Arvind Barot Interview Part 01 || અરવિંદ બારોટ સાથે સુરીલો સંવાદ - ભાગ 01

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 134

  • @shaktidangadhavi9932
    @shaktidangadhavi9932 3 года назад +15

    ખુબ સરસ મુલાકાત વિજય ભાઈ સાથે અરવિંદભાઈ એ કવિ કાગ બાપુ, હેમુભાઈ ગઢવી, કનુભાઈ બારોટ,અભરામ ભગત ની યાદી કરાવી ખુબ આનંદ થયો અને રેડિયો પર આવતા કાર્યક્રમો સાંભળતા યાદી કરાવી

  • @govindchandpa2755
    @govindchandpa2755 3 года назад +4

    વાહ રે... અરવિંદ ભાઇ બારોટ ,જય માતાજી
    ... જુની વાતો સાંભળી આનંદ આપ્યો... નાદ બ્રહમ શબ્દ બ્રહમની સુંદર વ્યાખયા કરી.... વાહ વિજય ભાઇ... જૂના જોષીઓને જગાડી આનંદ પીરસો છો.. ભાઇશ્રી

  • @msofficial2946
    @msofficial2946 3 года назад +10

    વાહ ખુબ સરસ વીજયભાઈ તમે બવ સારા કલાકાર ની મુલાકાત લીધી

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 года назад +2

    Jay mataji jay shree Radh krishna khub sarash Arvind bhai Barot

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 2 года назад +1

    Verygood aravindbhai barot.. Great kalakar.. Dhanyavaad. Ghero sur. Mast

  • @bhaskarkhimjibhai8764
    @bhaskarkhimjibhai8764 3 года назад +3

    વાહ... અરવિંદ બારોટ જી
    ખૂબ ખૂબ અભિનંદન

  • @thakormaheshthakormahesh9797
    @thakormaheshthakormahesh9797 Год назад +1

    ખુબ સરસ ❤❤❤

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 2 года назад +1

    Very nice, jai ho.

  • @rasiktogadiya7834
    @rasiktogadiya7834 3 года назад +4

    વાહ બારોટજી ની મોજ અાવા કલાકારો પાસેથી અાજ કાલના કલાકારોને ઘણુબધુ શીખવાની જરૂર છે

  • @vijaymistry253
    @vijaymistry253 2 года назад +2

    વાહ અરવિંદભાઈ.

  • @vaghdesur34
    @vaghdesur34 Год назад +1

    ખુબ સુંદર ❤

  • @khodarajput5245
    @khodarajput5245 3 года назад +4

    વાહ ભાઈ વાહ

  • @khodarajput5245
    @khodarajput5245 3 года назад +5

    ખૂબ જ સરસ

  • @AhirRanmal99
    @AhirRanmal99 3 года назад +6

    જય હો આહિરાત જય મૉરલીધર જય શ્રી મૉગલ માતાજી 🙏🙏🙏🌷☘️☘️🦚🇮🇳🦚

  • @hiteshbarot5980
    @hiteshbarot5980 2 года назад +2

    વાહ બારોટજી વાહ 🙏

  • @MaheshThakor-ks1up
    @MaheshThakor-ks1up Год назад +1

    I love arvind barot aavaj

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 года назад +3

    વાહ ખૂબ સરસ... જય માતાજી...

  • @vijaymistry253
    @vijaymistry253 2 года назад +2

    સુરા ભાથાજી કેસેટ સુપર. ગસી નાખી કેસેટ સાંભળી સાંભળી. સુપર અવાજ.ને ભાવનાબેન રાણા. સુપર

  • @rajadasa2353
    @rajadasa2353 3 года назад +1

    Jay hoo

  • @dharmeshbhaipatel5656
    @dharmeshbhaipatel5656 Год назад +1

    કોકિલકંઠી સ્વ. મીનાબેન પટેલ ની જીવન ઝરમર રજુ કરવા વિનંતી.

  • @arjunsolanki2885
    @arjunsolanki2885 3 года назад +1

    અરવિંદભાઈ સાથેના સુરીલા સંવાદમાં આપણી કલા,સંગીત,સંસ્કૃતિ અને વારસાની સમજ મળી.લુપ્ત થઈ જતી આ સંસ્કૃતિ ઉજાગર થાય અને આવનારી પેઢી કલા વારસો જાળવે.ખુબ સરસ મુલાકાત વિજયભાઈ

  • @Gujarati_Loksangeet
    @Gujarati_Loksangeet 3 года назад +2

    Vah Arvind Bhai Barot..

