વર્ષે 93 લાખ નું દૂધ બનાસ ડેરીમાં ભરીને ત્રીજું સ્થાન મેળવી વડા પ્રધાન સાથે સવાંદ કરનાર મહિલા ખેડૂત.

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024

Комментарии • 281

  • @laljisendha1070
    @laljisendha1070 2 года назад +11

    સરસ ધન્યવાદ બનાસ ડેરી અને પશુપાલકોને.

  • @Gopalfof
    @Gopalfof 2 года назад +197

    મૂળિયાં સાહેબ લોકો એવું કહે છે કે કઈ વધતું નથી છેલ્લે પોદલા વધે છે અને એ સાચું છે પોદળા j વધે છે આ વાત થી કે કેટલા લોકો સહમત છે

    • @KisanSafar
      @KisanSafar  2 года назад +22

      લોકોને વાતો સિવાય કંઈ કરવું જ નથી...
      અત્યારે પોદળા પણ 3000-10000 ₹ ના ટન વેચાય છે....

    • @nileshdudhecha3802
      @nileshdudhecha3802 2 года назад +11

      સાર પણ ક્યાં મફત છે ભાઈ એક પૂળા 30 થી 40 રૂપિયા છે પોદલા પણ ક્યાં હોલ્યા chhe

    • @ashish3048
      @ashish3048 2 года назад +8

      Ha bhai last ma .0 thai jaay
      Gayo nu khan
      Gaas Charo
      Bor kuva na bil
      Chomasha ma varshad ma jaavnu
      Gani takalip pade
      Je kare ane khabar pade

    • @murlidhardairyfarm
      @murlidhardairyfarm 2 года назад

      તમારી વાત ૧૦૦૦૦૦%% સાચી છે ભાઈ મારી પાસે 7 ગાય છે અને 8 જાફરાબાદી ભેંસ છે ભાઈ દાણ અને ખોણ તો ઠીક પણ નિણ ના પૈસા પણ નથી નિકળ તા અને એવું નથી કે હું મહેનત નથી કરતો . પણ ભાઈઓ અત્યારે મિલાવટી દુધ એટલું બને છે કે ઓરીજનલ પણ નથી ઉત્પાદન થતું જેના લિધી આપણા જેવા પશુપાલકો ને હવે ગાયો ભેંસો વેચી નાખવા નો વારો આવ્યો છે અને દુધ નો ભાવ વધારો કરી યે તો સામાન્ય જનતા ને પોસાય તેમ નથી (બાકી ભાઈ ૩૦૦૦ નિ ટોલી પોદળા ની વેચીએ તો પણ નથી પોસાય તેમ ). મને આશા છે કે તમે મારી વાત સમજવાનો પ્રયત્ન કરશો. 🙏🙏

    • @kismat8315
      @kismat8315 2 года назад

      @@KisanSafar ઘાસ ચારો પહોંચાડજો ભાઈ.....પોદળા મફત લઈ જાઓ.....

  • @khedutvillagearyan9075
    @khedutvillagearyan9075 2 года назад +13

    જેને ધંધો કરવો છે એના માટે બહુ સરસ
    ઘણા લોકો ને નથી ગમતું આ ધંધો ઇ ના કરે
    મૂળીયાં સાહેબ તમે મહેનત કરી લોકો સુધી સચોટ માહિતી મોકલો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ
    મુળીયા સાહેબ ઘણા લોકો ને નથી ગમતું કારણ કે પોઝીશન નબળી હોય છે આ દપતી ને 93 લાખ એમને એમ ના જ મળયા હોય 130 જેટલી જાનવર અને 10 જેટલા માણસો ને નભાડે છે ખુબ સરસ કેવાય ઘણા માણસો એક ને નથી સાચવી સકતા
    દેવભૂમિ દ્વારકાના મુળવાસર ગામ ના આપનો અને આપની ચેનલ ફેન
    મારી એક ટચુકડી ચેનલ છે સાહેબ
    Khedut village aryan

  • @renurathod3603
    @renurathod3603 2 года назад +5

    ખુબ ખુબ મહેનત માંગી લે તેવું કામ છે.

