J D Gujarati સાથે જલસા ! ખેડૂતનો દિકરો ચમકતું પત્રકારત્વ છોડી નવા ધંધે લાગ્યો Podcast Show Navajivan

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 38

  • @medani_mltcollege_palanpur7896
    @medani_mltcollege_palanpur7896 8 дней назад +9

    J d bhai - એક નંબર માણસ છે વિશાળ દિલનું વ્યક્તવ ધરાવે છે આમ તો મળતિયો સ્વભાવ છે હું પહેલીવાર મળ્યો પણ પોતાના પણુ અનુભવ્યું છે. જીવનમાં હજુ ખુબ આગળ વધો એવી પ્રભુને પ્રાર્થના 🙏🌺👍

  • @hardikpatel699
    @hardikpatel699 7 дней назад +5

    ખૂબ આવડત ધરાવતી વ્યક્તિ,હેતાળ સ્વભાવ ધરાવતો મજાનો માણસ જે ડી ગુજરાતી

  • @rakeshdave1691
    @rakeshdave1691 7 дней назад +5

    JD ભાઈ વીટીવી માં એંકરિંગ કરતાં ત્યારથી તેમના પરિચયમાં ... ખુબ સરળ સ્વભાવના અને મજામાં વ્યક્તિ... ઘણું શીખવા મળ્યું આજે તેમની સાથે વાતો થી... ઘણાં કડવા અનુભવ થી આગળ આવ્યા છે જયેશ ભાઈ...

  • @Samwadofficial
    @Samwadofficial 7 дней назад +4

    હું પણ શેઠ શ્રી એમ એમ શાહ વિનય વિદ્યામંદિર ગોળા માં 11-12 સાયન્સ કરેલ છે ખુબ મસ્ત સંકુલ છે ❤❤ Love You JD bhai ❤

    • @ankitthakor_1222
      @ankitthakor_1222 7 дней назад +1

      @@Samwadofficial ame pan tyaj 9-12 study kri 6

    • @Samwadofficial
      @Samwadofficial 7 дней назад

      @ankitthakor_1222 Haanji mere bhai 😉

  • @ghummernavratri3636
    @ghummernavratri3636 8 дней назад +3

    ગુજરાત નુ ગૌરવ Jd Gujrati 🎉🎉🎉
    Good job brother 👌👍💐

  • @Ycvirpura
    @Ycvirpura 6 дней назад +1

    જયેશભાઈ ગુજરાતના વિવિધ સ્થળે ફરીને રિપોર્ટિંગ કરતા અને એની સાથે વ્લોગ બનાવતા એમાં મજા આવતી, ઘણું નવું શીખવા મળતું.

  • @live_life36
    @live_life36 6 дней назад +2

    જીવન મા અભિમાન ના આપતો અને અભિમાન આપે તો કંઈ ના આપતો ❤️

  • @upscaspirants5924
    @upscaspirants5924 7 дней назад +2

    Jd sir good human being ❤❤

  • @BABUPATEL
    @BABUPATEL 7 дней назад +2

    2:21 દિનેશભાઇ બહુ મોટું નામ ગોળા હાઈસ્કૂલ

  • @bhagvanbharvad4115
    @bhagvanbharvad4115 8 дней назад +3

    ખૂબ સરસ j d bhai

  • @sureshchaudhary4767
    @sureshchaudhary4767 8 дней назад +3

    Khub maja aavi jd bhai

  • @divyagavit0809
    @divyagavit0809 8 дней назад +2

    ખૂબ ખૂબ આભાર નવજીવન ન્યૂઝ

  • @InvisibleTrading100
    @InvisibleTrading100 7 дней назад +1

    Jd sir always good man❤❤

  • @pradip2512-w2t
    @pradip2512-w2t 6 дней назад

    જે.ડી ભાઈ તમારી સ્ટોરી સાભરીને આનંદ થયો

  • @SK-ze3jk
    @SK-ze3jk 7 дней назад +1

    amuk minute ma vachee j silence che...e ghanu badhi kai jay che... thanks and all the best to both of you.

  • @ganeshpatelganeshpatel4738
    @ganeshpatelganeshpatel4738 8 дней назад +3

    Jd bhai ❤❤❤

  • @vipsrajput671
    @vipsrajput671 7 дней назад +1

    JD to JD se Bhai. 👌

  • @Bachchokipathsala
    @Bachchokipathsala 6 дней назад

    Good personality jd bhai ❤

  • @banasfurniture
    @banasfurniture 8 дней назад +1

    Jd gujarati always good man❤

  • @ajaymandora5044
    @ajaymandora5044 7 дней назад +1

    Dada and tushar bhai tamara jeve koy nahe

  • @ankitthakor_1222
    @ankitthakor_1222 7 дней назад +1

    28:40 💯

  • @ajaymandora5044
    @ajaymandora5044 7 дней назад

    Tushar Bhai ne gal no aape koy ❤

  • @upscaspirants5924
    @upscaspirants5924 7 дней назад

    Very nice prodcast ❤❤

  • @upscaspirants5924
    @upscaspirants5924 7 дней назад

    Woww🎉🎉

  • @InvisibleTrading100
    @InvisibleTrading100 7 дней назад

    Nice podcast ❤❤❤

  • @Mr_katara07
    @Mr_katara07 5 дней назад

    5:29 hu pn aamaj hato 😂😂😂😂

  • @InvisibleTrading100
    @InvisibleTrading100 8 дней назад +2

    ❤❤❤

  • @shreehariartgallery5095
    @shreehariartgallery5095 7 дней назад +1

    Ghana khali vat kare jamin par revu joi real ma jamin par jd bhai raya che

  • @ajaymandora5044
    @ajaymandora5044 7 дней назад

    Tushar bhai tame aana karta vadhare positive cho

  • @ukani5269
    @ukani5269 7 дней назад +1

    Nice interview

  • @kirantaviyad9445
    @kirantaviyad9445 8 дней назад +4

    Jd bhai ❤❤❤❤

  • @famous7139
    @famous7139 8 дней назад +2

  • @dipakbharvad172
    @dipakbharvad172 7 дней назад +1

    ❤❤❤❤