  • @ashwinkateliya2661
    @ashwinkateliya2661 3 года назад +1

    Vah arvindbhai vah

  • @jigarjoshi970
    @jigarjoshi970 4 месяца назад

    ઉપેન્દ્ર ત્રિવેદી + પ્રફુલ્લભાઇ દવે ❤❤❤
    હિતેન કુમાર + અરવિંદભાઈ બારોટ ❤❤❤

  • @bhagwanram1136
    @bhagwanram1136 3 года назад +1

    VAH. VIJAY. BHAI. VAH. VIJY. BHAI. JaY. MURALIDHAR. JAY. MURALIDHAR

  • @ramapatel7305
    @ramapatel7305 3 года назад +1

    V interesting this video. Excellent 👌👌👌🙏thanks.

  • @kiransurti2226
    @kiransurti2226 3 года назад +5

    જયમાતાજી

  • @khodarajput5245
    @khodarajput5245 3 года назад +11

    કેટલા દિવસ થી રાહ જોતા હતા પણ આજ એ દિવસ આવિપણ ગ્યો

  • @VinodKaprupura
    @VinodKaprupura 3 года назад +2

    Super Duper Singer Arvind Bhai

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 года назад +3

    જય હો જય હો અરવિંદ બારોટ જય હો

  • @dharmistha.shah.alakhdhamo4140
    @dharmistha.shah.alakhdhamo4140 3 года назад +1

    Jay ho aava j satvik loko na interview lo bhai 🙏

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 3 года назад +1

    વાહ ખુબ સરસ

  • @babubarotofficial2945
    @babubarotofficial2945 3 года назад +2

    Vah vijaybhai vah

  • @Aditi.vav.4
    @Aditi.vav.4 3 года назад +2

    વાહ ખુબ સરસ વાત કરી ❤️

  • @kantibhaiupadhyay49
    @kantibhaiupadhyay49 3 года назад +1

    Vah barot

  • @nareshshiyal8089
    @nareshshiyal8089 3 года назад +5

    અમારા મહુવા નુ ગૌરવ બારોટ જી

  • @Ranjitnaiyabhajn
    @Ranjitnaiyabhajn 3 года назад +3

    શાંતિલાલ વાટલિયા ની મુલાકાત લેજો વિજય ભાઈ 🙏

  • @khodugadhavi9282
    @khodugadhavi9282 3 года назад +3

    આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી ગુંજે સ્વર ગગને આવો મુલાકાત પર આધારિત કાર્યક્રમ આવતો પણ એનાથી પણ વિશેષ ખૂબ જ સુંદર કાર્યક્રમ રજૂ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @bhalalakalpeshkalpesh6766
    @bhalalakalpeshkalpesh6766 3 года назад +1

    Jay ho

  • @rajangohil9487
    @rajangohil9487 3 года назад +3

    પ્રફુલ્લ દવે ની મુલાકાત લેજો

  • @jayyadav8376
    @jayyadav8376 3 года назад +1

    વા ભાઈ વા 🙏🙏🙏

  • @usatadramjogal
    @usatadramjogal 3 года назад

    Jay mataji

  • @virabhaiahirofficial3003
    @virabhaiahirofficial3003 3 года назад +1

    ખુબ સુંદર કાર્યક્રમ વિજયભાઈ

  • @DINESHBHAIRao
    @DINESHBHAIRao Год назад +1

    Vijay bhai Gopal bhai Barot nu interview lyo ek var🙏

  • @subhashzalaofficial3935
    @subhashzalaofficial3935 3 года назад +1

    વાહ ખૂબ સરસ...

  • @jigarjoshi970
    @jigarjoshi970 5 месяцев назад

    Arvind Bhai Barot VS Praful Bhai Dave ne jugalbandhi Thai jaay ek vakhat❤️❤️❤️❤️

  • @manojtank1143
    @manojtank1143 3 года назад +1

    વાહ બારોટ વાહ

  • @bhalabharvad2638
    @bhalabharvad2638 3 года назад +2

    Jay thakar bhai

  • @lalitbhaimehta1403
    @lalitbhaimehta1403 3 года назад +1

    અરવિંદ ભાઈ ના ગીતો અમે પણ નાનાં કલાકારો ગાય છે જય માતાજી

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 3 года назад +1

    Jay mataji Vijay bhai

  • @ahirnayan2215
    @ahirnayan2215 3 года назад +2

    Jay mataji 🙏

  • @d.l3923
    @d.l3923 3 года назад +1

    જય હો

  • @arvindbarot4060
    @arvindbarot4060 3 года назад

    જય હો, ખુબ સરસ.