  • @popatnai3617
    @popatnai3617 10 месяцев назад

    Bahu j saras mahiti mali dhanyavad sir

  • @alpeshbhai8571
    @alpeshbhai8571 2 года назад +3

    जय द्वारकाधीश हां साहेब खुब सरस माहिती

  • @anilpagi5734
    @anilpagi5734 Месяц назад

    Great work

  • @ashokkumarpatel1831
    @ashokkumarpatel1831 2 года назад +47

    વાહ
    આજના ભણી ગણીને શહેરમાં 20 હજારની નોકરી કરતા આ સારું

    • @HirenKumar-iw6eq
      @HirenKumar-iw6eq 2 года назад +2

      💯 right 👍

    • @kirtikumarofficial7079
      @kirtikumarofficial7079 2 года назад

      💯 ટકા રાઈટ

    • @gamingside9
      @gamingside9 2 года назад

      વરસાદ ન હોય વરસાદ વઘારે હોય પશુપાલન ખેતી સાથે સંકળાયેલ હોવાથી ખેતીમાં ખાતરના ભાવ વધી ડીઝલના ભાવ વધે મજૂરી ખર્ચ વધે માણસોની તંગી હોય આ બધા પ્રશ્નોને લીધે પશુપાલન હવે મોંઘુ પડે છે

    • @chirag8767
      @chirag8767 2 года назад

      💯 right

    • @ashokmakavanamakvana9138
      @ashokmakavanamakvana9138 2 года назад +1

      સાચુ હો ભાઇ 20000 મા નોકર રેવુ એના કરતા ઘર નો ધંધો સારો ----- નોકરી એટલે નો કરવાની કરી ----- ટૂંકુ સૂત્ર

  • @ajmalsingsolanki2272
    @ajmalsingsolanki2272 2 года назад +1

    ખુબ.ખુબ્.અભિનદન. મૂળિયા સાહેબ

  • @prajapatiishwar3510
    @prajapatiishwar3510 2 года назад +8

    વાહ ભાઈ વાહ મારા સાહેબ મુળીયા સાહેબ બનાસકાંઠામાં પધાર્યા વાહ

  • @b.l.rabari3840
    @b.l.rabari3840 Год назад +5

    દીપકભાઈ સાગરોસણા અને તેમના ધર્મ પત્ની ને ખુબ ખુબ અભિનંદન

  • @NileshPatel-n5x
    @NileshPatel-n5x 9 дней назад

    સરસ લાગી

  • @tribhovansurani2659
    @tribhovansurani2659 2 года назад

    Really unbelievable super mahiti Mali , Thanks Very much.

  • @MaheshParmar-zt8kf
    @MaheshParmar-zt8kf Год назад +2

    Aap ka management complete ho to dairy farm main success ho sakte ho.

  • @Ankitparmar07
    @Ankitparmar07 Год назад +1

    વાહ વાહ ભાઈ ખુબ સરસ છે

  • @kalubhaisakliyakalubhaisak3077
    @kalubhaisakliyakalubhaisak3077 2 года назад +5

    ખુબ સરસ માહિતી આપોછો મુળીયા સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા

  • @ashvinjalu6098
    @ashvinjalu6098 2 года назад +2

    વાહ સરસ માહીતી મૂળિયાં સાહેબ આપનો આભાર

  • @govindgoliwadiya3261
    @govindgoliwadiya3261 Год назад

    ખુબ સરસ માહિતી આપી ભાઈ... 👍

  • @malekashik4598
    @malekashik4598 2 года назад +1

    Knowledgeable vedio sirji 🙏👍🏻

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 года назад +5

    જય જવાન જય કિસાન જય માતાજી હર હર મહાદેવ

  • @parvinjama4225
    @parvinjama4225 2 года назад +5

    તમારી મહેનત ને સલામ

  • @MukeshsinhChauhan-w1b
    @MukeshsinhChauhan-w1b 6 месяцев назад

    ખુબ સરસ

  • @gurukrupadairyfarmsinhpur2377
    @gurukrupadairyfarmsinhpur2377 2 года назад +5

