મારી જમીન બીજા જીલ્લાના ગામમાં છે, અને મારા pm કીસાન સહાય બે, બે. હજાર રૂ. બીજા જીલ્લાના બેંકનાં મારા ખાતામાં આવે છે, આ બીજા જીલ્લાના બેન્ક વાળા મને એમ કહીને ના પાડે છે કે અમારા જીલ્લામાં તમારી જમીન નથી એટલે તમને kcc અહિં નહીં મળે, તો મારે શું કરવું ? મેં એમને સરકયુલર ની કોપી પણ બતાવી, મેં એમને કહ્યું તમે કેન્દ્ર સરકાર ના આ પરીપત્ર ને પડકારતો કે ખારીજ કરતો તમારી બેન્કનો ઠરાવકે પરીપત્ર મને આપો, મૌખિક નહીં તમે ના પાડો, છતાં તેઓ માનતા નથી, અને આડા અવળા મૌખિક જવાબ આપે છે, મેં એમ પણ કહી જોયુ કે તમારી બેન્કે કેન્દ્ર ના આ સરકયુલર પ્રમાણે મારૂં ફોર્મ સ્વીકારવુ પડશે, અને પછી તમે કેન્દ્ર સરકારે આપેલ પરીપત્ર ને પડકારતો તમારી બેન્ક નો ઠરાવ, કે સરકુલર થકી તમારૂ લેખીત રિઝન, કારણ આપીને મારૂં kcc ફોર્મને ના મંજુર કરી બતાવો, પણ તેઓ pm kcc ફોમ જ સ્વિકારતા નથી,, એ લોકોએ તો સરકારના પરીપત્ર પ્રમાણે તો જ્યાં મારી pm કીસાન સહાય જમા થાય તે બેન્ક ખાતા માં મારૂં લીગલી ફોર્મ ( ,pm kcc, લોન ફોર્મ) સ્વિકારી ને મારૂં કીસાન કાર્ડ આપવું પડે, પણ તેઓ ના પાડે છે,
@@GURUMASTERJi આટલી માથાકૂટ ના અંતે ફોર્મ સ્વીકારવાની તે બેન્કે હા પાડી છે, કાલે ફોમ ભરીને હું આપવાનો છું, પણ હજી તેઓએ kcc ની હા પાડી નથી, ગુજરાતી ફોર્મ આપની પાસે હોય તો આપવા વિનંતી, મારી પાસે અંગ્રેજી છે,
Ek j sarve no par 10 Vykti na nam che ane ek j katiya par aa 10 jan ne pm kisan no labh lidhi che to su te tamam ne bank credit card aapse? Apse to kai rite aapse te janavso
5 vingha jamin par 10 jan na nam che ane te 10 janne pm kisan no labh lidho che to su te tamam ne creditcard no labh malse? Ane ek khas vat ke jo 10 mathi ek vykti 3 lakh ni creditcard par rupiya laee le ane te bharvama saxam na re to su thai?
હેલો સર મારો પ્રશ્ન એ છે કે અમારિ જમીન માં કુલ ૧૩ નામ છે અને બધા જ પીએમ કિસાન 2000 વારી સ્કીમ નો લાભ લય રહ્યા છે તો શું kcc kard અમને બેંક મેનેજર કાઢી આપશે કે
Bakvas 6,,,Badhi bank evu kahe 6 k jamin na 7 12 ma 1 j khedut nu name hoy to j aapiye sah bhagidaro hoy to Darek na bhag ni jamin separate karavino lavo pa6i aapiye.....etale aa badhu kisano ni Majak 6 evu fil thay
સર અમે ગામ ની મંડળી મોંથી પાક ધિરાણ ની લોન લહિયે સિંહે અને અમારી જોડે કિસાન કાર્ડ પણ છે પણ અમને મંડળી ઓછી આપે છે હવે અમારે વધારે લેવી હોય તો લિમિટ વઘાર વા માટે ઓનલાઈન ફોર્મ ભરી દેવાય ને ? ....