  • @ratilalpitroda9254
    @ratilalpitroda9254 3 года назад

    Vah vijay bhai juna klakar ne maila

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 года назад +1

    Very very nice👌👌 jay shree krishn🙏🙏🙏🌹🌸🌺

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 года назад +5

    સોના ઈંઢોણી રૂપલા નુ બેડુ આ ધોળ હોય તો આપજો 🙏🙏

    • @rajangohil9487
      @rajangohil9487 3 года назад

      લખેલુ હોય તો મોકલો

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz 3 года назад

    Jay ho vijaybhai

  • @variyaanil3033
    @variyaanil3033 11 месяцев назад

    અમારુ ગામ તરેડ નુ ગૌરવ છે
    અરવિંદ ભાઈબારોટ

  • @ashwinkateliya2661
    @ashwinkateliya2661 3 года назад

    Real hero

  • @mukeshghodadara3645
    @mukeshghodadara3645 3 года назад +3

    ગગન જેઠવા ઈન્ટરવ્યુ લેવુ ભાઈ જય મોરલી ધર

  • @rekhagusai2910
    @rekhagusai2910 3 года назад +1

    જય માતાજી ભાઇ
    અમારા ભચાઉ કચ્છનુ ગૌરવ છે એવા નાથજીબાપુ તેમજ જીતુભાઇ ગઢવી ની મુલાકાત લો

  • @sbcahir5806
    @sbcahir5806 3 года назад

    Wah khub saras

  • @hasmukhkanjariya5312
    @hasmukhkanjariya5312 3 года назад

    Thankyou Vijaybhai

  • @mulubhaivanzar9952
    @mulubhaivanzar9952 3 года назад

    Waah barot ji

  • @jagadishbharvad3989
    @jagadishbharvad3989 3 года назад +2

    વત્સલા પાટીલ અલ્કા યાગ્નીક નુ પણ ઇન્ટરવીયુ લેજો

  • @yogeshgoswami9677
    @yogeshgoswami9677 3 года назад

    I love you Vijay bhai tame khub saru kam Karo so aap

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 3 года назад

    ખૂબ સરસ વિજય ભાઈ

  • @AshwinRanga
    @AshwinRanga 5 месяцев назад

    वा वा अरविन बारोट तंमारो कंठ से हो

  • @hamircharan4459
    @hamircharan4459 2 года назад

    संगीत बजे तक बीच-बीच में फोटो चित्र मूर्तियां प्राकृतिक सुंदर दृश्य भी बताते रहे कहानी के दौरान विजय भाई

  • @jigarjoshi970
    @jigarjoshi970 4 месяца назад

    પ્રફુલ્લભાઇ દવે અને અરવિંદભાઈ બારોટ ને બંને સાથે કેમ કોઈ લાઇવ પ્રોગ્રામમાં જોવા મળતા નથી?😢😢😢😢

  • @sanjaychirodiya4552
    @sanjaychirodiya4552 3 года назад +1

    my fave singer

  • @Kailash021
    @Kailash021 3 года назад

    Wah...

  • @solankivishal6097
    @solankivishal6097 3 года назад +2

    સર એકવખત રાજકોટ ના બેન્જો મેકર ગોરધન ભાઈ બેન્જો બનાવનાર નો એક વખત મુલાકાત નો વિડિયો બનાવોને જોરદાર બેન્જો બનાવે છે અને તેની બવ ઓછા લોકોને ખબર છે તો એક વિડિયો please બનાવો મુલાકાતનો🙏🙏🙏

  • @gohilhitesh6729
    @gohilhitesh6729 3 года назад

    વાહ

  • @hamircharan4459
    @hamircharan4459 2 года назад

    हिंगलाज माता करणी माता मंदिर का दर्शन भी बतावे फोटो चित्र मूर्ति के साथ दोहा गीत के साथ विजय भाई