    મુળીયા સાહેબ બાપા સીતા રામ
    બધીજ ઙેરી સપોટ આપે છે તો આપણી ભાવનગર ની કેમ નહીં
    સાહેબ આના વિશે એક વીઙીઓ બનાવવા વિનંતિ આપણુ ભાવનગર બોવ પાછળ છે સાહેબ🙏😔

  • @MINIFACT77
    @MINIFACT77 Год назад

    Bau saras mahiti

  • @jdpatel2402
    @jdpatel2402 9 месяцев назад

    વાહ દીપકભાઈ...

  • @jentibhailimbasiya3480
    @jentibhailimbasiya3480 2 года назад +3

    સારી લાગી..જયસામિનારાયણ

  • @mehulmehta7488
    @mehulmehta7488 2 года назад +3

    સ્વેત ક્રાંતિકારી કરનાર .... પતિ પત્ની ને અભિનંદન.... મેહુલભાઈ મહેતા ભુજ ( કચ્છ ) ગુજરાત....

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM 2 года назад +3

    ખૂબ ખૂબ સરસ સાહેબ

  • @મયુરભરવાડ-પ4ર
    @મયુરભરવાડ-પ4ર 2 года назад +2

    Tamaro aabhar aava saras video banavva

  • @mansithakormansithakor6666
    @mansithakormansithakor6666 4 месяца назад

    અભિનંદન

  • @daxadabhala3653
    @daxadabhala3653 Год назад

    Verry good 👍

  • @rameshkmarjoshi8118
    @rameshkmarjoshi8118 2 года назад +2

    Welcome to Banaskantha District
    રમેશભાઈ જોષી તા-દિયોદર જી-બનાસકાંઠા

    • @sragdharathakkar7679
      @sragdharathakkar7679 2 года назад +1

      Hu ek lady doctor 6u. Tarrace gardening karta,shokh vadhyo, 1 ekar jagya ma organic kheti chalu kari 6e.u tube video joine jate j knowledge melvu 6u. Husband pan busy doctor 6e, Thara ni 6u, hal lunawada

  • @patelravjibhai170
    @patelravjibhai170 2 года назад +2

    ખુબ સરસ બનાસકાંઠા માં આવવા બદલઅભિનંદન

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi 2 года назад +15

    भाई 75 लीटर दूध भरावतू होय तेने पोशाय। 1480 नू खान खवरावे , 10 र किलो चार खावड़ावे वर्कर राखे पछ पॉयला वधे।

  • @babudesai6253
    @babudesai6253 2 года назад +2

    અભિનંદન

  • @parmarmalabhai2870
    @parmarmalabhai2870 2 года назад +1

    સરસ સાહેબ

  • @Ankitparmar07
    @Ankitparmar07 Год назад +1

    ખુબ ખુબ અભિનંદન🐄🐄

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 2 года назад +14

    અભિનંદન🙏

  • @sedhajithakor1025
    @sedhajithakor1025 Год назад

    સરસ અભિનંદન

  • @jivarabari7994
    @jivarabari7994 Год назад +1

    સરસ માહીતી છે આ વીડિયો મો

  • @VandeMataram7276
    @VandeMataram7276 2 года назад

    Bahuj jordar

  • @ChauhanPiyushbhaiShivabhai
    @ChauhanPiyushbhaiShivabhai Год назад

    સરસ ભાઈ

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 2 года назад

    જય સોમનાથ બહુ જ સુંદર વિડીયો ખૂબ ખૂબ અભિનંદન તમારો

  • @dilippatel-gh3xo
    @dilippatel-gh3xo 2 года назад +2

    પધાર્યા મારું બનાસકાંઠા. તા.ધાનેરા ગામ માંડલ ખૂબ ખૂબ અભિનંદન 🙏

    • @riyadairyfarming8314
      @riyadairyfarming8314 2 года назад

      વિડિયો બનાવડાવવો હોય તો કોનટેક્ટ કરો અમારો

  • @vishajithakor8516
    @vishajithakor8516 2 года назад +1

    ખૂબ ખૂબ સરસ

  • @k.n.jadeja8159
    @k.n.jadeja8159 2 года назад

    Verry nice video.