બેંક નો સંપર્ક કર્યો છે પણ એ લોકો એવું કે છે કે વધારે લેવા હોય તો તમારે તમારી મંડળી ને કો અમે ના વધારી શકીએ ...અને મંડળી વડા ને કીધું તો એ એવું કે છે કે જેવું આગળ થી આવશે એવું અમે અપસુ.. તો હવે સુ કરવાનું સર ?
Sir hu rahu chu Ahmedabad and mara pm kissan saman nidhi na paisa Ahmedabad ni brach ma aave che And mari jamin bharuch dist. Ma che to mane madi sakse kcc Madse to kai branch ma javu padse?
અમારી જમીન મારા મમ્મી ના નામે સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે. મારા મમ્મી ની ઉંમર 75 વર્ષ છે. અને અમે રહીએ છીએ અમદાવાદમાં . દેના બૅન્ક માં તાપસ કરતા એને અમને એમ કીધું કે તમારા મમ્મી ની ઉંમર 70 વર્ષ થી વધારે છે તો તમને KCC નહીં મળી શકે, KCC લેવા એમને મને મારૂ નામ હયાતી માં હક દાખલ કરવી ને ઉમેરવા નું કીધું તો kcc મળે એમ કીધું છે તો એ સાચું છે? બીજું એમણે એમ પણ કીધું કે ગામ માં તમારૂ એડ્રેસ હોવું જોઈએ , તો મને માર્ગદર્શન આપવા વિનંતી.
@@GURUMASTERJi જવાબ અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર PM કિસાન ના 6000 મારા મમ્મી ના વિજયા બેન્ક જે હવે બેન્ક ઓફ બરોડા છે એમાં જમા થાય છે, તો અમારી અમદાવાદ વિજયા બેન્ક માં તપાસ કરીએ તો અમદાવાદ બ્રાન્ચ માં થી મળી શકે ??
Aa yojna 1998 thi chalu j se badha khedut mitro pak dhiran upade se te ek sathe upadi ne saving account ma lai le se pasi Jya jaroor hoy tya Upyog kare se bank koi ne kcc apvani na nathi padti to khota kheduto ne aava video banavi bank ni virudh upchavva nai
Bhai koy aptu nathi Aa sarkar khali jaharato moti moti kra cha ana vah vahi krava cha.pan sachi vat a cha k Aa lon ak pan khadut Na mdi nathi kmk bank ma jav atla tmna bhar kadhva ni ful tiyari hoy cha.atla badha khadut bhai o Aa sarkar khadut virodhi cha.amni sama avaj uthavo nhi to sarkar khadut Na mari nakhsa.100% sachi vat cha.
Sanyuct khatedaro hoy to bdhani sammati mage che to tamam khatedaro ma ledis pan che temna mereg thaye 50 vars thay Gaya che .koi maran pan che ane ketlak kheduto be su karvu tenu gnan pan nathi Eva pan kheduto che tevi sarkar me Jan karva vinanti
મારી જમીન બીજા જીલ્લાના ગામમાં છે, અને મારા pm કીસાન સહાય બે, બે. હજાર રૂ. બીજા જીલ્લાના બેંકનાં મારા ખાતામાં આવે છે, આ બીજા જીલ્લાના બેન્ક વાળા મને એમ કહીને ના પાડે છે કે અમારા જીલ્લામાં તમારી જમીન નથી એટલે તમને kcc અહિં નહીં મળે, તો મારે શું કરવું ?