  • @gohilmehul6778
    @gohilmehul6778 3 года назад

    જય સીયારામ

  • @બાપાસીતારામનીમૉજ

    આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા 🙏🏻

    • @kp_studio3332
      @kp_studio3332 3 года назад

      બીલકુલ સાચી વાત બારોટ સાહેબે કરી પરીવારપસાથે નરહેવુએ

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 года назад

      Sitaram

  • @jaydeepmardiya6095
    @jaydeepmardiya6095 3 года назад

    વાહ
    જય હો

  • @જયમૉગલમાંભંડારીયા

    👌

    • @જયમૉગલમાંભંડારીયા
      @જયમૉગલમાંભંડારીયા 3 года назад +1

      પાલીતાણા બીપીનભાઈ કાલાકારનીમુલાકતલૉ
      સંડીયબીપીનભાઈ
      બાપનાભજનૉબૉવગાયછે

  • @krunalprajapati4310
    @krunalprajapati4310 3 года назад +2

    પ્રફુલ્લ ભાઈ દવેનું interview પણ લેજો.

  • @devsursagathiya9247
    @devsursagathiya9247 3 года назад +2

    કિરણ ગઢવી ની મુલાકાત લેજો વિજયભાઈ

  • @gangulyvlogs2711
    @gangulyvlogs2711 Год назад +1

    અરવિંદ ભાઇ અત્યારે હાલમાં કયા રહે છે. ભાઈ જણાવવા વિનંતી🙏😊

  • @sheetman811
    @sheetman811 3 года назад

    Jay shree Krishna

  • @hamircharan4459
    @hamircharan4459 2 года назад

    परिवारिक फोटो चित्र भी बताते रहे एक संदेश भी आखरी में दीजिएगा विजय भाई

  • @singerbabudesai3870
    @singerbabudesai3870 3 года назад +5

    આ જુના જોગી પાસે જુના ગીતો ભજનો સાંભળવા લાવોછે

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 2 года назад

    Oho vah mithas.vah mithas. Ava dada git gay to dikri suy Jay j ne barot..ji

  • @હિંમતબાંભણીયા
    @હિંમતબાંભણીયા 5 месяцев назад

    વિજયભાઇ કિજલ દવે ની મુલાકાત કરો

  • @jivanahir1596
    @jivanahir1596 3 года назад

    👌👌👌👌👌

  • @khodarajput5245
    @khodarajput5245 3 года назад +3

    રમેશ પરમાર ની મુલાકાત લેવા વિનંતિ

  • @જયપાલભરવાડ-થ2ચ
    @જયપાલભરવાડ-થ2ચ 3 года назад +3

    હા ધોળ કિર્તન હા

  • @yogeshsadhu9483
    @yogeshsadhu9483 3 года назад

    🌷 Vijay Sir, Shree Munna Bapu [ Munna Maharaj ]- Shree Bajarang Ashram Ahmedabad - Santvani Artist, And Banjo Player Shree Hiteshgiriji nu interview Upload karo, Thank you so much sir. 🙏😊🌷💐

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 года назад

      આવનારા સમય માં અચૂક કરશું

    • @yogeshsadhu9483
      @yogeshsadhu9483 3 года назад

      @@VijayJotvaJournalist 🙏💐🌷👍Sir.

  • @Vedbhajanmandal
    @Vedbhajanmandal 3 года назад +3

    આકાશવાણી માં ઘણી વાર સાંભળેલ.મારે રેડિયો નો ઘણો શોખ હતો

  • @Ranjitnaiyabhajn
    @Ranjitnaiyabhajn 3 года назад +2

    આતો અમારા ગામ ના તરેડ ના હા બારોઠ હા

  • @devsursagathiya9247
    @devsursagathiya9247 3 года назад

    માન સરોવર દાસ બાપુ ચનવાડા ની મુલાકાત લેજો વિજયભાઈ

  • @VinodKaprupura
    @VinodKaprupura 3 года назад

    Bijo bhag muko

  • @khorasiyachandresh9864
    @khorasiyachandresh9864 3 года назад

    Gujrati play back singar

  • @sharmilabzadafiya5362
    @sharmilabzadafiya5362 3 года назад +1

    Brijraj dan gadhvi nu interview layo
    Vijay bhai

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 3 года назад +1

    અમારા ગામ બાજુના તો

  • @rajangohil9487
    @rajangohil9487 3 года назад +1

    આ ધોળ RUclips મા હોય તો લિંક મોકલો

  • @shoppinworld2810
    @shoppinworld2810 3 года назад

    ભોજાભાઈ ભરવાડ નું ઇન્ટરવ્યૂ લો