ગમે એટલી વાર અને ગમે એટલી વખત આ ભજનસંધ્યા સાંભળી એટલી વાર એમ થાય કે લાવ હજુ એક વાર સાંભળી..... અદભુત સ્વર.. જ્યારે મન ખોટા વિચારે ચડી જાય ત્યારે એક વાર આ ભજન સાંભળી લેવું.... બધું ભૂલીને પરમેશ્વરમાં ભડી જશો... વાહ ઉસ્તાદ😌🙏🏻
JAY gurudev 🙏 Bouj mast Bajan 6 AAP singers no aabhar 🙏 Mara Priya guru ji inda bharti bapu ne koti koti pranam 🙏 Khare khar aapna jeva sadhu purush ni lagni sachi Sansar to swarthi 6 Hu maru jivan sarthak manu 6u karan k hu AAP jeva mahan Santo bakto ne madi sakto nathi pan aapna aava karykram joi moj thi jivu 6u Jay gurudev 🙏❤️
Tabala ustad yar Gujarat ka no.1 he yar...hasyabhai ustad kabhi RUclips pe sunna divane ho jaye ge...or NARAYANBHAI to mere hi city ke he suparb voice ....
રેકોર્ડિંગ કરતા આમાંથી જે મોજ આવે એની વાત અલગ છે
અને જે તબલા વગાડી રહ્યા છે એહો...... એની વાત અલગ છે મોજ ના તોરા છુટી ગયા
હસિયા ઉસ્તાદ તમારી ખોટ કાયંમ વર્તાશે
ઉસ્તાદ તમારી આત્મા ને ભગવાન શાંતિ આપે એવી અમારી પ્રાર્થના 🙏
sachi vat chhe bhai.... prabhu emna aatma ne shanti aape...om shanti...
🙏
વાહ્ હસીયા ઉસ્તાદ તારું તબલું વાહ ગાયક ને પણ ગાવા ની મોજ આઈ જાય
પણ... અફસોસ હવે એ તબલું શિવ માં ભળી ગયું 😢
ભગવાન ભોળો નાથ હસિયા ઉસ્તાદ ની આત્મા ને શાંતિ આપે 🙏🙏🙏
Hasiya ustad ni moj🙏🙏
જેટલી વાર સાંભળું એટલું ઓછું વાહ ઉસ્તાદ ઇ રે કાયા મેં ✨✨❤️
જય હો સંતવાણી
હા મોજ હા
સૌ મિત્રો ની ખુબ સુંદર ગાયકી
અને હસિયા ઉસ્તાદ ની મોજ અલગજ છે
All Time I Miss You Hasiya Ustad
આ સંભાળીને ખરેખર મનમાં એવો અહેસાસ થઇ જાય છે. કે ભગવાન છે! અને એ પણ આપણી આસપાસ... I love god... 🙏🏻જય ગુરુદેવ....
ગુરુ વિના ભગવાન સુધી ના પહોંચાય વ્હાલા ,🙏
જય. હો. સંતવાણી
આ. ભજન. સાંભળ્યા પછી કશું જ
યાદ આવતું. નથી વાહ મોજ વાહ
ગમે એટલી વાર અને ગમે એટલી વખત આ ભજનસંધ્યા સાંભળી એટલી વાર એમ થાય કે લાવ હજુ એક વાર સાંભળી..... અદભુત સ્વર.. જ્યારે મન ખોટા વિચારે ચડી જાય ત્યારે એક વાર આ ભજન સાંભળી લેવું.... બધું ભૂલીને પરમેશ્વરમાં ભડી જશો... વાહ ઉસ્તાદ😌🙏🏻
100 💯 bhai
ખુબ જ સરસ વાત કરી.એકદમ ખરેખર સાચી વાત કહી
હું લગભગ દીવસ માં બે વખત રોજ સાંભળું છું
ઉમદા સ્વર અને રીધમ નો સંગમ છે
એક થી એક ચડિયાતા સુર મળે છે
Nnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn@@kishorsinhtherana4066૧111111111111111111
Muralala marvada nu samblo
Jay ho santvani 🙏 miss u hashiya ustad😢😢😢
Aa bhajan ma ruvade ruvadu ubha thay ane ankh ma pani na ave to j vicharvu bhjan, gayaki sangit badhu j 1 no...Naran bhai Hasiya ustad jordar.....
