આજે હુ બેંક મા ગયો હતો મેનેજર શ્રી એ ટીસીઆર રીપોર્ટ માંગ્યો છે. ખરેખર. સાત બાર મા એકલા મારા ફાધરનું જ નામ છે. છતાં આ ટીસીઆર રીપોર્ટ જરૂરી છે કે અરજી ટલ્લે ચડાવવાની વાત છે. જરા પ્રકાશ પાડશો ગુરૂજી🙏🙏
sir Mari jamin katch ma 6e . hu Anand ma rahu 6u Mara 6000 pan Anand ni dena bank ma j jama thay 6e .... but Anand ni dena bank vada kcc card apva ni n.a. pade 6e.... k tame katch bhuj javo .... amare Kaya javu kcc card mate pls reply
@@GURUMASTERJi Kai documents nai sir hu pote sbi credit card ma job karu chu amare credit card apvamate fakt adhar card ane pan card mange che ane koi pan boja vagar credit card apiye che ane paisa bharvani limit 55 days che ato sarkar ullu banave che
@sarkari mitr no sir 55 divas ma batha nai apvana minimum payment karvanu hoy che pan ame loko bojo padin nai apta bojo padine credit card apta hoy to card no matlab su ? Crop loan na le khedut
katch ma dena bank par call Karyo to k Anand ni 6000 jama thay tema javo n kcc nikadi lo n Anand ni dena bank katch javo tevu k 6e to mare su Karvu pls pls reply
Idbi bank ma hu gayo hato e loko nu evu kevu che k rural bank ma male ame privet urban ma aviye etle ahi nahi nikade ane maru khatu idbi ma che 2000 na 3 hapata idbi maj aviya che to mare su karavu
પરંતુ બેંક મેનેજર નથી આપતા શું કરવું? અને અમે પાકધિરાણ દેના બેંક માંથી લઇએ છીએ... પ્રધાનમંત્રી યોજના હેઠળ 6000 રૂપિયા સ્ટેટ બેંક માંથી મળે છે. છતાં સ્ટેટ બેંક મેનેજર ના પાડે છે કે અમે ક્રેડિટ-કાર્ડ નથી આપતા માટે શું કરવું?
Mahiti sidhi apo sanyuct khatedaro mate bdha bhega Thai be Java padse evu bolo ne benk vada khe badha bhega Thai be aavo to su karvu sanyuct khatedaro mate alag alag kard kdhavi sakay kharu sidhi mahiti apo branch na pade che
Ek kgatama 5 name hoy to alag alag kard Mali sake khara and Jo hoy to darek bracho ma Jan karva ni karyvahi Karo . ullu na banavo loko me badha dhakka khaine ave che
🙏🇮🇳🙏
જય જવાન,જય કિસાન...
KCC ની ખુબજ ઉપયોગી માહિતી આપના તરફથી આપવામાં આવી છે.
આપનો ખુબજ આભાર.....
આવીજ ખેડુત ઉપયોગી માહિતી આપતા રહેશોજી.🙏
આજે હુ બેંક મા ગયો હતો મેનેજર શ્રી એ ટીસીઆર રીપોર્ટ માંગ્યો છે. ખરેખર. સાત બાર મા એકલા મારા ફાધરનું જ નામ છે. છતાં આ ટીસીઆર રીપોર્ટ જરૂરી છે કે અરજી ટલ્લે ચડાવવાની વાત છે. જરા પ્રકાશ પાડશો ગુરૂજી🙏🙏
Bank aapdi jamin par bojo padi ne credit card apti hoy to crop loan ane kcc ma su farak padyo sir
sir Mari jamin katch ma 6e . hu Anand ma rahu 6u Mara 6000 pan Anand ni dena bank ma j jama thay 6e .... but Anand ni dena bank vada kcc card apva ni n.a. pade 6e.... k tame katch bhuj javo .... amare Kaya javu kcc card mate pls reply
મારે સહકારી મંડળી લીધેલી છે તો આ યોજના નો લાભ મળે કે કેમ તે અંગે જણાવો...
Bhai pahelathi kcc hoy tene aa labh mali sake?
કાર્ડ મળી શકે
Amen KCC kadva mate Gaya hata pan amne bank aptu nathi amra Gam ma koi kadyu nathi ame qaya hata pan maran thaya che ane kado kahe che.
