Jai Swaminarayan Khub j saras bhajan gayu ho.. ભાવનાબેન ઓલું માટલું કય જગ્યાએ થઈ લીધું છે એ કેજો.મારા ભાભી આવવાના છે.રાજકોટ લગ્ન માં ને રે છે સુરત .પરમ દિવસે સવારે નીકળવા ના છે.તો પ્લીઝ રીપ્લાય આપજો. એટલે માટલું સુરત થી રાજકોટ પહોંચી જાય
Very very nice singing for without music ❤ Radhe Radhe Jay Shree Krishna 🎉❤Radhe Shyam❤ Shree Krishna Sharnammam. ❤🎉 Krushnamvande Jagadgurum. Shree Radhe Radhe. 🎉❤
🙏આજે કોઈ આવે ને,કાલે કોઈ જાઈ,એને સંસાર નું ચક્ર કેવાઈ... આજે કોઈ આવે ને,કાલે કોઈ જાઈ,એને સંસાર નું ચક્ર કેવાઈ... કોઈ જીવે સુખ માં તો કોઈ દુઃખી થાય,એને સંસાર નું ચક્ર કેવાઇ... ઉગેલા સૂરજ ને આથમ વું પડતું, ખીલેલા ફૂલો ને કરમાવું પડતું, જીવન મરણ બેવ અદલ બદલ થાય.....એને સંસાર નું કોઈ ને ત્યાં પૂનમ તો કોઈ ને અમાસ છે,કોઈ હસે હરખે તો કોઈ ઉદાસ છે,ચડતી પડતી ના એવા ચમકારા થાય..એને સંસારનું હું મારું કરવામાં માર ખવાઈ છે, તું તારું કહેતા તો તરી રે જવાઈ છે,માયા ની ઝાડે બધા જીવો જકડાઈ... એને સંસારનું જગત બધું ઈશ્વર આધીન છે, ઈશ્વર ની ઈચ્છા પાસે સહુ કોઈ દિન છે,રામ ની રમત ના સમજીલ સમજાઈ.... એને સંસારનું. 🙏🏻
બહુજ સરસ ભાવના બેન ભજન ગાતા જ રહો પ્રણામ જી 🙏🙏
બા સરસ ભજન કીર્તન ગાવ છો બા ના ચરણોમાં કોટી કોટી વંદન
Jai Swaminarayan
Khub j saras bhajan gayu ho..
ભાવનાબેન ઓલું માટલું કય જગ્યાએ થઈ લીધું છે એ કેજો.મારા ભાભી આવવાના છે.રાજકોટ લગ્ન માં ને રે છે સુરત .પરમ દિવસે સવારે નીકળવા ના છે.તો પ્લીઝ રીપ્લાય આપજો. એટલે માટલું સુરત થી રાજકોટ પહોંચી જાય
વાહ ખૂબ સરસ તમારા સ્વરમાં સરસ્વતી બિરાજમાન કાઈમ માટે રહે ખુબ પ્રગતિ કરો
જય શ્રી કૃષ્ણ ભાવનાબેન તમે ભજન સરસ ગાઓ છો 🙏🙏લખીને મુકવા વીનંતી છે મારા મંડળ મા ગાવા થાય 🎉🎉
બહુજ મસ્ત ભજન ગાયુ માસી 👌👍
Very very nice singing for without music ❤ Radhe Radhe Jay Shree Krishna 🎉❤Radhe Shyam❤ Shree Krishna Sharnammam. ❤🎉 Krushnamvande Jagadgurum. Shree Radhe Radhe. 🎉❤
બહુ સરસ ભજન છે
Jay Shree krishna everyone xx very nice 👌 bhajan bhawnaben that's right 💯 😊
Jai shri krishna. Beautiful bhajan and lovely words.very true words
ચક્ર મા સદકમઁ, સદવિચાર નું તેલ પુરતા જ રહો .ચક્ર સડસડાટ ફરતુ જ રહેશે. વાહહહહ માસી ખૂબ જ સરસ સંસાર ચક્ર ની સમજ આપતુ ભજન ગાયુ. આપની તબિયત નું ધ્યાન રાખતા રહેજો. ❤❤
વેરી નાઇસ વલોગ 👌👍❤
જય શ્રી કૃષ્ણ
નમસ્કાર ખૂબ સરસ
ખુબ જ સુંદર ભજન ગાયું . જય શ્રી રામ
Jai Jinendra 🙏 very nice sanskar chakra bhajan.😊
Jay Swaminarayan good morning 🌞
🙏આજે કોઈ આવે ને,કાલે કોઈ જાઈ,એને સંસાર નું ચક્ર કેવાઈ...
આજે કોઈ આવે ને,કાલે કોઈ જાઈ,એને સંસાર નું ચક્ર કેવાઈ...
કોઈ જીવે સુખ માં તો કોઈ દુઃખી થાય,એને સંસાર નું ચક્ર કેવાઇ...