  • @parmarparmarparmarparmar7704
    @parmarparmarparmarparmar7704 2 года назад

    સરસ માહિતી આપી. આભાર મૂરીયા સાહેબ.

  • @dipakchaudhary2579
    @dipakchaudhary2579 2 года назад +1

    ખુબ સરસ 👍👍

  • @rahulahir9660
    @rahulahir9660 2 года назад

    Khub khub abhinandan

  • @sanketchaudhary7261
    @sanketchaudhary7261 Год назад

    🙏Dipakbhai Thanks

  • @pankajdakhara7365
    @pankajdakhara7365 2 года назад +4

    મૂળિયાં ભાઈ આપણા પાલીતાણા તાલુકા માં લમ્પી રોગ બોવ આવ્યો છે..... એનો પણ એક વિડીયો બનાવો

  • @villeglifederifarmgujrat
    @villeglifederifarmgujrat 2 года назад +2

    Well come to Aravalli dst 🙏

  • @RameshKumarKharadi-m1l
    @RameshKumarKharadi-m1l Месяц назад

    Saras amare pan tabelo banavo 6e bhai

  • @bharatjudal5734
    @bharatjudal5734 2 года назад +2

    જય જવાન જય કિસાન

  • @riyadairyfarming8314
    @riyadairyfarming8314 2 года назад +8

    બનાસકાંઠા મા કોઇ ને વિડિયો બનાવવો હોય તો સંપર્ક કરો

  • @BariaKamlesh834
    @BariaKamlesh834 3 месяца назад

    Ha bhai

  • @limboladasrath4848
    @limboladasrath4848 2 года назад +2

    ખૂબ ખૂબ આભાર

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    🙏🏻 જય જવાન જય કિસાન 🌱

  • @maganbhaipatel5248
    @maganbhaipatel5248 2 года назад +1

    Jay.mogal.jay.javan.jay.hind.

  • @arjunpatel5938
    @arjunpatel5938 Год назад

    Good

  • @kirtipatel8110
    @kirtipatel8110 Год назад

    Bhai ne Ben banne abhinandan ne patra

  • @sanjaysinhbsolankisanjaysi7231
    @sanjaysinhbsolankisanjaysi7231 9 месяцев назад

    સાહેબ અમદાવાદ ની ડેરી ઉત્તમ નો વિડિઓ બનાવી બતાઓ અને ગામ માં ડેરી કેવી રીતે લેવાય

  • @लाखाभाईचावडा
    @लाखाभाईचावडा 2 года назад +1

    ખુબજ સરસસાઆહેબ

  • @kamleshvaja888
    @kamleshvaja888 8 месяцев назад

    સોમનાથ જિલ્લા નાં ઉના તાલુકા મા ડેરી ફાર્મ કરવુ હોય તો ત્યા વિસ્તાર માં કઈ ડેરી મા દૂધ આપવા થી ભાવ સારો મળે છેઃ જરા બતાવજો ને બોસ

  • @shankarpatel3184
    @shankarpatel3184 2 года назад +1

    સાચી વાત છે પોદલા જ વધે છે

  • @myplayjob6268
    @myplayjob6268 2 года назад +7

    ૭૦ ટકા ખર્ચ મો જાય 😁😉😉

  • @jaygamer290
    @jaygamer290 2 года назад +2

    ધાસ ચારા દાણ ખાણ ખર્ચ ઘણ કાઠીને 93લાખ ભરાયુ

    • @judalkesharbhai5890
      @judalkesharbhai5890 2 года назад

      To smaj goverment job na kre
      5 varsh tiyari ma na bagade
      Btha tbela bnave

  • @mogalnimaher9316
    @mogalnimaher9316 2 года назад +3

    Jay maa mogal

  • @amratrajgor448
    @amratrajgor448 2 года назад +3

    બનાસડેરીના સર્વોપરી ગ્રાહક સાથે મુલાકાત લેવા બદલ આભાર વ્યક્ત કરુ છુ મૂળિયા સાહેબ એ ટી રાજગોર dedava વાવ બનાસકાંઠા

