Hu Mukti No Chahak Chhu | Shailesh Maharaj | Birju Barot | Lathidad Santvani

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 228

  • @jigneshpatel4518
    @jigneshpatel4518 Год назад +65

    ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
    અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.
    સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
    ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.
    જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
    મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.
    જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
    હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.
    હું મુક્તિ નો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
    કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
    સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
    અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
    ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
    રહે જેનાથી અણનમ શીશ, તું મુજને એ નમન દેજે.

  • @joshikanu6584
    @joshikanu6584 Год назад +24

    ખરેખર! બંને જણા યે જે હૃદય માં ઊંડાણ થી આ ભજન/ ગઝલ ગાઈ છે એ શબ્દો ની મોહતાજ નથી.ખુબ જ ઊંચી ગાયિકી.....નમન બંને ભજનિક કલાકારો ને

  • @khacharudaykhachar6120
    @khacharudaykhachar6120 Год назад +9

    સુખ ઉપર પથરા પડે જો રામ હ્દય સે જાય બલિહારી દુઃખ કી પલ પલ રામ જપાઈ

  • @p.m.official
    @p.m.official 2 года назад +16

    ખરેખર ધન્ય છે આપને અને આપની સુંદર ગાયકી ને ખુબજ સરસ ગાઓ છો આપ, આપના સુંદર કઠે ગવાયેલ ગીતો ના હરેએક શબ્દો રુદયે વાગી જાય છે સાચું કહુતો મોજ આવી જાય છે સાંભળી ને જય હો🙏
    👌👌👌👌👌👏👏👏👏👏👏
    ❤️થી 👍

  • @sunillabana6054
    @sunillabana6054 2 года назад +4

    gajab talmel Shailesh maharaj ane birju barot .... moj karavi didhi ho bapu

  • @karanpatel472
    @karanpatel472 Год назад +2

    ખરે ખર આને ગાયું કેવાય જમાવટ હો
    જય હો સંતવાણી
    જય શ્રી રામ

  • @Nileshpatel-li2uy
    @Nileshpatel-li2uy 2 года назад +8

    Maza aave chhe jetali var sabhadiye chiye atali vaar

  • @ranjanbenkandoliya7277
    @ranjanbenkandoliya7277 2 года назад +18

    Jay ho અસ્તિત્વ ki Jay ho સંતવાણી ki Jay mataji

  • @premgoswami4856
    @premgoswami4856 Год назад +5

    જય હો. શૈલેષ. મારાજ. જય હો. બિર્ઝુ.બારોટ..હા.સંતવાણી

  • @jigrifriends2576
    @jigrifriends2576 Год назад +6

    7:13 જોરદાર અંત્રો ❤❤❤

  • @rambhaiodedara4052
    @rambhaiodedara4052 2 года назад +9

    My favourite gajal Sailesh mahaj Birju bhai khub jivo
    Beautiful voice

  • @nikhiljani9163
    @nikhiljani9163 Год назад +3

    Jabardast Jodi Bhagwan tamne khub khub lambu jivan aape bau maja aavi gai baki ❤❤❤❤❤❤❤❤❤❤

  • @dilipvadodariya1274
    @dilipvadodariya1274 2 года назад +14

    ખૂબ ખૂબ જીવો મારા વાલા જય હો સંતવાણી

  • @rajnikantpatel639
    @rajnikantpatel639 5 месяцев назад +2

    વાહ વાહ ખુબ સરસ અવાજમાં ભજન ગાયા

  • @deepeducation8983
    @deepeducation8983 Год назад +2

    Ghanu jivo..
    Moj moj..

  • @hetalvasa9373
    @hetalvasa9373 Год назад +3

    ,̤અમે ઘણા જ ભાગયશાળી છીએ કે અમને ઘણી વાર બાજુ મા બેસી ને સંતવાણી નો લાભ મળે.

