શ્રી રામ આવે છે અયોધ્યા તે માટે મમ્મી ના હરખ નુ ભજન……જગ ના સ્વામી પધારે મારે આંગણે રે……..

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025

Комментарии • 245

  • @AmitabahenShah
    @AmitabahenShah Год назад

    Jay shree Ram
    ❤❤❤❤❤
    Bhajan ghanuj sarsa
    Gayu che
    Havana shu tamaro bhav,,, mithsha and laheko che beni👌👍👏 rami ne kharekhar aavi padshe. Jay shree Ram

  • @ashikarupapara4371
    @ashikarupapara4371 Год назад +18

    🙏 હે અંતરયામી પધારે મારે આંગણે,
    હે જગ ના સ્વામી રે પધારે મારે આંગણે,
    હૈયે હરખની હેલી,હું તો બની ગાંડી ઘેલી,
    અંતરયામી પધારે મારે આંગણે
    હે જગ ના સ્વામી રે પધારે મારે આંગણે.
    હું તો ભૂલી શાન ભાન,કરવું શી રીતે સન્માન, અંતરયામી પધારે મારે આંગણે..
    હે જગ ના સ્વામી રે પધારે મારે આંગણે.
    આંખે અમી હૈયે હેત,ધરી ભાવના ની ભેટ, અંતરયામી પધારે મારે આંગણે..
    હે જગ ના સ્વામી રે પધારે મારે આંગણે
    ચરણે મૂકી દીધું માથુ,કરતા અભિષેક આંસુ,અંતરયામી પધારે મારે આંગણે..
    હે જગ ના સ્વામી રે પધારે મારે આંગણે
    માથે મૂક્યો વરદાનો હાથ,મુજને ચાપી અંતર સાથ,
    અંતરયામી પધારે મારે આંગણે..
    હે જગ ના સ્વામી રે પધારે મારે આંગણે
    માંગી ભવ ભવ ની ભક્તિ,હૈયે હરખ ની હેલી,અંતરયામી પધારે મારે આંગણે..
    હે જગ ના સ્વામી રે પધારે મારે આંગણે🙏

  • @DhanjiBhagat-r7s
    @DhanjiBhagat-r7s Год назад +2

    બહુજ સરસ ભજન ગાયુ ભાવનાબેન તમારો અવાજ મીઠો છે તમારા ભજન નેઆખો દિવશ હું ઘરમાં ગણગણતા કરુ છું શાન્તાબેન ડી પટેલ કચ્છ

  • @vilasbhalala4616
    @vilasbhalala4616 Год назад +2

    અમારો તનુષ ત્રણ મહિનાનો છે. હાલરડાની જગ્યાએ રામ આવે છે એ ભજન સાંભળીને સૂવે. ભાવનાબેન તમારો અવાજ બહુજ મધુર છે.

  • @vasubarot705
    @vasubarot705 Год назад

    Ha mast bhajan nasi ram avechhe to Jai Shree ram Aki duniya ama bhda kusi thya cheee mast mast And and cheee hid bless you khus rho moj karo

  • @bhagwatibhatt1123
    @bhagwatibhatt1123 Год назад +1

    ભજન ની બધાં કોપી કરે પણ અવાજ અને ભાવ ક્યાંથી લાવશે😄😄👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @khimjivarsani8246
    @khimjivarsani8246 Год назад

    Khub saras Ho 👍🙏🏻

  • @dharmishthaborad8388
    @dharmishthaborad8388 Год назад

    Bahu j saras che

  • @binashah6000
    @binashah6000 Год назад

    Fine gayu Khub saras Bhavanaben

  • @hinasheth4333
    @hinasheth4333 Год назад

    Bhavnaben tamaru bhajan bhu saras che

  • @hsmajithiagajara8445
    @hsmajithiagajara8445 Год назад +1

    જય શ્રી રામ 🙏
    વાહ ખૂબ સરસ ભજન રામ ભગવાન નું ગાયું ભાવનાબેન
    તમારા ધર માં બધા ની તબિયત ખૂબ જ સરસ થઈ જાય તેવી ઇશ્વર ને પ્રાર્થના

