RADHE  RADHE KIRTAN
RADHE  RADHE KIRTAN
  • Видео 531
  • Просмотров 5 781 248
એક પાંખ વીનાવુ પંખીળુ ઉડી જાય || radhe radhe kirtan || કીર્તન લખેલ છે. gujarati kirtan bhajan
એક પાંખ વીનાવુ પંખીળુ ઉડી જાય || radhe radhe kirtan || કીર્તન લખેલ છે. gujarati kirtan bhajan
એક પાંખ વિનાનું પંખીડું
એ તો ઉડી ઉડી સ્વર્ગે જાયે પાખ વિના નું પંખીડું
આજે ઘરના તુલસી સુકાઈ ગયા
એને જળ ચડાવશે કોણ પાખ વિના નું પંખીડું
આજે ઘરના દીકરા સૂના પડ્યા
એની સંભાળ લેશે કોણ પાખ વિનાનું પંખીડું
આજે ઘરની વવારું સુની પડી
એની રસોઈ જમશે કોણ પાખ વિનાનું પંખીડું
આજે ઘરની દીકરીઓ સુની પડી
એને સાસરે વડાવશે કોણ પાખ વિનાનું પંખીડું
આજે ઘરના કુટુંબ પરિવાર સુના પડ્યા
એના વ્યવહાર સાચવશે કોણ પાખ વીનાનુ પંખીણુ
#શ્રીકૃષ્ણકીર્તન
#શ્રીરામકીર્તન
#શ્રીમહાદેવકીર્તન
#તુલશીકીર્તન
#ગુજરાતીકીર્તન
#પુણ્ય
#સત્સંગ
#દેવકીર્તન
#માંસીતાકીર્તન
#તહેવારનાકીર્તન
Просмотров: 371

Видео

સવા મણની ગોરીને સીસમનો રવાયો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
Просмотров 7984 часа назад
સવા મણની ગોરીને સીસમનો રવાયો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે. સવામણ ની ગોરી ને સીસમ નો રવૈયો નંદને આંગણિયે વાલે વલોણુ વલોયવુ દેવકીજીનો જાયો ને જશોદા નો લાલો નંદને આંગણિયે વાલે વલોણું વલોયવુ જળ જમના ની જારી મને કાના એ નવરાવી ઓમ નમઃ ભગવતે વાસુદેવાય વ્રજની ગોપી આવીને માખણ મિસરી લાવી ઓમ નમઃ ભગવતે વાસુદેવાય સવામણ ની ગોરી ની સીસમ નો રવાયો નંદને આંગણિયે વાલે વલોણું વલોયુ વ્રજ ની ગાયો ચારીને મા...
ગુરુજી અમે રામ રસ વાવ્યો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
Просмотров 4439 часов назад
ગુરુજી અમે રામ રસ વાવ્યો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે. જનક રાજાને ખેતર સાધુડા ઉતર્યા હારે ત્યાં તો માંડી છે રામ નામ ધૂન ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો એક એક સાધુડા એ અંગૂઠા વાઢીયા હારે એણે માટલામાં ભર્યા છે લોહી ગુરુજી મારી....... જનકર રાજા ને ખેતર ખાડો ગરાવયો હારે એને ખાડામાં માટલી દાટી ગુરુજી મારી........ સોનાનું હળ અને રૂપાના બળદિયા હારે એણે તાંબાના ગાડા જોડીયા ગુરુજી મારી........
શ્રીકૃષ્ણ ને સુદામા મળવા આવ્યા || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
Просмотров 45916 часов назад
હારે દ્વારકામાં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથના હારે એ તો જુવે ભાઈબંધ ની વાટ દર્શન કરવા નાથ ના હાડ રે સુકાણા એના શરીર સુકાણા હારે એની આંખલડીના તેજ હરણા દર્શન કરવા નાથ ના માથે નથી મોળીયા ને પગમાં નથી પગરખા હારે એને કાળા પડેલા કસોટ પહેરવા નથી પોતડી દ્વારપાલે ખબર દીધી દ્વારે ઊભો દુબરો હારે એ તો જુવે ભાઈબંધ ની વાટ સુદામા આવ્યા મળવા સાધ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી હારે એને ત્રિકમ લીધા તેડી સુદામા...