  • @bharatkubavat2356
    @bharatkubavat2356 10 месяцев назад +1

    Wah khub saras 👍jay siyaram 🙏

  • @educationalchanal5408
    @educationalchanal5408 Год назад +2

    મારી ફેવરીટ જુગલબંધી છે

  • @haresh4123
    @haresh4123 3 года назад +84

    કોઈ દેવી શક્તિ ની કૃપા હોય ત્યારેજ આ રાગ માં ભજનો થય શકે,જય હો સંતવાણી

  • @zalaparesh4715
    @zalaparesh4715 Год назад +6

    હા મોજ હા શૈલેશબાપુ

  • @Mahesdelvaniya253
    @Mahesdelvaniya253 10 месяцев назад +2

    Wah birju Bhai wah👍👍👍

  • @brandofcreative5775
    @brandofcreative5775 2 года назад +3

    Wahh birju and shilesh Maharaj

  • @sahdev_m_sabariya5351
    @sahdev_m_sabariya5351 3 года назад +12

    હા ઝાલાવાડ નુ ઘરેણુ બિરજુભાઈ બારોટ

  • @ranjeetkhimsuriyaranjeetkh507
    @ranjeetkhimsuriyaranjeetkh507 3 года назад +7

    Supar Birju barot

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 Год назад +4

    ઘણી ખમ્મા મારા,બાપ.
    જય હો. જય હો.

  • @cmthacker
    @cmthacker 7 месяцев назад +1

    જય હો સંતવાણી, હરે હરે.... 🙏

  • @KhimjiMaheshwari-t7q
    @KhimjiMaheshwari-t7q Год назад +1

    Moj hi moj

  • @pravinjoshi1302
    @pravinjoshi1302 Год назад +37

    મોજ એવી બાપ ખૂબ જીવો વાલા ...ભગવાન તમને ખુબજ પ્રગતિ કરાવે ...જય હો

    • @dabhipraful9754
      @dabhipraful9754 Год назад +1

      1:56 1:57 😮

    • @samirpatel8748
      @samirpatel8748 Год назад

      મોજ હો બાપલા ખુબ જીવો વાલા સરસ્વતી આપણા મુખે કાયમ વરસતી રે ભગવાન તમને ખુબજ પ્રગતી કરાવે ..જય જય હો

  • @patelbharat4014
    @patelbharat4014 7 месяцев назад +1

    Jay Santvani....

  • @bhaveshdevmurari
    @bhaveshdevmurari Год назад +2

    Bapu maza padi gay ❤

  • @prajapatibharatkumar9587
    @prajapatibharatkumar9587 Год назад +2

    After 00:50 second what a sing by sailesh maharaj
    Both are very precious for gujarati Santvani

  • @batukhirpara6759
    @batukhirpara6759 8 месяцев назад +2

    જય શ્રીરામ

  • @parmarPravinbhai-k3l
    @parmarPravinbhai-k3l Год назад +1

    A sabhli moj avi gay

  • @sisaralaljiahir2627
    @sisaralaljiahir2627 Год назад +1

    Jordar

  • @khumanjayeshkhumanofficial773
    @khumanjayeshkhumanofficial773 Год назад +1

    Ha moj ha my favourite gazal che superb fantastic 👌👌

  • @meghanapatel5946
    @meghanapatel5946 2 месяца назад +1

    Ha mara Gujarat nu gharenu❤❤❤ I love my gujarat

  • @bindiyagondaliya2288
    @bindiyagondaliya2288 Год назад +4

    જય સીયારામ 🙏📿🚩

  • @YuvarajParmarYuvaraj
    @YuvarajParmarYuvaraj Год назад +3

    👍👍👍👍🙏🙏🙏વહાં વહાં ગુરુ

  • @barotnitin4066
    @barotnitin4066 2 года назад +5

    વાહ બીરજુ વાહ બહુ સરસ ભંજન ગાયું છે બારોટ જી

  • @dilip_official-b7g
    @dilip_official-b7g Год назад +1

    Wah kaviraj❤

  • @Po908io
    @Po908io Год назад +2

    Shriram ram nam hi jivan ko mukti dene shaxam hai

  • @ahirmadevbhaimadevbhaiahir2798
    @ahirmadevbhaimadevbhaiahir2798 3 года назад +62