  • @agrisankul97
    @agrisankul97 2 года назад +23

    કાઈ બચતુ નથી ખર્ચો કાઢતા છેલ્લે પોઈલા વધે છે ખાલી

    • @narayann.d6236
      @narayann.d6236 2 года назад +3

      સાચી વાત

    • @nileshgadhiya7113
      @nileshgadhiya7113 2 года назад +3

      એક દમ સાચી વાત

    • @chaudharyjaya8107
      @chaudharyjaya8107 2 года назад +2

      Right

    • @t4t_remix_akoli661
      @t4t_remix_akoli661 2 года назад

      ઘણુંય વધે છે ભાઈ તને શુ ખબર અમે પણ પશુ પાલન કરીએ છીએ 20 હજાર 15 દિવસ માં પગાર આવે એમાં 5 હજાર નો ખર્ચો થાય તોય 15 હજાર વધે
      તમને પૂરતી જાણકારી નથી

    • @agrisankul97
      @agrisankul97 2 года назад

      @@t4t_remix_akoli661 મારા ભાઈ... હું પણ પશુ પાલન અને ખેતીજ કરું છું.... તમે બિલ ફક્ત પશુ દાણ કાપતા વધે એને ગણતા હસો... પરંતુ સૂકી ચાર ને ઘરનું ધાન તેમજ કામ કરવા રાખેલા માણસો નો ખર્ચો..એમનો 5 થી 7 હજાર પગાર એમનું ખાવા પીવાનું ને બધું ગણો.......ખેતી ના સાથે સાથે બધું ચાલ્યા કરે નહિતર એકલું પશુપાલન કરી જોવો ખબર પડી જશે

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 2 года назад +1

    Good work

  • @Ankitparmar07
    @Ankitparmar07 Год назад

    🌾જય જવાન 🌾 જય કીસાન🌾

  • @devangdesai9501
    @devangdesai9501 2 года назад +1

    વાહ રબારી સમાજ ના ભાઈ તથા બેન ને

    • @MukeshChaudhary-vb1wi
      @MukeshChaudhary-vb1wi 2 года назад +1

      रबारी नत्थी चौधरी छे।

    • @judalkesharbhai5890
      @judalkesharbhai5890 2 года назад

      Chudhary 6e bhai.

    • @Gopalfof
      @Gopalfof 2 года назад +1

      ચૌધરી છે

    • @devangdesai9501
      @devangdesai9501 2 года назад

      Ok Bhai

    • @dipakdesai2652
      @dipakdesai2652 2 года назад +1

      કાઇ વાંધો નહીં રબારી અને ચૌધરી માસીયાય ભાઇ જ છે

  • @ajaygaming.20
    @ajaygaming.20 Год назад

    Super

  • @hardikgohil2211
    @hardikgohil2211 2 года назад

    Very nice

  • @dayro0707
    @dayro0707 Год назад

    Jordar

  • @vijaychaudhary7587
    @vijaychaudhary7587 2 года назад

    Welcome Saheb banaskantha ma

  • @yashpatelyashpatel8071
    @yashpatelyashpatel8071 2 года назад +1

    Jay swaminary

  • @harekisnadigital2667
    @harekisnadigital2667 2 года назад +12

    Bhai sahab 93lakh nu dudh bharaviu.teni sathe teno kharch pan modi sahabne kahejo.mentenas nahito.thodak samay pase Modisaheb.Gst.laneke taeyar se

  • @chandujidabhi3984
    @chandujidabhi3984 2 года назад +13

    ભાઈ ભેંસના ફેટ અમને 5 થી 6 જ આપે છે તો સરેરાશ 40 રુપિયે લીટર પડે છે

  • @raghubhaipatel4473
    @raghubhaipatel4473 2 года назад +1

    સરસ

  • @kismat8315
    @kismat8315 2 года назад +2

    સરકાર ક્યાં દૂધના ભાવ આપે છે

  • @spanxogaming2411
    @spanxogaming2411 2 года назад

    Apna anubhavo pasu palkone prerna apse navdamptiyone rojgarini prernamlse hatasa ochhi thase