Axis bank na ke 6 ke aavi mahiti mali nadhi to su karie from kai barie
Amuk Benk shak shi magechhe
7.12.nakl shathe na shak shi o
avi Benko upar cary vahi kare
Sarkar
હા
પાક ધિરાણ નો લાભ ખેડૂત ને વ્યાજ દર વર્ષ ભરવુ જરૂરી હોય છે કે અનલિબિટ હોય છે અમે દર વર્ષ ભરીએ છીએ.
હા મિત્ર
@@GURUMASTERJi ખૂબ ખૂબ આભાર
Sir aa kcc jamin par bojo padine aape che to credit card no matlab su
ડોક્યુમેન્ટ જે કરવા પડે છે તેમાંથી મુકિત
@@GURUMASTERJi Kai documents nai sir hu pote sbi credit card ma job karu chu amare credit card apvamate fakt adhar card ane pan card mange che ane koi pan boja vagar credit card apiye che ane paisa bharvani limit 55 days che ato sarkar ullu banave che
@sarkari mitr no sir 55 divas ma batha nai apvana minimum payment karvanu hoy che pan ame loko bojo padin nai apta bojo padine credit card apta hoy to card no matlab su ? Crop loan na le khedut
@sarkari mitr ha madse ne sir
@sarkari mitr adhar card pan card ane sbi ma khatu joise bus madi jashe tamne sbi nu credit card sir ek photo passport size
katch ma dena bank par call Karyo to k Anand ni 6000 jama thay tema javo n kcc nikadi lo n Anand ni dena bank katch javo tevu k 6e to mare su Karvu pls pls reply
Sir mare Icici bank mathi 3 lakh ni loan chalu che to have kai labh male ??
તમે જે લાભ લીધો છે તેજ આ યોજના છે
મિત્ર તમે કેસીસી કાર્ડ કાર્ડ કઢાવી ડો ભવિષ્યમાં ફાયદો થશે
Thanks sir ji
Hamare sabarkatha Bank. Amar hamara hamara gaon mein society Kali mazi lakhachi Bank pm kisan card sabarkatha bankman kisan credit card kalia. Nepali enemity shivkali
સર મેં. Apply કરેલ. છે. હજુ. મને. કિસાન ક્રેડિટ કાર્ડ હજુ. મળ્યું નહિ
Bhai co opretive bank ma.mandli lidhi che to aa loko loan ni na oade
તમામ બેકોનો સમાવેશ થાય છે
ભાઈ આ યોજના માં ક્રેડિટ કાર્ડ atm card જેવું આવે છે કે kcc પ્રકાર ની લૉન હોય છે. અને કાર્ડ આવે તો કાર્ડ ક્યાં આવે પોસ્ટ થી ઘરે કે બેન્ક માં બવ
બેંક માં વ્યવસ્થા હોય તો આપી દે નહિતર ઘરે
@@GURUMASTERJi hal je form bharaye chhe ae card ane loan aeksathe aave
@@GURUMASTERJi jyare card aave tyare paisa andar hoy ke pachhi aena mate alag process karvi pade
મારા પપ્પા ના ખાતામા 2000 દર 3 મહીને ખટા આયા છે, કેસીસી સૂચિ નામ આવલે નહીં, સુ કરવુ સર મારી મદદ કર,
જે બેંક માં પૈસા પડે છે તે બેંક માં જાઓ અને ત્યાં કઢાવી ડો મિત્ર
Last date to kaik 23 February hati ne card kadhavvani sir ??
ના એવું નથી ગમે ત્યારે કઢાવી શકાય
Ok, Thank u sir.
લીડ બેંક એટલે શું ? સર ......
Bhu saras
Bank nathi aaptu gujrati ma from moklo.pdf ma maklo
Halma phom bhari shaky lok Davun Pachi kcc nu
Idbi bank ma hu gayo hato e loko nu evu kevu che k rural bank ma male ame privet urban ma aviye etle ahi nahi nikade ane maru khatu idbi ma che 2000 na 3 hapata idbi maj aviya che to mare su karavu
સર પી.એમ. કિસાન નીથી મા નવી વારસાઈ વાળા નાં ફોર્મ ભરવાનું કયારે ચાલુ થસે પ્લીઝ સર
ચાલુ છે મિત્ર
મેં વિડીયો બનાવેલા છે
Ok sir thank-you
Javabdari aata hai sabarkatha Bank javabdar leti naati
Koy.benk.k.c.c.Aapti.Nathi.
Bahana.Batave.che.pm.ksy.Na.labharthi.Che.Varse.6000.Rs.MaleChe.7/12.8A.6.Hak.patarma.Nam.Che.Chata.benk.Kard.AaptiNathi
Taluka.Thasra.Distik.Kheda.