    ઘણું જીવો મારા વાલા,,મારી ફેવરીટ જુગલબંધી,, શૈલેષ બાપુ,, બીરજુ ભાઇ,, જય હો સંતવાણી,, મહાદેવ આહિર, જય માતાજી,,

  • @mayurkaramata5953
    @mayurkaramata5953 2 года назад +4

    મસ્ત મસ્ત 🦁

  • @parmarPravinbhai-k3l
    @parmarPravinbhai-k3l Год назад +2

    Vah birjubhai 🌷👌🙏

  • @ajaykhimani6790
    @ajaykhimani6790 2 года назад +3

    Jiyo jiyo

  • @YuvrajsinhVaghela-o7c
    @YuvrajsinhVaghela-o7c Год назад +1

    ભાઈ ભાઈ ભાઈ

  • @navinadroja3213
    @navinadroja3213 8 месяцев назад +1

    મોજ

  • @krishnafashion489
    @krishnafashion489 2 года назад +2

    Ha moj

  • @pankajbhatt832
    @pankajbhatt832 3 года назад +8

    Mari fevrit gazal chhe dekhya saheb ni gazal chhe🙏

  • @bindiyagondaliya2288
    @bindiyagondaliya2288 Год назад +3

    જય ગીરનારી 🙏🚩📿😊

  • @nileshnilesh5940
    @nileshnilesh5940 2 года назад +2

    Waah khub srs

  • @gopalbavadi5491
    @gopalbavadi5491 Год назад +1

    ખુબ ખુબજીવોબાપ

  • @manojbarot9394
    @manojbarot9394 2 года назад +5

    Jay ho સંતવાણી મનોજ બારોટ 🌹🌹

  • @Satyjeetjadeja-y9w
    @Satyjeetjadeja-y9w 4 месяца назад +1

    ❤❤❤❤❤❤

  • @anwarkhara47
    @anwarkhara47 Год назад +1

    Jio Maraj jio bap jio

  • @kirtibhaipurohit9762
    @kirtibhaipurohit9762 2 месяца назад +1

    Gazal nazir saheb ni chhe ema vajan chhe bhai ..

  • @shaileshparmar8504
    @shaileshparmar8504 Год назад +2

    🙏 જય હો ભજન નો 🙏

  • @makwanaparas9368
    @makwanaparas9368 2 года назад +3

    Dil thi sat sat naman

  • @manishmaru3027
    @manishmaru3027 2 года назад +3

    જય હો સંતવાણી

  • @pareshvaghela3290
    @pareshvaghela3290 2 года назад +3

    જય હો હા મોજ હા

  • @palanparadilip5584
    @palanparadilip5584 2 месяца назад

    Voice of gujrat great birju bhai

  • @anilmchauhan4511
    @anilmchauhan4511 2 года назад +3

    jay ho guru maraj shailesh bapu
    om namoh narayan✨💫🪔🙏

  • @gunvantraimanvar4690
    @gunvantraimanvar4690 2 года назад +3

    જય હો જુગલબંધી ની

  • @becharbhairajput2135
    @becharbhairajput2135 2 года назад +2

    Vah

  • @jigneshnayi4751
    @jigneshnayi4751 3 года назад +5

    Wah Birju bhai wah 👌👌😘

  • @kanurohit4346
    @kanurohit4346 2 года назад +2

    Way moj way jai ho

  • @chetanparmar7457
    @chetanparmar7457 2 года назад +29

    સંતવાણી ના સિંહો ને સત સત નમન.

