અમે 25 વરસ નરોડા ગેલેકસી ઉપર એપાર્ટમેન્ટ માં રહેલા છે.બહુ વરસો સુધી આમના ભજીયા ખાધેલ છે.એમના પપ્પા બનાવતા હતા ત્યારથી. ખૂબ સરસ તેનો ટેસ્ટ છે.તમારા વિડીયો મને ખૂબ ગમે છે.
હું નરોડા ગામ માં રહું છું અને અમે અહીંના ભજીયા ઘણી વખત ખાધા છે અને હજુ પણ ખાતા રહીશું... ખોડિયાર ના ભજીયા એટલે એકદમ પ્રખ્યાત... #નરોડા આવો અને ખોડિયાર ના ભજીયા ના ખાઓ તો ચાલે જ નઈ...
વરસોથી સ્વાદ એકસરખો અને ખૂબ સરસ હોય છે.chatni પણ લાજવાબ હોય છે,પણ થોડી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની જરૂર છે. ગોટા-ભજીયા અને chatani કાગળના બદલે ડિશમાં આપવાં જોઈએ. પાણીની પણ સગવડતા આપવી જોઇએ.
Bhai...I am from naroda ahmedabad and I am used to eat bhajiya from this stole since long time and I am definitely recommend it for bhajiya lover..it is true that u see always rush at any time and in monsoon season you have to stand on queue for bhajiya❤❤❤❤❤bhai avya pehla khabar hot to malva ni icha hati...enjoy😊😊😊
અમે 25 વરસ નરોડા ગેલેકસી ઉપર એપાર્ટમેન્ટ માં રહેલા છે.બહુ વરસો સુધી આમના ભજીયા ખાધેલ છે.એમના પપ્પા બનાવતા હતા ત્યારથી. ખૂબ સરસ તેનો ટેસ્ટ છે.તમારા વિડીયો મને ખૂબ ગમે છે.
Super video Bhai
Dipu Bhai Ahmedabad na foodie no.1..i am proud of you dipu Bhai.
હું નરોડા ગામ માં રહું છું અને અમે અહીંના ભજીયા ઘણી વખત ખાધા છે અને હજુ પણ ખાતા રહીશું...
ખોડિયાર ના ભજીયા એટલે એકદમ પ્રખ્યાત...
#નરોડા આવો અને ખોડિયાર ના ભજીયા ના ખાઓ તો ચાલે જ નઈ...
અમારા ઘરથી નજીક છે અમે તો કેટલાય વખત ખાય એ છે ખુબજ સરસ ચટણી સાથે મજા આવી જાય છે
વરસોથી સ્વાદ એકસરખો અને ખૂબ સરસ હોય છે.chatni પણ લાજવાબ હોય છે,પણ થોડી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની જરૂર છે. ગોટા-ભજીયા અને chatani કાગળના બદલે ડિશમાં આપવાં જોઈએ. પાણીની પણ સગવડતા આપવી જોઇએ.
લિંબડી તાલુકાના ગામ બોરણા પ્રજાપતિ ભજીયા હાઉસ ભુદરભાઈ ભજીયા વાળા નો વિડીયો બનાવજો લિંબડી ધંધુકા હાઈવે પર ખુબ પ્રખ્યાત છે મુલાકાત લેજો
Bhai...I am from naroda ahmedabad and I am used to eat bhajiya from this stole since long time and I am definitely recommend it for bhajiya lover..it is true that u see always rush at any time and in monsoon season you have to stand on queue for bhajiya❤❤❤❤❤bhai avya pehla khabar hot to malva ni icha hati...enjoy😊😊😊
Anad bhai aa jagaya bhajiua super hoy che...
Best information....
વર્ષોથી એક જ અનેરો સ્વાદ અને ચટણી પણ લાજવાબ છે. નરોડા માં જૂનામાં જૂની દુકાન છે.
Bhajiya khavani maza padi jaaye Vlog joi ne maza aavi gay
My favourite ભજીયા
Anandbhai super video super bhajiya
Wow superb ❤ bhajiya jordar yummy yummy khava nu man thi Jay eva ❤️
Super video ❤
Best Test Khodiyar na Bhajiya
Jay shree khodiyar 🙏🌏🚩
Aanandbhai bhajiya to Botad ramdevna tame khata ray jaav
300 rs. G g.મા પણ બટર પેપર વાપરે એ ખુબ સરસ કેવાય આનંદ ભાઇ
પણ તમે બટર પેપર નુ બોલ્યા નહી
Akbaar Botad no video banavo
જય હિન્દ જય ભારત
👍👍👍👍👍👍👍👍👍👍
જય મુરલીધર
Chatani pela jevi test nathi bagadi didhi che
મોટપ ના ગોટા 1 nambar
ભજીયા તો ખોડિયાર ના જ હો નરોડા ગેલેક્સી અમદાવાદ
Galaxy na bhajiya famous
❤🎉શરશ
ITI wada 2 years aaj khay che
1 નબર હોય શે
સ્વાદિષટભજીયાઅમદાવાદમાબેસ્ટવિડિયોજયહિદજયભારતજયજલારામ
તમે બાલી છો કે અમદાવાદ
Bhai AA pela video recorde Kari rakhy hoy backup mate