સુમરાસર જત કચ્છનું મહત્વનું ગામ | sumrasar jat |

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • સુમરાસર જત ગામ એ ભુજ તાલુકાના ગામડું છે. જે ભુજ થી ૨૩ જેટલા કિલો મીટર ના અંતરે આવેલું છે.
    આ ગામ જત સમાજનું મહત્વનું ગામ છે. કચ્છ ના જત સમાજ બાજુ ના માઈના પડ ખાતે તેમની સમૂહ સાદી વર્ષ માં યોજતા હોય છે. સમાજ નો ભાતીગળ પહેરવેશ છે. સમાજની ઓળખ છે. તે ઉપરાંત ત્યાં મેળો પણ દર વર્ષે ભરાય છે. જે માઈ ના પડ સુમરા સર જત થી સાવ નજીક છે. આ સિવાય ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન , ખેતી અને મજૂરી રહેલી છે.
    સુમરાસર જત કચ્છનું મહત્વનું ગામ | sumrasar jat | #indianvillage #innovativedevd #kutch

Комментарии • 30

  • @vijubhasolanki2681
    @vijubhasolanki2681 3 месяца назад +3

    કચ્છ ના ગામડા મને ખુબ ગમે છે ભાઈ

  • @aminjat2492
    @aminjat2492 3 месяца назад +6

    Thank you sir amara gam visit karva badal tamaro khoob khoob aabhar....

  • @soyab_jat_19
    @soyab_jat_19 3 месяца назад +5

    Thankyou so much sir for coming in our small village ❤

  • @maheshrathod7666
    @maheshrathod7666 3 месяца назад +1

    Saras saheb tamara vidio ma kaik alag j hoy chhe nice keep it up 🎉🎉✌️👌👌

  • @laherchandmaheshwari144
    @laherchandmaheshwari144 2 дня назад +1

    બે ગ્રહોનડ સંગીત માં દેસી ઓપ આપવા માટે વિનંતી.માહીતી સરસ છે.

  • @JatSalim-zk7or
    @JatSalim-zk7or Месяц назад +1

    બઉ સરસ મજા આવી તમે સુમરસર જત ગામ ની એક તસવીર યુટ્યુબ ઉપર આગળ વધારી આભાર તમારું 🙏 આમ તો જોવા જસું તો સુમરાસર જત ગામ અને ભુજ 1 વર્સ નું દિફરેન્સ છે યાતો 1 વર્ષ પેલા ભુજ વસેયું છે અથવા સુમરાસર જત આટલું જ દિફ્રેન્સ છે

  • @jigneshpiyeja1988
    @jigneshpiyeja1988 3 месяца назад +1

    Jordar ❤

  • @AhmemonMemon
    @AhmemonMemon 11 дней назад +1

    ❤❤❤❤❤

    • @innovativedevd
      @innovativedevd  11 дней назад

      Thank you so much for your valuable comment please stay connected 😄🙏

  • @sijumonster5053
    @sijumonster5053 3 месяца назад +1

    Nice 👍

  • @JasiDodiya
    @JasiDodiya 2 месяца назад +1

    Nice story

  • @irfanjat2201
    @irfanjat2201 3 месяца назад +1

    ❤❤❤

  • @pankajpandya571
    @pankajpandya571 17 дней назад +1

    માહિતી સારી આપી છે પણ બેક રાઉન્ડ મ્યુઝિક દેશી રાખજો

    • @innovativedevd
      @innovativedevd  16 дней назад

      Thank you so much for your valuable comment please stay connected 😄🙏

  • @VaraiyaMehmud
    @VaraiyaMehmud 27 дней назад +1

    સરસ ગામ છે અમારા ગામમાં તો હવે નળિયાવાળા મકાન સાવ ઓછા જોવા મળે છે

    • @innovativedevd
      @innovativedevd  26 дней назад +1

      કયું ગામ?

    • @innovativedevd
      @innovativedevd  26 дней назад +1

      Thank you so much for your valuable comment please stay connected 😄🙏

    • @VaraiyaMehmud
      @VaraiyaMehmud 26 дней назад

      @@innovativedevd ગામ રડોલ. તાલુકો લીમડી. જીલ્લો સુરેન્દ્રનગર

    • @innovativedevd
      @innovativedevd  26 дней назад

      @VaraiyaMehmud Wah adbhut Surendra nagar ena gamda jordar chhe kapas ni kheti

  • @tohsifkhanmalek4789
    @tohsifkhanmalek4789 12 дней назад +1

    Ame savrast na jat che 24 c amdavad jata ave vache

    • @innovativedevd
      @innovativedevd  11 дней назад

      Thank you so much for your valuable comment please stay connected 😄🙏

  • @salimkhumbhar7006
    @salimkhumbhar7006 Месяц назад +2

    કોવાથણા ગામમાં જાજો એક મકાન 150 વર્ષનું છૈ