ઉગેલા સૂરજ ને આથમ વું પડતું,
ખીલેલા ફૂલો ને કરમાવું પડતું,
જીવન મરણ બેવ અદલ બદલ થાય.....એને સંસાર નું
કોઈ ને ત્યાં પૂનમ તો કોઈ ને અમાસ છે,કોઈ હસે હરખે તો કોઈ ઉદાસ છે,ચડતી પડતી ના એવા ચમકારા થાય..એને સંસારનું
હું મારું કરવામાં માર ખવાઈ છે,
તું તારું કહેતા તો તરી રે જવાઈ છે,માયા ની ઝાડે બધા જીવો જકડાઈ... એને સંસારનું
જગત બધું ઈશ્વર આધીન છે,
ઈશ્વર ની ઈચ્છા પાસે સહુ કોઈ દિન છે,રામ ની રમત ના સમજીલ સમજાઈ.... એને સંસારનું. 🙏🏻
🎉🎉
સાવ સાચું માસી મસ્ત ભજન ગયું જીવન માં ઉતારવા જેવું છે 💯
બેન ખૂબ જ સરસ લખીને મોકલો
Jay shree krishan Radhe Radhe ❤
ભજન લખી મોકલો સરસ જય શ્રીકૃષ્ણ થેક્યૂ
Khub Sara's che ho
Bahuj saras bhajan
તમારું ભજન સાંભળ્યા વગર સુનકાર જેવું લાગતું હતું, આજે લાગે છે કે હવે સુરજ ઊગ્યો 🙏🏼જય શ્રી ક્રષ્ણ 🌹❤️
❤બહૂજસરસ
Bhavanaben kub saras bhajan ga u jay Shree Krisana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very nice bhajan Bhavna ben & Sarika. Jai shree Krishna from California
Khub sars bhajan🙏
જય શ્રી કૃષ્ણ બેન ખુબ ખુબ સુંદર ભજન ગાયું છે
Very nice masi 👌🏽👌🏽
Nice Bhajan 👌👌
Jaime agree Krishna
સરસ ભજન બહુ જ સુંદર
VERY GOOD BHAJAN
બહુસરસ ભજન છે જય સ્વામીનારાયણ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ
Very nice aunty 👍 Mane kanuda mes aave vraj ma Mane kon lai Jay ae Bhajan gaso please
Mast Bhajen 🙏👌
સરસ મજાનું ભજન ગાયુ.ભાવનામાસી 4:25 4:29
🙏🙏🙏👍
,👌👌👌
સરસ હો માજી
ખુબ જ સરસ ભજન ગાય .
Mast Bhajan ❤
Mast Bhajan gayu
Jay shree krishana
Very nice bhajan👌🙏
જય શ્રી કૃષ્ણ ભાવના બેન મસ્ત ભજન ગાયુ
જય શ્રી કૃષ્ણ🚩
Very very nice 👌
તમારા ભજન માં માણસ જીવન નુ રહસ્ય આવિગયુ છે
જય શ્રી કૃષ્ણ મસ્ત ભજન ગાયું
Jay shree Krishna ❤❤
Mast bhajan
જય શ્રી કૃષ્ણ ભાવના માસી 🙏
સંસાર ના ચક્ર નુ સરસ ભજન ગાયુ
જય શ્રી ક્રિષ્ના ભાવનાબેન 😊
Very nice ❤🇬🇧
બહુ સરસ ❤
રેખાબેન પરમાર🙏👌
🙏🏻
આ ભજન નું લખાણ મોકલો
Nice bhaja
🙏🌹 जय श्रीकृष्ण 🌹🙏
🙏🏻🙏🏻❤️❤️
Jai jinendra 😊
I like u bhavna Ben. Maru nema pan bhavna che
Mast 👌
Jay shree Krishna 🙏
Bov saras
Buj saras bhajan chakr nu 😅
❤
Jay Shree Krishna
Jai shree Krishna
Very nice and inspiring
Jay shree Krishna
Masii plz reply Karo mane Tamara video khub game che chhakr 😂
Very very nice
🙏જયશ્રી કૃષ્ણ🙏
Jai shree Krishna 🙏bahu j srs bhajan kem chey masi tamari tabiyat kanu ne kem che
Bahu mast se
જય શ્રી કૃષ્ણ
Very nice👍👌👌👌
Very nice
Mast
Jay Shriram
👌👌👌🙏
❤❤❤
Jay shred krishna
આવતી૧૭/૨/૨૦૨૪ એ ખોડીયાર જયંતી આવે છે તો એક ખોડીયાર માં નું ગીત ગાજો માસી..જય ખોડીયાર માં
🙏🙏 bav mast hatu bhajn bhavna masi nisib dar 6e sarika ben ke tamara jevi sasu madya
જય શ્રી ખોડીયાર માઁ 🙏🌺🌺🙏
Sakkar
જય ખોડીયાર માં
જય શ્રી કૃષ્ણ 🙏🙏
Jay Shree Krishna🙏🙏
Nice bhajan
Jai shree krishna 🥰👏👍😘😃😃
Very nice
🙏જય શ્રી કૃષ્ણ 🙏
Jay shree Krishna
Jay shree krishna
Very nice
Jay shree krishna