મેં એમને સરકયુલર ની કોપી પણ બતાવી,
મેં એમને કહ્યું તમે કેન્દ્ર સરકાર ના આ પરીપત્ર ને પડકારતો કે ખારીજ કરતો તમારી બેન્કનો ઠરાવકે પરીપત્ર મને આપો, મૌખિક નહીં તમે ના પાડો, છતાં તેઓ માનતા નથી, અને આડા અવળા મૌખિક જવાબ આપે છે,
મેં એમ પણ કહી જોયુ કે તમારી બેન્કે કેન્દ્ર ના આ સરકયુલર પ્રમાણે મારૂં ફોર્મ સ્વીકારવુ પડશે, અને પછી તમે કેન્દ્ર સરકારે આપેલ પરીપત્ર ને પડકારતો તમારી બેન્ક નો ઠરાવ, કે સરકુલર થકી તમારૂ લેખીત રિઝન, કારણ આપીને મારૂં kcc ફોર્મને ના મંજુર કરી બતાવો, પણ તેઓ pm kcc ફોમ જ સ્વિકારતા નથી,, એ લોકોએ તો સરકારના પરીપત્ર પ્રમાણે તો જ્યાં મારી pm કીસાન સહાય જમા થાય તે બેન્ક ખાતા માં મારૂં લીગલી ફોર્મ ( ,pm kcc, લોન ફોર્મ) સ્વિકારી ને મારૂં કીસાન કાર્ડ આપવું પડે,
પણ તેઓ ના પાડે છે,
ખૂબ સરસ મિત્ર
ધન્યવાદ જાગૃત ખેડૂત
હવે અરજી કરો અથવા RTI કરી ને માહિતી માગો કેમ ના કાઢી આપો
@@GURUMASTERJi આટલી માથાકૂટ ના અંતે ફોર્મ સ્વીકારવાની તે બેન્કે હા પાડી છે, કાલે ફોમ ભરીને હું આપવાનો છું,
પણ હજી તેઓએ kcc ની હા પાડી નથી,
ગુજરાતી ફોર્મ આપની પાસે હોય તો આપવા વિનંતી, મારી પાસે અંગ્રેજી છે,
@@ghanshyambhaigadhiya7065 મૂકેલું છે ડિસ્ક્રીપ્સન માં મિત્ર
@@GURUMASTERJi R T I kya karavanu sar
9714042057
ખુબજ સરસ માહિતી આપી આભાર.....
શ્રી બનાસકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક થરાદ તાલુકાના ચુડમેર ગામે મંત્રીશ્રી એ કહેલ કે તારીખ પુણૅ થયેલ છે 🙏🙏
સીમા ચતુરસી ટાઈટલ કિલીયર. પંચાયત અનેક દાખલા માગે છે તો શુ કરવુ વાહ વાહ ભાઇ માઞૅદશૅન આપો
જે વ્યક્તિને પીએમ કિસાન યોજનાનો લાભ ના મળતો હોય તે લોકો ને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના નો લાભ લઇ શકશે કે નહીં?
Bhai jamin par bojo padi ne kcc ape che bank vala to credit card no matlab su to pachi crop loan na laiye
જે ખાતા માં pm કિસાન માં paysa પડ્યા હોય તે જ બેન્ક આપી શકે કે બીજી બેન્ક kcc આપી શકે
એ પણ આપી શકે
મારે ૬૦૦૦ રુપીયા મળી ગયેલ છે પણ મારા દાદાજી ના નામે છે અને તે એકસપાઈડ થય ગયા છે તો કિસાન ક્રેડીટ કાર્ડ મળે
જમીન કોના નામે છે તેને મળે
સાહેબ KCC Mate CSC ma Registration Chalu se..common service center No contact kro
તાલુકો:રાપર નલિયાટિબા-2
160000 કે.સી સી માટે માત્ર જમીન ધરાવતો ખેડુત ખાતેદાર જોઇએ કે પછી ઓછા મા ઓછી કેટલી જમીન જોઈએ
Sir loan lidha pachi vyaj ketla varas સુધી ચૂકવવાનું rahse ?kadach Loan na bhari sakiye to bank su Kari sake? Please reply sir
1 વર્ષ નું 4%
જમીનમાં બોજો રહે
Jay Javan Jay. Kishan. Jay hind
Good information thanks sarji 👌👌
આભાર
અમારે સંયુક્ત ખાતુ છે ખાતામા 5 નામ છે તેથી બેંક ના પાડે છે તો સંયુક્ત ખાતેદારે શુ કરવુ તેની સંપૂર્ણ સમજણ આપવા વિનંતી
મુખ્ય વ્યકિત ને કાઢી આપશે
સાહેબ ટ્રેક્ટર સહાય યોજના માં ભાર ખેંચવા ટ્રેલર જોઈ એ છે. તો શું આ સહાય મેળવા પાત્ર છે.??
