ખુબ જ સરસ. તમારી યુ ટ્યુબ પર ખુબ જ સરસ ધૂન કિર્તન ભજન રજૂ કરો છો.પણ લખીને મુકવા માટે મેં પહેલા પણ ઘણી વાર વિનંતી કરી છે.કારણ કે અત્યારે ઘણા ધૂન મંડળ દ્વારા લખીને મુકે છે.જેથી બીજા ઘણા લોકો ને ઉપયોગી થાય છે.તેથી લખીને મુકવા વિનંતી છે ભાઈ. જય માતાજી. રામધૂન મંડળ, અણિયાળી ( ભીમજી.) તા.ધંધુકા, જિ.અમદાવાદ
ખુબ જ સરસ.
તમારી યુ ટ્યુબ પર ખુબ જ સરસ ધૂન કિર્તન ભજન રજૂ કરો છો.પણ લખીને મુકવા માટે મેં પહેલા પણ ઘણી વાર વિનંતી કરી છે.કારણ કે અત્યારે ઘણા ધૂન મંડળ દ્વારા લખીને મુકે છે.જેથી બીજા ઘણા લોકો ને ઉપયોગી થાય છે.તેથી લખીને મુકવા વિનંતી છે ભાઈ.
જય માતાજી.
રામધૂન મંડળ, અણિયાળી ( ભીમજી.)
તા.ધંધુકા, જિ.અમદાવાદ
તમારા મોબાઈલ નં આપો તેમા અમે આખી ધુન ની બુક આપી દઈશું
@@narsangdhun ૯૮૭૯૧ ૮૮૯૪૩
આ મારા મોબાઇલ નંબર છે.