Bhai tame youtube na growth mate gamda ni jivan means ke life style kheti ni information ae badhu vlog ma janavo and jo possible hoi to vlog ek fix time rakho to chokkas channel no growth thase
ભાઇ એક દિલ થી વાત ક્વ તમારું નામ મોટુ થઈ ગ્યું.. પણ મારાં જેવા નો તો masg પણ નો જોવો પણ એક વાત ક્વ કે તમારા મમી ને તું કેવાનું બંધ કરી દો અને તમી કેવાનું સાલું કરી દો બધીજ શાંતિ મળી જશે 🙏👑❤️ ( માઁ )
મિત્રો આજે જ સવારે મને ખબર પડી કે કોઈપણ કૉમેન્ટ નો રિપ્લાઈ કરવા 3 વાર એના પર ક્લિક કરવી પડે સે 😮😮
દોઢ લાખ.....🎉🎉🎉પર્ મહિને ખૂબ આગળ વધો ભાઈ તમે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
15000 bolo
@@amitghoricha9922 15000 to pelo ave 😂
ARHUKVNB
ToARJHKDM
સરધાર વાળું દેવળીયા ત્યાં રહો છો
ભરતભાઈ તમારે ચેનલ નું નામ શું છે
અને ભરતભાઈ તમારી કેટલા લાખની આવી થાળ❤❤❤
ભરતભાઈ અમે તમારા વિડીયો કાયમ જોઈછી❤❤❤❤
ખૂબ સરસ ભાય જય મુરલીધર ભરત આહીર ના જય મુરલીધર ❤❤❤
Bharat bhai hasu ho tame swabhavna bov Sara Ane mazakiya chavo Tamara video jova ni dil thi maza ho ❤
જયમાતાજી ભરત મામા હુ ગઢવી એસવી જામ તમારા વીડીયા જોવછુ ને ખુબ સરસ વીડીયા બનાવોછો મા ભગવતી સોનલમા તમને ખુબ સુખ સાનતી સમપતી આપે એવી હુતમારો ભાણેજ પરાથના કરૂછુ જયમાતાજી હીરલબેન
Jay mataji bhai
Jay Mataji rply kro❤
જય શ્રી કૃષ્ણ ભરત ભાઇ 🎉
Mare hote youtube ma chenal se bhart bhai
Wah ....bhai 🎉🎉🎉🎉
હંસાબેન ભરત ભાઈ પરમાર 😂😂
માં હારે હોય ને ભાઈ તો દુનિયા જીતી જયે ❤💐😢
ભાઇ મહેનત કરતારરહો ❤❤❤❤
ગુજરાતી ઓટો કેપ્સ એડીટીંગ😮
સરસ ભરતભાઈ ખુબ હસાવો છો મજા આવે છે તમારા વિડિયો જોવા ની દોઢ લાખ ઈનકમ સારી કેવાય સારૂ હજુ પ્રગતિ કરો. જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ હીરી બેન મારૂ નામ પણ હીરી છે સારૂ કામ કર્યુ એટલે નાત વધારે તકલીફ આપે
જય માતાજી 🙏ભરત ભાઈ ટ્રેક્ટર સાધન માં. આવે રય ગીયું ઈ તો 😂
મારો દિકરો પણ તમારા દિકરા જેવો જ છે❤
આગળ વધો ભાઈ
ભરત ભાઈ તમે બોવ ને બોવ આગળ વધો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🎉
ભારતભાઈ તમે કેવી રીતે વીડીયો અપલોડ કરો છો
હંસાબેન ભરત ભાઈ પરમાર😂😂😂😂😂😮
જય દ્વારકાધીશ 😘🙏🏻🙏🏻
જય શ્રીકૃષ્ણ 🙏
Jay Ramapir...બધાને અને આ આઈડી ને સ્પોર્ટ્સ કરો્
ભરત. ભાઇ. આગળ. વઘો. જય. દ્વારકાધીશ
તમે મારી આયડી જવોને કેદી પયસા મળ છે🎉🎉🎉
1.5L income hoy to comment like karjo Bharat bhai😅
વાહ માતૃપ્રેમ
આજે મને મારા બા યાદ આવી ગયા
અને મારી આંખો આંસુ થી ભરાઈ ગઇ .
વંદે માતરમ .
ભારત માતા કી જય .
જય માતૃ શક્તિ .
ભરત તે ખૂબ સરસ વાત કરી છે ખુબ ખુબ ધન્યવાદ જયશ્રીકૃષ્ણ જાજા કરીને આપના પરીવાર ને
Dwarkadhish ni Krupa hoy ne to koy ni takat nathi khub saras Bharat Bhai gujrati language maj banav jo ok ......
Ha to sagai ma bolavajo amane Bhai ❤😊
માતા પિતા ના આશીર્વાદ રહેશે
જય ઠાકર ભરત ભાય ❤❤
Lamba gam ma pan ramesh ahir tatha dines and Shruti ahir video banve che joi leva
જય માતાજી જય મુરલીધર ભરતભાઈ તેમજ હિરિ બેન
ભરત ભાઈ તમારો વીડિયો ખુબ સરસ આવે ખુબજ ગમે એક્શન સારી છે
Jack bhai na vidio ma tamari klip joyi ane ame tamari chenal upar આવ્યા છીએ ભરત ભાઈ...❤
Jay Dwarkadhish ❤😊
Bharat Bhai and ur family 🥰 JAY DWARKADHISH 🥰🙏 JAY SHREE KRISHNA ❤❤... HAPPY YT JOURNEY ❤... 2:10
vahh 👍
સરસ
Bhai Maru gam ae kalyanpun taluka ma jampar gam🎉🎉🎉🎉❤❤❤
Bharat bhai tame khali video and reel banvo spotte karava mate ame loko betha chi dawrkadhis and meldi ma ni daya thi khub pragti karo
Video kay app mathi aditing karoso
જય દ્વારકા ધીશ ભરત ભાઈ...