  • @sonaparekh9679
    @sonaparekh9679 Год назад

    Tamari tabiyat badha ni sari rakhe bhagvan . khub saras bhajan gayu

  • @anilapatel474
    @anilapatel474 Год назад

    ના ના વટી રે સાજન બેઠુ માડવે આ રાગ લગ્ન ગીત ખુબ સરસ👍 ઉતારી શકાય એટલા માટે નીચે લખી આપો આટલા સારા ભજન હોવા થી બીજા પણ ગાઇ શકે🎉🎉

  • @rajukhuat8437
    @rajukhuat8437 Год назад +1

    જય શ્રી કૃષ્ણ ભાવના માસી કિર્તન વાહ સારીકા બેન વા જય શ્રી રામ

  • @nishawadher2589
    @nishawadher2589 Год назад

    Wahh wash jai siya ram.

  • @karunapanchal3645
    @karunapanchal3645 Год назад +3

    ગુડ મોર્નિંગ જય શ્રીકૃષ્ણ જય સ્વામિનારાયણ માસી અને સારિકા.
    બહુ મજા આવી ભજન સાંભળીને ખૂબ સરસ ભજન 🎉❤. કેવુ સારુ જો રામરાજ્ય આવી જાય.

  • @kmvasoya2694
    @kmvasoya2694 Год назад +2

    જય ખોડીયાર માં ભાવનાબેન આ ગીત સાંભળી મને આસું આવી ગયા મને તો એવું લાગે છે કે તમારી ઘરે તો રામ ભગવાન આવી જ ગયા છે તો જ આટલું સુંદર ભજન વિચારીને ગાઇ શકો તો આવા જ સુંદર ભજન ગાવ ને ખુંબ ખુંબ આગળ વધો સાંસુ બહુ હું અમેરીકા થી તમારા બધા જ વિડયો જોવ પછી જ સુંવ છું તો મારુ નામ બોલજો તો મને ખબર પડે

  • @nitapatel7364
    @nitapatel7364 Год назад

    ❤sars jay shree Ram

  • @jayabenbapodara4352
    @jayabenbapodara4352 Год назад

    Jsk good Jay shree ram jay ram jay ram jay ram jay ❤🎉

  • @sarojrathod760
    @sarojrathod760 Год назад

    Bhavna ben khub j sweet voice che

  • @Jyotsna.vejalpur
    @Jyotsna.vejalpur Год назад +1

    0:49 વાહ ભાવના માસી સરસ

  • @anilapatel474
    @anilapatel474 Год назад

    થેકયુ

  • @manjulabenghevariya3030
    @manjulabenghevariya3030 Год назад +1

    ખરેખર આપણે આગને પધારશે રામ ખૂબ સરસ ભજન ગાયું
    Jayj ok shee ram

  • @jayakeshavala5151
    @jayakeshavala5151 Год назад +6

    ભગવાનને પ્રાથના 🙏🏼તમને બધા ને સારું સ્વાસ્થ્ય આપે ને તમારો બન્ને નો અવાજ સાંભળી ને ઘણી ખુશી થઈ ❤️

  • @nainasolanki639
    @nainasolanki639 Год назад

    Jai Shree sita ram 🙏🌹

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li Год назад

    Jay shree krishana

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 Год назад

    Jay shree ram
    Masi bovjjjjj saras Sara's bhajan

  • @nileshkachalia2363
    @nileshkachalia2363 Год назад

    વાહ ખુબ સરસ 🎉

  • @Aiartwithme
    @Aiartwithme Год назад +1

    ભાવના માસી ભજન ગાય તારે એમના ચેહેરા ઉપર સ્મીત જોય એટલો આનંદઅનુભવીએ કે શું વર્ણન કરવું