  • @mansukhsolanki6385
    @mansukhsolanki6385 Год назад +5

    વાહ....મજા પડી સાંભળવાની

  • @hiteshmalaviya9047
    @hiteshmalaviya9047 2 года назад +2

    Ha bapu ha......

  • @pushpanyi4264
    @pushpanyi4264 9 месяцев назад +1

    Shu laxmi nu aam apman karvu jaruri che😢

  • @gujaratigamer5776
    @gujaratigamer5776 2 года назад +4

    Jay girnari 🙏

  • @akshaygosai316
    @akshaygosai316 Год назад

    Hare birju bhai hare maharaj hare baap ❤

  • @ghanshyamrabari4354
    @ghanshyamrabari4354 Год назад +1

    Jay hoo👌👌👌

  • @ArjanVadoliya
    @ArjanVadoliya 11 месяцев назад +1

    Hamoj biraju barot

  • @jiganeshagravet596
    @jiganeshagravet596 2 года назад +4

    Jiganesh agravet rebda va bapu nb grup Delhi

  • @bharativiramjithakor7545
    @bharativiramjithakor7545 Год назад +2

    👌👌👌

  • @bhaveshjani7751
    @bhaveshjani7751 2 года назад +1

    Ha moj ha

  • @hetrajput3567
    @hetrajput3567 Год назад +1

    sanatan dharm ki jay ho

  • @garniyajignesh9758
    @garniyajignesh9758 2 года назад +1

    Bhai bhai

  • @sanjaygoswami9633
    @sanjaygoswami9633 3 года назад +5

    Jay ho santvani

  • @mrjkvasava9356
    @mrjkvasava9356 Год назад +1

    Birju Bhai 😮

  • @chohanbabu5949
    @chohanbabu5949 2 года назад +2

    Jay ho

  • @ravikubavat9327
    @ravikubavat9327 2 года назад

    Jay ho bapu tamari moj

  • @marupravin164
    @marupravin164 2 года назад +2

    wah

  • @dmbbhatt3211
    @dmbbhatt3211 2 года назад +1

    જય હો

  • @chauhanshanti1490
    @chauhanshanti1490 3 года назад +2

    Wah

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 3 года назад +2

    Jay.ho.maraj

  • @vipulkavathiya4569
    @vipulkavathiya4569 Год назад

    Jay ho bap ❤❤❤❤

  • @mayurkaramata5953
    @mayurkaramata5953 Год назад +3

    🙏🚩🦁❣️🦁❣️🦁❣️🦁❣️🦁🙏

  • @bipinprajapati1052
    @bipinprajapati1052 2 года назад +2

    જંયહો

  • @happiness8230
    @happiness8230 Год назад

    ગાયક રાગ તબલા રીધમ એક દમ સરસ 🎉

  • @KARAN_JAIN813
    @KARAN_JAIN813 Год назад

    હા.....બારોટ....હા..........❤️❤️❤️👌👌👌

  • @maldevrathod1987
    @maldevrathod1987 3 года назад +3

    ભાઈ આખો રાઉડ મુકાય ને

  • @VanrajsinhChudasama-ti7hl
    @VanrajsinhChudasama-ti7hl 3 месяца назад +2

    નમો નમઃ નારાયણ

  • @jigneshmakwanaofficials6982
    @jigneshmakwanaofficials6982 3 года назад +2

    હા મોજ હા

  • @nehalaxman2012
    @nehalaxman2012 Год назад +2

    ❤️

  • @dipakgandabhai8782
    @dipakgandabhai8782 Год назад

    Hu mukti no chahak chhu

  • @ahirshailesh5826
    @ahirshailesh5826 Год назад +1

    Jay Murlidhar

  • @natubhaiprajapati121
    @natubhaiprajapati121 11 месяцев назад

    જયભૉલેનાથ રામરામ

  • @Motivationalquotes4_4
    @Motivationalquotes4_4 5 месяцев назад

    07:10