Ek j sarve no par 10 Vykti na nam che ane ek j katiya par aa 10 jan ne pm kisan no labh lidhi che to su te tamam ne bank credit card aapse? Apse to kai rite aapse te janavso
મારામોટા ભાઈ ના નામે પહેલુ નામ છે પછી વારસાઇ મા મારુ નામ છે તો મને કીસાન કાર્ડની ના પાડી છે તો એક જ નામ હોય તેને મલશે એવુ કહેછે
5 vingha jamin par 10 jan na nam che ane te 10 janne pm kisan no labh lidho che to su te tamam ne creditcard no labh malse? Ane ek khas vat ke jo 10 mathi ek vykti 3 lakh ni creditcard par rupiya laee le ane te bharvama saxam na re to su thai?
પીએમ કિસાન માં જેનું નામ છે તે તમામ ને
જો પૈસા ના ભરો તો બોજો રહે જમીન પર
ભાઇ મારા ખેતર ના ઉતારા મા સાત નામ હોવા થી મને ક્રેડીટ કાર્ડ આવવાની ના પાડે છે અને મને મારા ભાઇ સહી કરી આપીશે નહી મારુ નસીબ ખરાબ છે ભાઇ
અમારુ સયુકત ખાતુ છે ને પી એમ નીધી ના પૈસા મારા ખાતા માઆવે છે બેનક માથી મેસેજ આવયો હુ ગયો તો કહેવામ આવયુ કે સયુકત ખાતા મા ન મલે
લૉન લીધી હોય તો kcc મળશે ???? Pls Ans ..
પાક ધિરાણ લીધુ હોય તો kcc કાડૅ નિકળશે???
યસ
Na
Csc ma nikale 6 anu su ? Online form bharay 6 Bhai csc ma
હા મિત્ર ત્યાં ભરાય અને પછી જમા કરાવવા જવું પડે
@@GURUMASTERJi pan jama Kya karavu a haju Kai nakki thathi .. bank vala to na pade 6
@@prakashpatel-kj4fcપીએમ કિસાનનું જ્યાં ખાતું છે ત્યાં
1st Viewer 🔥
Thanks
Good information sir 🙏🙏
સંયુક્ત ખાતામાં કોઈ 1ને જ kcc મળે કે બધાને
હેલો સર મારો પ્રશ્ન એ છે કે અમારિ જમીન માં કુલ ૧૩ નામ છે અને બધા જ પીએમ કિસાન 2000 વારી સ્કીમ નો લાભ લય રહ્યા છે તો શું kcc kard અમને બેંક મેનેજર કાઢી આપશે કે
સર મને કિસાન સમ્માન નિધિ ના પહેલા ( 2 ) હપ્તાજ મળ્યા છે પછીના હપ્તા નથી મળતા તો મને બાકીના હપ્તા મળે? અને તે કેવી રીતે
મેળવવા
Bank vada to na pade se,date to 29 February sudhij hati evu kahe se to have koy next date jaher karse k?sir
ના મિત્ર ચાલુ જ છે
Bakvas 6,,,Badhi bank evu kahe 6 k jamin na 7 12 ma 1 j khedut nu name hoy to j aapiye sah bhagidaro hoy to Darek na bhag ni jamin separate karavino lavo pa6i aapiye.....etale aa badhu kisano ni Majak 6 evu fil thay
Sachi vat se bhai
7
7
સર 1.60 રૂપિયા નું કેટલા ટકા વ્યાજ લે છે. અને એ રૂપિયા કયારે ભરવાના છે પલીજ જવાબ અાપજો
સર અમે ગામ ની મંડળી મોંથી પાક ધિરાણ ની લોન લહિયે સિંહે અને અમારી જોડે કિસાન કાર્ડ પણ છે પણ અમને મંડળી ઓછી આપે છે હવે અમારે વધારે લેવી હોય તો લિમિટ વઘાર વા માટે ઓનલાઈન ફોર્મ ભરી દેવાય ને ? ....
