??..ropa thi .Pak aavta ketlo samay lage
અમારે ઉત્તર ગુજરાતમાં નાળિયેરીનો પાક થાય
Ha thaay..pani hoy too thaay
Gujarat ma koi pan jagaye nariyeli thy sake ahmedabad jila ma
Ropa no bhav chhu chhe
મારે નારીયેળી માં નારીયેળ બેચતા નથી. તેનો ઉપાય બતાવો મુલીયા સાહેબ ?
Mithu nakho
@@raj132patelmithu apya pachi ketla Divse aave
Nariyal na bagicha hoy Ena vidio muko
નારિયલ કેવી જમીન અને પાણી માં થાય જાણવા વિનંતી
Parag se su?
કપાસ નૂ ફૂલીકરણ ની જેમ કરવાનુ
F1 no matlab hu thay
Hybrid
first filial generation - F1
બે અલગ-અલગ નર માદા ને ક્રોસ કરીને બનાવેલ છોડની વિવિધતા.
તમારી ચેનલ પર પ્રસારિત કરવામાં આવે એ સચોટ અને સાચે જ સાચી માહિતી હોય છે 👍
આ વીડિયો માં ખોટી માહિતી આપવામાં આવી છે ભાઈ મારે 30 વર્ષ થિ છે નારીયેલી 400 નારીયેલ આપી જ ન શકે બાગાયત વિભાગ 200 નુટ્સ નું કેય છે
@@mahendramori2163 મિત્ર આ તો કૃત્રિમ બીજદાન જેવું લાગે છે આમારે અનો અનુભવ નથી 😇🙏
આભાર