ઇઝરાયલ પધ્ધતિ થી આંબાનુ કલમ નુ વાવેતર (અતિ ઘનિષ્ઠ પધ્ધતિ) પ્રશ્નો ના જવાબ ૧

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024

Комментарии • 67

  • @gautamdave5552
    @gautamdave5552 4 месяца назад +1

    Khub saras mahiti aapi
    Jay shree Krishna

  • @rameshbhaipatel8450
    @rameshbhaipatel8450 3 месяца назад +1

    કટીંગ નો વિડીયો મુકો ભાઈ 🙏🙏

  • @jayeshkathiriya8693
    @jayeshkathiriya8693 4 месяца назад +1

    Super farm chhe

  • @multiscanmulti2230
    @multiscanmulti2230 3 месяца назад

    Tamara Adarsh apo

  • @eu8kz
    @eu8kz 3 месяца назад +1

    Su aap antarik karop Karo cho

  • @eu8kz
    @eu8kz 3 месяца назад

    Su aap antrik pak(karop) Karo cho

  • @nileshbhaidobariya8001
    @nileshbhaidobariya8001 3 месяца назад +1

    Right 👍

  • @vanrajsinhchauhan238
    @vanrajsinhchauhan238 4 месяца назад +1

    ખૂબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ 🙏🙏

  • @mehulbhatt2022
    @mehulbhatt2022 4 месяца назад +1

    તમારું સરનામું આપવા વિનંતી. માહિતી ગમી.

    • @parivarlifecare4893
      @parivarlifecare4893  4 месяца назад

      ધન્યવાદ

    • @parivarlifecare4893
      @parivarlifecare4893  4 месяца назад

      પરસોત્તમ ભાઈ હીરપરા
      મું. રાજનગર ( તુલસીગામ) ઉદલપુર સાવલી રોડ, તા. ડેસર જીલ્લો વડોદરા

  • @DeepPrajapati-st8pp
    @DeepPrajapati-st8pp 3 месяца назад

    હું કલમ કામ કરું છું હોય તો જાણ કરજો

  • @laxmansinhpargi9329
    @laxmansinhpargi9329 4 месяца назад +1

    Ghanist ma ketla Distance mamango planting kari sakay.

    • @parivarlifecare4893
      @parivarlifecare4893  4 месяца назад

      ૧૨×૩, ૧૨×૪, ૧૨×૫, ૧૨×૬ અલ્ટ્રા હાઇડેન્સીટી માં અનુકૂળતા વિસ્તાર અને જમીન મુજબ કરી શકો છો

  • @viramtarkhala
    @viramtarkhala 5 месяцев назад +1

    Khub saras Mahiti aapva badal tmaro khub khub Aabhar ane Dhanywad Parashotambhai
    Jay Shree Krishna

  • @umeshpatel3943
    @umeshpatel3943 5 месяцев назад +2

    Thank you for information ℹ️ 🙏

  • @D2D-b7w
    @D2D-b7w 2 месяца назад +1

    ખાતર કયુ નાખે તમે

    • @parivarlifecare4893
      @parivarlifecare4893  2 месяца назад

      બેક્ટેરિયા ની ટ્રીટમેન્ટ કરીને કોહવાયેલુ છાણીયું ખાતર વેસ્ટડીકમ્પોઝર તેમજ અન્ય બેક્ટેરિયા

    • @parivarlifecare4893
      @parivarlifecare4893  2 месяца назад

      તમે ક્યાં થી છો અને શા નું વાવેતર કરેલ છે

    • @D2D-b7w
      @D2D-b7w 2 месяца назад +1

      @@parivarlifecare4893 ચીકુ કેરી નાળિયેર લીંબુ ના ઝાડ છે

    • @D2D-b7w
      @D2D-b7w 2 месяца назад +1

      @@parivarlifecare4893 ઓહ. એટલે અળસયાનુ ખાતર

    • @parivarlifecare4893
      @parivarlifecare4893  2 месяца назад

      ઓકે ક ઇ જગ્યાએ

  • @manjusgsrdenhelthhappiness7868
    @manjusgsrdenhelthhappiness7868 4 месяца назад +1

    कई વેરાઇટી chhe

  • @NarendraPatel-md1yr
    @NarendraPatel-md1yr 4 месяца назад +1

    કેવી જમીન જોઈએ છે તે જણાવશો

  • @umeshpatel3943
    @umeshpatel3943 5 месяцев назад +2

    Good idea 👍

  • @BalkrishnaDomadiya
    @BalkrishnaDomadiya 4 месяца назад +1

    Aa vavetar ni life ketli

  • @VaghelaJayubha-o9j
    @VaghelaJayubha-o9j 4 месяца назад +1

    Good.prasotambhai

  • @VaghelaJayubha-o9j
    @VaghelaJayubha-o9j 4 месяца назад +1

    Ravubha.vaghela.na.jay.mataji

  • @patelnilesh5530
    @patelnilesh5530 4 месяца назад +1

    અમારે ત્યાતો 20#20 રોપાય છે ભાઈ

    • @parivarlifecare4893
      @parivarlifecare4893  4 месяца назад

      હાજી પેલા ૩૦×૩૦ પછી ૨૦×૨૦, ૧૫×૧૫ અને હાઇડેન્સીટી મા ૧૦×૧૦ પણ વાવે છે અલ્ટ્રા હાઇડેન્સીટી માં ૧૨×૬, ૧૨×૫, ૧૨× ૫ ૧૨×૪, ૧૨× ૩, માં વાવેતર થાય છે , વિસ્તાર અને અનુકૂળતા મુજબ.

  • @PradipVasava-cb7jb
    @PradipVasava-cb7jb 5 месяцев назад +1

    Motabhai sansodhan chalu rakho
    Aage badho

  • @siddikkagzi746
    @siddikkagzi746 4 месяца назад +1

    Sir tamaro farm kai jagya par chhe mulakat karvi hoi kai rite mulakat kari sakiye. Tamaro mobile no apva mahrbani karso.

  • @VijayMalkiya-gg5zi
    @VijayMalkiya-gg5zi 5 месяцев назад +2

    Bhai kayu gam tamaru

    • @parivarlifecare4893
      @parivarlifecare4893  5 месяцев назад

      રાજનગર તા. ડેસર જીલ્લો વડોદરા

  • @mayursinhgohil1333
    @mayursinhgohil1333 4 месяца назад +1

    હાલમાં મારે 2જુ વર્ષ ચાલુ છે.. અને મેં 10બાય 10 .અને 12બાય 12 બન્ને રીતે આંબા લગાવેલ છે.. તો યોગ્ય માહિતી આપજો કે હવે આગળ જતાં શુ કાળજી રાખવી...

  • @NarendraPatel-md1yr
    @NarendraPatel-md1yr 4 месяца назад

    કેવી જમીન અનુકૂળતા આવે છે તે જણાવશો

  • @hiteshkapadi2114
    @hiteshkapadi2114 4 месяца назад +1

    Very Nice.