Aanandghanji Ne Sathvare || 17-07-24 || Ghatkopar Chaturmas || Vachana 03||

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024
  • 🪷 YashoVachanam@YashoBhakti
    Aanandghanji Ne Sathvare || 17-07-24 || Ghatkopar Chaturmas || Vachana 03||
    વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
    આનંદધનજીને સથવારે...
    પરમ પ્રેમની પગથારે...
    Subject:-સદ્ગુરુ શરણાગતિ
    ગુરુ નક્કી કરતાં પહેલા બુદ્ધિ રાખજો પણ એકવાર ગુરુ નિશ્ચિત થઇ ગયા, પછી બુદ્ધિને resign કરી દેજો. પછી બુદ્ધિ જોઈએ જ નહિ. પછી ન બુદ્ધિ, ન અહંકાર, માત્ર સમર્પણ.
    ઊંચી કક્ષાના અનેક સદ્ગુરુઓ હોય, પણ એમાંથી તમારા સદ્ગુરુ કયા? - એનો સરસ માપદંડ આપ્યો છે. જે સદ્ગુરુ પાસે તમે જાવ અને જતાંની સાથે જ તમારું હૃદય આનંદમગ્ન થઇ જાય; ખીલી ઊઠે - તે તમારા જન્માંન્તરીય ધારાના સદ્ગુરુ...
    સદ્ગુરુના શબ્દો એ તો સ્થૂળની યાત્રા છે. સૂક્ષ્મની યાત્રામાં જવા માટે સદ્ગુરુની ઊર્જામાં બેસવું જોઈએ. આંખો બંધ અને મનમાં સદ્ગુરુ પ્રત્યેનો અપાર બહુમાનભાવ... સદ્ગુરુની ઊર્જા તમારા તરફ વહેવા લાગશે અને તમે એ ઊર્જાને બરાબર સ્વીકારી શકશો.
    આ વાચનાને Text format માં વાંચવા અથવા audio format માં સાંભળવા માટે નીચે ની link પર click કરો.
    yashobhakti.gu...
    Place : Navroji Lane, Ghatkopar, Mumbai

Комментарии • 3

  • @Exmuslimm....
    @Exmuslimm.... 2 месяца назад +3

    સાક્ષાત ભગવાન, પ્રેમ નો સાગર ❤, સદ્ગુરુ.

  • @dilipshah5172
    @dilipshah5172 2 месяца назад +2

    🙏MATHEN VANDAMI🙏

  • @Shah-t7q
    @Shah-t7q 2 месяца назад +1

    Prabhu🙏🏻🙏🏻🙏🏻