દરીયાને કીનારે ભીલરાય ઉભા નાવડી લઈ || radhe radhe kirtan || gujrati kirtan bhajan
Просмотров 349День назад
દરીયાને કીનારે ભીલરાય ઉભા નાવડી લઈ || radhe radhe kirtan || gujrati kirtan bhajan
ગુરુજી મારો કરીયાવર કરો રે જાવુ મારે સાસરીયે || radhe radhe kirtan
Просмотров 2,5 тыс.День назад
ગુરુજી મારો કરીયાવર કરો રે જાવુ મારે સાસરીયે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
મને સપનુ આવે છે મધરાતે રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
Просмотров 2,7 тыс.14 дней назад
મને સપનુ આવે છે મધરાતે રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે. સાંભળ ગોપી સંભળાવુ એક વાતડી રે મને સપનું આવ્યું છે મધરાત નું રે રથ જોડી અક્રૂર ઊભા આંગણે રે વાલો રથમાં બેસીને હાલ્યા રે કાનકુંવર મથુરા ની વાટે હાલ્યા રે એને આપણા તે લાડ ઓછા પડ્યા રે નંદબાબા રુવે છે ધ્રુસકે રે માતા જશોદાની કોણ સંભાળ લેશે રે વીરા બલરામ ને લીધા છે સાથમાં રે કાકા અક્રુડની સાથે હાલીયા રે બેની સુભદ્રા રુવે એની ડેલીએ ર...
હવે લઈ લ્યો રામનુ નામ || radhe radhe kirtan || કીર્તન લખેલ છે. gujarati kirtan bhajan satsng
Просмотров 54914 дней назад
હવે લઈ લ્યો રામનુ નામ || radhe radhe kirtan || કીર્તન લખેલ છે. gujarati kirtan bhajan satsng હવે લેશું રામ નું નામ બુઢાપો ભલે આવ્યો મારા પૂરા થયા સૌ કામ બુઢાપો ભલે આવ્યો હવે શ્વાસે શ્વાસે રામ બુઢાપો ભલે આવ્યો દીકરો ને વહુ મારા બહુ સંસ્કારી મને પૂછી પૂછીને કરે કામ બુઢાપો ભલે આવ્યો સૌ જંજાળો મૂકી દીધી છે હવે હું ને મારો રામ બુઢાપો ભલે આવ્યો આખે હવે ઓછું દેખાય છે હવે દેખો અંતરનો રામ બુઢાપો ભલે આવ્...
રામને મનાવો મારા શ્યામને મનાવો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
Просмотров 63014 дней назад
રામને મનાવો મારા શ્યામને મનાવો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે રામને મનાવો મારા શ્યામને મનાવો રે જાવો એને કોઈ સમજાવી લાવો કેમ રીસાણા ને કોણે દુભવ્યા રે રાઘવ રામ હજુ જમવાનો આવ્યા દાસ દોડાવ્યા ને દાસી દોડાવ્યા રે તોય રાઘવ રામ હજુ જમવાનો આવ્યા સોનાની થાળી ને રૂપાના પાટ રે દશરથ રાય જુએ છે રામની વાટ દશરથ રાયના દિલડા માં દુ ઘણેરુ કેમ ચડ્યું છે આજ રામ નું મુ કૌશલ્યા સુમિત્રા જઈને મનાવે રે તોય ...
સત્સંગ કીધો પણ રુદીયામા ના લીધો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
Просмотров 75121 день назад
સત્સંગ કીધો પણ રુદીએ ના લીધો નિંદા માંથી નવરા ન થયા રે સંસારમાં ભૂલ ઘણી ભગવાન અમારી તુલસી વવરાવી મેં તો ગીતાજી ગવડાવ્યા ગીતાજીના જ્ઞાનના લીધા રે સંસારમાં....... કાના તારી ગાવડી ને માવડી રે કીધી અધવચ જાતા એને રેઢી મેલી દીધી પછી એની ખબર ના લીધી રે સંસારમાં....... સૌના આંગણિયે દીકરી રે રમતી નાની હતી ત્યારે સૌને રે ગમતી મોટી થઈ તો માનના દીધા રે સંસારમાં ......... રામાયણ વાંચી મેં તો ભાગવત વાંચ્યા ભ...
દ્વારકાના નાથ તમને વીનવુ વારંવાર || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
Просмотров 3,5 тыс.21 день назад
દ્વારકા ના નાથ તમને વિનવું વારંવાર બાળક જાણીને મને કરી દેજો માફ અનેક જન્મની હું છું દુખીયારી પાપ કરવામાં કાંઈ નથી રહ્યું બાકી આઘી પાછી કરવામાં વિત્યા દિને રાત બાળક જાણીને ...... પેટને કારણે પાપ જ કીધું પરાયું ધન ભેરુ રે કીધું સાચું ખોટું કરવામાં વિત્યા દીને રાત બાળક જાણીને....... જીવનના જતન માટે કાંઈ ન કીધું મનડાને માયામાં રમતો રે મેલ્યું ભોગ વિલાસમાં દુવ્યો દિને રાત બાળક જાણીને ........ આતમ સા...
શીવજી આવ્યા છે વનરાવન રાસમા || radhe radhe kirtan ll કીર્તન લખેલ છે
Просмотров 58121 день назад
સાડી પહેરી ને કડી કાનમાં રે શીવ આવ્યા વનરાવન રાસમાં સર્પ કાઢીને પેરી ફૂલડાની માળા સર્પો રહી ગયા છે એના ડોકમાં રે શીવ આવ્યા વનરાવન... એવી લીલામાં નારદજી આવ્યા આછી આછી ઓઢણીમાં લાજ કાઢે લાંબી રમે છે ગોપીઓના સંગમાં રે શિવ આવ્યા વનરાવન રાસમાં પહેલી ગોપી બીજી ગોપી ને પૂછે નવી ગોપી રમે રાસમાં રે શિવ આવ્યા વનરાવન રાસમાં એવી લીલામાં નારદજી આવ્યા ગોતી લ્યો માતા તમારા કંથને રે શિવ આવ્યા વનરાવન રાસમાં માતા...