  • @keshwalashanti577
    @keshwalashanti577 Год назад +1

    સીતા રામ સરસ ને બહુ સરસ તમે ગાયો એ બદલ

  • @jyotipatel7453
    @jyotipatel7453 Год назад

    Khub j saras baa

  • @yatriinfo1333
    @yatriinfo1333 Год назад

    Wahwah masiba

  • @kalpnabenprajapatiprajapat6322

    Nice bhajan baa ❤❤me aapki badi fen hu 🎉🎉

  • @varshamehta8042
    @varshamehta8042 Год назад

    Bahu saras ekdam bhav vibhor ❤❤

  • @nishadhokia1249
    @nishadhokia1249 Год назад +2

    Superb Bhavna Ben 👌🏼👌🏼👌🏼what amazing voice and sung so beautifully. Ram jarurthij aavse. Amazing amazing amazing Bhajan 🎉
    I LOVED it.❤️

  • @indukaneria9687
    @indukaneria9687 Год назад

    ખુબજ સરસ ભજન ગાયું ભાવનાબહેન

  • @Jyotsna.vejalpur
    @Jyotsna.vejalpur Год назад +1

    વાહ સરસ ભજન ગાયું ભાવના માસી જય સીયારામ

  • @bhumisankhavara1311
    @bhumisankhavara1311 Год назад +12

    ઘણા બધા લોકો ભજન ગાય છે , ઘણા કોપી પણ કરે છે પણ કોઈ તમારી જેવો સેમ અવાજ એ કોઈ ગાય ન શકે .❤❤ જય શ્રીરામ 🚩🚩🚩

  • @jyotshnarathod7038
    @jyotshnarathod7038 Год назад +6

    બવ મસ્ત ભજન ગાયું 👌મજા આવી સાંભળવાની👍. માસી તમે, જયદીપ ભાઈ અને સારિકા દીદી બધા એક બીજા સાથે વાતો કરતા હોવ ત્યારે બવ મજા આવે છે. તમારા બધા નો સ્વભાવ બવ સારો છે.🙏

  • @jpatek2729
    @jpatek2729 Год назад

    બોવ સરસ ભજન 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉જય શ્રીરામ

  • @dipakkalana3588
    @dipakkalana3588 Год назад

    Nice

  • @rekhamer2496
    @rekhamer2496 Год назад

    જય શ્રી ક્રિષ્ના ભાવનાબેન

  • @mayurkaneriya2731
    @mayurkaneriya2731 9 месяцев назад

    Tamara Bhajan amne boi vaje game che

  • @chandrikabensiroya5262
    @chandrikabensiroya5262 Год назад

    ખુબ સરસ ખૂબ

  • @hemavashia3888
    @hemavashia3888 Год назад +4

    ખૂબ સરસ લહેકા થી ગાયું.સારિકા તમે શુદ્ધ કાઠિયાવાડી બોલી છો એ ખૂબ મીઠઠું લાગે છે.ધન્ય આપણા ભાગ કે ભારત ભૂમિ માં જન્મ મળ્યો અને એ પણ સનાતની હિન્દુ ધર્મમાં.જય શ્રી રામ ❤

  • @krizapatel9754
    @krizapatel9754 Год назад

    જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

  • @chandrikabensavaliay8464
    @chandrikabensavaliay8464 Год назад

    Very...good

  • @ashamehta2874
    @ashamehta2874 Год назад

    Khub j saras Bhajan hatu

  • @varshasoni9599
    @varshasoni9599 Год назад

    Jai shree krishna 🙏 must bhajan 👌gayu masi nanavati re sajan bethu mandve no rag bahuj fine 👌🙏

  • @jyotimjoshi7586
    @jyotimjoshi7586 Год назад +3

    જય સ્વામિનારાયણ બેન કેમ છો તમારા પરિવારને ભગવાન સુખી રાખે અને બધા ની તબિયત સારી થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના પછી લખી ને આપો

  • @ritishapatel5504
    @ritishapatel5504 Год назад

    Jai shree Krishna 🙏 Wah bahu j fine gayu ane tamaro avaj Tamara expression amazing Ba thank you so much aatlu saras Bhajan sambhlayu bahu j Maja aavi. Jai Shri ram🙏

