ગામજનો એ જન્માષ્ટમી માં બનાવી નાખ્યો ઈતિહાસ 2024 |DIPAK KALSARIYA|

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • ગામજનો એ સૌ ભેગા મળીને જન્માષ્ટમી ની ઉજવણી કરી અને એક સાથે 13 મટુકી ફોડી ને બનાવી નાખ્યો ઈતિહાસ 2024
    .
    ગામ - ખાખબાઈ
    તાલુકો - રાજુલા
    જીલ્લા - અમરેલી
    .
    * જન્માષ્ટમી એટલે...
    જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.
    .
    .
    મારો થોડોઘણો પરિચય -
    - નમસ્તે મારા પ્રિય મિત્રો, હું સુરત, ગુજરાતનો ટ્રાવેલર, ફૂડ બ્લોગર અને વક્તા દિપક કલસરિયા છું. હું પ્રવાસ, ભોજન, પ્રસંગો, હોટેલ્સ, જીવન, તહેવારો અને સંસ્કૃતિ વિશે અત્યારે અને પછી દરેક સમયે વિડિયો બનાવું છું, હું મારી ટિપ્પણીઓ નિયમિતપણે તપાસું છું તેથી સૂચનો અને પ્રશ્નો વિશે મને આના પર મૂકવા માટે મુક્ત અનુભવું છું.
    મારા લીધે કોઈ ની લાગણી દુભાય તો પેલ્લે થી જ માફી માંગી લઉ શું .🙏🏼🙏🏼
    - મારી ઈન્સ્ટાગ્રામ 🆔 - www.instagram....
    .
    .
    .
    .
    #janmashtami #janmashtamispecial #trending
    #viralvideo #villege #krishna #youtuber #bestyoutubevideo

Комментарии • 4