Krishna kirtan યસોદા મા કાનાને કેજો તેડવાને આવે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
Просмотров 67221 день назад
Krishna kirtan યસોદા મા કાનાને કેજો તેડવાને આવે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
લીલો મહાદેવજી નો પીપળો રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
Просмотров 91528 дней назад
લીલો મહાદેવજી નો પીપળો રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
રામ અને લક્ષ્મણ વનમા રે આવ્યા || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
Просмотров 953Месяц назад
રામ અને લક્ષ્મણ વનમા રે આવ્યા || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
સતી સીતાજી વનમાથી આવ્યા || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
Просмотров 5 тыс.Месяц назад
સતી સીતાજી વનમાથી આવ્યા || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
સતી તોરલ અને જેસલરાયનુ કીર્તન || radhe radhe kirtan gujrati kirtan bhajan satsng
Просмотров 668Месяц назад
સતી તોરલ અને જેસલરાયનુ કીર્તન || radhe radhe kirtan gujrati kirtan bhajan satsng
તારુ સરનામુ મને દેજે રે કાનુળા || radhe radhe kirtan કીર્તન લખેલ છે.
Просмотров 1,2 тыс.Месяц назад
તારુ સરનામુ મને દેજે રે કાનુળા || radhe radhe kirtan કીર્તન લખેલ છે.
મારા રામ મને ઘડી ઘડી સાંભણે રે || radhe radhe kirtan gujrati kirtan bhajan
Просмотров 2,4 тыс.Месяц назад
મારા રામ મને ઘડી ઘડી સાંભણે રે || radhe radhe kirtan gujrati kirtan bhajan
દરીયામા વાણીયો પીરને પોકારે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે જરૂર સાંભણજો
Просмотров 6 тыс.Месяц назад
દરીયામા વાણીયો પીરને પોકારે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે જરૂર સાંભણજો
રાધાજી પુછે શ્રીકૃષ્ણ ને મહીમા બતાવો એકાદશીનો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
Просмотров 7 тыс.Месяц назад
રાધાજી પુછે શ્રીકૃષ્ણ ને મહીમા બતાવો એકાદશીનો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
ઠાકર મારા રુદીયામા રમતો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
Просмотров 12 тыс.Месяц назад
ઠાકર મારા રુદીયામા રમતો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
શ્રીકૃષ્ણ ભગવાન નો ખૂબ સુંદર થાળ કીર્તન || radhe radhe kirtan gujrati kirtan satsng
Просмотров 3,7 тыс.Месяц назад
શ્રીકૃષ્ણ ભગવાન નો ખૂબ સુંદર થાળ કીર્તન || radhe radhe kirtan gujrati kirtan satsng
હારે તમે ફરો છો ચારેય ધામમા || radhe radhe kirtan gujrati kirtan
Просмотров 1 тыс.Месяц назад
હારે તમે ફરો છો ચારેય ધામમા || radhe radhe kirtan gujrati kirtan
હારે એક ભોરી ભરવારણ કેતી કાનુણાને || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
Просмотров 44 тыс.Месяц назад
હારે એક ભોરી ભરવારણ કેતી કાનુણાને || radhe radhe kirtan || કીર્તન લખેલ છે
મંદિરે જઈને સત્સંગ કરતાતા || radhe radhe kirtan gujrati kirtan
Просмотров 13 тыс.Месяц назад
મંદિરે જઈને સત્સંગ કરતાતા || radhe radhe kirtan gujrati kirtan
રામ મને જાજુ રે દેજો કામ રે || radhe radhe kirtan || gujrati kirtan bhajan
Просмотров 3 тыс.Месяц назад
રામ મને જાજુ રે દેજો કામ રે || radhe radhe kirtan || gujrati kirtan bhajan
એવા સુખના સાગર ભગવાન છે રે || radhe radhe kirtan gujrati kirtan
Просмотров 2,3 тыс.Месяц назад
એવા સુખના સાગર ભગવાન છે રે || radhe radhe kirtan gujrati kirtan
કૃષ્ન તમારા ચરણોની રજ લેવા આવી || radhe radhe kirtan || gujrati kirtan
Просмотров 2,3 тыс.2 месяца назад
કૃષ્ન તમારા ચરણોની રજ લેવા આવી || radhe radhe kirtan || gujrati kirtan
જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી || radhe radhe kirtan gujrati kirtan
Просмотров 11 тыс.2 месяца назад
જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી || radhe radhe kirtan gujrati kirtan