  • @govinddewasi5145
    @govinddewasi5145 2 года назад

    बहु सरस महान् कार्य

  • @gregland5534
    @gregland5534 2 года назад

    Local breeds is best

  • @ચનદૂભાઇમેદપરા

    ભાઈ.પસુ.પાલમા.કાઈ.ના.વધે.ખલલી.પોદરા.વધે.અમારા.ગામ.મા.20.07.1500.પસુ.હતા.અટાણે.200.સે.આ.સલાહ.આપે.તે.બધી.ખબર.સે.ભાઈ.દેરી.મા.ભાવ.નથી.આપતા.6.7.રૂપિયા.ભાવ.સે

    • @kalabhairasengbhai3460
      @kalabhairasengbhai3460 2 года назад

      પોદલા નો પણ ઉપયોગ સારી રીતે કરજો.. નહિતર કાઈ નહિ. બચે છેલ્લા તમે એકલા બચશો

    • @deshiilaj1271
      @deshiilaj1271 2 года назад +2

      Sachi vaat bhai....ખાણ na bhav ડબલ thay gaya pan milk na bhav 2 rupiyaj vadhya....pehla saru hatu pasu palan ma haal to podlo bi na vadhe

  • @mahendrasinhparmar3749
    @mahendrasinhparmar3749 2 года назад

    Welcome banaskantha

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 2 года назад +1

    Good gavrment for bjp best sokidar modi saheb great lidar orgonik farming frofitebel farming best jevik kheti garin gujrat

  • @bipinchandrapatel7811
    @bipinchandrapatel7811 2 года назад +5

    Hf નુ દૂધ માનવ આરોગ્ય માટે કેન્સરનુ કારણ બની શકે? આ વાત સાચી છે?

  • @dharajiyapintu
    @dharajiyapintu 2 года назад +1

    જય ગૌ માતા
    પિન્ટુ ભાઈ ચોરનીયા લીંબડી

  • @pankajdakhara7365
    @pankajdakhara7365 2 года назад +3

    મૂળિયાં ભાઈ ભાવનગર જિલ્લા માં તમે એક મુલાકાત લ્યો...... મહુવા તાલુકા ના લોંગડી ગામ માં એક તબેલો છે... ત્યાં ની મુલાકાત લ્યો...... જેથી કરીન ભાવનગર જિલ્લા ના પશુ પાલક ને એક ઉસાહ આવે.

  • @sanjayjapdiya6759
    @sanjayjapdiya6759 2 года назад

    ધન્ય વાદ કિશાન સફર ને આભાર

    • @makwana5837
      @makwana5837 2 года назад

      🙏🙏🙏

    • @dipakloh4981
      @dipakloh4981 2 года назад

      ખૂબ ખૂબ અભિનંદન મૂળિયા સાહેબ

  • @jayeshgujariya4849
    @jayeshgujariya4849 2 года назад +1

    Jay kishan 💪👍

  • @vishnujichauhan4543
    @vishnujichauhan4543 2 года назад

    તમારે જમીન ઘર નિ લાગે છે

  • @isa-vh2hb
    @isa-vh2hb 2 года назад +1

    Pasua palna dilevriya pase tuta datanekha kia khorak tettahea

  • @himmatbhaichaudhary6067
    @himmatbhaichaudhary6067 2 года назад +6

    93 લાખ ના દૂધ વાળા ને પૂછો બચાયું કેટલું

  • @kirtikumarofficial7079
    @kirtikumarofficial7079 2 года назад +1

    એમ જો પૂછવા મો જ નહિ આવતું કે..તમારી પાસે કેટલી જમીન છે....??????

  • @vikramodedra3474
    @vikramodedra3474 2 года назад

    Khub sari

  • @rameshbhairam1501
    @rameshbhairam1501 2 года назад

    ખૂબ સરસ

  • @rifakatshersiya7527
    @rifakatshersiya7527 2 года назад

    Supar