  • @leenahiren6680
    @leenahiren6680 Год назад +1

    બહુ જ સરસ ભજન તમારા બધા ની તબિયત જલ્દી સારી થઈ જાય એવી ભગવાન ને પ્રાર્થના

  • @KuvarjibhaiSolanki-cx1gq
    @KuvarjibhaiSolanki-cx1gq Год назад

    સરસગાયુમારાવંદન

  • @meenapatel6491
    @meenapatel6491 Год назад

    Om namah shivay

  • @bhartivadgama9001
    @bhartivadgama9001 Год назад

    Jsr 🎉❤😊🙏🙏👌

  • @yogitachauhan7001
    @yogitachauhan7001 Год назад

    Waahh wahhh bhavna masii❤too good

  • @vilaskapadia2807
    @vilaskapadia2807 Год назад

    Jay shree ram🙏🙏🙏
    Radhy radhy🙏🙏🙏🙏

  • @bhumipatel1315
    @bhumipatel1315 Год назад

    બહુ સરસ ભજન🙏🏻jay shree Krishna.. California

  • @jayakeshavala5151
    @jayakeshavala5151 Год назад +1

    જય શ્રી ક્રિષ્ણ 🙏🏼 જય શ્રી રામ 🙏🏼 સુપર ભજન ગાવ્યુ 👌🏼👌🏼💕

  • @krizapatel9754
    @krizapatel9754 Год назад

    ❤❤❤❤❤❤

  • @karanlakhnotra7480
    @karanlakhnotra7480 Год назад

    સીતાની કહાની ગાજો

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 Год назад +4

    🙏જય શ્રીકૃષ્ણ ભાવના બેન બહુજ સરસ ભજન 👌👍
    ખરેખર આપણે આંગણે પધારશે જય શ્રી રામ 🙏🌷🚩

  • @suchetadave8028
    @suchetadave8028 Год назад

    Bhavnaben khub bhav thi gayu.tamara avaj ma kathiyavadi lehko che e vadhare mitho lage che

  • @sanjayjinjala6967
    @sanjayjinjala6967 Год назад

    બહુ સરસ અવાજ છે જય શ્રી રામ

  • @jyotimakwana1586
    @jyotimakwana1586 Год назад

    Mast Bhajen🙏👌

  • @RadhiPandya-r1u
    @RadhiPandya-r1u 11 месяцев назад

    Kub Sara's bajjan

  • @bhavanapopat474
    @bhavanapopat474 Год назад

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @હંસાબેનગઢવી-મ7ળ

    વાજ.બહુ.સરસછે

  • @maheshbavliya155
    @maheshbavliya155 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 Год назад +6

    વાહહહહ માસી વાહહહહ. ખૂબ સરસ ભજન છે.ખરેખર બધા ખૂબ જ ગાંડાઘેલા બની ગયા છે રામ ને આવકારવા. જાણે આપણા રામ ના યુગ મા લોકોએ જે અનુભૂતિ કરી હતી કદાચ એવી જ અનુભૂતિ થઈ રહી છે.❤❤ખૂબ ખૂબ ધન્યવાદ માસી. જય શ્રી રામ.

  • @aartitrivedi5725
    @aartitrivedi5725 Год назад +3

    જય શ્રી રામ જય જય રામ સરસ ભજન છે ❤❤🎉🎉👌👌👌👌👌👌👌

  • @bhartisalla3101
    @bhartisalla3101 Год назад

    Vah vah bhahuj srs kirtan gayu maja avi gai sambhal jay siyaram 🙏🙏

  • @hemapatel2592
    @hemapatel2592 Год назад

    Jay shree Krishna 🌹🙏🏻
    Jay shree Ram 🌹 🙏🏻

  • @alpapandya3769
    @alpapandya3769 Год назад +3

    બોવ જ સરસ ભજન
    જય શ્રી રામ ❤

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar Год назад +1

    જય શ્રીરામ ખૂબ સરસ શબ્દ છે ભાવના માસી મારા પણ કીર્તન જો જો મારે પણ કીર્તન નીચે ચેનલ છે માસી

  • @ritachheda7199
    @ritachheda7199 Год назад

    Mast bhajan nice volum

  • @ramshibhai2219
    @ramshibhai2219 Год назад +2

    જય શ્રી રામ❤

  • @bhartikumbhani3615
    @bhartikumbhani3615 Год назад +1

    વાહહહહહહ માસી વાહહહ😊

  • @poornimaseth7706
    @poornimaseth7706 Год назад +1

    Jai Shree Ram ❤

  • @jaiminapatel497
    @jaiminapatel497 Год назад +1

    Jai shree Krishna Ben and family..no words to explain how we all feel to listening your Bhavana bhajan….