Super bhai jio hajaro sal aadesh
વાહ હાસિયા ઉસ્તાદ❤ miss you 😞
જય ઈન્દ્રભારથી બાપુ 🙏😇🚩
હૈ સ્પર્શે એવી પ્રસ્તુતિ 👌🙏👌
Su kevu aj khabar nahi padti. Kharekhar jordar am. Too good 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
હિન્દી શબ્દ ગીરી એટલે પડવું ગીરી થી કારડિયા જયદીપ સીહ બારડ રાજપુત હિન્દુસ્તાન હરન રેસ ઈન્ડિયા આખ ડો આંબેડકર ફાઉન્ડેશન ચેરમેન રાજપુત ગીરી થી ઇન્દ્ર ભારતી ભારત શુભેચ્છા જયેશ ગીરી વજુ બારડ કારડિયા રાજપૂત ડો વિજય બારડ કારડિયા રાજપૂત ઘીરૂ બારડ કારડિયા રાજપૂત રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિનુ બોઘા સોલંકી
વાહ ! અદભૂત, અદભૂત, અદભૂત.
Jeevtu swarg hoy tevo program chhe👌👌👌👌👌👌👌👌👌👌👌
ફૂલ મોજીલો ડાયરો..... વાહ બાપુ ની મોજ❣️
Wahh.... Naran thakar.... wahh dil ne અડી ગયું હો
Joradr bansidhar studio
Bhagvan shikhi rakhe gaman bhuvaji ne
Jay Jay durge mat Bhavani.........ha.... .ha........ Wah
🙏आ भाई ने सलाम करता हूं बार बार नाम किया है👍🌹
નિલેશ ઠાકોર
Rajasthan jevi jhalak laage aaje to gujrati dayra ma
Jay ho
વાહ હાસિયા ઉસ્તાદ જોરદાર
Live king bansidhar studio
Vah bansidhar ni moj
સાહેબ સબકા બાપ ના હિ કિશીકાબેટા જય ભોલે જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ
ખુબજ જ આનંદ આવે છે. હું દરરોજ સાંભળું છું.
Verry nice, aa loko gujarat ni orakh se. Jay aanand Bharti bapu......
Aavo hasiyo have jagat ma na male miss you hasya ustad
Vah bhudev nkri moj vala🙏🙏🙏
Hasiya utsad e hasiya utsad kevai bhaii 🔥🔥🔥miss you utsad 🙏🙏
Oho .......ho ........aaaaaassaaa...a re e re kayame....ery kyaa.....saheb
07:55 👍🏻 bhai bhai wah hasiya ustad
JAY gurudev 🙏
Bouj mast Bajan 6 AAP singers no aabhar 🙏
Mara Priya guru ji inda bharti bapu ne koti koti pranam 🙏
Khare khar aapna jeva sadhu purush ni lagni sachi
Sansar to swarthi 6
Hu maru jivan sarthak manu 6u karan k hu AAP jeva mahan Santo bakto ne madi sakto nathi pan aapna aava karykram joi moj thi jivu 6u
Jay gurudev 🙏❤️
Haa hasiya ustad haaa
Miss you 🙏🙏🙏🙏 ustad
શુ વાણી છે વખણ કરવા જેવા કોઈ શબ્દો જ નથી વાહ વાહ કલાકાર તારી વાણી
Wah
Mane kubaj game che as bhajan mind blowing Super 👌👌👌🌹🌹
Vah hasiya tari yad Ave cho bhai Tara sathe j samay Pune ma vitayo to a
Bhai bhai..... Mojj fakiri....
वाहा नारायण भाई बहुत मस्त
Kya bat he ati sundar vani usse ati sundar bhajan he bapu bapu ho
SAHEB SABKA BAP HE BETA KISIKA NAAHI....SHIV🙏
અદ્ભુત રચના અને ગાયકી
જય જય દુર્ગે માત ભવાની Goosebumps
વાહ બંસીધર સ્ટુડિયો જય હો
Km
એકદમ અદભુત રચના છે વારંવાર સાંભળવાનું મન થાય એવી
Vah hasiya ustad tari ustadi tu kyarey nahi bhulay
Hasiya ustad vaa
૧૨:૧૪ મિનિટ પર અદભૂત અ વાજ....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ સરસ્વતી આવ્યા...