{Gujarat.}
Kisa cardit card nu payment ketla divas MA bharvanu
1 વર્ષ
me benkmathi Pak dhiran lidhi chhe,mare k ,c,c, levu chhe,benkwala kaheke Pak dhiran Aej k ,c,c, kehvay,tamane k,c,card Na male,mare have su karavu,
મળે જ મિત્ર
મુખ્ય શાખાને ફરિયાદ કરો
Karedit kiyad kiya malshe ka aapva aavshe tapalma
સર બેંક એવું કહે છે કે તમે પાકધિરાણ લેતા હોવાથી ક્રેડિટ કાર્ડ ના મળે.... ફક્ત પાકધિરાણ મળશે અથવા ક્રેડિટ કાર્ડ એના માટે શું કરવું?
બને મળે મિત્ર
પરંતુ બેંક મેનેજર નથી આપતા શું કરવું?
અને અમે પાકધિરાણ દેના બેંક માંથી લઇએ છીએ... પ્રધાનમંત્રી યોજના હેઠળ 6000 રૂપિયા સ્ટેટ બેંક માંથી મળે છે. છતાં સ્ટેટ બેંક મેનેજર ના પાડે છે કે અમે ક્રેડિટ-કાર્ડ નથી આપતા માટે શું કરવું?
આમાં ઘણાં ખેડૂત મિત્રો હેરાન પરેશાન થઈ રહ્યા છે.... You can help me sir?
@@Ramesh99793 તમે લીડ બેંક ને ફરિયાદ કરો અથવા કલેકટરશ્રીની કચેરીમાં અરજી કરો
Mahiti sidhi apo sanyuct khatedaro mate bdha bhega Thai be Java padse evu bolo ne benk vada khe badha bhega Thai be aavo to su karvu sanyuct khatedaro mate alag alag kard kdhavi sakay kharu sidhi mahiti apo branch na pade che
યોજના ચાલુ છે
key
Jmin nthi to pasupalan loan mlse
હા
Nice video 👌
વન અધિકાર અધિનિયમ 2006 વિશે માહિતી આપો
હા ચોકસ મિત્ર મળશે એટલે વીડિયો શેર કરીશ
આ યોજના કેટલાં દિવસ ચાલુ રહેવાની
કાયમી ગમે ત્યારે કાર્ડ કઢાવી શકો
Gujrati ma farm moklava.pdf ma
સર આમાં જમીન મર્યાદા જેવા કોઇ નિયમો છે
જો હોય તો ઓછામાં ઓછી 1 વિઘો જમીન પર કેટલી લોન મળી શકે.
1.60 લાખ સુધી
પરંતુ એસ.બી.આઇ બેન્ક વાળા તો ના પાડે સે.
એક વિઘા જમીન પર 25.30 હજાર મળે તો મારે કોની મદદ લેવી
Biji bank m
Pm Lisa credit kardJon aapshe
Jamin nakalma 15thi20 Nam tHhe to Leyland labh malse
Yes
Comment na reply apva badal thanks........
Kcc kadavi lone lavi faryjat see
હાલ નથી પણ એ ભવિષ્યમાં જરૂરી બનશે
સર અમારી જમીન સંયુકત સે અને અમે 5 સભ્યો તો દરેક ને કિશાન ક્રેડિટ કાર્ડ કઢાવવું પડે please reply sir
એક કઢાવશો તો ચાલે
Kisan kard Kevu hoy
તમને એક કાર્ડ આપવામાં આવે છે એટીએમ જેવું
Badhi bank na pade se ?
Kheduto sathe maline jav to j par avse bhai baki koi javab apse nhi kheduto ak bano!!!!
Ek kgatama 5 name hoy to alag alag kard Mali sake khara and Jo hoy to darek bracho ma Jan karva ni karyvahi Karo . ullu na banavo loko me badha dhakka khaine ave che
યોજના છે મિત્ર
લોન ન લેવી હોય તો કિસાન કેડીટ કાડૅ કઢાવી શકાય?
Has
Aa kcc ullu banavana kam che kheduto ne
સાચું છે મોટાભાઈ
સર હું મારી બેન્ક માં ગયો હતો પરંતુ ત્યાં ના પડે છે બેન્ક નાં મેનેજરે એમ કહે છે કે તમે રૂરલ ની બેન્ક માં જ આ સુવિધા છે સટી ની બેન્ક માં નથી
તમામ બેંક માં ચાલુ છે
@@GURUMASTERJi પણ મેનેજરે ના પાડી છે. તો શું કરૂં