  • @dharashah361
    @dharashah361 Год назад +2

    બહું સરસ ભજન ગાયું છે.... શ્રી રામ ને પ્રાથના કરું છું કે તમે બધાં સાજા થઇ જાવ...

  • @hensi_patel
    @hensi_patel Год назад

    Mast bhajan gayu Masi👌👌👍
    Jay Shree Ram🙏🙏
    Jay Shree Krishna🙏🙏

  • @sujatagupta2603
    @sujatagupta2603 Год назад +1

    ખુબ સરસ.. જય શ્રી રામ 🙏

  • @pooja3217
    @pooja3217 Год назад

    Sarika tamne kevu che have...khub saras bhajan.ame pan gandagela j thaya che.jay shree ram..

  • @mayuri_pareshbhindora9243
    @mayuri_pareshbhindora9243 Год назад

    Wah khubj sundar kirtan masi 🎉🎉

  • @RekhaPatel-zg5ez
    @RekhaPatel-zg5ez Год назад

    😂દિવાળીના ગીતની લિંક મોકલજે પ્લીઝ

  • @dppatel786
    @dppatel786 Год назад

    Dipak usa 🇺🇸 Jayswaminarayan

  • @DhartiBajaria
    @DhartiBajaria Год назад

    ખુબ સરસ ભજન

  • @AmitabahenShah
    @AmitabahenShah Год назад

    Jay shree Ram ❤❤❤

  • @jignashadesai
    @jignashadesai Год назад +1

    તમે બધા જલ્દી સાજા થઈ જાવ તેવી ઈશ્વરને પ્રાર્થના રામ જી તમને જલ્દી થી સાજા તાજા રાખે

  • @yashubhatt4067
    @yashubhatt4067 Год назад

    Very nice bhajan Bhavna ben .Jay shree Ram from California

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 Год назад

    તમનેબધાંનેસારુથઈગયુબહુસરસ તમનેબધાંનેસારુથઈગયુબહુસરસ તમને બધાંને શુભ આશીર્વાદ જય સ્વામીનારાયણ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ

  • @chandreshhirani8759
    @chandreshhirani8759 Год назад

    ભાવના બેન હુ રોજ જોવછુ

  • @radadiyapareshbhai5452
    @radadiyapareshbhai5452 Год назад

    ભજનલખીનમોકલો

  • @kokilapatel8192
    @kokilapatel8192 Год назад +2

    Jay Shree krishna everyone 🙏 very nice bhajan bhawnaben 😊. Get well soon all of you guys and take care ❤😊

  • @RajvibazalaZala-td7ov
    @RajvibazalaZala-td7ov Год назад +1

    ❤🙏🏻જયશ્રી રામ

  • @meeradobariya7154
    @meeradobariya7154 Год назад

    Jsk

  • @kanoparmar1668
    @kanoparmar1668 Год назад +1

    રેખાબેન પરમાર🙏

    • @ilaraja6986
      @ilaraja6986 Год назад +1

      જયશ્રી રામ ભાવનાબેન ખુબ સરસ ભજન ગાઓ છો રામચંદ્ર જે ખુશી ખુશી થઈ ગયા છે ભાવનાબેન નો અવાજ અયોધ્યા સુધી પહોંચી ગયો છે રામ ભગવાન ઘરમાં તમને બધાને જલ્દી સાજા કરી દે અને કાના ને વહેલો વહેલો મોટો કરી દે જય શ્રી રામ

  • @mirapatel4884
    @mirapatel4884 Год назад +2

    બહુ સરસ ભજન ગાયુ👌 🙏👌

  • @ilashah8482
    @ilashah8482 Год назад

    Bahuj sars Bhajan gayu