હા
કાર્ડ હોય તો ચાલશે મંડળી સિવાય સીધા બેંક નો સંપર્ક કરી શકાય
જૈયજવાન જૈયકીસાન
બેંક નો સંપર્ક કર્યો છે પણ એ લોકો એવું કે છે કે વધારે લેવા હોય તો તમારે તમારી મંડળી ને કો અમે ના વધારી શકીએ ...અને મંડળી વડા ને કીધું તો એ એવું કે છે કે જેવું આગળ થી આવશે એવું અમે અપસુ.. તો હવે સુ કરવાનું સર ?
અમારે ૪ વીઘા જમીન છે અને આ મંડળી વાળા અમને ૯૦,૦૦૦ જ આપે છે ...અમારે ૩ લાખ સુધી લેવી છે તો અમારે સુ કરવું સર ?
Sir hu rahu chu Ahmedabad and mara pm kissan saman nidhi na paisa Ahmedabad ni brach ma aave che
And mari jamin bharuch dist. Ma che to mane madi sakse kcc
Madse to kai branch ma javu padse?
તમારું પીએમ કિસાનનું ખાતું જે બ્રાચ માં છે ત્યાં
@@GURUMASTERJi thanks sir
Sr Benk na j pade che 23 tarikh chelli hati tarikh vati gy che aevu k che
એ તો મિત્ર અભિયાન હતું
આ યોજના ચાલુ જ છે કાયમી ધોરણે
અમારી જમીન મારા મમ્મી ના નામે સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે. મારા મમ્મી ની ઉંમર 75 વર્ષ છે. અને અમે રહીએ છીએ અમદાવાદમાં . દેના બૅન્ક માં તાપસ કરતા એને અમને એમ કીધું કે તમારા મમ્મી ની ઉંમર 70 વર્ષ થી વધારે છે તો તમને KCC નહીં મળી શકે, KCC લેવા એમને મને મારૂ નામ હયાતી માં હક દાખલ કરવી ને ઉમેરવા નું કીધું તો kcc મળે એમ કીધું છે તો એ સાચું છે? બીજું એમણે એમ પણ કીધું કે ગામ માં તમારૂ એડ્રેસ હોવું જોઈએ , તો મને માર્ગદર્શન આપવા વિનંતી.
એવું નથી લાભ મળે
પીએમ કિસાન નો લાભ મળતો હોય તો મળે જ
@@GURUMASTERJi
જવાબ અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર
PM કિસાન ના 6000 મારા મમ્મી ના વિજયા બેન્ક જે હવે બેન્ક ઓફ બરોડા છે એમાં જમા થાય છે, તો અમારી અમદાવાદ વિજયા બેન્ક માં તપાસ કરીએ તો અમદાવાદ બ્રાન્ચ માં થી મળી શકે ??
Aa yojana on labha syukt khata MA kai rite male
Nice information Sr
આભાર સર
Maru kcc loan jmma thayi gyu che .to su card aapse bank?
હા
Kya taluka ma bro
@@magabhaidesai2057 bhuj
Pak dhiran upadel 6e to aa 300000 male ?
Aa yojna chalu che k nai
સાહેબ અગાઉ પીએમ કિશાન ખાતું ખોલાવામાં ના આવ્યું હોય તથા જમીન ની વિગત ના હોય પરંતુ ફક્ત પશુપાલન કે મત્સ્ય માટે કિશાન ક્રેડિટ કાર્ડ મળી સકે?