સરસ સરસ આગળ વધો અમે પણ વાહે વાહે આવી જ છીયે😜
ભરથ ભાઇ તમે કોમેડી કરો એટલે મજા આવે વિડીયા જોવાની ભાઇ 🎉🎉🎉
જય મુરલીધર ભરત ભાઈ હુ ખેંગાર આહીર GJ 24 પાટણ સાંતલપુર તાલુકો બહું સારા વિડિયો બનાવો હુ તમારા બધાજ વિડિયો જોવું છું
જય શ્રી કૃષ્ણ
તમારું ગામ જામ દેવળીયા તે ગામમાં સ્કૂલમાં અમારા સગા છે પરેશભાઈ અંકલેશ્વર્યા
Mast vlog❤
મારૂનામ ❤ ઉમેશે ❤ ભારત ❤ ભાઈ ❤❤❤❤❤🎉
જે શ્રી કૃષ્ણ માસી
Bharat Bhai Maru name pan Bharat che mane lage che mare pan RUclips channel banavi Jovi Avu lage che Tamaru su kevu😂❤🥳
ભરત ભાઈ બઉ સ્પષ્ટ વાત કરે 6...
Ala Bhai Na Hoy Ame Anand na j chi i❤khambhat amaru
સરસ 🎉 રામ રામ ભાઈ ને
જામ દેવરિયા અમારાં સગા છે
ભિખુભા વાઢેર સાહેબ .
Bhai tame youtube na growth mate gamda ni jivan means ke life style kheti ni information ae badhu vlog ma janavo and jo possible hoi to vlog ek fix time rakho to chokkas channel no growth thase
અમે વિડીયો ચડાવો છે પણ વીયુનથી વધતા ભરતભાઇ તમે સરસ વિડીયો બનાવો છે
🙏Jay mogal maa🙏
Jay murlidhar 🙌🙏
Bharat bhai Anjali Kon se
Me tamaro pelo vlog joyo aaj ne aaj thin j hu tamari fen bani gy
અમૅ આયવા કારા ભાઈ માડમ ના છૉકરા રાજુ ભાઈ ના લગન મા તમે પણ તી યા હતા
Tamari language sari che 👌
Wahh.Ahir
જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ભરતભાઈ
Barva vara bra kre 😂 revanu to moj maj very nice Bharat Bhai ❤
હુ પણ આનંદ થી છું 😊
GJ 12 વાગડ થી રાપર તાલુકા નું બાદરગઢ ગામ મારું નામ મેરુ ભાઈ કોલી ના જય મોગલ માં ભરત આહીર😊❤
Hu pan avvu 2025 ma forest and police ma video bhanvva lakho banavvchu 😅 dekhate jahoo😅
Vaah માં ❤❤❤
અરરર બિચારાઓને બોલવા ના દીધા 😅😅😅😅
જય શ્રી કૃષ્ણ રાધે રાધે સીતારામ જય રામાપીર
માસી વારો નય આવા દેતા ભરત ભાઇ નો😅 બોલવાનો😅
Jay morlidhar ❤
તમારે ઘરેથી ફૂલ સ્પોટ સેભાએ
Amne pan you tube Channel banavta sikhvado bharat bhai to ame pan nana eva start up karie to riplay apjo
Bhart Bhai tmne tmara maa ne bolva dyo tene varam varm tokoma
Tmara video dayli job chu ❤
Jay murlidhar ❤❤
Big fan bharatbhai ❤🎉
Hu hostel ma rau chu
Tamara vlog joine ghar jevuj feel thay che ❤❤
Hu aavigiyo bhai tamara gamma
Bharat bhai.tame.kaya boctor.chho
ભાઇ એક દિલ થી વાત ક્વ તમારું નામ મોટુ થઈ ગ્યું.. પણ મારાં જેવા નો તો masg પણ નો જોવો પણ એક વાત ક્વ કે તમારા મમી ને તું કેવાનું બંધ કરી દો અને તમી કેવાનું સાલું કરી દો બધીજ શાંતિ મળી જશે 🙏👑❤️ ( માઁ )
અમૂક ટેવ થઈ ગઈ હોય એને. સંસ્કાર ની વાત હોય તું અને તમે માં જમીન આસમાન નો ફરક છે.. ..
Bhai tu Prem thi ke che aema ki khotu nathi maa ne tu Kai j sakiye aema ki khota sanskar na kevay
માં ને તુંકારો દેવાઈ
આહીર નુ ગૌરવ ધનયવાદ
Vahh re vahh Bhai
ખુબ જ સરસ વ્લોગ 👍
Bhai badhu saru che pan faki muki dyo
Keep it up 🎉
Saras bhai 😊
Saras.kam.che.ahir.
Saras bhai
Bharat bhai tame must vat karo cho
Saras kam karo to contact thay jay bhai
Jay Gou Mata🙏🏻🙏🏻🙏🏻
JoliRNkiRAN❤❤
fuul saoort 😊😊
Brother me joyo nthi ae sagai na ans varo vdieo to have kemm goti ne jov keso mane 😢