વાહ શ્રી ઉત્કર્ષ મઝુમદાર ને જોઈ ને ઘણો આનંદ થયો. વર્ષો પહેલાં ૧૯૭૪ - ૭૫ માં હું મારા પિતા શ્રી રંગલાલ નાયક અને મોટા ભાઈ શ્રી ઘનશ્યામ નાયક સાથે મુંબઈ દૂર દર્શન પર આવો મારી સાથે નાં શૂટિંગ માં જ્યારે જતો ત્યારે શ્રી ઉત્કર્શભાઈ ને દુર દર્શન પર જોયેલા. એ વખતે મરિયમ જેતપુર વાલા અને ભૌતએશ વ્યાસ સાથે ઉત્કર્ષ ભાઈ ને જોયેલા.
અદભૂત. આટલુ સરસ ગાયન,ગુંજન,તાલ,લય અભિનય એકસાથે આજકાલ ના કલાકરોમા ભાગ્યે જ મળે. ઉપરાંત મંગળાચરણ તેમજ ગીતો કંઠસ્થ.
અદ્ભુત વાહ મઝા પડી ગઈ. બન્ને કલાકારો ને હૃદય થી પ્રણામ. રામ ભાઈ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કુદરત તમને ખુબ શક્તિ આપે.
વાહ સંસ્કૃતિના, કલા, ના રખેવાળ તમને કરોડો વખત નમન, સો વરસ જીવો,
આજની ફિલ્મો, insta, facebook pan ઝાંખું પડે એટલી બધી મજ્જા આવી ગઈ. ખૂબ ખૂબ આભાર.🙏
વાહ શ્રી ઉત્કર્ષ મઝુમદાર ને જોઈ ને ઘણો આનંદ થયો. વર્ષો પહેલાં ૧૯૭૪ - ૭૫ માં હું મારા પિતા શ્રી રંગલાલ નાયક અને મોટા ભાઈ શ્રી ઘનશ્યામ નાયક સાથે મુંબઈ દૂર દર્શન પર આવો મારી સાથે નાં શૂટિંગ માં જ્યારે જતો ત્યારે શ્રી ઉત્કર્શભાઈ ને દુર દર્શન પર જોયેલા. એ વખતે મરિયમ જેતપુર વાલા અને ભૌતએશ વ્યાસ સાથે ઉત્કર્ષ ભાઈ ને જોયેલા.
ઉત્કર્ષ ભાઈ ત્થા સાથે ના બેન, તમારી પ્રસ્તુતિ ઘણી વખત જોઈ છતાં જોયાં જ કરીએ તેવું થાય છે, અમદાવાદ, રાજકોટમાં ફરીથી પ્રસ્તુતિ થાય તેવી પ્રાર્થના,
વાહ ! મઝઝા પડી ગઈ. શું એનર્જી છે ! શું રંગભૂમિ અને નાટક પ્રત્યેનું સમર્પણ ! શી સ્મૃતિ ! બધું હૃદયસ્થ છે. દાદાને વંદન...
વાહ બહુ મજા પડી ગઈ હો
Wonderful! Thanks to recording and sharing on RUclips, such beautiful journey is documented. Thanks Team Navjivan Trust!
આફરીન આફરીન ઉત્કર્ષ મઝુમદાર સાહેબ ! જલસો કરાવી દીધો!
હેતલ મોદી તમે પણ અદભુત.
અતિ સુંદર .......અતિ આનંદ...
જય શંકરસુંદરી ના કોઈ નાટક હોય તો અપલોડ કરવા વિનંતી
અદભૂત પ્રસ્તુતિ
Lilachhhammm utkarshdada❤ jalso jalso....master ashrabhji...mate sarita ben thi sambhalyu htu ...energetic performance❤ spe..last...❤jsk 😀🙏
ઉત્કર્ષ મજમુદાર જેવા કલાકાર ભાવિ પેઢી ને મળશે કે કેમ તે ચિંતા નો વિષય છે,
Excellent
KHUB KHUB ABHINANDAN SARAS
GHANI JUNI RANGBHUMI KHUB SARAS VATO JANAVA MALI
KHUB ABHINANDAN
Verygood
ખૂબ સરસ . અદભુત
અદભુત!❤
Khub khub abhinadan! Moj lavi didhi sachi kalana darshan karavi.....
khub Sara's maja avl gai
ખુબજ સરસ ધન્યવાદ જુની રંગભુમી ને જીવંત રાખીછે વાહ વાહ
What a sumptuous spread for the sight and mellifluous clear singing. May you live a hundred and rejuvenate Rangbhoomi.
વાહ. કેવો સરસ યુગ.
ખૂબ જ સરસ... રંગભૂમિના કલાકારો તેમજ નવજીવન ટીમને ધન્યવાદ....
🙏🙏🙏🙏🙏
અદ્ભુત 🎉🎉🎉🎉🎉🎉
અદ્ભૂત.... રંગયાત્રા.... 👌👌🎊🎊
Bahu jsunder!👏👏
Bahuj mast
👌
જે તે સમયના ગુજરાતી નાટક યૂટ્યુબ ઉપર મુકશો ખાસ જય શ્રી કૃષ્ણ સુંદરી નું કોમેડી નાટક
જયશંકર સુંદરી
Navjivan sarthak
❤❤❤
👌👌👌👏👏👏
Jushab sundari ni vat kaho
No voice
Excellent