કેટલો સમય બાદ આવશે
Aa yojna 1998 thi chalu j se badha khedut mitro pak dhiran upade se te ek sathe upadi ne saving account ma lai le se pasi Jya jaroor hoy tya Upyog kare se bank koi ne kcc apvani na nathi padti to khota kheduto ne aava video banavi bank ni virudh upchavva nai
મંડળી ઉપાડેલ હોય તો આ યોજના નો લાભ મળે કે નહી ??
Yes card mle
@@GURUMASTERJiભાઈ, ખાલી કાર્ડ મળે કે લોન પણ મળે જણાવશો
મારે PMKISAN ખાતું district benk ma 6 to મને KCC card madshe ?
Yes
મારે 1 બીજો પણ પ્રશ્ન પૂછવો છે... મે Ikhedut માં હેન્ડ ટૂલ કીટ નું ફોર્મ ભર્યું હતું તેનો પૂર્વ મંજૂરી નો કાગળ આવ્યો છે હવે મારે શું કરવાનું ?
@@brcreativeofficial3397 લઈ લો,
હેન્ડ કીટમાં ખેતીમાં હાથ થી ઉપયોગ કરી શકાય એવા સાધનો આવશે
ભાઈ ક્યાંથી લેવાના ?
@@brcreativeofficial3397 કાગળ આવ્યો એમાં સરનામું અને કોન્ટેક નંબર હશે એના પર થી કોન્ટેક કરો
અમારી જમીનમાં ત્રણ નામ છે મારે પાકધિરાણ લીધેલ છે અમે બેન્કમાં ગયા તો બેન્કવાળા ના પાડે છે?
કાર્ડ તો લાભ મળે જ
બેક,વાળાતોકહેછેકેકોપલોનલીધેલીહોયતેનેજ,કીસાન,કેડીટ,કાડકહેવાય,એવુકહેછે
કાર્ડ તો મળે જ
Loan chalu che to malse?
Sir mane bank dhkka khavdaave se pelaa ne malo em ke che
યોજના છે મિત્ર
Hu Mumbai ma rahu chu mane bank off India na pade che bole tamari jamin gaav ma che tame gaav ni Bank ma jaav
bhai Thangadh ma sbi benk nathi Aapti bhai hu 4 var gayo to na pade se
ચાલુ જ છે લેખિત માગો
Ketala Divas ma kcc cad malce khedut ne bhai
Bolo ne Bhai
બેંક માં ફોર્મ ભરી દીધું મિત્ર
Odisha=PURI/SBI/BAIN/KCC/1/
Bhai koy aptu nathi Aa sarkar khali jaharato moti moti kra cha ana vah vahi krava cha.pan sachi vat a cha k Aa lon ak pan khadut Na mdi nathi kmk bank ma jav atla tmna bhar kadhva ni ful tiyari hoy cha.atla badha khadut bhai o Aa sarkar khadut virodhi cha.amni sama avaj uthavo nhi to sarkar khadut Na mari nakhsa.100% sachi vat cha.
Ketala samay ma loan bharvi pade sir
દર વર્ષ ભરી રીન્યુ નહિતર લગભગ વ્યાજ ભરો તો પણ ચાલે
धनजी भाई लाला भाई काम बढ़िया साबरकांठा मुक्तांगन का डालना हो तो चाय बना पारीक जी बैंक में तमारो ना निकले
Mandlini loan hoy to male?
કાર્ડ મળે
hu ajej teni vat kari maneto na kahyu ke tarikh puri thai gi to su karavu.