ખુબ સરસ 👌👌👌🕉️નમો નારાયણ 🙏🏻
અતિ સુંદર 🥰
Jay ho
Muralala marvada(fafal)
From janan(khadir)
Kutch- gujrat
🙏🙏 Sir Aapne pan Naman Aapna Darek Bhajan Lokgeet Adbhut Chhe
Best singer
Wah jabardast moj jay ho santvani
Table me maja nhi aaya.... Narayan bhai ki voice 👌👌
Vo abhi ka sabse bada ustad he sale kuch pta nhi ho to kyun comment krta hein.....
Tabala ustad yar Gujarat ka no.1 he yar...hasyabhai ustad kabhi RUclips pe sunna divane ho jaye ge...or NARAYANBHAI to mere hi city ke he suparb voice ....
@@karanodi24 pata he abhi sabse bade ustad he sunte bhi he roj inko pr isme sangat nhi jami ek sarkhi
એકદમ સરસ ભગવાન કરે આવો જ અવાજ ઇષ્ટદેવ સાથે રહે
Waah Gaman Bhuvaji
Hu aa song aa j avaj ma roj raate sambhlu chhu.saras chhe
મોજ આવી ગઈ...... વાહ
Jay jay Durge maat Bhavani
ં
Jay indrabharti bapu🙏
Om namo narayan🙏
Jay ho santvani🙌
Jay mahadev 🙏
Ha kaya Ha 🙏
We miss you hasiya ustad 😟😟😔😢😢😢
આ સાભણી ને એવુ થાય છે કે આખા સંસાર ટેન્સન 1 બાજુ મુકીને આમા "લીન"થઈ જાઈએ જય હો સંતવાણી 😇🙏🚩
Aa fakt Gujarat ma j jova made baki to fashion mathi navra nathi thata jay ho garvi Gujarat❤
@@KDKING3758 આ મોહમાયા થી દુર વાણા નુ સ્થાન છે...👍🙏😇
Dhummm machavii didhii 🔥
Wahh hasiya ustad
Vahhh hasiya ustad vaahhhh
jay ho indubapu.....
ભાઈ મન મૂકી ને ગાય છે હો બાપુ
hu roj sambhadu chhu🤗🤗
Jordar .....awesome
Thanx you tube for recomandation
Wah bhai..wah...moj moj avi gay......Jay Ho maa Sadhi Sarkar
આ પ્રોગ્રામ ચાલતો હતો ત્યારે ત્યાં હું લાઇવ હતો નિહાળવામાં ❤
સત સત નમન કરુ છું આ રચંના ના બંઘા ''ઘુરંનદરો''ને...🙏👑
E haaaaaa Kaya haaaaaaa moj aakhand mojj
વાહ વાહ માઁ સરસ્વતી ની કૃપા
Bijo hasiya a duniya koi di ny thy hasiyo to hasiyo hato bap 😍😍😍
જય હો સંતવાણી 🙏👌👌
Tabla to ustaad na j vage ho👌👌👌👌
સુપર બંસીધર સ્ટુડિયો
સરસ છે
Proud to be fafal ❤😎🙏🏻 jay ho santvani ❤
Waaah Naran bhai waaah moj Hasiya ustaad👌👌👌👏👏👏
વાહ ઉસ્તાદ 😢😢😢😢
Hasiya ustad tari khot to kayam stage ne rese 🙏🙏
Vah moj kravi didhi
Miss you hasiya ustad aap kyarey nahi bhulay
Hasiya ustad tamari yaad ave che dayrama
Jay ho hasiya
વાહ ભૂદેવ 👌જય પરશુરામ 🙏🏻
જય હો બાપુ
Hasiya ustad atle ustad baki ho......Jay ho ustad.....
હાસ્ય ઉસ્તાદ હા કાંઈ નો ઘટે
વાહ નારાયણ ઠાકર મહાદેવ ની કૃપા હંમેશા રહે
Ha moj ha bhai supar
Bapu aapnA prem thi ..
એક નંબર ❤
Aa program jevo program thay j nahi ek dam ❤️❤️❤️❤️❤️❤️💕💕💕👌👌👌👌👌👌👌
On 55 second legend in tabla entry
Really dear ❤
Superb Narayan thakar.....