ના એવું નથી
સરસ
આભાર
7/12 મા પિતા નુ નામ છે તો પુત્ર ને kcc કાડ મળશે કે નહીં પિતા હયાત છે
હા પીએમ કિસાનમાં હોવું જોઈએ
આપ્યું છે પણ હજી સુધી મલ્યું નથી
मारा खाता बे हजार आवे छे हु सागरडेरी मा दुध आपु छु मने कीसान कार्ड मणतु नथी हवे मारी जमीन वेचवी पडशे अने आत्महत्या बाछे मारा माटे
Guru masterji ap kisan k sath ho to apsa sruat kro ana khadut ni madad kro
Syukt khata ma shuni manjuri ni jarurt pade
બેંક પર આધાર રહે
🔥🔥🔥🔥🔥
Thanks
Maru khatu amreli sahkari mandali ma che to card nikle
Khotu 6 vadhare 7/12ma nam hoy to badhani sammati mage che tame j kheduto mate paripatr pahoche tevu Karo ne
મુખ્ય વ્યકિત નું કાર્ડ નીકળે
Sanyuct khatedaro hoy to bdhani sammati mage che to tamam khatedaro ma ledis pan che temna mereg thaye 50 vars thay Gaya che .koi maran pan che ane ketlak kheduto be su karvu tenu gnan pan nathi Eva pan kheduto che tevi sarkar me Jan karva vinanti
આ કાર્ડ અમને નથી આપતા
કેમ
Pm kcc ullu banavana che ane 7 12 ma jetla name che bathani sehamati thi sign karavine jamin par bojo padi ne bank vada kcc ape che
Kcc psu palk mate no proses
હાલો. સર.મારી પાસે ઓલરેડીકિસાન કાર્ડ્સ છે
પનતે સાલુ નથી તો
એના માટેશુ કરવું
જે બેંક નું હોય ત્યાં જાઓ રીન્યુ કરી આપશે મિત્ર
Mane pan bank manager kcc karde maate na padese
બેંક ના પાડે તો શું કરવાનું
અને હા હપતા મળે છે કે બધાય ભેગા
નવી નવી યોજનાઓ મૂકતા જજો
બેંક વાળા ના પાડે છે કે આવી યોજના નથી
યોજના છે મિત્ર
શુ 8 અ માં જેટલા નામ હશે એ બધા ના kkc નીકળી શકે ..
હા પણ એ પીએમ કિસાન માં સહાય મળતી હોય તો
નહિતર બેંક પર આધાર
Good.sir
નકલ માં નામ હોવું જરૂરી છે,??
યસ
kisan sandhi form bharyu nathi khedut chea to kisan credit card male su process chai
Yes
Bank na pade kcc lidhi hoi to n male
કાર્ડ મળે
Su khetar jetlana nam hoy te badhana adhar card joiyej
પાક ધિરાણ હોઈ તો આનો લાભ નઈ મળે
હા
Ak khatama ketalane kcc male
સેલી તારીખ નથી તો અત્યારે kcc મેળવી શકીએ
સર આ લાભ અત્યારે લઈ શકાય
હા
કેટલા દિવસ મા કાઢી આપશે
તે જ દિવસ અથવા બેંક ઉપર આધાર
Chomashu Pak Dhiran ni Lon chalu hoy tene aa kcc kard malase
Bank vala ke che ke last Date 23-hti..pti gyu
ના એવું નથી
मारे बिजी प्राइवेट बैंक मा लोन चाले छे तो मने केसीसी नो लाभ मलसे के नही
રૂપિયા return kyare aapvana
Mari Jamin che motabhai na name che to Shu Mari pan kisancard Mali shake
Bank na pade che
CSC center e kadhi aapse
Nice
યસ
Sayunkt khatu hoy to badha khatedar KCC kadhavi sake
Kcc lidhi li hoi to male
કાર્ડ મળે
Aa sarkar khadut virodhi sarkar cha amni sama avaj uthavo badha khadut ak thav nhi to Aa sarkar khadut Na ptavi dasa.pachi javi ap shu ni marji.
7/12ma bojo hoy to kcc card male
Yes
@@GURUMASTERJi ખાલી કાર્ડ મળે કે સાથે લૉન પણ મળે????? કિસાન ક્રેડીટકાર્ડ માં???
ભાભર bob બેન્ક વાળા ના પાડે છે. બોજા હશે તો નહીં મળે
Niyamnu paln nathi thatu sarkarma
Pm Kisan Nidhi ma na hoy temne malva patra chhe